વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કોરીંથીઓ ૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ કોરીંથીઓ મુખ્ય વિચારો

      • મૂર્તિઓને ચઢાવેલા ખોરાક વિશે (૧-૧૩)

        • આપણા તો એક જ ઈશ્વર છે (૫, ૬)

૧ કોરીંથીઓ ૮:૧

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૫:૨૦, ૨૯
  • +રોમ ૧૪:૧૪; ૧કો ૮:૧૦
  • +૧કો ૮:૧૩; ૧૩:૪, ૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૧૮, પાન ૧૨-૧૬

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૭, પાન ૨૯

    સજાગ બનો!,

    ૧/૨૦૦૯, પાન ૮

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૧, પાન ૯

    ૨/૧/૧૯૯૩, પાન ૨૫

૧ કોરીંથીઓ ૮:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૧૯, પાન ૧૨

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૭/૨૦૧૮, પાન ૮

૧ કોરીંથીઓ ૮:૪

એને લગતી કલમો

  • +પુન ૩૨:૨૧; ૨રા ૧૯:૧૭, ૧૮; યર્મિ ૧૬:૨૦
  • +પુન ૬:૪; ૩૨:૩૯

૧ કોરીંથીઓ ૮:૫

એને લગતી કલમો

  • +ગી ૮૨:૧, ૬; યોહ ૧૦:૩૪, ૩૫

૧ કોરીંથીઓ ૮:૬

એને લગતી કલમો

  • +૧તિ ૨:૫
  • +માલ ૨:૧૦; માથ ૨૩:૯
  • +પ્રેકા ૧૭:૨૮; રોમ ૧૧:૩૬
  • +યોહ ૧:૧, ૩; કોલ ૧:૧૫, ૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ત્રૈક્ય, પાન ૧૨

૧ કોરીંથીઓ ૮:૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    મૂળ, “એ ભ્રષ્ટ થઈ જાય છે.”

એને લગતી કલમો

  • +રોમ ૧૪:૧૪
  • +૧કો ૧૦:૨૭, ૨૮
  • +રોમ ૧૪:૨૩

૧ કોરીંથીઓ ૮:૮

એને લગતી કલમો

  • +રોમ ૧૪:૧૭
  • +હિબ્રૂ ૧૩:૯

૧ કોરીંથીઓ ૮:૯

એને લગતી કલમો

  • +રોમ ૧૪:૧૩, ૨૦

૧ કોરીંથીઓ ૮:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “મૂર્તિઓની પૂજા થતી હોય એવા મંદિરમાં.”

૧ કોરીંથીઓ ૮:૧૧

એને લગતી કલમો

  • +રોમ ૧૪:૧૫

૧ કોરીંથીઓ ૮:૧૨

એને લગતી કલમો

  • +૧કો ૧૦:૨૮, ૨૯

૧ કોરીંથીઓ ૮:૧૩

એને લગતી કલમો

  • +માથ ૧૮:૬; રોમ ૧૪:૧૫, ૨૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ કોરીં. ૮:૧પ્રેકા ૧૫:૨૦, ૨૯
૧ કોરીં. ૮:૧રોમ ૧૪:૧૪; ૧કો ૮:૧૦
૧ કોરીં. ૮:૧૧કો ૮:૧૩; ૧૩:૪, ૫
૧ કોરીં. ૮:૪પુન ૩૨:૨૧; ૨રા ૧૯:૧૭, ૧૮; યર્મિ ૧૬:૨૦
૧ કોરીં. ૮:૪પુન ૬:૪; ૩૨:૩૯
૧ કોરીં. ૮:૫ગી ૮૨:૧, ૬; યોહ ૧૦:૩૪, ૩૫
૧ કોરીં. ૮:૬૧તિ ૨:૫
૧ કોરીં. ૮:૬માલ ૨:૧૦; માથ ૨૩:૯
૧ કોરીં. ૮:૬પ્રેકા ૧૭:૨૮; રોમ ૧૧:૩૬
૧ કોરીં. ૮:૬યોહ ૧:૧, ૩; કોલ ૧:૧૫, ૧૬
૧ કોરીં. ૮:૭રોમ ૧૪:૧૪
૧ કોરીં. ૮:૭૧કો ૧૦:૨૭, ૨૮
૧ કોરીં. ૮:૭રોમ ૧૪:૨૩
૧ કોરીં. ૮:૮રોમ ૧૪:૧૭
૧ કોરીં. ૮:૮હિબ્રૂ ૧૩:૯
૧ કોરીં. ૮:૯રોમ ૧૪:૧૩, ૨૦
૧ કોરીં. ૮:૧૧રોમ ૧૪:૧૫
૧ કોરીં. ૮:૧૨૧કો ૧૦:૨૮, ૨૯
૧ કોરીં. ૮:૧૩માથ ૧૮:૬; રોમ ૧૪:૧૫, ૨૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ કોરીંથીઓ ૮:૧-૧૩

કોરીંથીઓને પહેલો પત્ર

૮ હવે મૂર્તિઓને ચઢાવેલા ખોરાક વિશે+ હું જણાવું છું: આપણા બધા પાસે જ્ઞાન છે+ એ આપણે જાણીએ છીએ. જ્ઞાનથી વ્યક્તિ ફુલાઈ જાય છે, પણ પ્રેમથી તે મજબૂત થાય છે.+ ૨ ભલે કોઈ કહે, “મને બધું ખબર છે,” પણ હકીકતમાં તેને કંઈ ખબર હોતી નથી. ૩ જે ઈશ્વરને પ્રેમ કરે છે, ઈશ્વર તેને ઓળખે છે.

૪ હવે મૂર્તિઓને ચઢાવેલો ખોરાક ખાવા વિશે વાત કરીએ. આપણે જાણીએ છીએ કે મૂર્તિ કંઈ જ નથી+ અને ફક્ત એક જ ઈશ્વર છે.+ ૫ સ્વર્ગમાં કે પૃથ્વી પર કહેવાતા દેવો તો ઘણા છે+ અને એવા તો ઘણા “દેવો” તથા ઘણા “પ્રભુઓ” છે. ૬ પણ આપણા તો એક જ ઈશ્વર છે.+ તે આપણા પિતા છે,+ જેમણે બધું બનાવ્યું છે અને આપણે તેમના છીએ.+ આપણા એક જ માલિક છે, ઈસુ ખ્રિસ્ત. તેમના દ્વારા બધું છે+ અને તેમના દ્વારા આપણે છીએ.

૭ પણ બધા પાસે આવું જ્ઞાન નથી.+ અમુક લોકો પહેલાં મૂર્તિઓને ભજતા હતા, એટલે તેઓ ખોરાક ખાય છે ત્યારે, તેઓને એ ખોરાક મૂર્તિને અર્પણ કરેલો હોય એવો લાગે છે.+ તેઓનું અંતઃકરણ* કમજોર હોવાને લીધે તેઓ પોતાને દોષિત સમજે છે.*+ ૮ ખોરાક આપણને ઈશ્વરની નજીક લાવી શકતો નથી.+ જો આપણે ન ખાઈએ તો કંઈ ગુમાવતા નથી અને ખાઈએ તો કંઈ મેળવતા નથી.+ ૯ સાવચેત રહો કે પસંદગી કરવાનો તમારો હક એવા લોકોને ઠોકર ન ખવડાવે, જેઓ કમજોર છે.+ ૧૦ જો એવી વ્યક્તિ તારા જેવા જ્ઞાનીને મંદિરમાં* ભોજન લેતા જુએ, તો શું તેને મૂર્તિઓને ચઢાવેલો ખોરાક ખાવાની હિંમત નહિ મળે? ૧૧ આમ તારા જ્ઞાનને લીધે એક કમજોર ભાઈનો નાશ થાય છે, જે ભાઈ માટે ખ્રિસ્તે પોતાનો જીવ આપ્યો છે.+ ૧૨ એ જ રીતે, જ્યારે તમે તમારા ભાઈઓ વિરુદ્ધ પાપ કરો છો અને તેઓના કમજોર અંતઃકરણને હાનિ પહોંચાડો છો,+ ત્યારે તમે ખ્રિસ્ત વિરુદ્ધ પાપ કરો છો. ૧૩ એટલે જો ખોરાક મારા ભાઈને ઠોકર ખવડાવતો હોય, તો તેને ઠોકર ન લાગે એ માટે હું ફરી ક્યારેય માંસ નહિ ખાઉં.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો