વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૦૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • ઇઝરાયેલીઓએ કદર કરી નહિ

        • તેઓ ઈશ્વરનાં કામો તરત ભૂલી ગયા (૧૩)

        • ઈશ્વરને બદલે વાછરડાની મૂર્તિને મહિમા (૧૯, ૨૦)

        • તેઓને ઈશ્વરના વચનમાં જરાય ભરોસો ન હતો (૨૪)

        • તેઓ બઆલની પૂજા કરવા લાગ્યા (૨૮)

        • દુષ્ટ દૂતોને બાળકોનાં બલિદાનો ચઢાવાયાં (૩૭)

ગીતશાસ્ત્ર ૧૦૬:૧

ફૂટનોટ

  • *

    અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +લૂક ૧૮:૧૯
  • +૧કા ૧૬:૩૪; એઝ ૩:૧૧; ગી ૧૦૩:૧૭; ૧૦૭:૧

ગીતશાસ્ત્ર ૧૦૬:૨

એને લગતી કલમો

  • +ગી ૪૦:૫

ગીતશાસ્ત્ર ૧૦૬:૩

એને લગતી કલમો

  • +ગી ૧૫:૧, ૨; યશા ૬૪:૫

ગીતશાસ્ત્ર ૧૦૬:૪

એને લગતી કલમો

  • +નહે ૫:૧૯; ગી ૫૧:૧૮; ૧૧૯:૧૩૨

ગીતશાસ્ત્ર ૧૦૬:૫

ફૂટનોટ

  • *

    મૂળ, “વારસા.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૫

ગીતશાસ્ત્ર ૧૦૬:૬

એને લગતી કલમો

  • +નહે ૯:૧૬; ગી ૭૮:૮
  • +એઝ ૯:૬; દા ૯:૫

ગીતશાસ્ત્ર ૧૦૬:૭

ફૂટનોટ

  • *

    અથવા, “અર્થ સમજ્યા નહિ.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૪:૧૧, ૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૯/૧/૧૯૯૫, પાન ૧૯

    ૮/૧/૧૯૯૦, પાન ૭

ગીતશાસ્ત્ર ૧૦૬:૮

એને લગતી કલમો

  • +ગી ૧૪૩:૧૧; હઝ ૨૦:૧૪
  • +નિર્ગ ૯:૧૬; રોમ ૯:૧૭

ગીતશાસ્ત્ર ૧૦૬:૯

ફૂટનોટ

  • *

    અથવા, “વેરાન પ્રદેશમાં.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૪:૨૧, ૨૨

ગીતશાસ્ત્ર ૧૦૬:૧૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૪:૩૦
  • +યશા ૪૯:૨૬

ગીતશાસ્ત્ર ૧૦૬:૧૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૪:૧૩, ૨૮

ગીતશાસ્ત્ર ૧૦૬:૧૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૪:૩૧
  • +નિર્ગ ૧૫:૧

ગીતશાસ્ત્ર ૧૦૬:૧૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૨૪; ૧૬:૨, ૩; ૧૭:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૯, પાન ૧૮

ગીતશાસ્ત્ર ૧૦૬:૧૪

એને લગતી કલમો

  • +ગણ ૧૧:૪; પુન ૯:૨૨; ૧કો ૧૦:૬
  • +નિર્ગ ૧૭:૨; ગી ૭૮:૧૮; ૧કો ૧૦:૯; હિબ્રૂ ૩:૮, ૯

ગીતશાસ્ત્ર ૧૦૬:૧૫

એને લગતી કલમો

  • +ગણ ૧૧:૩૧, ૩૩; ગી ૭૮:૨૯-૩૧

ગીતશાસ્ત્ર ૧૦૬:૧૬

એને લગતી કલમો

  • +લેવી ૨૧:૮; ગણ ૧૬:૫-૭
  • +ગણ ૧૬:૩

ગીતશાસ્ત્ર ૧૦૬:૧૭

એને લગતી કલમો

  • +ગણ ૧૬:૨૭, ૩૨

ગીતશાસ્ત્ર ૧૦૬:૧૮

એને લગતી કલમો

  • +ગણ ૧૬:૩૫

ગીતશાસ્ત્ર ૧૦૬:૧૯

ફૂટનોટ

  • *

    અથવા, “ઢાળેલી મૂર્તિ.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૨:૪; પુન ૯:૧૨

ગીતશાસ્ત્ર ૧૦૬:૨૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૪

ગીતશાસ્ત્ર ૧૦૬:૨૧

એને લગતી કલમો

  • +પુન ૩૨:૧૮
  • +પુન ૪:૩૪

ગીતશાસ્ત્ર ૧૦૬:૨૨

એને લગતી કલમો

  • +ગી ૭૮:૫૧
  • +નિર્ગ ૧૪:૨૫

ગીતશાસ્ત્ર ૧૦૬:૨૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૨:૧૦, ૧૧; પુન ૯:૧૪, ૧૯

ગીતશાસ્ત્ર ૧૦૬:૨૪

એને લગતી કલમો

  • +ગણ ૧૩:૩૨; પુન ૮:૭-૯
  • +ગણ ૧૪:૧૧

ગીતશાસ્ત્ર ૧૦૬:૨૫

એને લગતી કલમો

  • +ગણ ૧૪:૨; પુન ૧:૨૭
  • +ગણ ૧૪:૨૨, ૨૩

ગીતશાસ્ત્ર ૧૦૬:૨૬

એને લગતી કલમો

  • +ગણ ૧૪:૨૮, ૨૯; હિબ્રૂ ૩:૧૧

ગીતશાસ્ત્ર ૧૦૬:૨૭

એને લગતી કલમો

  • +લેવી ૨૬:૩૩; પુન ૪:૨૭

ગીતશાસ્ત્ર ૧૦૬:૨૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    એટલે કે, ક્યાં તો મરેલા લોકોને અથવા નિર્જીવ દેવોને ચઢાવેલાં બલિદાનો.

એને લગતી કલમો

  • +ગણ ૨૫:૩; હો ૯:૧૦

ગીતશાસ્ત્ર ૧૦૬:૨૯

એને લગતી કલમો

  • +ગણ ૨૫:૬; પુન ૩૨:૧૬
  • +ગણ ૨૫:૯; ૧કો ૧૦:૮

ગીતશાસ્ત્ર ૧૦૬:૩૦

એને લગતી કલમો

  • +ગણ ૨૫:૭, ૮

ગીતશાસ્ત્ર ૧૦૬:૩૧

એને લગતી કલમો

  • +ગણ ૨૫:૧૧-૧૩

ગીતશાસ્ત્ર ૧૦૬:૩૨

ફૂટનોટ

  • *

    અર્થ, “ઝઘડો.”

એને લગતી કલમો

  • +ગણ ૨૦:૨, ૧૨; ૨૭:૧૩, ૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૭/૨૦૧૮, પાન ૧૫

ગીતશાસ્ત્ર ૧૦૬:૩૩

એને લગતી કલમો

  • +ગણ ૨૦:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૭/૨૦૧૮, પાન ૧૫

ગીતશાસ્ત્ર ૧૦૬:૩૪

એને લગતી કલમો

  • +ગણ ૩૩:૫૨; પુન ૭:૧, ૨
  • +યહો ૧૬:૧૦; ૧૭:૧૨; ન્યા ૧:૨૧

ગીતશાસ્ત્ર ૧૦૬:૩૫

એને લગતી કલમો

  • +યહો ૧૫:૬૩; ન્યા ૧:૩૩
  • +યશા ૨:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૪

ગીતશાસ્ત્ર ૧૦૬:૩૬

એને લગતી કલમો

  • +ન્યા ૨:૧૧, ૧૨; ૨રા ૧૭:૧૨
  • +નિર્ગ ૨૩:૩૨, ૩૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૪

ગીતશાસ્ત્ર ૧૦૬:૩૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૧૨:૩૧; ૨રા ૧૬:૧, ૩; ૧૭:૧૭, ૧૮; યર્મિ ૭:૩૦, ૩૧; ૧કો ૧૦:૨૦

ગીતશાસ્ત્ર ૧૦૬:૩૮

એને લગતી કલમો

  • +૨રા ૨૧:૧૬
  • +હઝ ૧૬:૨૦

ગીતશાસ્ત્ર ૧૦૬:૩૯

ફૂટનોટ

  • *

    અથવા, “તેઓએ બીજા દેવોને ભજીને જાણે વેશ્યાગીરી કરી.”

એને લગતી કલમો

  • +યર્મિ ૩:૯

ગીતશાસ્ત્ર ૧૦૬:૪૦

ફૂટનોટ

  • *

    મૂળ, “વારસાથી.”

ગીતશાસ્ત્ર ૧૦૬:૪૧

એને લગતી કલમો

  • +પુન ૩૨:૩૦; ન્યા ૩:૮
  • +ન્યા ૧૦:૬-૮

ગીતશાસ્ત્ર ૧૦૬:૪૩

એને લગતી કલમો

  • +ન્યા ૧૦:૧૧, ૧૨; ૧શ ૧૨:૧૧
  • +ન્યા ૪:૧
  • +ન્યા ૬:૧-૫

ગીતશાસ્ત્ર ૧૦૬:૪૪

એને લગતી કલમો

  • +ન્યા ૨:૧૮
  • +ન્યા ૩:૯

ગીતશાસ્ત્ર ૧૦૬:૪૫

ફૂટનોટ

  • *

    અથવા, “અતૂટ પ્રેમને.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૪:૬; પુન ૩૨:૩૬; યશા ૬૩:૭; યવિ ૩:૩૨; યોએ ૨:૧૩

ગીતશાસ્ત્ર ૧૦૬:૪૬

એને લગતી કલમો

  • +એઝ ૯:૯

ગીતશાસ્ત્ર ૧૦૬:૪૭

એને લગતી કલમો

  • +ગી ૭૯:૯
  • +યર્મિ ૩૨:૩૭
  • +૧કા ૧૬:૩૫

ગીતશાસ્ત્ર ૧૦૬:૪૮

ફૂટનોટ

  • *

    અથવા, “એમ થાઓ!”

  • *

    અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

એને લગતી કલમો

  • +૧કા ૨૯:૧૦; ગી ૪૧:૧૩; લૂક ૧:૬૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૦૬:૧લૂક ૧૮:૧૯
ગીત. ૧૦૬:૧૧કા ૧૬:૩૪; એઝ ૩:૧૧; ગી ૧૦૩:૧૭; ૧૦૭:૧
ગીત. ૧૦૬:૨ગી ૪૦:૫
ગીત. ૧૦૬:૩ગી ૧૫:૧, ૨; યશા ૬૪:૫
ગીત. ૧૦૬:૪નહે ૫:૧૯; ગી ૫૧:૧૮; ૧૧૯:૧૩૨
ગીત. ૧૦૬:૫નિર્ગ ૧૯:૫
ગીત. ૧૦૬:૬નહે ૯:૧૬; ગી ૭૮:૮
ગીત. ૧૦૬:૬એઝ ૯:૬; દા ૯:૫
ગીત. ૧૦૬:૭નિર્ગ ૧૪:૧૧, ૧૨
ગીત. ૧૦૬:૮ગી ૧૪૩:૧૧; હઝ ૨૦:૧૪
ગીત. ૧૦૬:૮નિર્ગ ૯:૧૬; રોમ ૯:૧૭
ગીત. ૧૦૬:૯નિર્ગ ૧૪:૨૧, ૨૨
ગીત. ૧૦૬:૧૦નિર્ગ ૧૪:૩૦
ગીત. ૧૦૬:૧૦યશા ૪૯:૨૬
ગીત. ૧૦૬:૧૧નિર્ગ ૧૪:૧૩, ૨૮
ગીત. ૧૦૬:૧૨નિર્ગ ૧૪:૩૧
ગીત. ૧૦૬:૧૨નિર્ગ ૧૫:૧
ગીત. ૧૦૬:૧૩નિર્ગ ૧૫:૨૪; ૧૬:૨, ૩; ૧૭:૭
ગીત. ૧૦૬:૧૪ગણ ૧૧:૪; પુન ૯:૨૨; ૧કો ૧૦:૬
ગીત. ૧૦૬:૧૪નિર્ગ ૧૭:૨; ગી ૭૮:૧૮; ૧કો ૧૦:૯; હિબ્રૂ ૩:૮, ૯
ગીત. ૧૦૬:૧૫ગણ ૧૧:૩૧, ૩૩; ગી ૭૮:૨૯-૩૧
ગીત. ૧૦૬:૧૬લેવી ૨૧:૮; ગણ ૧૬:૫-૭
ગીત. ૧૦૬:૧૬ગણ ૧૬:૩
ગીત. ૧૦૬:૧૭ગણ ૧૬:૨૭, ૩૨
ગીત. ૧૦૬:૧૮ગણ ૧૬:૩૫
ગીત. ૧૦૬:૧૯નિર્ગ ૩૨:૪; પુન ૯:૧૨
ગીત. ૧૦૬:૨૦નિર્ગ ૨૦:૪
ગીત. ૧૦૬:૨૧પુન ૩૨:૧૮
ગીત. ૧૦૬:૨૧પુન ૪:૩૪
ગીત. ૧૦૬:૨૨ગી ૭૮:૫૧
ગીત. ૧૦૬:૨૨નિર્ગ ૧૪:૨૫
ગીત. ૧૦૬:૨૩નિર્ગ ૩૨:૧૦, ૧૧; પુન ૯:૧૪, ૧૯
ગીત. ૧૦૬:૨૪ગણ ૧૩:૩૨; પુન ૮:૭-૯
ગીત. ૧૦૬:૨૪ગણ ૧૪:૧૧
ગીત. ૧૦૬:૨૫ગણ ૧૪:૨; પુન ૧:૨૭
ગીત. ૧૦૬:૨૫ગણ ૧૪:૨૨, ૨૩
ગીત. ૧૦૬:૨૬ગણ ૧૪:૨૮, ૨૯; હિબ્રૂ ૩:૧૧
ગીત. ૧૦૬:૨૭લેવી ૨૬:૩૩; પુન ૪:૨૭
ગીત. ૧૦૬:૨૮ગણ ૨૫:૩; હો ૯:૧૦
ગીત. ૧૦૬:૨૯ગણ ૨૫:૬; પુન ૩૨:૧૬
ગીત. ૧૦૬:૨૯ગણ ૨૫:૯; ૧કો ૧૦:૮
ગીત. ૧૦૬:૩૦ગણ ૨૫:૭, ૮
ગીત. ૧૦૬:૩૧ગણ ૨૫:૧૧-૧૩
ગીત. ૧૦૬:૩૨ગણ ૨૦:૨, ૧૨; ૨૭:૧૩, ૧૪
ગીત. ૧૦૬:૩૩ગણ ૨૦:૧૦
ગીત. ૧૦૬:૩૪ગણ ૩૩:૫૨; પુન ૭:૧, ૨
ગીત. ૧૦૬:૩૪યહો ૧૬:૧૦; ૧૭:૧૨; ન્યા ૧:૨૧
ગીત. ૧૦૬:૩૫યહો ૧૫:૬૩; ન્યા ૧:૩૩
ગીત. ૧૦૬:૩૫યશા ૨:૬
ગીત. ૧૦૬:૩૬ન્યા ૨:૧૧, ૧૨; ૨રા ૧૭:૧૨
ગીત. ૧૦૬:૩૬નિર્ગ ૨૩:૩૨, ૩૩
ગીત. ૧૦૬:૩૭પુન ૧૨:૩૧; ૨રા ૧૬:૧, ૩; ૧૭:૧૭, ૧૮; યર્મિ ૭:૩૦, ૩૧; ૧કો ૧૦:૨૦
ગીત. ૧૦૬:૩૮૨રા ૨૧:૧૬
ગીત. ૧૦૬:૩૮હઝ ૧૬:૨૦
ગીત. ૧૦૬:૩૯યર્મિ ૩:૯
ગીત. ૧૦૬:૪૧પુન ૩૨:૩૦; ન્યા ૩:૮
ગીત. ૧૦૬:૪૧ન્યા ૧૦:૬-૮
ગીત. ૧૦૬:૪૩ન્યા ૧૦:૧૧, ૧૨; ૧શ ૧૨:૧૧
ગીત. ૧૦૬:૪૩ન્યા ૪:૧
ગીત. ૧૦૬:૪૩ન્યા ૬:૧-૫
ગીત. ૧૦૬:૪૪ન્યા ૨:૧૮
ગીત. ૧૦૬:૪૪ન્યા ૩:૯
ગીત. ૧૦૬:૪૫નિર્ગ ૩૪:૬; પુન ૩૨:૩૬; યશા ૬૩:૭; યવિ ૩:૩૨; યોએ ૨:૧૩
ગીત. ૧૦૬:૪૬એઝ ૯:૯
ગીત. ૧૦૬:૪૭ગી ૭૯:૯
ગીત. ૧૦૬:૪૭યર્મિ ૩૨:૩૭
ગીત. ૧૦૬:૪૭૧કા ૧૬:૩૫
ગીત. ૧૦૬:૪૮૧કા ૨૯:૧૦; ગી ૪૧:૧૩; લૂક ૧:૬૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
  • ૪૧
  • ૪૨
  • ૪૩
  • ૪૪
  • ૪૫
  • ૪૬
  • ૪૭
  • ૪૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૦૬:૧-૪૮

ગીતશાસ્ત્ર

૧૦૬ યાહનો જયજયકાર કરો!*

યહોવાનો આભાર માનો, કેમ કે તે ભલા છે.+

તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.+

 ૨ યહોવાનાં બધાં પરાક્રમી કાર્યો કોણ જાહેર કરી શકે?

તેમનાં બધાં પ્રશંસાપાત્ર કામો વિશે કોણ જણાવી શકે?+

 ૩ એ લોકો સુખી છે, જેઓ ન્યાયથી વર્તે છે

અને હંમેશાં ખરું જ કરે છે.+

 ૪ હે યહોવા, તમે પોતાના લોકો પર કૃપા કરો ત્યારે મને યાદ રાખજો.+

મારો ઉદ્ધાર કરજો અને મારી સંભાળ રાખજો,

 ૫ જેથી તમારા પસંદ કરેલાઓને બતાવેલી ભલાઈનો આનંદ હું પણ માણી શકું.+

તમારી પ્રજા સાથે ખુશી મનાવી શકું,

તમારા સેવકો* સાથે ગર્વથી તમારી સ્તુતિ કરી શકું.

 ૬ અમારા બાપદાદાઓની જેમ અમે પણ પાપ કર્યાં છે.+

અમે ખરાબ કામો કર્યાં છે, દુષ્ટતા કરી છે.+

 ૭ અમારા બાપદાદાઓએ ઇજિપ્તમાં તમારાં અદ્‍ભુત કામોની કદર કરી નહિ.*

તમારો અતૂટ પ્રેમ તેઓ ભૂલી ગયા

અને સમુદ્ર પાસે, હા, લાલ સમુદ્ર પાસે તેઓએ બળવો પોકાર્યો.+

 ૮ તોપણ તેમણે પોતાના નામને લીધે તેઓને બચાવ્યા,+

જેથી તેમનું સામર્થ્ય દેખાય.+

 ૯ તેમણે લાલ સમુદ્રને ધમકાવ્યો અને એ સુકાઈ ગયો.

તે તેઓને એના ઊંડાણમાં થઈને લઈ ગયા, જાણે તેઓ રણમાં* ચાલતા હોય.+

૧૦ તેમણે તેઓને દુશ્મનોના હાથમાંથી બચાવ્યા+

અને વેરીઓના પંજામાંથી છોડાવ્યા.+

૧૧ તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યું

અને એકેય બચ્યો નહિ.+

૧૨ પછી તેઓએ તેમના વચન પર ભરોસો મૂક્યો.+

તેઓ તેમની સ્તુતિનું ગીત ગાવા લાગ્યા.+

૧૩ પણ તેઓ તરત તેમનાં કામો ભૂલી ગયા.+

તેઓએ તેમના માર્ગદર્શનની રાહ ન જોઈ.

૧૪ વેરાન પ્રદેશમાં તેઓ સ્વાર્થી ઇચ્છાઓને તાબે થયા.+

રણમાં તેઓએ ઈશ્વરની કસોટી કરી.+

૧૫ તેમણે તેઓની માંગ પ્રમાણે આપ્યું.

પણ પછી તેમણે એવી ખતરનાક બીમારી મોકલી, જેનાથી તેઓ કમજોર થઈને મરી ગયા.+

૧૬ તેઓએ છાવણીમાં મૂસાની અદેખાઈ કરી,

યહોવાના પવિત્ર સેવક+ હારુનની+ અદેખાઈ કરી.

૧૭ પછી પૃથ્વીએ મુખ ઉઘાડ્યું અને દાથાનને ગળી ગઈ,

અબીરામ અને તેની સાથેના લોકોને ભરખી ગઈ.+

૧૮ તેઓના ટોળા પર અગ્‍નિ ઊતરી આવ્યો,

જ્વાળા એ દુષ્ટોને સ્વાહા કરી ગઈ.+

૧૯ હોરેબમાં તેઓએ ધાતુમાંથી વાછરડાની મૂર્તિ* બનાવી

અને એની આગળ નમન કર્યું.+

૨૦ તેઓએ મને મહિમા આપવાને બદલે,

ઘાસ ખાનાર વાછરડાની મૂર્તિને મહિમા આપ્યો.+

૨૧ તેઓ પોતાને બચાવનાર ઈશ્વરને ભૂલી ગયા,+

જેમણે ઇજિપ્તમાં મોટાં મોટાં કામો કર્યાં હતાં.+

૨૨ તેમણે હામના દેશમાં ચમત્કારો કર્યા હતા,+

લાલ સમુદ્ર પાસે જોરદાર કામો કર્યાં હતાં.+

૨૩ તે તેઓના સર્વનાશનો હુકમ આપવાની તૈયારીમાં હતા,

પણ મૂસા વચમાં પડ્યો, જેને તેમણે પસંદ કર્યો હતો.

તેમનો વિનાશક રોષ તેણે શાંત પાડ્યો.+

૨૪ પછી પસંદ પડે એવો દેશ તેઓએ તુચ્છ ગણ્યો.+

તેઓને તેમના વચનમાં જરાય ભરોસો ન હતો.+

૨૫ તેઓ પોતાના તંબુઓમાં કચકચ કરતા રહ્યા.+

તેઓએ યહોવાની વાત જરાય માની નહિ.+

૨૬ એટલે તેમણે હાથ ઊંચો કરીને તેઓ વિશે સોગંદ લીધા કે,

તે તેઓને વેરાન પ્રદેશમાં મોતને હવાલે કરશે.+

૨૭ તે તેઓના વંશજોને બીજી પ્રજાઓમાં મરણ પામવા દેશે,

તે તેઓને બીજા દેશોમાં વેરવિખેર થઈ જવા દેશે.+

૨૮ પછી તેઓ પેઓરના બઆલની* પૂજા કરવા લાગ્યા,+

તેઓ ગુજરી ગયેલા લોકોને ચઢાવેલાં બલિદાનો* ખાવા લાગ્યા.

૨૯ તેઓએ એવાં કામો કર્યાં કે ઈશ્વરનો ક્રોધ ભભૂકી ઊઠ્યો.+

તેઓમાં રોગચાળો ફાટી નીકળ્યો.+

૩૦ પણ ફીનહાસ આગળ આવ્યો અને વચમાં પડ્યો ત્યારે,

એ રોગચાળો બંધ થયો.+

૩૧ એના લીધે તે પેઢીઓની પેઢીઓ સુધી,

હા, કાયમ માટે નેક ગણાયો.+

૩૨ તેઓએ મરીબાહના* પાણી પાસે ઈશ્વરને ઉશ્કેર્યા.

તેઓના લીધે મૂસા માટે મોટી મુસીબત ઊભી થઈ.+

૩૩ તેઓના લીધે તેનું મન ખાટું થઈ ગયું

અને તે વગર વિચાર્યું બોલ્યો.+

૩૪ યહોવાએ તેઓને આજ્ઞા કરી હતી તેમ,+

તેઓએ લોકોનો વિનાશ કર્યો નહિ.+

૩૫ પણ તેઓ બીજી પ્રજાઓમાં ભળી ગયા+

અને તેઓના રીતરિવાજો પાળવા લાગ્યા.+

૩૬ તેઓની મૂર્તિઓને તેઓ પૂજવા લાગ્યા.+

એ તેઓ માટે ફાંદો બની ગઈ.+

૩૭ તેઓ દુષ્ટ દૂતોને*

પોતાનાં દીકરા-દીકરીઓનાં બલિદાનો ચઢાવવા લાગ્યા.+

૩૮ તેઓએ નિર્દોષ લોહી,+

હા, પોતાનાં દીકરા-દીકરીઓનું લોહી વહેવડાવ્યું,

કનાનની મૂર્તિઓને તેઓનાં બલિદાનો ચઢાવ્યાં.+

તેઓએ લોહીથી આખો દેશ અશુદ્ધ કર્યો.

૩૯ તેઓ પોતાનાં કામોથી ભ્રષ્ટ થયા.

તેઓ પોતાનાં કાર્યોથી ઈશ્વરને બેવફા બન્યા.*+

૪૦ એટલે યહોવાનો ક્રોધ પોતાના લોકો પર સળગી ઊઠ્યો,

તેમને તેઓથી* નફરત થઈ ગઈ.

૪૧ તેમણે તેઓને વારંવાર બીજી પ્રજાઓના હાથમાં સોંપી દીધા,+

જેથી તેઓને ધિક્કારનારા તેઓ પર રાજ કરે.+

૪૨ તેઓના દુશ્મનોએ ભારે જુલમ ગુજાર્યો

અને તેઓએ વેરીઓની સત્તાને તાબે થવું પડ્યું.

૪૩ તેમણે તેઓને કેટલી બધી વાર છોડાવ્યા!+

પણ તેઓ બંડ પોકારીને આજ્ઞા તોડતા+

અને તેઓએ પોતાની ભૂલનાં પરિણામ ભોગવવાં પડતાં.+

૪૪ પણ તે તેઓની વેદના જોતા+

અને મદદ માટેનો તેઓનો પોકાર સાંભળતા.+

૪૫ તેઓના લીધે તે પોતાનો કરાર યાદ કરતા,

તેમને પોતાના પુષ્કળ પ્રેમને* લીધે તેઓ પર દયા આવતી.+

૪૬ તેઓને ગુલામીમાં લઈ જનારાઓનાં+ દિલમાં

તે હમદર્દી જગાડતા.

૪૭ હે યહોવા અમારા ઈશ્વર, અમને બચાવો.+

પ્રજાઓમાંથી અમને ભેગા કરો,+

જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ

અને જોરશોરથી તમારી સ્તુતિ ગાઈએ.+

૪૮ યુગોના યુગો સુધી,+

ઇઝરાયેલના ઈશ્વર યહોવાના ગુણગાન ગાવામાં આવે.

બધા લોકો કહે, “આમેન!”*

યાહનો જયજયકાર કરો!*

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો