વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રકટીકરણ ૧૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પ્રકટીકરણ મુખ્ય વિચારો

      • સ્ત્રી, છોકરો અને અજગર (૧-૬)

      • મિખાયેલ અજગર સામે યુદ્ધ કરે છે (૭-૧૨)

        • અજગરને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો (૯)

        • શેતાન જાણે છે કે તેની પાસે થોડો જ સમય છે (૧૨)

      • અજગર સ્ત્રીની સતાવણી કરે છે (૧૩-૧૭)

પ્રકટીકરણ ૧૨:૧

એને લગતી કલમો

  • +ઉત ૩:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૭૭

    હંમશ માટે જીવી શકા, પાન ૧૧૨

પ્રકટીકરણ ૧૨:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૭૭

પ્રકટીકરણ ૧૨:૩

ફૂટનોટ

  • *

    અથવા, “માથે પહેરાતા રાજવી પટ્ટા.”

એને લગતી કલમો

  • +પ્રક ૧૨:૯; ૨૦:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૭૭

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૧, પાન ૬

    ૪/૧/૧૯૮૯, પાન ૧૬

પ્રકટીકરણ ૧૨:૪

એને લગતી કલમો

  • +અયૂ ૩૮:૭
  • +ઉત ૬:૨; યહૂ ૬
  • +ઉત ૩:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૧૮, પાન ૨૩

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૭૭

પ્રકટીકરણ ૧૨:૫

એને લગતી કલમો

  • +પ્રક ૧૧:૧૫
  • +ગી ૨:૯; ૧૧૦:૨; પ્રક ૧૯:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૭૭

    હંમશ માટે જીવી શકા, પાન ૧૧૨

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૮, પાન ૧૬

પ્રકટીકરણ ૧૨:૬

એને લગતી કલમો

  • +પ્રક ૧૨:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૨

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૭૭

પ્રકટીકરણ ૧૨:૭

ફૂટનોટ

  • *

    અર્થ, “ઈશ્વર જેવું કોણ છે?”

એને લગતી કલમો

  • +દા ૧૦:૧૩; ૧૨:૧; યહૂ ૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૪

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૭૭

પ્રકટીકરણ ૧૨:૮

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “પણ એને [એટલે કે, અજગરને] હરાવવામાં આવ્યો.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૪

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૭૭

પ્રકટીકરણ ૧૨:૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “ડીઆબોલોસ” જુઓ.

  • *

    અથવા, “વસ્તીવાળી આખી પૃથ્વીને.”

એને લગતી કલમો

  • +પ્રક ૧૨:૩; ૨૦:૨
  • +ઉત ૩:૧; ૨કો ૧૧:૩; પ્રક ૧૨:૧૪
  • +માથ ૪:૧; યોહ ૮:૪૪; યાકૂ ૪:૭; ૧પિ ૫:૮
  • +૧કા ૨૧:૧; અયૂ ૧:૬; ઝખા ૩:૨; માથ ૪:૧૦; યોહ ૧૩:૨૭; રોમ ૧૬:૨૦
  • +૨કો ૪:૪; ૧૧:૧૪; એફે ૨:૨; ૧યો ૫:૧૯
  • +લૂક ૧૦:૧૮; પ્રક ૧૨:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૪

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૧૫, પાન ૯-૧૦

    ૨/૧૫/૨૦૦૪, પાન ૧૬

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૭૭

    જીવનમાં ઘણું બાકી રહેલું છે, પાન ૩

પ્રકટીકરણ ૧૨:૧૦

એને લગતી કલમો

  • +અયૂ ૧:૯; ઝખા ૩:૧
  • +રોમ ૧૩:૧૧; હિબ્રૂ ૯:૨૮; ૧પિ ૧:૫
  • +પ્રક ૧૧:૧૫, ૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    બાઇબલ શીખવે છે, પાન ૭૯-૮૦

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૬, પાન ૫

    ૪/૧૫/૧૯૯૯, પાન ૧૭

    ૩/૧/૧૯૯૧, પાન ૧૫

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૭૭

પ્રકટીકરણ ૧૨:૧૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

એને લગતી કલમો

  • +૧પિ ૧:૧૮, ૧૯
  • +પ્રેકા ૧:૮; ૨તિ ૧:૮; પ્રક ૧:૯
  • +૧યો ૨:૧૪
  • +માથ ૧૬:૨૫; લૂક ૧૪:૨૬; પ્રેકા ૨૦:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૭, પાન ૩૧

    ૩/૧/૧૯૯૧, પાન ૧૫

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૭૭

પ્રકટીકરણ ૧૨:૧૨

એને લગતી કલમો

  • +યશા ૫૭:૨૦; પ્રક ૧૭:૧૫
  • +માથ ૨૪:૩૪; રોમ ૧૬:૨૦; ૨તિ ૩:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૪

    બાઇબલ શીખવે છે, પાન ૮૦

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૭૭

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૦૧, પાન ૬

    ૧૦/૧/૧૯૯૯, પાન ૪

    ૪/૧/૧૯૯૬, પાન ૧૬

    ૧૧/૧/૧૯૯૫, પાન ૧૬

    ૧૨/૧/૧૯૮૮, પાન ૧૬

    હંમશ માટે જીવી શકા, પાન ૧૩૪

    જીવનમાં ઘણું બાકી રહેલું છે, પાન ૩

પ્રકટીકરણ ૧૨:૧૩

એને લગતી કલમો

  • +લૂક ૧૦:૧૮
  • +ઉત ૩:૧૫; પ્રક ૧૨:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૭૭

પ્રકટીકરણ ૧૨:૧૪

ફૂટનોટ

  • *

    એટલે કે, સાડા ત્રણ સમય.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૪; યશા ૪૦:૩૧
  • +પ્રક ૧૨:૬
  • +ઉત ૩:૧; ૨કો ૧૧:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૨

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૭૭

પ્રકટીકરણ ૧૨:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૨૦, પાન ૬

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૭૭

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૮, પાન ૧૬

પ્રકટીકરણ ૧૨:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૧૨/૨૦૧૯, પાન ૮

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૯, પાન ૩૨

    ૬/૧/૧૯૯૧, પાન ૧૦

    ૧૨/૧/૧૯૮૮, પાન ૧૬

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૭૭

પ્રકટીકરણ ૧૨:૧૭

એને લગતી કલમો

  • +ઉત ૩:૧૫
  • +માથ ૨૪:૯; પ્રેકા ૧:૮; પ્રક ૧:૯; ૬:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૯, ૧૭૭, ૨૭૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પ્રકટી. ૧૨:૧ઉત ૩:૧૫
પ્રકટી. ૧૨:૩પ્રક ૧૨:૯; ૨૦:૨
પ્રકટી. ૧૨:૪અયૂ ૩૮:૭
પ્રકટી. ૧૨:૪ઉત ૬:૨; યહૂ ૬
પ્રકટી. ૧૨:૪ઉત ૩:૧૫
પ્રકટી. ૧૨:૫પ્રક ૧૧:૧૫
પ્રકટી. ૧૨:૫ગી ૨:૯; ૧૧૦:૨; પ્રક ૧૯:૧૫
પ્રકટી. ૧૨:૬પ્રક ૧૨:૧૪
પ્રકટી. ૧૨:૭દા ૧૦:૧૩; ૧૨:૧; યહૂ ૯
પ્રકટી. ૧૨:૯પ્રક ૧૨:૩; ૨૦:૨
પ્રકટી. ૧૨:૯ઉત ૩:૧; ૨કો ૧૧:૩; પ્રક ૧૨:૧૪
પ્રકટી. ૧૨:૯માથ ૪:૧; યોહ ૮:૪૪; યાકૂ ૪:૭; ૧પિ ૫:૮
પ્રકટી. ૧૨:૯૧કા ૨૧:૧; અયૂ ૧:૬; ઝખા ૩:૨; માથ ૪:૧૦; યોહ ૧૩:૨૭; રોમ ૧૬:૨૦
પ્રકટી. ૧૨:૯૨કો ૪:૪; ૧૧:૧૪; એફે ૨:૨; ૧યો ૫:૧૯
પ્રકટી. ૧૨:૯લૂક ૧૦:૧૮; પ્રક ૧૨:૧૩
પ્રકટી. ૧૨:૧૦અયૂ ૧:૯; ઝખા ૩:૧
પ્રકટી. ૧૨:૧૦રોમ ૧૩:૧૧; હિબ્રૂ ૯:૨૮; ૧પિ ૧:૫
પ્રકટી. ૧૨:૧૦પ્રક ૧૧:૧૫, ૧૭
પ્રકટી. ૧૨:૧૧૧પિ ૧:૧૮, ૧૯
પ્રકટી. ૧૨:૧૧પ્રેકા ૧:૮; ૨તિ ૧:૮; પ્રક ૧:૯
પ્રકટી. ૧૨:૧૧૧યો ૨:૧૪
પ્રકટી. ૧૨:૧૧માથ ૧૬:૨૫; લૂક ૧૪:૨૬; પ્રેકા ૨૦:૨૪
પ્રકટી. ૧૨:૧૨યશા ૫૭:૨૦; પ્રક ૧૭:૧૫
પ્રકટી. ૧૨:૧૨માથ ૨૪:૩૪; રોમ ૧૬:૨૦; ૨તિ ૩:૧
પ્રકટી. ૧૨:૧૩લૂક ૧૦:૧૮
પ્રકટી. ૧૨:૧૩ઉત ૩:૧૫; પ્રક ૧૨:૧
પ્રકટી. ૧૨:૧૪નિર્ગ ૧૯:૪; યશા ૪૦:૩૧
પ્રકટી. ૧૨:૧૪પ્રક ૧૨:૬
પ્રકટી. ૧૨:૧૪ઉત ૩:૧; ૨કો ૧૧:૩
પ્રકટી. ૧૨:૧૭ઉત ૩:૧૫
પ્રકટી. ૧૨:૧૭માથ ૨૪:૯; પ્રેકા ૧:૮; પ્રક ૧:૯; ૬:૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પ્રકટીકરણ ૧૨:૧-૧૭

યોહાનને થયેલું પ્રકટીકરણ

૧૨ પછી નવાઈ પમાડે એવું દૃશ્ય સ્વર્ગમાં દેખાયું: એક સ્ત્રીએ+ સૂર્ય ઓઢેલો હતો. તેના પગ નીચે ચંદ્ર હતો. તેના માથા ઉપર ૧૨ તારાઓનો મુગટ હતો. ૨ તે ગર્ભવતી હતી. બાળકને જન્મ આપવાની ઘડી આવી હોવાથી તે વેદનાને લીધે ચીસો પાડતી હતી.

૩ સ્વર્ગમાં બીજું એક દૃશ્ય દેખાયું. જુઓ! લાલ રંગનો એક મોટો અજગર!+ તેને સાત માથાં અને દસ શિંગડાં હતાં. તેનાં માથાં પર સાત મુગટ* હતા. ૪ તેની પૂંછડીએ સ્વર્ગના તારાઓનો ત્રીજો ભાગ+ ખેંચીને પૃથ્વી પર નાખી દીધો.+ જે સ્ત્રી બાળકને જન્મ આપવાની તૈયારીમાં હતી તેની સામે અજગર ઊભો રહ્યો.+ એ માટે કે સ્ત્રી બાળકને જન્મ આપે કે તરત જ બાળકને ગળી જાય.

૫ તેણે છોકરાને જન્મ આપ્યો,+ જે બધી પ્રજાઓ પર લોઢાના દંડથી રાજ કરશે.+ એ સ્ત્રીના બાળકને તરત જ ઈશ્વર અને તેમના રાજ્યાસન પાસે લઈ જવામાં આવ્યું. ૬ તે સ્ત્રી વેરાન પ્રદેશમાં નાસી ગઈ. ત્યાં ઈશ્વરે તેના માટે જગ્યા તૈયાર કરી હતી, જેથી ૧,૨૬૦ દિવસ સુધી તેનું પાલન-પોષણ કરવામાં આવે.+

૭ સ્વર્ગમાં યુદ્ધ ફાટી નીકળ્યું: મિખાયેલ*+ અને તેમના દૂતોએ અજગર સામે યુદ્ધ કર્યું. અજગર અને તેના દૂતોએ પણ યુદ્ધ કર્યું. ૮ પણ અજગર અને તેના દૂતો હારી ગયા.* સ્વર્ગમાં તેઓ માટે હવે કોઈ જગ્યા રહી નહિ. ૯ એ મોટો અજગર,+ જૂનો સાપ,+ જે નિંદા કરનાર+ અને શેતાન*+ તરીકે ઓળખાય છે, જે આખી દુનિયાને* ખોટે માર્ગે દોરે છે,+ તેને નીચે નાખી દેવામાં આવ્યો. તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો+ અને સાથે સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા. ૧૦ સ્વર્ગમાં મેં એક મોટો અવાજ સાંભળ્યો:

“જુઓ! આપણા ભાઈઓ પર આરોપ મૂકનારને નીચે નાખી દેવામાં આવ્યો છે, જે આપણા ઈશ્વર આગળ રાત-દિવસ તેઓ પર આરોપ મૂકે છે.+ હવે લોકોનો ઉદ્ધાર પાસે આવ્યો છે!+ ઈશ્વરની શક્તિ જગજાહેર થઈ છે! તેમનું રાજ્ય આવ્યું છે!+ તેમના ખ્રિસ્તે અધિકાર વાપરવાનું શરૂ કર્યું છે! ૧૧ ઘેટાના લોહીને+ કારણે અને તેઓએ આપેલી સાક્ષીના સંદેશાને+ કારણે તેઓએ અજગરને હરાવ્યો.+ તેઓએ મોતનો સામનો કરતી વખતે પણ પોતાનું જીવન* વહાલું ગણ્યું નહિ.+ ૧૨ એટલે ઓ સ્વર્ગ અને એમાં રહેનારાઓ, તમે આનંદ કરો! પણ પૃથ્વી અને સમુદ્રને અફસોસ!+ શેતાન તમારી પાસે નીચે ઊતરી આવ્યો છે. તે ગુસ્સે ભરાયો છે, કારણ કે તે જાણે છે કે તેની પાસે થોડો જ સમય છે.”+

૧૩ અજગરે જોયું કે તેને નીચે પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો છે.+ એટલે તેણે છોકરાને જન્મ આપનાર સ્ત્રીની સતાવણી કરી.+ ૧૪ તે સ્ત્રીને મહાન ગરુડની બે પાંખો+ આપવામાં આવી. એ માટે કે તે વેરાન પ્રદેશમાં તેના માટે તૈયાર કરેલી જગ્યાએ ઊડી જઈ શકે. ત્યાં સમય, બે સમય અને અડધા સમય*+ સુધી તેનું પાલન-પોષણ કરવામાં આવશે અને તે સાપથી દૂર રહેશે.+

૧૫ સાપે પોતાના મોંમાંથી નદીના જેવો પાણીનો પ્રવાહ એ સ્ત્રી પર છોડ્યો, જેથી તે નદીમાં ડૂબી જાય. ૧૬ પણ પૃથ્વી તેની મદદે આવી અને પોતાનું મોં ખોલ્યું. અજગરે પોતાના મોંમાંથી જે નદી વહેતી કરી હતી એ પી ગઈ. ૧૭ અજગર એ સ્ત્રી પર ગુસ્સે ભરાયો. સ્ત્રીના બાકીના વંશજ+ સાથે તે યુદ્ધ કરવા નીકળી પડ્યો, જેઓ ઈશ્વરની આજ્ઞા માને છે અને જેઓને ઈસુની સાક્ષી આપવાનું કામ સોંપાયું છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો