વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૨૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઉત્પત્તિ મુખ્ય વિચારો

      • ઇબ્રાહિમને કહેવામાં આવ્યું કે ઇસહાકનું બલિદાન ચઢાવે (૧-૧૯)

        • ઇબ્રાહિમના વંશજ દ્વારા આશીર્વાદ (૧૫-૧૮)

      • રિબકાનું કુટુંબ (૨૦-૨૪)

ઉત્પત્તિ ૨૨:૧

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૧:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૧૯૯૮, પાન ૬

ઉત્પત્તિ ૨૨:૨

એને લગતી કલમો

  • +ઉત ૧૭:૧૯; યહો ૨૪:૩; રોમ ૯:૭
  • +યોહ ૩:૧૬
  • +૨કા ૩:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ૧/૧/૧૯૯૦, પાન ૨૬

ઉત્પત્તિ ૨૨:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૨/૨૦૧૬, પાન ૧૧

ઉત્પત્તિ ૨૨:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૭, પાન ૩૨

ઉત્પત્તિ ૨૨:૮

એને લગતી કલમો

  • +યોહ ૧:૨૯; ૧પિ ૧:૧૮, ૧૯

ઉત્પત્તિ ૨૨:૯

એને લગતી કલમો

  • +યોહ ૧૦:૧૭, ૧૮

ઉત્પત્તિ ૨૨:૧૦

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૧:૧૭

ઉત્પત્તિ ૨૨:૧૨

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૧:૧૭-૧૯; યાકૂ ૨:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૧૯૯૮, પાન ૬

ઉત્પત્તિ ૨૨:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૦, પાન ૨૬

ઉત્પત્તિ ૨૨:૧૪

ફૂટનોટ

  • *

    અર્થ, “યહોવા પૂરું પાડશે; યહોવા જોશે.”

એને લગતી કલમો

  • +ઉત ૨૨:૨; ૨કા ૩:૧

ઉત્પત્તિ ૨૨:૧૬

એને લગતી કલમો

  • +યોહ ૩:૧૬; રોમ ૮:૩૨; હિબ્રૂ ૧૧:૧૭
  • +હિબ્રૂ ૬:૧૩, ૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૨, પાન ૨૪-૨૫

ઉત્પત્તિ ૨૨:૧૭

ફૂટનોટ

  • *

    મૂળ, “દરવાજાને.”

એને લગતી કલમો

  • +ઉત ૧૩:૧૪, ૧૬; ૧૫:૧, ૫; પ્રેકા ૩:૨૫
  • +ગી ૨:૮; દા ૨:૪૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૮, પાન ૨૨

    ૯/૧૫/૨૦૦૪, પાન ૯

    ૬/૧/૨૦૦૪, પાન ૧૧

    ૫/૧૫/૨૦૦૦, પાન ૧૫-૧૬

    ૨/૧/૧૯૯૮, પાન ૯-૧૩, ૧૭-૧૮

    ૨/૧/૧૯૯૦, પાન ૧૦

ઉત્પત્તિ ૨૨:૧૮

ફૂટનોટ

  • *

    એનો કદાચ એવો અર્થ થાય કે તેઓએ આશીર્વાદ મેળવવા કંઈક કરવાની જરૂર હતી.

એને લગતી કલમો

  • +ઉત ૩:૧૫; રોમ ૯:૭; ગલા ૩:૧૬
  • +ગલા ૩:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૩ ૨૦૨૦ પાન ૧૪-૧૫

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૮, પાન ૪

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૯, પાન ૧૦

    ૫/૧/૨૦૦૯, પાન ૧૨

    ૯/૧/૨૦૦૦, પાન ૨૦

    ૫/૧૫/૨૦૦૦, પાન ૧૫-૧૬

    ૨/૧/૧૯૯૮, પાન ૯-૧૩, ૧૪-૧૫

    ૭/૧/૧૯૯૫, પાન ૯

    ૧/૧૫/૧૯૯૫,

    ૩/૧/૧૯૯૪, પાન ૨૮

    ૭/૧/૧૯૯૨, પાન ૨૧

    ૨/૧/૧૯૯૦, પાન ૧૦

    ૭/૧/૧૯૮૭, પાન ૪

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૫

    હંમશ માટે જીવી શકા, પાન ૧૧૨

    દૈવી સત્યનો માર્ગ, પાન ૩

ઉત્પત્તિ ૨૨:૧૯

એને લગતી કલમો

  • +ઉત ૨૧:૩૧

ઉત્પત્તિ ૨૨:૨૦

એને લગતી કલમો

  • +ઉત ૧૧:૨૬, ૨૯

ઉત્પત્તિ ૨૨:૨૨

એને લગતી કલમો

  • +ઉત ૨૫:૨૦

ઉત્પત્તિ ૨૨:૨૩

એને લગતી કલમો

  • +ઉત ૨૪:૧૫; રોમ ૯:૧૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઉત. ૨૨:૧હિબ્રૂ ૧૧:૧૭
ઉત. ૨૨:૨ઉત ૧૭:૧૯; યહો ૨૪:૩; રોમ ૯:૭
ઉત. ૨૨:૨યોહ ૩:૧૬
ઉત. ૨૨:૨૨કા ૩:૧
ઉત. ૨૨:૮યોહ ૧:૨૯; ૧પિ ૧:૧૮, ૧૯
ઉત. ૨૨:૯યોહ ૧૦:૧૭, ૧૮
ઉત. ૨૨:૧૦હિબ્રૂ ૧૧:૧૭
ઉત. ૨૨:૧૨હિબ્રૂ ૧૧:૧૭-૧૯; યાકૂ ૨:૨૧
ઉત. ૨૨:૧૪ઉત ૨૨:૨; ૨કા ૩:૧
ઉત. ૨૨:૧૬યોહ ૩:૧૬; રોમ ૮:૩૨; હિબ્રૂ ૧૧:૧૭
ઉત. ૨૨:૧૬હિબ્રૂ ૬:૧૩, ૧૪
ઉત. ૨૨:૧૭ઉત ૧૩:૧૪, ૧૬; ૧૫:૧, ૫; પ્રેકા ૩:૨૫
ઉત. ૨૨:૧૭ગી ૨:૮; દા ૨:૪૪
ઉત. ૨૨:૧૮ઉત ૩:૧૫; રોમ ૯:૭; ગલા ૩:૧૬
ઉત. ૨૨:૧૮ગલા ૩:૮
ઉત. ૨૨:૧૯ઉત ૨૧:૩૧
ઉત. ૨૨:૨૦ઉત ૧૧:૨૬, ૨૯
ઉત. ૨૨:૨૨ઉત ૨૫:૨૦
ઉત. ૨૨:૨૩ઉત ૨૪:૧૫; રોમ ૯:૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઉત્પત્તિ ૨૨:૧-૨૪

ઉત્પત્તિ

૨૨ પછી સાચા ઈશ્વરે ઇબ્રાહિમની પરીક્ષા કરી.+ તેમણે કહ્યું: “ઇબ્રાહિમ!” તેણે જવાબ આપ્યો: “હા, પ્રભુ!” ૨ તેમણે કહ્યું: “તારો એકનો એક દીકરો ઇસહાક,+ જેને તું ખૂબ પ્રેમ કરે છે+ તેને લઈને મોરિયા દેશ+ જા. હું જે પહાડ તને બતાવું એના પર તારા દીકરાનું અગ્‍નિ-અર્પણ ચઢાવ.”

૩ ઇબ્રાહિમ વહેલી સવારે ઊઠ્યો અને ગધેડા પર જીન બાંધ્યું. તેણે અગ્‍નિ-અર્પણ માટે લાકડાં ચીર્યાં. પછી બે ચાકરો અને ઇસહાકને લઈને તે સાચા ઈશ્વરે બતાવેલી જગ્યાએ જવા નીકળ્યો. ૪ ત્રીજા દિવસે ઇબ્રાહિમને દૂરથી એ જગ્યા નજરે પડી. ૫ ઇબ્રાહિમે પોતાના ચાકરોને કહ્યું: “તમે અહીં ગધેડા પાસે રહો, પણ હું અને મારો દીકરો ત્યાં જઈએ. અમે ત્યાં ભક્તિ કરીને પાછા આવીશું.”

૬ ઇબ્રાહિમે અગ્‍નિ-અર્પણ માટે લાકડાં લીધાં અને ઇસહાકના ખભે મૂક્યાં. તેણે હાથમાં અગ્‍નિ અને છરો લીધા અને તેઓ બંને આગળ વધ્યા. ૭ પછી ઇસહાકે ઇબ્રાહિમને કહ્યું: “પિતાજી!” ઇબ્રાહિમે જવાબ આપ્યો: “હા, બેટા!” ઇસહાકે પૂછ્યું: “અગ્‍નિ અને લાકડાં તો છે, પણ અગ્‍નિ-અર્પણ માટે ઘેટું ક્યાં છે?” ૮ ઇબ્રાહિમે કહ્યું: “બેટા, અગ્‍નિ-અર્પણ માટે ઈશ્વર પોતે ઘેટું+ પૂરું પાડશે.” પછી તેઓ બંને આગળ વધ્યા.

૯ આખરે તેઓ સાચા ઈશ્વરે બતાવેલી જગ્યાએ આવી પહોંચ્યા. ઇબ્રાહિમે ત્યાં એક વેદી બાંધી અને એના પર લાકડાં ગોઠવ્યાં. પછી દીકરા ઇસહાકના હાથ-પગ બાંધીને તેને વેદી પરનાં લાકડાં ઉપર સુવડાવ્યો.+ ૧૦ પછી ઇબ્રાહિમે હાથ લાંબો કરીને છરો લીધો. તે પોતાના દીકરાને મારી નાખવાનો હતો,+ ૧૧ એવામાં યહોવાના દૂતે આકાશમાંથી બૂમ પાડીને તેને કહ્યું: “ઇબ્રાહિમ, ઇબ્રાહિમ!” તેણે જવાબ આપ્યો: “હા, પ્રભુ!” ૧૨ દૂતે કહ્યું: “છોકરાને કંઈ ઈજા કરતો નહિ. તેને કશું જ કરતો નહિ. હવે મને ખાતરી થઈ છે કે તું ઈશ્વરનો ડર રાખે છે. કેમ કે તેં તારા દીકરાને, હા, તારા એકના એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી.”+ ૧૩ ત્યારે ઇબ્રાહિમે નજર ઉઠાવીને જોયું તો થોડે દૂર એક ઘેટો હતો. એનાં શિંગડાં ગીચ ઝાડીમાં ફસાઈ ગયાં હતાં. ઇબ્રાહિમ ત્યાં જઈને એ ઘેટાને લઈ આવ્યો અને પોતાના દીકરાને બદલે એનું અગ્‍નિ-અર્પણ ચઢાવ્યું. ૧૪ ઇબ્રાહિમે એ જગ્યાનું નામ યહોવા-યિરેહ* પાડ્યું. એટલે જ આજ સુધી કહેવાય છે: “યહોવાના પહાડ પર પૂરું પાડવામાં આવશે.”+

૧૫ યહોવાના દૂતે આકાશમાંથી બીજી વાર બૂમ પાડીને ઇબ્રાહિમને બોલાવ્યો ૧૬ અને કહ્યું: “યહોવા જણાવે છે, ‘તેં તારા દીકરાને, તારા એકના એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી.+ તારા આ કામને લીધે હું મારા સમ ખાઈને કહું છું કે,+ ૧૭ હું તને ચોક્કસ આશીર્વાદ આપીશ. હું તારા વંશજની સંખ્યા આકાશના તારા જેટલી અને સમુદ્ર કિનારાની રેતી જેટલી વધારીશ+ અને તારા વંશજ પોતાના દુશ્મનોનાં શહેરોને* કબજે કરશે.+ ૧૮ તારા વંશજથી+ પૃથ્વીની બધી પ્રજાઓ આશીર્વાદ મેળવશે,* કેમ કે તેં મારું કહ્યું માન્યું છે.’”+

૧૯ ઇબ્રાહિમ પોતાના ચાકરો પાસે પાછો ગયો અને તેઓ બધા બેર-શેબા પાછા ફર્યા. પછી ઇબ્રાહિમ બેર-શેબામાં+ જ રહ્યો.

૨૦ થોડા સમય પછી ઇબ્રાહિમને સમાચાર મળ્યા: “તારા ભાઈ નાહોરને+ તેની પત્ની મિલ્કાહથી દીકરાઓ થયા છે. ૨૧ પહેલો જન્મેલો ઉસ, તેનો ભાઈ બૂઝ, કમુએલ (અરામનો પિતા), ૨૨ કેસેદ, હઝો, પિલ્દાશ, યિદલાફ અને બથુએલ.”+ ૨૩ ઇબ્રાહિમના ભાઈ નાહોરને મિલ્કાહથી એ આઠ દીકરાઓ થયા. બથુએલને રિબકા નામે એક દીકરી થઈ.+ ૨૪ નાહોરને તેની ઉપપત્ની રઉમાહથી આ દીકરાઓ થયા: ટેબાહ, ગાહામ, તાહાશ અને માખાહ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો