વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૮૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • દેવોમાં યહોવા જેવો કોઈ નથી

        • યહોવા માફ કરવા તૈયાર (૫)

        • બધી પ્રજાઓ યહોવાની ભક્તિ કરશે (૯)

        • “મને તમારો માર્ગ શીખવો” (૧૧)

        • “મારું મન ભટકવા ન દો” (૧૧)

ગીતશાસ્ત્ર ૮૬:૧

ફૂટનોટ

  • *

    અથવા, “નમીને સાંભળો.”

એને લગતી કલમો

  • +ગી ૩૪:૬; યશા ૬૬:૨

ગીતશાસ્ત્ર ૮૬:૨

એને લગતી કલમો

  • +ગી ૩૭:૨૮
  • +૨કા ૧૬:૯

ગીતશાસ્ત્ર ૮૬:૩

એને લગતી કલમો

  • +ગી ૫૭:૧
  • +ગી ૨૫:૫

ગીતશાસ્ત્ર ૮૬:૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૨૫:૮; ૧૪૫:૯; લૂક ૧૮:૧૯
  • +યશા ૫૫:૭; મીખ ૭:૧૮
  • +ગી ૧૩૦:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૬

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૮/૨૦૧૮, પાન ૬

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૬, પાન ૫

    ૧૦/૧/૧૯૯૮, પાન ૧૩

    ૧૨/૧/૧૯૯૭, પાન ૧૦-૧૪

    ૮/૧/૧૯૯૪, પાન ૮, ૧૪

ગીતશાસ્ત્ર ૮૬:૬

એને લગતી કલમો

  • +ગી ૧૭:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૮

ગીતશાસ્ત્ર ૮૬:૭

એને લગતી કલમો

  • +ગી ૧૮:૬
  • +ગી ૧૧૬:૧

ગીતશાસ્ત્ર ૮૬:૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૧૧; ગી ૯૬:૫; ૧કો ૮:૫, ૬
  • +પુન ૩:૨૪; ગી ૧૦૪:૨૪

ગીતશાસ્ત્ર ૮૬:૯

એને લગતી કલમો

  • +યશા ૨:૨, ૩; ઝખા ૧૪:૯; પ્રક ૭:૯, ૧૦
  • +પ્રક ૧૫:૪

ગીતશાસ્ત્ર ૮૬:૧૦

એને લગતી કલમો

  • +ગી ૭૨:૧૮; દા ૬:૨૭
  • +પુન ૬:૪; ગી ૮૩:૧૮; યશા ૪૪:૬; ૧કો ૮:૪

ગીતશાસ્ત્ર ૮૬:૧૧

એને લગતી કલમો

  • +ગી ૨૭:૧૧; ૧૧૯:૩૩; ૧૪૩:૮; યશા ૫૪:૧૩
  • +ગી ૪૩:૩
  • +સભા ૧૨:૧૩; યર્મિ ૩૨:૩૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૮

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૬/૨૦૨૦, પાન ૮-૧૩

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૮, પાન ૧૦

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧/૨૦૨૩, પાન ૬

    ચાકીબુરજ,

    ૩/૧૫/૧૯૯૫, પાન ૧૦

ગીતશાસ્ત્ર ૮૬:૧૨

એને લગતી કલમો

  • +માથ ૨૨:૩૭

ગીતશાસ્ત્ર ૮૬:૧૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +અયૂ ૩૩:૨૮; ગી ૫૬:૧૩; ૧૧૬:૮

ગીતશાસ્ત્ર ૮૬:૧૪

એને લગતી કલમો

  • +૨શ ૧૫:૧૨
  • +ગી ૧૦:૪; ૫૪:૩

ગીતશાસ્ત્ર ૮૬:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “કૃપા.”

  • *

    અથવા, “સચ્ચાઈ.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૪:૬; નહે ૯:૧૭; યૂના ૪:૨

ગીતશાસ્ત્ર ૮૬:૧૬

એને લગતી કલમો

  • +ગી ૨૫:૧૬
  • +ગી ૨૮:૭

ગીતશાસ્ત્ર ૮૬:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “સાબિતી.”

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૮૬:૧ગી ૩૪:૬; યશા ૬૬:૨
ગીત. ૮૬:૨ગી ૩૭:૨૮
ગીત. ૮૬:૨૨કા ૧૬:૯
ગીત. ૮૬:૩ગી ૫૭:૧
ગીત. ૮૬:૩ગી ૨૫:૫
ગીત. ૮૬:૫ગી ૨૫:૮; ૧૪૫:૯; લૂક ૧૮:૧૯
ગીત. ૮૬:૫યશા ૫૫:૭; મીખ ૭:૧૮
ગીત. ૮૬:૫ગી ૧૩૦:૭
ગીત. ૮૬:૬ગી ૧૭:૧
ગીત. ૮૬:૭ગી ૧૮:૬
ગીત. ૮૬:૭ગી ૧૧૬:૧
ગીત. ૮૬:૮નિર્ગ ૧૫:૧૧; ગી ૯૬:૫; ૧કો ૮:૫, ૬
ગીત. ૮૬:૮પુન ૩:૨૪; ગી ૧૦૪:૨૪
ગીત. ૮૬:૯યશા ૨:૨, ૩; ઝખા ૧૪:૯; પ્રક ૭:૯, ૧૦
ગીત. ૮૬:૯પ્રક ૧૫:૪
ગીત. ૮૬:૧૦ગી ૭૨:૧૮; દા ૬:૨૭
ગીત. ૮૬:૧૦પુન ૬:૪; ગી ૮૩:૧૮; યશા ૪૪:૬; ૧કો ૮:૪
ગીત. ૮૬:૧૧ગી ૨૭:૧૧; ૧૧૯:૩૩; ૧૪૩:૮; યશા ૫૪:૧૩
ગીત. ૮૬:૧૧ગી ૪૩:૩
ગીત. ૮૬:૧૧સભા ૧૨:૧૩; યર્મિ ૩૨:૩૯
ગીત. ૮૬:૧૨માથ ૨૨:૩૭
ગીત. ૮૬:૧૩અયૂ ૩૩:૨૮; ગી ૫૬:૧૩; ૧૧૬:૮
ગીત. ૮૬:૧૪૨શ ૧૫:૧૨
ગીત. ૮૬:૧૪ગી ૧૦:૪; ૫૪:૩
ગીત. ૮૬:૧૫નિર્ગ ૩૪:૬; નહે ૯:૧૭; યૂના ૪:૨
ગીત. ૮૬:૧૬ગી ૨૫:૧૬
ગીત. ૮૬:૧૬ગી ૨૮:૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૮૬:૧-૧૭

ગીતશાસ્ત્ર

દાઉદની પ્રાર્થના.

૮૬ હે યહોવા, મારી વિનંતીને કાન ધરો* અને જવાબ આપો,

કેમ કે હું ગરીબ અને લાચાર છું.+

 ૨ મારા જીવનનું રક્ષણ કરો, કેમ કે હું વફાદાર છું.+

તમારા પર ભરોસો રાખનાર તમારા ભક્તને બચાવો,

કેમ કે તમે મારા ભગવાન છો.+

 ૩ હે યહોવા, મારા પર કૃપા કરો,+

હું આખો દિવસ તમને પોકારું છું.+

 ૪ તમારા ભક્તનું જીવન ખુશીઓથી ભરી દો,

કેમ કે હે યહોવા, હું તમારા પર આશા રાખું છું.

 ૫ હે યહોવા, તમે ભલા છો+ અને માફ કરવા તૈયાર છો.+

તમને પોકારનાર બધા પર તમે અતૂટ પ્રેમ* વરસાવો છો.+

 ૬ હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો.

મદદ માટેની મારી અરજો ધ્યાનમાં લો.+

 ૭ મુસીબતના દિવસે મેં તમને હાંક મારી,+

મને ખાતરી છે કે તમે જવાબ આપશો.+

 ૮ હે યહોવા, દેવોમાં તમારા જેવું કોઈ નથી,+

તમારાં કામો જેવાં કોઈનાં કામ નથી.+

 ૯ હે યહોવા, બધી પ્રજાઓને તમે ઉત્પન્‍ન કરી છે,

તેઓ તમારી આગળ આવશે અને નમન કરશે.+

તેઓ તમારા નામનો જયજયકાર કરશે.+

૧૦ તમે મહાન છો અને અજાયબ કામો કરો છો.+

તમે એકલા જ ઈશ્વર છો.+

૧૧ હે યહોવા, મને તમારો માર્ગ શીખવો.+

હું સતને પંથે ચાલીશ.+

મારું મન ભટકવા ન દો, જેથી તમારા નામનો ડર રાખું.+

૧૨ હે યહોવા મારા ઈશ્વર, હું પૂરા દિલથી તમારી સ્તુતિ કરીશ.+

હું સદા તમારા નામનો મહિમા ગાઈશ,

૧૩ કેમ કે તમે મારા પર અતૂટ પ્રેમ વરસાવ્યો છે.

તમે કબરના* ઊંડાણમાંથી મને ઉગારી લીધો છે.+

૧૪ હે ઈશ્વર, ઘમંડી માણસો મારી સામા થયા છે.+

જુલમી માણસો મારો જીવ લેવા પાછળ પડ્યા છે,

તેઓને તમારી કંઈ પડી નથી.+

૧૫ પણ હે યહોવા ઈશ્વર, તમે તો દયા અને કરુણા* બતાવનાર છો,

તમે જલદી ગુસ્સે ન થનાર, અતૂટ પ્રેમના સાગર અને વફાદારી* બતાવનાર છો.+

૧૬ મારી સામે જુઓ અને કૃપા બતાવો.+

તમારા ભક્તને તમારું બળ આપો.+

તમારી દાસીના દીકરાને બચાવી લો.

૧૭ મને તમારી ભલાઈની કોઈ નિશાની* આપો,

જેથી મારો ધિક્કાર કરનારાઓ એ જુએ અને લજવાય.

હે યહોવા, તમે મને સહાય કરનાર અને દિલાસો આપનાર છો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો