વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રકટીકરણ ૧૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પ્રકટીકરણ મુખ્ય વિચારો

      • “મહાન બાબેલોન પડ્યું!” (૧-૮)

        • “ઓ મારા લોકો, તેનામાંથી બહાર નીકળી આવો!” (૪)

      • બાબેલોન પડવાને લીધે વિલાપ (૯-૧૯)

      • બાબેલોન પડવાને લીધે સ્વર્ગમાં આનંદ (૨૦)

      • પથ્થરની જેમ બાબેલોનને સમુદ્રમાં નાખી દેવાશે (૨૧-૨૪)

પ્રકટીકરણ ૧૮:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૫૮

પ્રકટીકરણ ૧૮:૨

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “શ્વાસ.”

એને લગતી કલમો

  • +યશા ૨૧:૯; યર્મિ ૫૧:૮; પ્રક ૧૪:૮
  • +યશા ૧૩:૨૧; યર્મિ ૫૦:૩૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૮

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૫૮

    ચાકીબુરજ,

    ૬/૧/૧૯૮૯, પાન ૩

    ૫/૧/૧૯૮૯, પાન ૪

પ્રકટીકરણ ૧૮:૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “ક્રોધના.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યર્મિ ૫૧:૭
  • +પ્રક ૧૭:૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૫૮, ૨૬૩

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૮૯, પાન ૪

પ્રકટીકરણ ૧૮:૪

એને લગતી કલમો

  • +યશા ૪૮:૨૦; ૫૨:૧૧; યર્મિ ૫૦:૮
  • +યર્મિ ૫૧:૬, ૪૫; ૨કો ૬:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૩

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૬, પાન ૧૪-૧૫

    ૧૦/૧/૨૦૦૫, પાન ૨૪

    ૪/૧૫/૧૯૯૯, પાન ૨૮-૩૦

    ૫/૧/૧૯૮૯, પાન ૪

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૫૮

    સજાગ બનો!,

    ૧૨/૮/૧૯૯૬, પાન ૮

પ્રકટીકરણ ૧૮:૫

ફૂટનોટ

  • *

    અથવા, “તેના ગુનાઓને.”

એને લગતી કલમો

  • +યર્મિ ૫૧:૯
  • +પ્રક ૧૬:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૩

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૫૮

પ્રકટીકરણ ૧૮:૬

એને લગતી કલમો

  • +યર્મિ ૫૦:૨૯; ૨થે ૧:૬
  • +ગી ૧૩૭:૮; યર્મિ ૫૦:૧૫
  • +ગી ૭૫:૮
  • +પ્રક ૧૬:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૫૮

પ્રકટીકરણ ૧૮:૭

એને લગતી કલમો

  • +યશા ૪૭:૭-૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૫૮

પ્રકટીકરણ ૧૮:૮

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +લેવી ૨૧:૯
  • +યર્મિ ૫૦:૩૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૩

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૫૮

    ચાકીબુરજ,

    ૭/૧/૧૯૮૯, પાન ૩

પ્રકટીકરણ ૧૮:૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૯, પાન ૧૩

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૬૭

પ્રકટીકરણ ૧૮:૧૦

એને લગતી કલમો

  • +દા ૪:૩૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૬૭

પ્રકટીકરણ ૧૮:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૬૭

પ્રકટીકરણ ૧૮:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૬૭

પ્રકટીકરણ ૧૮:૧૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૬૭

પ્રકટીકરણ ૧૮:૧૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૬૭

પ્રકટીકરણ ૧૮:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૬૭

પ્રકટીકરણ ૧૮:૧૬

એને લગતી કલમો

  • +પ્રક ૧૭:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૬૭

પ્રકટીકરણ ૧૮:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૬૭

પ્રકટીકરણ ૧૮:૧૯

એને લગતી કલમો

  • +યશા ૪૭:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૬૭

પ્રકટીકરણ ૧૮:૨૦

એને લગતી કલમો

  • +યર્મિ ૫૧:૪૮
  • +પ્રક ૧૪:૧૨
  • +પુન ૩૨:૪૩; રોમ ૧૨:૧૯; પ્રક ૬:૯, ૧૦; ૧૯:૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૬૭

પ્રકટીકરણ ૧૮:૨૧

એને લગતી કલમો

  • +યર્મિ ૫૧:૬૩, ૬૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૩

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૬૭

પ્રકટીકરણ ૧૮:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૬૭

પ્રકટીકરણ ૧૮:૨૩

એને લગતી કલમો

  • +યશા ૪૭:૯; ગલા ૫:૧૯, ૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૬૭

    ચાકીબુરજ,

    ૬/૧/૧૯૮૯, પાન ૩

    ૪/૧/૧૯૮૯, પાન ૪

પ્રકટીકરણ ૧૮:૨૪

એને લગતી કલમો

  • +ઉત ૯:૬; યર્મિ ૫૧:૪૯
  • +પ્રક ૬:૯, ૧૦; ૧૬:૫, ૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૬, પાન ૧૪

    ૯/૧/૧૯૯૦, પાન ૧૭

    ૭/૧/૧૯૮૯, પાન ૩

    ૬/૧/૧૯૮૯, પાન ૩

    ૫/૧/૧૯૮૯, પાન ૨૦

    ૪/૧/૧૯૮૯, પાન ૪, ૭

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૬૭, ૨૭૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પ્રકટી. ૧૮:૨યશા ૨૧:૯; યર્મિ ૫૧:૮; પ્રક ૧૪:૮
પ્રકટી. ૧૮:૨યશા ૧૩:૨૧; યર્મિ ૫૦:૩૯
પ્રકટી. ૧૮:૩યર્મિ ૫૧:૭
પ્રકટી. ૧૮:૩પ્રક ૧૭:૧, ૨
પ્રકટી. ૧૮:૪યશા ૪૮:૨૦; ૫૨:૧૧; યર્મિ ૫૦:૮
પ્રકટી. ૧૮:૪યર્મિ ૫૧:૬, ૪૫; ૨કો ૬:૧૭
પ્રકટી. ૧૮:૫યર્મિ ૫૧:૯
પ્રકટી. ૧૮:૫પ્રક ૧૬:૧૯
પ્રકટી. ૧૮:૬યર્મિ ૫૦:૨૯; ૨થે ૧:૬
પ્રકટી. ૧૮:૬ગી ૧૩૭:૮; યર્મિ ૫૦:૧૫
પ્રકટી. ૧૮:૬ગી ૭૫:૮
પ્રકટી. ૧૮:૬પ્રક ૧૬:૧૯
પ્રકટી. ૧૮:૭યશા ૪૭:૭-૯
પ્રકટી. ૧૮:૮લેવી ૨૧:૯
પ્રકટી. ૧૮:૮યર્મિ ૫૦:૩૪
પ્રકટી. ૧૮:૧૦દા ૪:૩૦
પ્રકટી. ૧૮:૧૬પ્રક ૧૭:૪
પ્રકટી. ૧૮:૧૯યશા ૪૭:૧૧
પ્રકટી. ૧૮:૨૦યર્મિ ૫૧:૪૮
પ્રકટી. ૧૮:૨૦પ્રક ૧૪:૧૨
પ્રકટી. ૧૮:૨૦પુન ૩૨:૪૩; રોમ ૧૨:૧૯; પ્રક ૬:૯, ૧૦; ૧૯:૧, ૨
પ્રકટી. ૧૮:૨૧યર્મિ ૫૧:૬૩, ૬૪
પ્રકટી. ૧૮:૨૩યશા ૪૭:૯; ગલા ૫:૧૯, ૨૦
પ્રકટી. ૧૮:૨૪ઉત ૯:૬; યર્મિ ૫૧:૪૯
પ્રકટી. ૧૮:૨૪પ્રક ૬:૯, ૧૦; ૧૬:૫, ૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પ્રકટીકરણ ૧૮:૧-૨૪

યોહાનને થયેલું પ્રકટીકરણ

૧૮ એ પછી મેં બીજા એક દૂતને સ્વર્ગમાંથી ઊતરતા જોયો. તેની પાસે ઘણો અધિકાર હતો. તેના મહિમાને લીધે પૃથ્વી ઝળહળી ઊઠી. ૨ તેણે મોટા અવાજે પોકારીને કહ્યું: “પડ્યું રે પડ્યું! મહાન બાબેલોન પડ્યું!+ એ દુષ્ટ દૂતોનું રહેઠાણ બન્યું છે. એ એવી જગ્યા બન્યું છે જ્યાં દુષ્ટ દૂતો,* અશુદ્ધ અને ધિક્કારપાત્ર પક્ષીઓ સંતાઈ રહે છે.+ ૩ બધી જ પ્રજાઓ તેના વ્યભિચારનો,* હા, તેની વાસનાના* દ્રાક્ષદારૂનો ભોગ બની છે.+ પૃથ્વીના રાજાઓએ તેની સાથે વ્યભિચાર* કર્યો છે.+ તે બેશરમ બનીને મોજશોખમાં ડૂબેલી રહે છે. એના લીધે પૃથ્વીના વેપારીઓ ધનવાન થયા છે.”

૪ મેં સ્વર્ગમાંથી બીજો એક અવાજ સાંભળ્યો: “ઓ મારા લોકો, તેનામાંથી બહાર નીકળી આવો,+ જેથી તમે તેનાં પાપના ભાગીદાર ન થાઓ અને તેના પર આવનાર આફતોમાંની કોઈ તમારા પર ન આવે.+ ૫ તેનાં પાપનો ઢગલો છેક આકાશ સુધી પહોંચ્યો છે.+ તેનાં દુષ્ટ કામોને* લીધે ઈશ્વર તેનો ન્યાય કરશે.+ ૬ તેણે બીજાઓ સાથે જે રીતે વર્તન કર્યું એવું તેને ભરી આપો.+ હા, તેનાં ખરાબ કામોનો બમણો બદલો આપો.+ તેણે પ્યાલામાં+ જે તૈયાર કર્યું છે, એનો બમણો ભાગ તૈયાર કરીને તેને આપો.+ ૭ તેણે જેટલી કીર્તિ મેળવી અને બેશરમ બનીને જેટલો મોજશોખ કર્યો, એટલી પીડા અને વેદના તેને આપો. તે પોતાના મનમાં કહે છે: ‘હું રાણી થઈને બેઠી છું. હું વિધવા નથી, હું કદી શોક કરવાની નથી.’+ ૮ એટલે એક જ દિવસમાં તેના પર આફતો આવી પડશે. તેના પર મરણ, શોક અને દુકાળ આવી પડશે. તેને આગમાં બાળી નાખવામાં આવશે,+ કેમ કે તેનો ન્યાય કરનાર ઈશ્વર યહોવા* શક્તિશાળી છે.+

૯ “પૃથ્વીના રાજાઓ તેના બળવાનો ધુમાડો જોઈને તેના માટે રડશે અને છાતી કૂટીને વિલાપ કરશે. એ રાજાઓએ તેની સાથે વ્યભિચાર* કર્યો હતો અને બેશરમ બનીને મોજશોખમાં ડૂબી ગયા હતા. ૧૦ હવે રાજાઓને બીક લાગશે કે પોતાની હાલત પણ તેના જેવી ન થાય. તેઓ દૂર ઊભા રહીને કહેશે: ‘અરેરે! અરેરે! ઓ મોટા શહેર,+ ઓ શક્તિશાળી શહેર બાબેલોન, એક ઘડીમાં તને કેવી સજા થઈ છે!’

૧૧ “પૃથ્વીના વેપારીઓ તેના માટે રડે છે અને વિલાપ કરે છે. તેઓનો બધો માલ-સામાન લેનાર હવે કોઈ નથી. ૧૨ બધો માલ-સામાન એટલે કે સોનું, ચાંદી, કીમતી રત્નો, મોતી, બારીક શણનાં અને જાંબુડિયા રંગનાં કપડાં, રેશમી અને લાલ રંગનાં કપડાં; સુગંધી લાકડાંથી બનાવેલી વસ્તુઓ; હાથીદાંત, મૂલ્યવાન લાકડાં, તાંબા, લોઢા અને આરસપહાણથી બનાવેલી બધી વસ્તુઓ; ૧૩ તજ, મરી-મસાલા, ધૂપ, સુગંધી તેલ, લોબાન,* દ્રાક્ષદારૂ, જૈતૂનનું તેલ, મેંદો, ઘઉં, ઢોર, ઘેટાં, ઘોડા, ઘોડાગાડીઓ, ગુલામો અને માણસો.* ૧૪ તેં* જે સારા ફળની ઇચ્છા રાખી, એ તારી પાસેથી દૂર થઈ ગયું છે. બધી જ મનપસંદ અને ભવ્ય ચીજો તારી પાસેથી જતી રહી છે. તને એ ફરી કદી મળશે નહિ.

૧૫ “જે વેપારીઓએ એ વસ્તુઓ વેચી અને જેઓ તેનાથી ધનવાન થયા, તેઓને બીક લાગશે કે પોતાની હાલત પણ તેના જેવી ન થાય. તેઓ દૂર ઊભા રહીને રડશે અને વિલાપ કરશે. ૧૬ તેઓ કહેશે: ‘ઓ મોટા શહેર! બારીક શણનાં, જાંબુડિયા અને લાલ રંગનાં કપડાં પહેરેલા શહેર! સોનાનાં ઘરેણાં, કીમતી રત્નો અને મોતીથી ભપકાદાર રીતે શણગારેલા શહેર! તને હાય હાય!+ ૧૭ એક જ ઘડીમાં એ જાહોજલાલી ધૂળમાં મળી ગઈ છે!’

“દરેક વહાણનો કપ્તાન, દરિયાનો દરેક મુસાફર, નાવિકો અને દરિયાથી રોજી-રોટી મેળવનારા બધા જ દૂર ઊભા રહ્યા. ૧૮ તેના બળવાનો ધુમાડો જોઈને તેઓ પોકારી ઊઠ્યા: ‘આ મોટા શહેર જેવું બીજું કયું શહેર છે?’ ૧૯ તેઓએ પોતાનાં માથાં પર ધૂળ નાખી. તેઓએ રડતા અને વિલાપ કરતા કહ્યું: ‘ઓ મોટા શહેર! તારી માલ-મિલકતથી સમુદ્રનાં વહાણોના બધા માલિકો ધનવાન બન્યા. તને હાય હાય! તું એક ઘડીમાં બરબાદ થયું છે!’+

૨૦ “હે સ્વર્ગ,+ હે પવિત્ર લોકો,+ પ્રેરિતો અને પ્રબોધકો! તેને જે થયું એ માટે આનંદ કરો, કેમ કે તમારો બદલો લેવા ઈશ્વર તેના પર ન્યાયચુકાદો લાવ્યા છે!”+

૨૧ એક શક્તિશાળી દૂતે ઘંટીના પથ્થર જેવો પથ્થર ઊંચકીને સમુદ્રમાં નાખ્યો અને કહ્યું: “આવી જ રીતે મોટા શહેર બાબેલોનને ઝપાટાથી નાખી દેવામાં આવશે. એ ફરી કદી દેખાશે નહિ.+ ૨૨ ગીત ગાનારાઓ, વીણા વગાડનારાઓ, સંગીતકારો, વાંસળી વગાડનારાઓ અને રણશિંગડું વગાડનારાઓનો અવાજ ફરી કદી તારામાં સંભળાશે નહિ. વેપાર-ધંધો કરનાર કોઈ કારીગર ફરી કદી તારામાં મળશે નહિ. ઘંટીનો અવાજ ફરી કદી તારામાં સંભળાશે નહિ. ૨૩ તારામાં દીવાનું અજવાળું ફરી કદી ફેલાશે નહિ. વરરાજા કે કન્યાનો અવાજ તારામાં ફરી કદી સંભળાશે નહિ. તારા વેપારીઓ પૃથ્વીના જાણીતા માણસો હતા. તારી મેલીવિદ્યાથી+ બધા દેશો છેતરાયા હતા. ૨૪ પ્રબોધકો, પવિત્ર લોકો અને પૃથ્વી પર જેઓને મારી નાખવામાં આવ્યા હતા,+ તે બધાનું લોહી આ શહેરમાં મળી આવ્યું.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો