વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ કોરીંથીઓ ૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ કોરીંથીઓ મુખ્ય વિચારો

      • ઈશ્વરની કૃપાનો દુરુપયોગ ન કરો (૧, ૨)

      • પાઉલની સેવાનું વર્ણન (૩-૧૩)

      • અસમાન ઝૂંસરીથી ન બંધાઓ (૧૪-૧૮)

૨ કોરીંથીઓ ૬:૧

એને લગતી કલમો

  • +૨કો ૫:૨૦
  • +રોમ ૨:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૬, પાન ૨૮-૩૨

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૧૦, પાન ૨૨

    ૧૨/૧૫/૧૯૯૮, પાન ૧૮-૧૯

૨ કોરીંથીઓ ૬:૨

ફૂટનોટ

  • *

    અથવા, “મંજૂરી.”

એને લગતી કલમો

  • +યશા ૪૯:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૧૦, પાન ૨૦-૨૨

    ૧૨/૧૫/૧૯૯૮, પાન ૧૮-૨૦

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૧૯

૨ કોરીંથીઓ ૬:૩

એને લગતી કલમો

  • +૧કો ૯:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૦

૨ કોરીંથીઓ ૬:૪

એને લગતી કલમો

  • +૨કો ૪:૧, ૨
  • +૨કો ૧૧:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૦

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૧૬, પાન ૧૮-૧૯

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૨૦

    ૪/૧૫/૨૦૦૦, પાન ૧૯-૨૧

    ૧૨/૧૫/૧૯૯૮, પાન ૧૯

૨ કોરીંથીઓ ૬:૫

એને લગતી કલમો

  • +પ્રક ૨:૧૦
  • +૨કો ૧૧:૨૫, ૨૭

૨ કોરીંથીઓ ૬:૬

એને લગતી કલમો

  • +કોલ ૩:૧૩; ૧થે ૫:૧૪
  • +એફે ૪:૩૨
  • +રોમ ૧૨:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૧૯૯૮, પાન ૧૯

૨ કોરીંથીઓ ૬:૭

ફૂટનોટ

  • *

    કદાચ હુમલો કરવા.

  • *

    કદાચ બચાવ કરવા.

એને લગતી કલમો

  • +૧કો ૨:૪, ૫
  • +૨કો ૧૦:૪; એફે ૬:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૧૯૯૮, પાન ૧૯

    ૧૧/૧/૧૯૯૦, પાન ૩૦-૩૧

૨ કોરીંથીઓ ૬:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૧૯૯૮, પાન ૨૦

૨ કોરીંથીઓ ૬:૯

ફૂટનોટ

  • *

    અથવા, “મોતને લાયક ગણાયા.”

  • *

    અથવા, “શિસ્ત મળેલા.”

એને લગતી કલમો

  • +૨કો ૪:૧૦, ૧૧
  • +પ્રેકા ૧૪:૧૯; ૨કો ૪:૮, ૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૧૯૯૮, પાન ૨૦

૨ કોરીંથીઓ ૬:૧૦

એને લગતી કલમો

  • +ફિલિ ૪:૧૩; પ્રક ૨:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૧૯૯૮, પાન ૨૦

૨ કોરીંથીઓ ૬:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૬

૨ કોરીંથીઓ ૬:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “સંકુચિત મનના થયા નથી.”

એને લગતી કલમો

  • +૨કો ૧૨:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૬

૨ કોરીંથીઓ ૬:૧૩

એને લગતી કલમો

  • +૧પિ ૨:૧૭; ૧યો ૪:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૬

    સજાગ બનો!,

    નં. ૩ ૨૦૨૦ પાન ૧૦

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૯, પાન ૨૨-૨૩

    ૧૦/૧/૨૦૦૪, પાન ૧૬-૧૭

    ૧૨/૧/૧૯૯૫, પાન ૧૪

    ૧૨/૧/૧૯૮૯, પાન ૧૪

    ૧૦/૧/૧૯૮૬, પાન ૨૭

    આપણી રાજ્ય સેવા,

    ૫/૨૦૦૪, પાન ૪

    ૮/૧૯૯૪, પાન ૧

૨ કોરીંથીઓ ૬:૧૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “જોડાઓ.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૩૨, ૩૩; પુન ૭:૩, ૪; ૧રા ૧૧:૪; ૧કો ૭:૩૯
  • +યાકૂ ૪:૪
  • +એફે ૫:૭, ૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૨

    ઈશ્વરનો પ્રેમ, પાન ૧૨૯-૧૩૧

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૦, પાન ૨૦

    ૫/૧/૨૦૦૭, પાન ૨૦

    ૭/૧/૨૦૦૪, પાન ૩૦-૩૧

    ૧૦/૧૫/૨૦૦૩, પાન ૩૨

    ૧૧/૧૫/૧૯૯૫, પાન ૩૧

    ૬/૧/૧૯૯૦, પાન ૧૨

    સજાગ બના!,

    ૨/૮/૧૯૯૮, પાન ૧૯

૨ કોરીંથીઓ ૬:૧૫

ફૂટનોટ

  • *

    મૂળ, “બલિયાલ.” હિબ્રૂ શબ્દ જેનો અર્થ થાય, “નકામો.”

એને લગતી કલમો

  • +માથ ૪:૧૦; પ્રક ૧૨:૭, ૮
  • +૧કો ૧૦:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૬/૧/૧૯૯૦, પાન ૧૨

૨ કોરીંથીઓ ૬:૧૬

એને લગતી કલમો

  • +૧કો ૧૦:૧૪
  • +૧કો ૩:૧૬
  • +નિર્ગ ૨૯:૪૫
  • +લેવી ૨૬:૧૧, ૧૨; હઝ ૩૭:૨૭

૨ કોરીંથીઓ ૬:૧૭

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +યશા ૫૨:૧૧; યર્મિ ૫૧:૪૫; પ્રક ૧૮:૪
  • +હઝ ૨૦:૪૧; ૨કો ૭:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૬, પાન ૧૩-૧૭

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૫૮

૨ કોરીંથીઓ ૬:૧૮

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +૨શ ૭:૧૪
  • +યશા ૪૩:૬; હો ૧:૧૦; યોહ ૧:૧૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૨ કોરીં. ૬:૧૨કો ૫:૨૦
૨ કોરીં. ૬:૧રોમ ૨:૪
૨ કોરીં. ૬:૨યશા ૪૯:૮
૨ કોરીં. ૬:૩૧કો ૯:૨૨
૨ કોરીં. ૬:૪૨કો ૪:૧, ૨
૨ કોરીં. ૬:૪૨કો ૧૧:૨૩
૨ કોરીં. ૬:૫પ્રક ૨:૧૦
૨ કોરીં. ૬:૫૨કો ૧૧:૨૫, ૨૭
૨ કોરીં. ૬:૬કોલ ૩:૧૩; ૧થે ૫:૧૪
૨ કોરીં. ૬:૬એફે ૪:૩૨
૨ કોરીં. ૬:૬રોમ ૧૨:૯
૨ કોરીં. ૬:૭૧કો ૨:૪, ૫
૨ કોરીં. ૬:૭૨કો ૧૦:૪; એફે ૬:૧૧
૨ કોરીં. ૬:૯૨કો ૪:૧૦, ૧૧
૨ કોરીં. ૬:૯પ્રેકા ૧૪:૧૯; ૨કો ૪:૮, ૯
૨ કોરીં. ૬:૧૦ફિલિ ૪:૧૩; પ્રક ૨:૯
૨ કોરીં. ૬:૧૨૨કો ૧૨:૧૫
૨ કોરીં. ૬:૧૩૧પિ ૨:૧૭; ૧યો ૪:૨૦
૨ કોરીં. ૬:૧૪નિર્ગ ૨૩:૩૨, ૩૩; પુન ૭:૩, ૪; ૧રા ૧૧:૪; ૧કો ૭:૩૯
૨ કોરીં. ૬:૧૪યાકૂ ૪:૪
૨ કોરીં. ૬:૧૪એફે ૫:૭, ૮
૨ કોરીં. ૬:૧૫માથ ૪:૧૦; પ્રક ૧૨:૭, ૮
૨ કોરીં. ૬:૧૫૧કો ૧૦:૨૧
૨ કોરીં. ૬:૧૬૧કો ૧૦:૧૪
૨ કોરીં. ૬:૧૬૧કો ૩:૧૬
૨ કોરીં. ૬:૧૬નિર્ગ ૨૯:૪૫
૨ કોરીં. ૬:૧૬લેવી ૨૬:૧૧, ૧૨; હઝ ૩૭:૨૭
૨ કોરીં. ૬:૧૭યશા ૫૨:૧૧; યર્મિ ૫૧:૪૫; પ્રક ૧૮:૪
૨ કોરીં. ૬:૧૭હઝ ૨૦:૪૧; ૨કો ૭:૧
૨ કોરીં. ૬:૧૮૨શ ૭:૧૪
૨ કોરીં. ૬:૧૮યશા ૪૩:૬; હો ૧:૧૦; યોહ ૧:૧૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૨ કોરીંથીઓ ૬:૧-૧૮

કોરીંથીઓને બીજો પત્ર

૬ ઈશ્વરની સાથે કામ કરનારા તરીકે+ અમે તમને આ અરજ પણ કરીએ છીએ: ઈશ્વરની અપાર કૃપાનો સ્વીકાર કરીને એનો હેતુ ભૂલી ન જતા.+ ૨ કેમ કે ઈશ્વર કહે છે: “કૃપા* બતાવવાના સમયે મેં તારું સાંભળ્યું અને ઉદ્ધારના દિવસે મેં તને મદદ કરી.”+ જુઓ! ઈશ્વર કૃપા બતાવે એ સમય અત્યારે જ છે. જુઓ! ઉદ્ધારનો દિવસ અત્યારે જ છે.

૩ અમે કોઈ પણ રીતે ઠોકર ખાવાનું કારણ આપતા નથી, જેથી અમારી સેવાનો કોઈ દોષ કાઢવામાં ન આવે.+ ૪ પણ અમે બધી રીતે બતાવી આપીએ છીએ કે અમે ઈશ્વરના સેવકો છીએ:+ ઘણું સહન કરીને, મુસીબતો વેઠીને, તંગી સહીને, તકલીફો ઉઠાવીને,+ ૫ માર ખાઈને, કેદમાં રહીને,+ હુલ્લડોનો સામનો કરીને, સખત મહેનત કરીને, ઉજાગરા કરીને, ભૂખ વેઠીને;+ ૬ શુદ્ધ જીવનથી, જ્ઞાનથી, ધીરજથી,+ દયાથી,+ પવિત્ર શક્તિથી, ઢોંગ વગરના પ્રેમથી,+ ૭ સાચી વાતોથી, ઈશ્વરના બળથી;+ જમણા હાથમાં* અને ડાબા હાથમાં* સત્યનાં હથિયારો દ્વારા,+ ૮ માન અને અપમાન દ્વારા, બદનામી અને વખાણ દ્વારા એ બતાવીએ છીએ. અમને દગાખોર ગણવામાં આવ્યા, છતાં અમે સચ્ચાઈથી વર્તીએ છીએ. ૯ અજાણ્યા જેવા ગણવામાં આવ્યા, છતાં અમે જાણીતા થયા છીએ. મોતના મોંમાં* છીએ, છતાં જુઓ! અમે જીવતા છીએ.+ સજા થયેલા* લોકો જેવા છીએ, છતાં અમે મરણને સોંપાયા નથી.+ ૧૦ અમે શોક કરનારા જેવા ગણાયા, છતાં હંમેશાં ખુશ રહીએ છીએ. અમે ગરીબ જેવા ગણાયા, છતાં ઘણાને ધનવાન બનાવીએ છીએ. અમે કંગાળ જેવા છીએ, છતાં અમારી પાસે બધું જ છે.+

૧૧ ઓ કોરીંથના લોકો, અમે છૂટથી તમારી સાથે વાત કરી છે અને અમે અમારા દિલના દરવાજા ખુલ્લા રાખ્યા છે. ૧૨ અમે તમારા માટે દિલના દરવાજા બંધ કર્યા નથી,*+ પણ તમે અમારા માટે દિલના દરવાજા બંધ કરી દીધા છે. ૧૩ હું જાણે મારાં બાળકોને કહેતો હોઉં એમ કહું છું કે, તમે પણ તમારા દિલના દરવાજા ખોલી નાખો.+

૧૪ શ્રદ્ધા ન રાખનારા સાથે અસમાન ઝૂંસરીથી* ન બંધાઓ.*+ કેમ કે સત્ય અને અસત્ય વચ્ચે કેવી સોબત?+ અજવાળાને અંધારા સાથે શું લેવાદેવા?+ ૧૫ ખ્રિસ્તને શેતાન* સાથે શું લાગે-વળગે?+ શ્રદ્ધા રાખનાર અને શ્રદ્ધા ન રાખનાર વચ્ચે શું સરખાપણું?+ ૧૬ ઈશ્વરના મંદિરને મૂર્તિઓ સાથે શું સંબંધ?+ કેમ કે આપણે જીવતા ઈશ્વરનું મંદિર છીએ,+ જેમ ઈશ્વરે કહ્યું છે: “હું તેઓ વચ્ચે રહીશ+ અને તેઓ વચ્ચે ચાલીશ. હું તેઓનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોકો થશે.”+ ૧૭ “‘એ માટે, તેઓ વચ્ચેથી બહાર નીકળી આવો અને પોતાને અલગ કરો,’ યહોવા* કહે છે, ‘અશુદ્ધ વસ્તુને અડકતા નહિ’”+ અને “‘હું તમારો સ્વીકાર કરીશ.’”+ ૧૮ “સર્વશક્તિમાન ઈશ્વર યહોવા* કહે છે, ‘હું તમારો પિતા થઈશ+ અને તમે મારાં દીકરા-દીકરીઓ થશો.’”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો