વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કોરીંથીઓ ૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ કોરીંથીઓ મુખ્ય વિચારો

      • કોરીંથમાં પાઉલનું પ્રચારકામ (૧-૫)

      • ઈશ્વરની બુદ્ધિ ચઢિયાતી છે (૬-૧૦)

      • ઈશ્વરની શક્તિ પ્રમાણે ચાલનાર માણસ અને દુનિયાના વિચારો પ્રમાણે જીવનાર માણસ (૧૧-૧૬)

૧ કોરીંથીઓ ૨:૧

એને લગતી કલમો

  • +૧કો ૧:૧૭
  • +એફે ૩:૫, ૬; કોલ ૨:૨

૧ કોરીંથીઓ ૨:૨

એને લગતી કલમો

  • +ગલા ૬:૧૪

૧ કોરીંથીઓ ૨:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૮, પાન ૨૩

૧ કોરીંથીઓ ૨:૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +રોમ ૧૫:૧૮, ૧૯; ૧કો ૪:૨૦; ૧થે ૧:૫

૧ કોરીંથીઓ ૨:૬

ફૂટનોટ

  • *

    અથવા, “અનુભવી અને સમજુ.”

એને લગતી કલમો

  • +૧કો ૧૪:૨૦; એફે ૪:૧૩; હિબ્રૂ ૫:૧૪
  • +૧કો ૧૫:૨૪

૧ કોરીંથીઓ ૨:૭

એને લગતી કલમો

  • +રોમ ૧૬:૨૫, ૨૬; એફે ૩:૮, ૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૦૩, પાન ૨૪-૨૫

    ૬/૧/૧૯૯૭, પાન ૧૩

    ૮/૧/૧૯૯૪, પાન ૨૦

૧ કોરીંથીઓ ૨:૮

ફૂટનોટ

  • *

    અથવા, “વધસ્તંભે મારી નાખ્યા.”

એને લગતી કલમો

  • +યોહ ૭:૪૮; પ્રેકા ૧૩:૨૭, ૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૩/૨૦૧૯, પાન ૫

૧ કોરીંથીઓ ૨:૯

એને લગતી કલમો

  • +યશા ૬૪:૪

૧ કોરીંથીઓ ૨:૧૦

એને લગતી કલમો

  • +યોહ ૧૪:૨૬; ૧યો ૨:૨૭
  • +માથ ૧૬:૧૭; માર્ક ૪:૧૧; એફે ૩:૫; ૨તિ ૧:૯, ૧૦; ૧પિ ૧:૧૨
  • +રોમ ૧૧:૩૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૦, પાન ૨૮-૩૨

    ૧૧/૧/૨૦૦૭, પાન ૨૮-૨૯

૧ કોરીંથીઓ ૨:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બના!,

    ૩/૮/૧૯૯૮, પાન ૧૩

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૯૪, પાન ૧૪

    ૯/૧/૧૯૮૭, પાન ૨૧

૧ કોરીંથીઓ ૨:૧૨

એને લગતી કલમો

  • +યોહ ૧૫:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈશ્વરનો પ્રેમ, પાન ૬૨-૬૪

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૨, પાન ૧૯

    ૭/૧/૨૦૧૦, પાન ૧૧-૧૨

    ૧૦/૧/૨૦૦૬, પાન ૨૪-૨૫

    ૪/૧/૨૦૦૪, પાન ૯-૧૪

    ૯/૧/૧૯૯૯, પાન ૮-૯

    ૧૦/૧/૧૯૯૭, પાન ૨૫-૨૬

    ૪/૧/૧૯૯૪, પાન ૧૪

    ૪/૧/૧૯૮૮, પાન ૧૦, ૧૬

    સજાગ બનો!,

    ૪/૨૦૧૦, પાન ૨૦-૨૧

૧ કોરીંથીઓ ૨:૧૩

એને લગતી કલમો

  • +કોલ ૨:૮
  • +યોહ ૧૬:૧૩

૧ કોરીંથીઓ ૨:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૨/૨૦૧૮, પાન ૧૯

    સજાગ બનો!,

    ૪/૨૦૧૦, પાન ૨૦-૨૧

૧ કોરીંથીઓ ૨:૧૫

એને લગતી કલમો

  • +રોમ ૮:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૨/૨૦૧૮, પાન ૧૯-૨૦

૧ કોરીંથીઓ ૨:૧૬

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +યશા ૪૦:૧૩
  • +રોમ ૧૫:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૩/૨૦૨૨, પાન ૯

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૨/૨૦૧૮, પાન ૨૨

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૧ ૨૦૧૬ પાન ૧૩

    ૧૦/૧/૨૦૧૦, પાન ૧૧-૧૫

    ૭/૧/૨૦૦૮, પાન ૨૩

    ૮/૧/૨૦૦૭, પાન ૪-૭

    ૩/૧૫/૨૦૦૨, પાન ૧૮

    ૨/૧૫/૨૦૦૦, પાન ૧૦-૨૫

    ૯/૧/૧૯૯૮, પાન ૬

    ૬/૧૫/૧૯૯૫, પાન ૧૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ કોરીં. ૨:૧૧કો ૧:૧૭
૧ કોરીં. ૨:૧એફે ૩:૫, ૬; કોલ ૨:૨
૧ કોરીં. ૨:૨ગલા ૬:૧૪
૧ કોરીં. ૨:૪રોમ ૧૫:૧૮, ૧૯; ૧કો ૪:૨૦; ૧થે ૧:૫
૧ કોરીં. ૨:૬૧કો ૧૪:૨૦; એફે ૪:૧૩; હિબ્રૂ ૫:૧૪
૧ કોરીં. ૨:૬૧કો ૧૫:૨૪
૧ કોરીં. ૨:૭રોમ ૧૬:૨૫, ૨૬; એફે ૩:૮, ૯
૧ કોરીં. ૨:૮યોહ ૭:૪૮; પ્રેકા ૧૩:૨૭, ૨૮
૧ કોરીં. ૨:૯યશા ૬૪:૪
૧ કોરીં. ૨:૧૦યોહ ૧૪:૨૬; ૧યો ૨:૨૭
૧ કોરીં. ૨:૧૦માથ ૧૬:૧૭; માર્ક ૪:૧૧; એફે ૩:૫; ૨તિ ૧:૯, ૧૦; ૧પિ ૧:૧૨
૧ કોરીં. ૨:૧૦રોમ ૧૧:૩૩
૧ કોરીં. ૨:૧૨યોહ ૧૫:૨૬
૧ કોરીં. ૨:૧૩કોલ ૨:૮
૧ કોરીં. ૨:૧૩યોહ ૧૬:૧૩
૧ કોરીં. ૨:૧૫રોમ ૮:૫
૧ કોરીં. ૨:૧૬યશા ૪૦:૧૩
૧ કોરીં. ૨:૧૬રોમ ૧૫:૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ કોરીંથીઓ ૨:૧-૧૬

કોરીંથીઓને પહેલો પત્ર

૨ ભાઈઓ, હું તમારી પાસે આવ્યો ત્યારે, મેં જ્ઞાનીઓની ભાષામાં+ કે મારી બુદ્ધિથી ઈશ્વરનું પવિત્ર રહસ્ય+ જણાવ્યું ન હતું. ૨ મેં નક્કી કર્યું હતું કે, હું ફક્ત ઈસુ ખ્રિસ્ત પર અને તેમને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યા એ હકીકત પર જ તમારું ધ્યાન દોરીશ.+ ૩ હું તમારી પાસે આવ્યો ત્યારે કમજોર હતો અને ડરથી કાંપતો હતો. ૪ મેં તમને પ્રચાર કર્યો ત્યારે તમને આકર્ષવા જ્ઞાનની મોટી મોટી વાતો શીખવી ન હતી. એને બદલે, મારી વાતોમાં પવિત્ર શક્તિનું* સામર્થ્ય દેખાઈ આવતું હતું,+ ૫ જેથી તમારો ભરોસો માણસોની બુદ્ધિ પર નહિ, પણ ઈશ્વરના સામર્થ્ય પર હોય.

૬ હવે આપણે પરિપક્વ* લોકો+ સાથે બુદ્ધિની વાતો કરીએ છીએ, પણ આ દુનિયાની બુદ્ધિ કે આ દુનિયાના નાશ થનારા શાસકોની બુદ્ધિની વાતો કરતા નથી.+ ૭ આપણે તો ઈશ્વરની બુદ્ધિની વાત કરીએ છીએ, જે એક પવિત્ર રહસ્ય છે.+ આ દુનિયાની શરૂઆત થઈ એ પહેલાં, ઈશ્વરે એ બુદ્ધિ પ્રમાણે વર્તવાનું નક્કી કર્યું હતું, જેથી આપણને મહિમા મળે. ૮ આ દુનિયાના શાસકો એ બુદ્ધિ વિશે જાણી શક્યા નહિ.+ જો તેઓએ એ જાણ્યું હોત, તો મહિમાવંત માલિક ઈસુને મારી નાખ્યા* ન હોત. ૯ પણ જેમ લખેલું છે: “જેઓ ઈશ્વરને ચાહે છે, તેઓ માટે ઈશ્વરે જે તૈયાર કર્યું છે, એને કોઈએ પોતાની આંખે જોયું નથી અને પોતાના કાને સાંભળ્યું નથી કે પછી કોઈના દિલમાં એનો વિચાર આવ્યો નથી.”+ ૧૦ પણ ઈશ્વરે પોતાની પવિત્ર શક્તિ દ્વારા+ આપણને એ જણાવ્યું છે,+ કેમ કે તેમની શક્તિ બધી વાતોને, અરે, ઈશ્વર વિશેની ઊંડી વાતોને પણ જાહેર કરે છે.+

૧૧ કોઈ માણસ જાણતો નથી કે બીજા માણસના દિલમાં શું છે. ફક્ત માણસ પોતે જ જાણે છે કે તેના દિલમાં શું છે. એ જ રીતે, ઈશ્વરની શક્તિ સિવાય બીજું કોઈ જાણી શકતું નથી કે ઈશ્વરના દિલમાં શું છે. ૧૨ હવે આપણને દુનિયાનું વલણ નહિ, પણ ઈશ્વર પાસેથી શક્તિ મળી છે.+ એની મદદથી આપણે એ બધું જાણી શકીએ છીએ, જે તેમણે ઉદાર રીતે આપ્યું છે. ૧૩ આપણે એ બધું બીજાઓને પણ જણાવીએ છીએ. જોકે, આપણે બુદ્ધિશાળી માણસોએ શીખવેલી વાતો નહિ,+ પણ ઈશ્વરની શક્તિએ શીખવેલી વાતો જણાવીએ છીએ.+ આમ, આપણે ઈશ્વરની વાતો ઈશ્વરની શક્તિથી સમજાવીએ છીએ.

૧૪ પણ દુનિયાના વિચારો પ્રમાણે જીવનાર માણસ ઈશ્વરની શક્તિની વાતોનો સ્વીકાર કરતો નથી, કેમ કે એ તેના માટે મૂર્ખતા છે. તે એ વાતોને સમજી શકતો નથી, કેમ કે એ વાતોની પરખ પવિત્ર શક્તિની મદદથી જ કરી શકાય છે. ૧૫ જોકે, ઈશ્વરની શક્તિ પ્રમાણે ચાલનાર માણસ બધું પારખે છે,+ પણ એ માણસની પરખ બીજો કોઈ માણસ કરી શકતો નથી. ૧૬ પવિત્ર લખાણો કહે છે: “યહોવાનું* મન કોણે જાણ્યું છે કે કોઈ તેમને સલાહ આપે?”+ પણ આપણી પાસે તો ખ્રિસ્ત ઈસુનું મન છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો