વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૩૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પુનર્નિયમના મુખ્ય વિચારો

      • મૂસાનું ગીત (૧-૪૭)

        • યહોવા ખડક છે (૪)

        • ઇઝરાયેલ પોતાના ખડકને ભૂલી ગયો (૧૮)

        • ‘વેર વાળવું મારું કામ છે’ (૩૫)

        • “હે પ્રજાઓ, ઈશ્વરના લોકો સાથે આનંદ કરો” (૪૩)

      • નબો પર્વત પર મૂસાનું મરણ થશે (૪૮-૫૨)

પુનર્નિયમ ૩૨:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૬/૨૦૨૦, પાન ૧૦

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૬, પાન ૩-૪

    સજાગ બના!,

    ૬/૮/૧૯૯૫, પાન ૩૧

પુનર્નિયમ ૩૨:૩

એને લગતી કલમો

  • +યોહ ૧૭:૨૬
  • +૧કા ૨૯:૧૧; ગી ૧૪૫:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૬/૨૦૨૦, પાન ૧૦

પુનર્નિયમ ૩૨:૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨શ ૨૨:૩૧; ગી ૧૮:૨; ૧૯:૭; યાકૂ ૧:૧૭
  • +ગી ૩૩:૫
  • +પુન ૭:૯; ૧પિ ૪:૧૯
  • +પુન ૨૫:૧૬
  • +ઉત ૧૮:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૭/૨૦૨૧, પાન ૧૧

    ૯/૧૫/૨૦૦૪, પાન ૨૭

    ૧૦/૧/૧૯૯૦, પાન ૨૪

    દેવ કાળજી લે છે, પાન ૩

પુનર્નિયમ ૩૨:૫

એને લગતી કલમો

  • +પુન ૩૧:૨૭; ન્યા ૨:૧૯; ગી ૧૪:૧
  • +યશા ૧:૪
  • +ગી ૭૮:૮; લૂક ૯:૪૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૮, પાન ૧૬

પુનર્નિયમ ૩૨:૬

એને લગતી કલમો

  • +યર્મિ ૪:૨૨
  • +યશા ૧:૨
  • +નિર્ગ ૪:૨૨; પુન ૩૨:૧૮; યશા ૬૩:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૮, પાન ૫

પુનર્નિયમ ૩૨:૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૩:૧૪; ગી ૪૪:૧

પુનર્નિયમ ૩૨:૮

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “માણસજાતને.”

એને લગતી કલમો

  • +ઉત ૧૦:૫; ગી ૧૧૫:૧૬
  • +ઉત ૧૧:૯
  • +ઉત ૧૫:૧૮; નિર્ગ ૨૩:૩૧
  • +પુન ૨:૫, ૧૯; પ્રેકા ૧૭:૨૬

પુનર્નિયમ ૩૨:૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૫; પુન ૭:૬
  • +ગી ૭૮:૭૧

પુનર્નિયમ ૩૨:૧૦

એને લગતી કલમો

  • +પુન ૮:૧૪, ૧૫
  • +યર્મિ ૨:૬
  • +નહે ૯:૧૯, ૨૦
  • +ઝખા ૨:૮

પુનર્નિયમ ૩૨:૧૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૧, પાન ૯

    ૬/૧૫/૨૦૦૧, પાન ૨૬

    ૬/૧૫/૧૯૯૬, પાન ૮

પુનર્નિયમ ૩૨:૧૨

ફૂટનોટ

  • *

    એટલે કે, યાકૂબ.

એને લગતી કલમો

  • +પુન ૧:૩૧
  • +યશા ૪૩:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૧, પાન ૯

    ૬/૧૫/૨૦૦૧, પાન ૨૬

પુનર્નિયમ ૩૨:૧૩

એને લગતી કલમો

  • +પુન ૩૩:૨૯
  • +પુન ૮:૭, ૮

પુનર્નિયમ ૩૨:૧૪

ફૂટનોટ

  • *

    મૂળ, “ઘેટાંની ચરબીથી.”

  • *

    મૂળ, “દ્રાક્ષના લોહીથી.”

એને લગતી કલમો

  • +ગી ૧૪૭:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૧૫, પાન ૧૫

    ૯/૧૫/૨૦૦૪, પાન ૨૭

    ૪/૧/૧૯૯૦, પાન ૨૮

પુનર્નિયમ ૩૨:૧૫

ફૂટનોટ

  • *

    અર્થ, “નેક માણસ.” ઇઝરાયેલને સન્માન આપતો ખિતાબ.

એને લગતી કલમો

  • +પુન ૩૧:૨૦; નહે ૯:૨૫
  • +યશા ૧:૪; હો ૧૩:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૯/૨૦૨૧, પાન ૧

પુનર્નિયમ ૩૨:૧૬

એને લગતી કલમો

  • +ન્યા ૨:૧૨; ૧રા ૧૪:૨૨; ૧કો ૧૦:૨૧, ૨૨
  • +૨રા ૨૩:૧૩; હઝ ૮:૧૭

પુનર્નિયમ ૩૨:૧૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +લેવી ૧૭:૭; ગી ૧૦૬:૩૭; ૧કો ૧૦:૨૦

પુનર્નિયમ ૩૨:૧૮

એને લગતી કલમો

  • +ગી ૧૦૬:૨૧; યશા ૧૭:૧૦; યર્મિ ૨:૩૨
  • +પુન ૪:૩૪

પુનર્નિયમ ૩૨:૧૯

એને લગતી કલમો

  • +ન્યા ૨:૧૪; ગી ૭૮:૫૯

પુનર્નિયમ ૩૨:૨૦

એને લગતી કલમો

  • +પુન ૩૧:૧૭
  • +પુન ૩૨:૫; યશા ૬૫:૨; માથ ૧૭:૧૭
  • +યશા ૧:૨

પુનર્નિયમ ૩૨:૨૧

ફૂટનોટ

  • *

    અથવા, “ઈર્ષા જગાડી.”

એને લગતી કલમો

  • +ગી ૯૬:૫; ૧કો ૧૦:૨૧, ૨૨
  • +૧શ ૧૨:૧૦, ૨૧
  • +હો ૨:૨૩; રોમ ૯:૨૫; ૧૧:૧૧; ૧પિ ૨:૧૦
  • +રોમ ૧૦:૧૯

પુનર્નિયમ ૩૨:૨૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યવિ ૪:૧૧
  • +આમ ૯:૨

પુનર્નિયમ ૩૨:૨૪

એને લગતી કલમો

  • +પુન ૨૮:૫૩
  • +પુન ૨૮:૨૧, ૨૨
  • +લેવી ૨૬:૨૨

પુનર્નિયમ ૩૨:૨૫

એને લગતી કલમો

  • +યવિ ૧:૨૦
  • +હઝ ૭:૧૫
  • +૨કા ૩૬:૧૭; યવિ ૨:૨૧

પુનર્નિયમ ૩૨:૨૭

એને લગતી કલમો

  • +૧શ ૧૨:૨૨; હઝ ૨૦:૧૪
  • +નિર્ગ ૩૨:૧૨; ગણ ૧૪:૧૫, ૧૬
  • +ગી ૧૧૫:૨

પુનર્નિયમ ૩૨:૨૮

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “સલાહને કાન ધરતી નથી.”

એને લગતી કલમો

  • +માથ ૧૩:૧૫

પુનર્નિયમ ૩૨:૨૯

એને લગતી કલમો

  • +ગી ૮૧:૧૩
  • +હો ૧૪:૯
  • +યર્મિ ૨:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૫

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૯, પાન ૩૨

પુનર્નિયમ ૩૨:૩૦

એને લગતી કલમો

  • +૨કા ૨૪:૨૪
  • +ન્યા ૨:૧૪; ૧શ ૧૨:૯

પુનર્નિયમ ૩૨:૩૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૪:૨૫; ૧શ ૪:૮; એઝ ૧:૨, ૩
  • +૧શ ૨:૨

પુનર્નિયમ ૩૨:૩૨

એને લગતી કલમો

  • +યહૂ ૭
  • +યશા ૫:૪; યર્મિ ૨:૨૧

પુનર્નિયમ ૩૨:૩૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +રોમ ૨:૫

પુનર્નિયમ ૩૨:૩૫

એને લગતી કલમો

  • +નાહૂ ૧:૨; રોમ ૧૨:૧૯; હિબ્રૂ ૧૦:૩૦
  • +ગી ૭૩:૧૨, ૧૮

પુનર્નિયમ ૩૨:૩૬

ફૂટનોટ

  • *

    અથવા, “તેઓને લીધે પસ્તાવો થશે.”

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૦:૩૦
  • +ન્યા ૨:૧૮; ગી ૯૦:૧૩; ૧૦૬:૪૫; ૧૩૫:૧૪

પુનર્નિયમ ૩૨:૩૭

એને લગતી કલમો

  • +ન્યા ૧૦:૧૪

પુનર્નિયમ ૩૨:૩૮

ફૂટનોટ

  • *

    અથવા, “ઉત્તમ બલિદાનો.”

  • *

    અથવા, “પેયાર્પણોમાંથી.” શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +હો ૨:૮; ૧કો ૧૦:૨૦, ૨૧

પુનર્નિયમ ૩૨:૩૯

એને લગતી કલમો

  • +યશા ૪૧:૪; ૪૮:૧૨
  • +પુન ૪:૩૫
  • +૧શ ૨:૬; ગી ૬૮:૨૦
  • +૨કા ૨૧:૧૬, ૧૮
  • +ગણ ૧૨:૧૩; યર્મિ ૧૭:૧૪
  • +યશા ૪૩:૧૩

પુનર્નિયમ ૩૨:૪૦

ફૂટનોટ

  • *

    મૂળ, “મારા જીવના સમ.”

  • *

    મૂળ, “સ્વર્ગ તરફ ઊંચો કરીને.”

એને લગતી કલમો

  • +૧તિ ૧:૧૭; પ્રક ૧૦:૫, ૬

પુનર્નિયમ ૩૨:૪૧

એને લગતી કલમો

  • +નાહૂ ૧:૩
  • +યશા ૧:૨૪; ૫૯:૧૮

પુનર્નિયમ ૩૨:૪૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “દેશને શુદ્ધ કરશે.”

એને લગતી કલમો

  • +ઉત ૧૨:૨, ૩; ૧રા ૮:૪૩; રોમ ૩:૨૯; ૧૫:૧૦
  • +૨રા ૯:૭; પ્રક ૬:૧૦
  • +મીખ ૫:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૯૮, પાન ૧૨, ૧૭

    ૧/૧/૧૯૯૨, પાન ૩૧

પુનર્નિયમ ૩૨:૪૪

ફૂટનોટ

  • *

    એ યહોશુઆનું અસલી નામ હતું. હોશીઆ એ હોશાયાહનું ટૂંકું રૂપ છે, જેનો અર્થ થાય, “યાહથી બચાવાયેલો; યાહે બચાવ્યો.”

એને લગતી કલમો

  • +ગણ ૧૧:૨૮; પુન ૩૧:૨૨, ૨૩
  • +પ્રક ૧૫:૩

પુનર્નિયમ ૩૨:૪૬

એને લગતી કલમો

  • +પુન ૧૧:૧૮
  • +પુન ૬:૬, ૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૦૧, પાન ૧૯

    ૧૧/૧/૧૯૮૯, પાન ૧૦

પુનર્નિયમ ૩૨:૪૭

એને લગતી કલમો

  • +લેવી ૧૮:૫; પુન ૩૦:૧૯; રોમ ૧૦:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૮, પાન ૧૨

પુનર્નિયમ ૩૨:૪૯

એને લગતી કલમો

  • +પુન ૩૪:૧
  • +ગણ ૨૭:૧૨
  • +ઉત ૧૦:૧૯; ૧૫:૧૮; યહો ૧:૩

પુનર્નિયમ ૩૨:૫૦

ફૂટનોટ

  • *

    મૂળ, “તું તારા લોકો સાથે ભળી જશે.”

  • *

    મૂળ, “તે પોતાના લોકો સાથે ભળી ગયો હતો.”

એને લગતી કલમો

  • +ગણ ૨૦:૨૮; ૩૩:૩૮

પુનર્નિયમ ૩૨:૫૧

એને લગતી કલમો

  • +ગણ ૨૦:૧૨, ૧૩
  • +લેવી ૨૨:૩૨; યશા ૮:૧૩

પુનર્નિયમ ૩૨:૫૨

એને લગતી કલમો

  • +ગણ ૨૭:૧૩, ૧૪; પુન ૩:૨૭; ૩૪:૪, ૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પુન. ૩૨:૩યોહ ૧૭:૨૬
પુન. ૩૨:૩૧કા ૨૯:૧૧; ગી ૧૪૫:૩
પુન. ૩૨:૪૨શ ૨૨:૩૧; ગી ૧૮:૨; ૧૯:૭; યાકૂ ૧:૧૭
પુન. ૩૨:૪ગી ૩૩:૫
પુન. ૩૨:૪પુન ૭:૯; ૧પિ ૪:૧૯
પુન. ૩૨:૪પુન ૨૫:૧૬
પુન. ૩૨:૪ઉત ૧૮:૨૫
પુન. ૩૨:૫પુન ૩૧:૨૭; ન્યા ૨:૧૯; ગી ૧૪:૧
પુન. ૩૨:૫યશા ૧:૪
પુન. ૩૨:૫ગી ૭૮:૮; લૂક ૯:૪૧
પુન. ૩૨:૬યર્મિ ૪:૨૨
પુન. ૩૨:૬યશા ૧:૨
પુન. ૩૨:૬નિર્ગ ૪:૨૨; પુન ૩૨:૧૮; યશા ૬૩:૧૬
પુન. ૩૨:૭નિર્ગ ૧૩:૧૪; ગી ૪૪:૧
પુન. ૩૨:૮ઉત ૧૦:૫; ગી ૧૧૫:૧૬
પુન. ૩૨:૮ઉત ૧૧:૯
પુન. ૩૨:૮ઉત ૧૫:૧૮; નિર્ગ ૨૩:૩૧
પુન. ૩૨:૮પુન ૨:૫, ૧૯; પ્રેકા ૧૭:૨૬
પુન. ૩૨:૯નિર્ગ ૧૯:૫; પુન ૭:૬
પુન. ૩૨:૯ગી ૭૮:૭૧
પુન. ૩૨:૧૦પુન ૮:૧૪, ૧૫
પુન. ૩૨:૧૦યર્મિ ૨:૬
પુન. ૩૨:૧૦નહે ૯:૧૯, ૨૦
પુન. ૩૨:૧૦ઝખા ૨:૮
પુન. ૩૨:૧૧નિર્ગ ૧૯:૪
પુન. ૩૨:૧૨પુન ૧:૩૧
પુન. ૩૨:૧૨યશા ૪૩:૧૨
પુન. ૩૨:૧૩પુન ૩૩:૨૯
પુન. ૩૨:૧૩પુન ૮:૭, ૮
પુન. ૩૨:૧૪ગી ૧૪૭:૧૪
પુન. ૩૨:૧૫પુન ૩૧:૨૦; નહે ૯:૨૫
પુન. ૩૨:૧૫યશા ૧:૪; હો ૧૩:૬
પુન. ૩૨:૧૬ન્યા ૨:૧૨; ૧રા ૧૪:૨૨; ૧કો ૧૦:૨૧, ૨૨
પુન. ૩૨:૧૬૨રા ૨૩:૧૩; હઝ ૮:૧૭
પુન. ૩૨:૧૭લેવી ૧૭:૭; ગી ૧૦૬:૩૭; ૧કો ૧૦:૨૦
પુન. ૩૨:૧૮ગી ૧૦૬:૨૧; યશા ૧૭:૧૦; યર્મિ ૨:૩૨
પુન. ૩૨:૧૮પુન ૪:૩૪
પુન. ૩૨:૧૯ન્યા ૨:૧૪; ગી ૭૮:૫૯
પુન. ૩૨:૨૦પુન ૩૧:૧૭
પુન. ૩૨:૨૦પુન ૩૨:૫; યશા ૬૫:૨; માથ ૧૭:૧૭
પુન. ૩૨:૨૦યશા ૧:૨
પુન. ૩૨:૨૧ગી ૯૬:૫; ૧કો ૧૦:૨૧, ૨૨
પુન. ૩૨:૨૧૧શ ૧૨:૧૦, ૨૧
પુન. ૩૨:૨૧હો ૨:૨૩; રોમ ૯:૨૫; ૧૧:૧૧; ૧પિ ૨:૧૦
પુન. ૩૨:૨૧રોમ ૧૦:૧૯
પુન. ૩૨:૨૨યવિ ૪:૧૧
પુન. ૩૨:૨૨આમ ૯:૨
પુન. ૩૨:૨૪પુન ૨૮:૫૩
પુન. ૩૨:૨૪પુન ૨૮:૨૧, ૨૨
પુન. ૩૨:૨૪લેવી ૨૬:૨૨
પુન. ૩૨:૨૫યવિ ૧:૨૦
પુન. ૩૨:૨૫હઝ ૭:૧૫
પુન. ૩૨:૨૫૨કા ૩૬:૧૭; યવિ ૨:૨૧
પુન. ૩૨:૨૭૧શ ૧૨:૨૨; હઝ ૨૦:૧૪
પુન. ૩૨:૨૭નિર્ગ ૩૨:૧૨; ગણ ૧૪:૧૫, ૧૬
પુન. ૩૨:૨૭ગી ૧૧૫:૨
પુન. ૩૨:૨૮માથ ૧૩:૧૫
પુન. ૩૨:૨૯ગી ૮૧:૧૩
પુન. ૩૨:૨૯હો ૧૪:૯
પુન. ૩૨:૨૯યર્મિ ૨:૧૯
પુન. ૩૨:૩૦૨કા ૨૪:૨૪
પુન. ૩૨:૩૦ન્યા ૨:૧૪; ૧શ ૧૨:૯
પુન. ૩૨:૩૧નિર્ગ ૧૪:૨૫; ૧શ ૪:૮; એઝ ૧:૨, ૩
પુન. ૩૨:૩૧૧શ ૨:૨
પુન. ૩૨:૩૨યહૂ ૭
પુન. ૩૨:૩૨યશા ૫:૪; યર્મિ ૨:૨૧
પુન. ૩૨:૩૪રોમ ૨:૫
પુન. ૩૨:૩૫નાહૂ ૧:૨; રોમ ૧૨:૧૯; હિબ્રૂ ૧૦:૩૦
પુન. ૩૨:૩૫ગી ૭૩:૧૨, ૧૮
પુન. ૩૨:૩૬હિબ્રૂ ૧૦:૩૦
પુન. ૩૨:૩૬ન્યા ૨:૧૮; ગી ૯૦:૧૩; ૧૦૬:૪૫; ૧૩૫:૧૪
પુન. ૩૨:૩૭ન્યા ૧૦:૧૪
પુન. ૩૨:૩૮હો ૨:૮; ૧કો ૧૦:૨૦, ૨૧
પુન. ૩૨:૩૯યશા ૪૧:૪; ૪૮:૧૨
પુન. ૩૨:૩૯પુન ૪:૩૫
પુન. ૩૨:૩૯૧શ ૨:૬; ગી ૬૮:૨૦
પુન. ૩૨:૩૯૨કા ૨૧:૧૬, ૧૮
પુન. ૩૨:૩૯ગણ ૧૨:૧૩; યર્મિ ૧૭:૧૪
પુન. ૩૨:૩૯યશા ૪૩:૧૩
પુન. ૩૨:૪૦૧તિ ૧:૧૭; પ્રક ૧૦:૫, ૬
પુન. ૩૨:૪૧નાહૂ ૧:૩
પુન. ૩૨:૪૧યશા ૧:૨૪; ૫૯:૧૮
પુન. ૩૨:૪૩ઉત ૧૨:૨, ૩; ૧રા ૮:૪૩; રોમ ૩:૨૯; ૧૫:૧૦
પુન. ૩૨:૪૩૨રા ૯:૭; પ્રક ૬:૧૦
પુન. ૩૨:૪૩મીખ ૫:૧૫
પુન. ૩૨:૪૪ગણ ૧૧:૨૮; પુન ૩૧:૨૨, ૨૩
પુન. ૩૨:૪૪પ્રક ૧૫:૩
પુન. ૩૨:૪૬પુન ૧૧:૧૮
પુન. ૩૨:૪૬પુન ૬:૬, ૭
પુન. ૩૨:૪૭લેવી ૧૮:૫; પુન ૩૦:૧૯; રોમ ૧૦:૫
પુન. ૩૨:૪૯પુન ૩૪:૧
પુન. ૩૨:૪૯ગણ ૨૭:૧૨
પુન. ૩૨:૪૯ઉત ૧૦:૧૯; ૧૫:૧૮; યહો ૧:૩
પુન. ૩૨:૫૦ગણ ૨૦:૨૮; ૩૩:૩૮
પુન. ૩૨:૫૧ગણ ૨૦:૧૨, ૧૩
પુન. ૩૨:૫૧લેવી ૨૨:૩૨; યશા ૮:૧૩
પુન. ૩૨:૫૨ગણ ૨૭:૧૩, ૧૪; પુન ૩:૨૭; ૩૪:૪, ૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
  • ૪૧
  • ૪૨
  • ૪૩
  • ૪૪
  • ૪૫
  • ૪૬
  • ૪૭
  • ૪૮
  • ૪૯
  • ૫૦
  • ૫૧
  • ૫૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પુનર્નિયમ ૩૨:૧-૫૨

પુનર્નિયમ

૩૨ “હે આકાશ, હું જે કહીશ એ કાને ધર,

હે પૃથ્વી, તું મારી વાણી સાંભળ.

 ૨ મારાં સૂચનો વરસાદની જેમ વરસશે;

મારા શબ્દો ઝાકળની જેમ ટપકશે,

ઘાસ પર પડતા ઝરમર વરસાદની જેમ

અને વનસ્પતિ પર પડતા ઝાપટાની જેમ વરસશે.

 ૩ હું યહોવાનું નામ જાહેર કરીશ.+

હું આપણા ઈશ્વરની મહાનતા પ્રગટ કરીશ.+

 ૪ તે તો ખડક છે, તેમનું કામ સંપૂર્ણ છે,+

કેમ કે તેમના સર્વ માર્ગો ન્યાયી છે.+

તે વિશ્વાસુ ઈશ્વર છે,+ જે ક્યારેય અન્યાય કરતા નથી.+

તે ન્યાયી* અને સાચા છે.+

 ૫ પણ ઇઝરાયેલીઓએ દુષ્ટ કામો કર્યાં છે.+

તેઓ ઈશ્વરનાં બાળકો નથી, ખોટ તેઓમાં જ છે.+

તેઓ દુષ્ટ અને આડી પેઢી છે!+

 ૬ હે મૂર્ખ અને અણસમજુ લોકો,+

શું તમે યહોવાને આવો બદલો આપો છો?+

શું તે તમારા પિતા નથી, જેમણે તમારું સર્જન કર્યું છે?+

શું તેમણે જ તમને બનાવ્યા નથી, તમને સ્થિર કર્યા નથી?

 ૭ જૂના દિવસો યાદ કરો;

વીતેલી પેઢીઓનાં વર્ષોનો વિચાર કરો.

તમારા પિતાને પૂછો, તે તમને કહેશે;+

તમારા વૃદ્ધોને પૂછો, તેઓ તમને જણાવશે.

 ૮ જ્યારે સર્વોચ્ચ ઈશ્વરે પ્રજાઓને તેઓનો વારસો આપ્યો,+

જ્યારે તેમણે આદમના દીકરાઓને* એકબીજાથી અલગ કર્યા,+

ત્યારે તેમણે ઇઝરાયેલના દીકરાઓની સંખ્યા પ્રમાણે+

લોકોને હદ ઠરાવી આપી.+

 ૯ યહોવાના લોકો તેમનો પોતાનો હિસ્સો છે;+

યાકૂબ તેમનો વારસો છે.+

૧૦ યાકૂબ તેમને વેરાન પ્રદેશમાં મળ્યો,+

સૂમસામ રણપ્રદેશમાં મળ્યો, જ્યાં જંગલી જાનવરોની ત્રાડ ગુંજતી હતી.+

તેમણે ચોતરફથી તેનું રક્ષણ કર્યું, તેની સંભાળ લીધી,+

પોતાની આંખની કીકીની જેમ તેનું રક્ષણ કર્યું.+

૧૧ જેમ ગરુડ પોતાનો માળો હલાવે છે

અને નીચે પડતાં બચ્ચાંની ઉપર ઊડે છે,

પોતાની પાંખો પ્રસારીને તેઓને ઝીલી લે છે

અને પાંખો પર તેઓને ઉપાડી લે છે,+

૧૨ તેમ એકલા યહોવા તેને* દોરતા રહ્યા;+

કોઈ પારકો દેવ તેમની સાથે ન હતો.+

૧૩ ઈશ્વરે તેને પૃથ્વીની ઊંચી ઊંચી જગ્યાઓનો કબજો અપાવ્યો,+

એટલે તેણે ખેતરની ઊપજ ખાધી.+

તેમણે ખડકની બખોલમાં મળતા મધથી,

ચકમકના ખડકમાં થતા તેલથી તેનું પોષણ કર્યું.

૧૪ ગાયના માખણથી અને ઘેટાં-બકરાંના દૂધથી,

તાજાં-માજાં ઘેટાંથી,*

બાશાનના નર ઘેટાથી અને બકરાથી,

હા, ઉત્તમ ઘઉંથી તેનું પોષણ કર્યું.+

તેં સારામાં સારી દ્રાક્ષથી* બનેલો દ્રાક્ષદારૂ પીધો.

૧૫ યશુરૂન* તાજો-માજો થયો ત્યારે, તેણે બંડ પોકાર્યું અને લાત મારી.

તને ચરબીના થર જામ્યા છે, તું તગડો થયો છે, તું ફૂલી ગયો છે.+

એટલે તે પોતાને બનાવનાર ઈશ્વરને ભૂલી ગયો+

અને તેના ઉદ્ધારના ખડકનો તિરસ્કાર કર્યો.

૧૬ તેઓએ પારકા દેવોને ભજીને તેમને ગુસ્સે કર્યા;+

તેઓ ધિક્કારને લાયક વસ્તુઓથી તેમને રોષ ચઢાવતા રહ્યા.+

૧૭ તેઓ ઈશ્વરને નહિ, દુષ્ટ દૂતોને* બલિદાનો ચઢાવતા હતા,+

એવા દેવો જેઓને તેઓ ઓળખતા પણ ન હતા,

જેઓ નવા નવા ઊભા થયા હતા,

જેઓને તમારા બાપદાદાઓ પણ ઓળખતા ન હતા.

૧૮ તું તારા ખડકને, તારા પિતાને ભૂલી ગયો,+

તને જન્મ આપનાર ઈશ્વરને વીસરી ગયો.+

૧૯ યહોવાએ એ બધું જોયું ત્યારે તેઓનો નકાર કર્યો+

કેમ કે તેમનાં દીકરા-દીકરીઓએ તેમને ગુસ્સે કર્યા.

૨૦ એટલે તેમણે કહ્યું, ‘હું તેઓથી મારું મોં ફેરવી લઈશ;+

હું જોઈશ કે તેઓના કેવા હાલ થાય છે.

કેમ કે તેઓ હઠીલી પેઢી,+

અને દગાખોર દીકરાઓ છે.+

૨૧ જે ઈશ્વર નથી એના દ્વારા તેઓએ મને રોષ ચઢાવ્યો* છે;+

તેઓએ પોતાની નકામી મૂર્તિઓથી મને ગુસ્સે કર્યો છે.+

એટલે જે પ્રજા ગણાવાને લાયક નથી એના દ્વારા હું તેઓમાં ઈર્ષા જગાડીશ;+

એક મૂર્ખ પ્રજાથી હું તેઓને ગુસ્સે કરીશ.+

૨૨ મારા કોપનો અગ્‍નિ ભભૂકી ઊઠ્યો છે,+

એ કબરના*+ તળિયા સુધી બધું ખાખ કરી દેશે,

પૃથ્વી અને એની ઊપજને ભરખી જશે,

પહાડોના પાયાઓને સળગાવી દેશે.

૨૩ હું તેઓની આફતો વધારી દઈશ;

તેઓ પર મારાં બાણ છોડીશ.

૨૪ તેઓ ભૂખથી કમજોર થઈ જશે,+

ધગધગતો તાવ અને ભયંકર વિનાશ તેઓને ભરખી જશે.+

હું તેઓ પર ખૂંખાર જાનવરો મોકલીશ,+

ધૂળમાં સરકતા ઝેરી સાપ મોકલીશ.

૨૫ બહાર તલવાર તેઓનાં બાળકો છીનવી લેશે,+

અંદર આતંક તેઓને ડરાવી મૂકશે,+

જુવાનો અને કુંવારીઓ,

શિશુઓ અને વૃદ્ધો, બધાં થરથર કાંપશે.+

૨૬ હું કહી શક્યો હોત: “હું તેઓને વિખેરી નાખીશ;

લોકોમાંથી તેઓની યાદ મિટાવી દઈશ.”

૨૭ પણ દુશ્મનો શું કહેશે એની મને ચિંતા છે,+

કેમ કે શત્રુઓ ખોટું સમજી બેસશે.+

તેઓ કદાચ કહે: “અમારી તાકાતની જીત થઈ છે;+

એમાં યહોવાનો કોઈ હાથ નથી.”

૨૮ ઇઝરાયેલી પ્રજામાં અક્કલનો છાંટોય નથી,*

તેઓમાં જરાય સમજણ નથી.+

૨૯ જો તેઓ સમજુ હોત+ અને આના પર ઊંડો વિચાર કર્યો હોત,+ તો કેવું સારું!

કાશ, તેઓએ પરિણામનો વિચાર કર્યો હોત.+

૩૦ એકલો માણસ કઈ રીતે ૧,૦૦૦નો પીછો કરી શકે?

બે માણસ કઈ રીતે ૧૦,૦૦૦ને ભગાડી શકે?+

સિવાય કે તેઓના ખડકે તેઓને વેચી દીધા હોય+

અને યહોવાએ તેઓને દુશ્મનોના હાથમાં સોંપી દીધા હોય.

૩૧ અરે, આપણા દુશ્મનો પણ જાણી ગયા છે કે+

તેઓનો ખડક આપણા ખડક જેવો નથી.+

૩૨ કેમ કે તેઓનો દ્રાક્ષાવેલો સદોમના દ્રાક્ષાવેલામાંથી

અને ગમોરાહના ખેતરોમાંથી છે.+

તેઓની દ્રાક્ષો ઝેરની દ્રાક્ષો છે.

તેઓની લૂમો કડવી છે.+

૩૩ તેઓનો દ્રાક્ષદારૂ સાપનું ઝેર છે,

નાગનું જીવલેણ વિષ છે.

૩૪ મેં તેઓનાં કાર્યો જમા કરી રાખ્યાં છે,

એના પર મહોર* લગાવીને મારા ભંડારમાં સાચવી રાખ્યાં છે.+

૩૫ વેર વાળવું અને બદલો લેવો એ મારું કામ છે.+

ઠરાવેલા સમયે તેઓના પગ લપસી જશે,+

કેમ કે તેઓની બરબાદીનો દિવસ નજીક છે,

તેઓ પર જે આવી પડવાનું છે, એ જલદી જ આવી પડશે.’

૩૬ જ્યારે યહોવા જોશે કે તેમના લોકો નિર્બળ થઈ ગયા છે,

તેઓમાં ફક્ત લાચાર અને કમજોર લોકો રહી ગયા છે,

ત્યારે તે તેઓનો ન્યાય કરશે+

અને પોતાના સેવકો પર તેમને દયા આવશે.*+

૩૭ પછી તે કહેશે, ‘તેઓના દેવો ક્યાં છે?+

તેઓનો ખડક ક્યાં છે, જેમાં તેઓએ આશરો લીધો હતો?

૩૮ જે દેવો તેઓનાં બલિદાનોની ચરબી* ખાતા હતા,

તેઓનાં દ્રાક્ષદારૂ-અર્પણોમાંથી* પીતા હતા, તેઓ ક્યાં છે?+

તેઓ આવીને તમારી મદદ કરે.

તેઓ તમારો આશરો બને.

૩૯ જુઓ, હું જ એકમાત્ર ઈશ્વર છું,+

મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.+

હું જ મોત આપું છું અને હું જ જીવન આપું છું.+

હું જ ઘાયલ કરું છું+ અને હું જ સાજા કરું છું,+

મારા હાથમાંથી છોડાવી શકે એવું કોઈ નથી.+

૪૦ કેમ કે હું સનાતન ઈશ્વર છું, હું મારા સમ* ખાઈને કહું છું,+

હું મારો હાથ ઊંચો કરીને* સમ ખાઉં છું,

૪૧ જ્યારે હું મારી ચળકતી તલવારને તેજ કરીશ,

મારા હાથને ન્યાયચુકાદો લાવવા તૈયાર કરીશ,+

ત્યારે હું મારા દુશ્મનો પર વેર વાળીશ+

અને મને નફરત કરનારાઓ પાસેથી બદલો લઈશ.

૪૨ કતલ થયેલા લોકોનું અને ગુલામોનું લોહી

હું મારાં બાણોને પિવડાવીશ.

દુશ્મન આગેવાનોનાં માથાંનું માંસ

હું મારી તલવારને ખવડાવીશ.’

૪૩ હે પ્રજાઓ, ઈશ્વરના લોકો સાથે આનંદ કરો,+

કેમ કે તે પોતાના સેવકોના લોહીનો બદલો લેશે,+

તે પોતાના દુશ્મનો પર વેર વાળશે+

અને પોતાના લોકોના દેશ માટે પ્રાયશ્ચિત્ત* કરશે.”*

૪૪ આમ, મૂસા આવ્યો અને નૂનના દીકરા હોશીઆ*+ સાથે મળીને એ ગીતના સર્વ બોલ તેણે લોકોને સંભળાવ્યા.+ ૪૫ મૂસાએ બધા ઇઝરાયેલીઓને એ સર્વ કહી સંભળાવ્યું પછી ૪૬ તેણે કહ્યું: “આજે મેં તમને જે જે ચેતવણીઓ આપી છે એના પર તમારું મન લગાડો,+ જેથી તમે તમારા દીકરાઓને એ બધી આજ્ઞાઓ ધ્યાનથી પાળવાનું જણાવી શકો.+ ૪૭ કેમ કે એ તમારા માટે ખોખલી વાતો નહિ, પણ તમારું જીવન છે.+ જો તમે એનું પાલન કરશો, તો જ એ દેશમાં લાંબું જીવી શકશો, જેને કબજે કરવા તમે યર્દન પાર કરીને જઈ રહ્યા છો.”

૪૮ એ જ દિવસે યહોવાએ મૂસાને કહ્યું: ૪૯ “મોઆબ દેશમાં યરીખો સામે આવેલા નબો પર્વત+ પર જા, જે અબારીમ પર્વતમાળા+ પર આવેલો છે. ત્યાંથી કનાન દેશ જો, જે હું ઇઝરાયેલીઓને વારસા તરીકે આપું છું.+ ૫૦ તું જે પર્વત પર ચઢે છે ત્યાં તારું મરણ થશે અને તને દફનાવવામાં આવશે,* જેમ હોર પર્વત પર તારા ભાઈ હારુનનું મરણ થયું હતું+ અને તેને દફનાવવામાં આવ્યો હતો.* ૫૧ કેમ કે ઝીનના વેરાન પ્રદેશમાં કાદેશના મરીબાહના પાણી+ પાસે ઇઝરાયેલીઓ વચ્ચે તમે બંને બેવફા બન્યા હતા અને ઇઝરાયેલીઓ સામે મને પવિત્ર ઠરાવ્યો ન હતો.+ ૫૨ જે દેશ હું ઇઝરાયેલીઓને આપું છું એને તું દૂરથી જોશે, પણ એમાં જઈ નહિ શકે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો