વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૨૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નીતિવચનો મુખ્ય વિચારો

    • સુલેમાનનાં નીતિવચનો (૧૦:૧–૨૪:૩૪)

નીતિવચનો ૨૦:૧

એને લગતી કલમો

  • +ઉત ૯:૨૦, ૨૧; ની ૨૩:૨૯-૩૫
  • +યશા ૨૮:૭
  • +૧કો ૬:૧૦; ગલા ૫:૨૧; એફે ૫:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૪, પાન ૧૮-૨૦

    ૫/૧/૨૦૦૦, પાન ૧૯-૨૦

    ૧૦/૧/૧૯૮૭, પાન ૨૬

નીતિવચનો ૨૦:૨

ફૂટનોટ

  • *

    અથવા, “આતંક.”

એને લગતી કલમો

  • +ની ૧૯:૧૨; સભા ૧૦:૪
  • +૧રા ૨:૨૨-૨૪

નીતિવચનો ૨૦:૩

એને લગતી કલમો

  • +ની ૧૪:૨૯; ૨તિ ૨:૨૩
  • +ની ૧૮:૬; સભા ૭:૯

નીતિવચનો ૨૦:૪

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “તે કાપણીના સમયે શોધશે, પણ તેને કંઈ નહિ મળે.”

એને લગતી કલમો

  • +ની ૬:૧૦, ૧૧; ૨થે ૩:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    નં. ૩ ૨૦૧૯ પાન ૧૧

નીતિવચનો ૨૦:૫

ફૂટનોટ

  • *

    અથવા, “ઇરાદા.” મૂળ, “સલાહ.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૫, પાન ૧૨

    ૯/૧૫/૨૦૦૩, પાન ૧૪

    ૧૧/૧/૧૯૯૭, પાન ૩૨

    ૮/૧/૧૯૮૯, પાન ૩

નીતિવચનો ૨૦:૬

ફૂટનોટ

  • *

    અથવા, “અતૂટ પ્રેમ.” શબ્દસૂચિમાં “અતૂટ પ્રેમ” જુઓ.

નીતિવચનો ૨૦:૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    મૂળ, “દીકરાઓ.”

એને લગતી કલમો

  • +અયૂ ૧:૧; લૂક ૧:૫, ૬
  • +ગી ૩૭:૨૫, ૨૬

નીતિવચનો ૨૦:૮

ફૂટનોટ

  • *

    અથવા, “જુદી પાડે છે.”

એને લગતી કલમો

  • +૧રા ૭:૭
  • +૧રા ૩:૨૮; ગી ૭૨:૧, ૪; ની ૧૬:૧૨

નીતિવચનો ૨૦:૯

એને લગતી કલમો

  • +અયૂ ૧૪:૪
  • +ગી ૫૧:૫; સભા ૭:૨૦; યાકૂ ૩:૨

નીતિવચનો ૨૦:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “એક જ માપ માટે પથ્થરનાં બે અલગ અલગ વજનિયાં અને બે અલગ અલગ વાસણ.”

એને લગતી કલમો

  • +ની ૧૧:૧; આમ ૮:૫; મીખ ૬:૧૧

નીતિવચનો ૨૦:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “છોકરો.”

એને લગતી કલમો

  • +ની ૨૨:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૩/૨૦૧૬, પાન ૪-૫

    સજાગ બનો!,

    ૯/૮/૧૯૯૭, પાન ૧૬

નીતિવચનો ૨૦:૧૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૪:૧૧

નીતિવચનો ૨૦:૧૩

એને લગતી કલમો

  • +ની ૧૦:૪
  • +ની ૧૨:૧૧

નીતિવચનો ૨૦:૧૪

એને લગતી કલમો

  • +લેવી ૧૯:૧૩; ની ૨૧:૬

નીતિવચનો ૨૦:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “પરવાળાં.”

એને લગતી કલમો

  • +ની ૩:૧૩-૧૫

નીતિવચનો ૨૦:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “અજાણ્યા માટે બાંહેધરી આપે.”

  • *

    અથવા, “પરદેશીને.”

એને લગતી કલમો

  • +ની ૧૧:૧૫
  • +ની ૨૭:૧૩

નીતિવચનો ૨૦:૧૭

એને લગતી કલમો

  • +ની ૬:૩૦, ૩૧

નીતિવચનો ૨૦:૧૮

ફૂટનોટ

  • *

    અથવા, “ચર્ચા-વિચારણા કરવાથી.”

  • *

    અથવા, “દૃઢ.”

  • *

    અથવા, “કુશળ વ્યક્તિની સલાહ.”

એને લગતી કલમો

  • +ની ૧૫:૨૨
  • +ની ૧૧:૧૪; ૨૪:૬; લૂક ૧૪:૩૧, ૩૨

નીતિવચનો ૨૦:૧૯

ફૂટનોટ

  • *

    અથવા, “જે બીજાઓને પોતાની વાતોમાં ફસાવે છે.”

એને લગતી કલમો

  • +લેવી ૧૯:૧૬; ની ૧૧:૧૩; ૨૫:૯, ૨૩

નીતિવચનો ૨૦:૨૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૧૨; લેવી ૨૦:૯; ની ૧૯:૨૬

નીતિવચનો ૨૦:૨૧

એને લગતી કલમો

  • +ની ૨૮:૮, ૨૦; ૧તિ ૬:૯, ૧૦

નીતિવચનો ૨૦:૨૨

એને લગતી કલમો

  • +પુન ૩૨:૩૫; ની ૨૪:૨૯; માથ ૫:૩૮, ૩૯; રોમ ૧૨:૧૭, ૧૯; ૧થે ૫:૧૫
  • +ગી ૩૭:૩૪
  • +ગી ૩૪:૭; ૧પિ ૪:૧૯

નીતિવચનો ૨૦:૨૩

ફૂટનોટ

  • *

    અથવા, “એક જ માપ માટે પથ્થરનાં બે અલગ અલગ વજનિયાંને.”

નીતિવચનો ૨૦:૨૪

ફૂટનોટ

  • *

    અથવા, “પોતાના માર્ગની ક્યાં ખબર છે?”

એને લગતી કલમો

  • +ગી ૩૭:૨૩; યર્મિ ૧૦:૨૩

નીતિવચનો ૨૦:૨૫

એને લગતી કલમો

  • +લેવી ૨૭:૯
  • +ગણ ૩૦:૨; સભા ૫:૪, ૬; માથ ૫:૩૩

નીતિવચનો ૨૦:૨૬

એને લગતી કલમો

  • +યશા ૨૮:૨૭
  • +ગી ૧૦૧:૮

નીતિવચનો ૨૦:૨૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૬૧:૬, ૭
  • +ગી ૨૧:૭

નીતિવચનો ૨૦:૨૯

એને લગતી કલમો

  • +સભા ૧૧:૯
  • +લેવી ૧૯:૩૨; ની ૧૬:૩૧

નીતિવચનો ૨૦:૩૦

ફૂટનોટ

  • *

    અથવા, “ચાબખા.”

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૭૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નીતિ. ૨૦:૧ઉત ૯:૨૦, ૨૧; ની ૨૩:૨૯-૩૫
નીતિ. ૨૦:૧યશા ૨૮:૭
નીતિ. ૨૦:૧૧કો ૬:૧૦; ગલા ૫:૨૧; એફે ૫:૧૮
નીતિ. ૨૦:૨ની ૧૯:૧૨; સભા ૧૦:૪
નીતિ. ૨૦:૨૧રા ૨:૨૨-૨૪
નીતિ. ૨૦:૩ની ૧૪:૨૯; ૨તિ ૨:૨૩
નીતિ. ૨૦:૩ની ૧૮:૬; સભા ૭:૯
નીતિ. ૨૦:૪ની ૬:૧૦, ૧૧; ૨થે ૩:૧૦
નીતિ. ૨૦:૭અયૂ ૧:૧; લૂક ૧:૫, ૬
નીતિ. ૨૦:૭ગી ૩૭:૨૫, ૨૬
નીતિ. ૨૦:૮૧રા ૭:૭
નીતિ. ૨૦:૮૧રા ૩:૨૮; ગી ૭૨:૧, ૪; ની ૧૬:૧૨
નીતિ. ૨૦:૯અયૂ ૧૪:૪
નીતિ. ૨૦:૯ગી ૫૧:૫; સભા ૭:૨૦; યાકૂ ૩:૨
નીતિ. ૨૦:૧૦ની ૧૧:૧; આમ ૮:૫; મીખ ૬:૧૧
નીતિ. ૨૦:૧૧ની ૨૨:૧૫
નીતિ. ૨૦:૧૨નિર્ગ ૪:૧૧
નીતિ. ૨૦:૧૩ની ૧૦:૪
નીતિ. ૨૦:૧૩ની ૧૨:૧૧
નીતિ. ૨૦:૧૪લેવી ૧૯:૧૩; ની ૨૧:૬
નીતિ. ૨૦:૧૫ની ૩:૧૩-૧૫
નીતિ. ૨૦:૧૬ની ૧૧:૧૫
નીતિ. ૨૦:૧૬ની ૨૭:૧૩
નીતિ. ૨૦:૧૭ની ૬:૩૦, ૩૧
નીતિ. ૨૦:૧૮ની ૧૫:૨૨
નીતિ. ૨૦:૧૮ની ૧૧:૧૪; ૨૪:૬; લૂક ૧૪:૩૧, ૩૨
નીતિ. ૨૦:૧૯લેવી ૧૯:૧૬; ની ૧૧:૧૩; ૨૫:૯, ૨૩
નીતિ. ૨૦:૨૦નિર્ગ ૨૦:૧૨; લેવી ૨૦:૯; ની ૧૯:૨૬
નીતિ. ૨૦:૨૧ની ૨૮:૮, ૨૦; ૧તિ ૬:૯, ૧૦
નીતિ. ૨૦:૨૨પુન ૩૨:૩૫; ની ૨૪:૨૯; માથ ૫:૩૮, ૩૯; રોમ ૧૨:૧૭, ૧૯; ૧થે ૫:૧૫
નીતિ. ૨૦:૨૨ગી ૩૭:૩૪
નીતિ. ૨૦:૨૨ગી ૩૪:૭; ૧પિ ૪:૧૯
નીતિ. ૨૦:૨૪ગી ૩૭:૨૩; યર્મિ ૧૦:૨૩
નીતિ. ૨૦:૨૫લેવી ૨૭:૯
નીતિ. ૨૦:૨૫ગણ ૩૦:૨; સભા ૫:૪, ૬; માથ ૫:૩૩
નીતિ. ૨૦:૨૬યશા ૨૮:૨૭
નીતિ. ૨૦:૨૬ગી ૧૦૧:૮
નીતિ. ૨૦:૨૮ગી ૬૧:૬, ૭
નીતિ. ૨૦:૨૮ગી ૨૧:૭
નીતિ. ૨૦:૨૯સભા ૧૧:૯
નીતિ. ૨૦:૨૯લેવી ૧૯:૩૨; ની ૧૬:૩૧
નીતિ. ૨૦:૩૦ગી ૧૧૯:૭૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નીતિવચનો ૨૦:૧-૩૦

નીતિવચનો

૨૦ દ્રાક્ષદારૂ મજાક ઉડાવે છે+ અને શરાબ ધાંધલ-ધમાલ મચાવે છે,+

એના લીધે ભટકી જનાર માણસ બુદ્ધિમાન નથી.+

 ૨ રાજાનો ડર* સિંહની ગર્જના જેવો છે,+

તેનો ગુસ્સો ભડકાવનાર પોતાનો જીવ જોખમમાં મૂકે છે.+

 ૩ તકરારથી દૂર રહેનાર માણસ માનયોગ્ય છે,+

પણ મૂર્ખ માણસ ઝઘડો કર્યા વગર રહેતો નથી.+

 ૪ આળસુ માણસ શિયાળાનું બહાનું કાઢીને ખેડતો નથી,

અને કાપણીના સમયે કંઈ ન હોવાથી તે ભીખ માંગતો ફરશે.*+

 ૫ દિલના વિચારો* ઊંડા પાણી જેવા છે,

પણ સમજુ માણસ એને બહાર કાઢી લાવે છે.

 ૬ પ્રેમાળ* હોવાનો ઢોંગ તો ઘણા કરે છે,

પણ વફાદાર માણસ બહુ મુશ્કેલીથી મળે છે.

 ૭ નેક માણસ પ્રમાણિક* રસ્તે ચાલે છે,+

તેનાં બાળકો* સુખી છે.+

 ૮ રાજા ન્યાય કરવા રાજગાદીએ બેસે છે ત્યારે,+

તેની નજર દુષ્ટતાને પારખી લે છે.*+

 ૯ કોણ કહી શકે, “મેં મારું દિલ શુદ્ધ કર્યું છે,+

મેં મારાં પાપ ધોઈ નાખ્યાં છે”?+

૧૦ ખોટાં વજનિયાં અને જૂઠાં માપ,*

એ બંનેને યહોવા ધિક્કારે છે.+

૧૧ બાળક* પણ પોતાનાં કામોથી બતાવે છે કે

તેનાં વાણી-વર્તન સારાં અને શુદ્ધ છે કે નહિ.+

૧૨ સાંભળવા માટે કાન અને જોવા માટે આંખ,

એ બંને યહોવાએ જ બનાવ્યાં છે.+

૧૩ ઊંઘને વહાલી ન ગણ, નહિતર તું કંગાળ થઈ જઈશ.+

તારી આંખો ખુલ્લી રાખ, એટલે તું પેટ ભરીને રોટલી ખાઈશ.+

૧૪ વસ્તુ ખરીદનાર કહે છે, “એ એકદમ બેકાર છે! સાવ નકામી છે!”

પછી ત્યાંથી નીકળીને તે પોતાની ખરીદી વિશે બડાઈ હાંકે છે.+

૧૫ સોનું અને કીમતી પથ્થરો* મૂલ્યવાન છે,

પણ જ્ઞાની હોઠો વધારે મૂલ્યવાન છે.+

૧૬ જો કોઈ માણસ અજાણ્યાનો જામીન બને,* તો તું તેનું વસ્ત્ર ગીરવે લે,+

પણ જો તે વ્યભિચારી સ્ત્રીને* લીધે કશું ગીરવે મૂકે, તો તેને એ પાછું ન આપ.+

૧૭ કપટથી મેળવેલી રોટલી માણસને સ્વાદિષ્ટ લાગે છે,

પણ પછી તેનું મોં કાંકરાથી ભરાઈ જશે.+

૧૮ સલાહ લેવાથી* યોજનાઓ સફળ* થાય છે+

અને ખરું માર્ગદર્શન* લઈને તું યુદ્ધ લડવા જા.+

૧૯ નિંદાખોર બીજાની ખાનગી વાતો બધાને કહેતો ફરે છે,+

જે બીજાઓ વિશે વાતો કર્યા કરતો હોય,* એની તું સંગત ન રાખ.

૨૦ જે પોતાનાં માબાપને શ્રાપ આપે છે,

તેનો દીવો ઘોર અંધકારમાં હોલવાઈ જશે.+

૨૧ ભલે કોઈ માણસ લાલચ કરીને વારસો મેળવે,

પણ ભાવિમાં તેને આશીર્વાદ નહિ મળે.+

૨૨ તું એવું ન કહે, “હું બૂરાઈનો બદલો લઈશ!”+

યહોવા પર ભરોસો રાખ,+ તે તને બચાવશે.+

૨૩ ખોટાં વજનિયાંને* યહોવા ધિક્કારે છે

અને જૂઠા વજનકાંટા વાપરવા યોગ્ય નથી.

૨૪ યહોવા જ માણસનાં પગલાં ખરા માર્ગે દોરી જાય છે.+

માણસને ક્યાં ખબર છે કે કયા માર્ગે જવું?*

૨૫ ઉતાવળે કહેવું કે આ વસ્તુ અર્પણ કરેલી છે+

અને માનતા લીધા પછી ફરી વિચાર કરવો એ માણસ માટે ફાંદો છે.+

૨૬ જેમ કણસલાં પર પૈડું ફેરવીને ફોતરાં છૂટાં પાડવામાં આવે છે,+

તેમ બુદ્ધિમાન રાજા દુષ્ટોને છૂટા પાડીને દૂર કરે છે.+

૨૭ માણસનો શ્વાસ યહોવાનો દીવો છે,

એ દીવો માણસના અંતરમાં શું છે એની તપાસ કરે છે.

૨૮ અતૂટ પ્રેમ* અને વફાદારી રાજાનું રક્ષણ કરે છે,+

અતૂટ પ્રેમથી તેની રાજગાદી સ્થિર રહે છે.+

૨૯ યુવાનોની શાન તેઓની તાકાત છે+

અને વૃદ્ધોનું ગૌરવ તેઓના સફેદ વાળ છે.+

૩૦ જખમ અને ઘા* દુષ્ટતા દૂર કરે છે+

અને ફટકા માણસના અંતરને શુદ્ધ કરે છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો