વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ફિલિપીઓ ૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ફિલિપીઓ મુખ્ય વિચારો

      • ખ્રિસ્તીઓએ નમ્ર બનવું (૧-૪)

      • ખ્રિસ્તની નમ્રતા અને તેમને અપાયેલી ઊંચી પદવી (૫-૧૧)

      • પોતાના ઉદ્ધાર માટે મહેનત કરો (૧૨-૧૮)

        • ઝળહળતા પ્રકાશ જેવા (૧૫)

      • તિમોથી અને એપાફ્રદિતસને મોકલવામાં આવ્યા (૧૯-૩૦)

ફિલિપીઓ ૨:૧

ફૂટનોટ

  • *

    મૂળ, “પવિત્ર શક્તિની ભાગીદારી કરવા.”

ફિલિપીઓ ૨:૨

ફૂટનોટ

  • *

    અથવા, “એકદિલ અને એકમનના થાઓ.”

એને લગતી કલમો

  • +૧કો ૧:૧૦; ૨કો ૧૩:૧૧; ૧પિ ૩:૮

ફિલિપીઓ ૨:૩

ફૂટનોટ

  • *

    અથવા, “સ્વાર્થી ઇચ્છા અને હરીફાઈની ભાવનાને લીધે; ઝઘડાળુ સ્વભાવને લીધે.”

  • *

    અથવા, “વધારે માન આપો.”

એને લગતી કલમો

  • +ફિલિ ૧:૧૫, ૧૭; યાકૂ ૩:૧૪, ૧૬
  • +ગલા ૫:૨૬
  • +માથ ૨૩:૧૧; એફે ૪:૧, ૨; ૫:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૭/૨૦૨૧, પાન ૧૬

    સજાગ બનો!,

    નં. ૧ ૨૦૨૧ પાન ૬-૭

    નં. ૩ ૨૦૨૦ પાન ૮

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૧૯, પાન ૨૪-૨૫

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૫, પાન ૧૫

    ૧૨/૧૫/૨૦૦૦, પાન ૨૧

    ૮/૧/૧૯૯૯, પાન ૧૩

    ૧/૧૫/૧૯૯૯, પાન ૨૩-૨૪

    ૧૧/૧૫/૧૯૯૫, પાન ૨૧

    ૪/૧/૧૯૯૪, પાન ૨૦

    ૮/૧/૧૯૮૯, પાન ૭

ફિલિપીઓ ૨:૪

એને લગતી કલમો

  • +૧કો ૧૩:૪, ૫
  • +૧કો ૧૦:૨૪, ૩૨, ૩૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૮

    સજાગ બનો!,

    નં. ૩ ૨૦૧૯ પાન ૮-૯

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૧૪, પાન ૩૦

    ૧૧/૧/૨૦૦૮, પાન ૨૩

    ૧૨/૧૫/૨૦૦૪, પાન ૨૨

    ૧૨/૧/૧૯૯૯, પાન ૨૯

    ૧/૧૫/૧૯૯૯, પાન ૨૩-૨૪

    ૪/૧/૧૯૯૪, પાન ૨૦

    ૧૦/૧/૧૯૯૧, પાન ૧૬

    ૧૨/૧/૧૯૮૭, પાન ૧૦

    કૌટુંબિક સુખ, પાન ૩૦

ફિલિપીઓ ૨:૫

એને લગતી કલમો

  • +માથ ૧૧:૨૯; યોહ ૧૩:૧૪, ૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૧૪, પાન ૩૧-૩૨

ફિલિપીઓ ૨:૬

એને લગતી કલમો

  • +કોલ ૧:૧૫; હિબ્રૂ ૧:૩
  • +યોહ ૧૪:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ત્રૈક્ય, પાન ૨૩

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૭, પાન ૧૬

ફિલિપીઓ ૨:૭

ફૂટનોટ

  • *

    મૂળ, “પણ તેમણે પોતાને ખાલી કર્યા.”

એને લગતી કલમો

  • +યશા ૫૩:૨, ૩
  • +યોહ ૧:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૧-૨૨

ફિલિપીઓ ૨:૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “આધીન થયા.”

એને લગતી કલમો

  • +યોહ ૧૦:૧૭; ગલા ૩:૧૩; હિબ્રૂ ૨:૯; ૫:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૧૨, પાન ૧૪-૧૬

ફિલિપીઓ ૨:૯

એને લગતી કલમો

  • +યશા ૫૨:૧૩; પ્રેકા ૨:૩૨, ૩૩
  • +પ્રેકા ૪:૧૨; એફે ૧:૨૦, ૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૫

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૧૯૯૫, પાન ૩૦

ફિલિપીઓ ૨:૧૦

ફૂટનોટ

  • *

    એટલે કે, ગુજરી ગયેલા લોકો જેઓને ફરી જીવતા કરવામાં આવશે.

  • *

    અથવા, “ઈસુના નામમાં ઘૂંટણિયે પડે.”

એને લગતી કલમો

  • +યોહ ૫:૨૨, ૨૩

ફિલિપીઓ ૨:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “દરેક જીભ.”

એને લગતી કલમો

  • +રોમ ૧૦:૯

ફિલિપીઓ ૨:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “કંપારી.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૮, પાન ૧૭-૧૮

    ૮/૧/૧૯૮૯, પાન ૧૩

    ૬/૧/૧૯૮૮, પાન ૨૨

ફિલિપીઓ ૨:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “ઉત્તેજન.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૨

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૯, પાન ૨૧

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૮, પાન ૩૨

    ૧૧/૧/૧૯૯૮, પાન ૧૭-૧૮

    ૮/૧/૧૯૮૯, પાન ૧૩

ફિલિપીઓ ૨:૧૪

એને લગતી કલમો

  • +૧કો ૧૦:૧૦; ૧પિ ૪:૯
  • +૧તિ ૨:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૬, પાન ૭

    ૧૧/૧૫/૨૦૦૨, પાન ૧૬-૧૭

ફિલિપીઓ ૨:૧૫

એને લગતી કલમો

  • +એફે ૫:૧
  • +પુન ૩૨:૫
  • +માથ ૫:૧૪; એફે ૫:૮, ૯; ૧પિ ૨:૯, ૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૭, પાન ૮-૧૩

ફિલિપીઓ ૨:૧૬

એને લગતી કલમો

  • +યોહ ૬:૬૮; હિબ્રૂ ૪:૧૨

ફિલિપીઓ ૨:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “પેયાર્પણની.” શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૩:૧૫; ૧પિ ૨:૫
  • +ગણ ૨૮:૬, ૭; ૨કો ૧૨:૧૫; ૨તિ ૪:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૬/૨૦૧૯, પાન ૬-૭

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૦૫

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૧૨

ફિલિપીઓ ૨:૧૯

એને લગતી કલમો

  • +૧કો ૪:૧૭; ૧૬:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૯/૧૫/૧૯૯૯, પાન ૩૦

ફિલિપીઓ ૨:૨૦

ફૂટનોટ

  • *

    અથવા, “તિમોથી જેવો સ્વભાવ હોય એવું.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૮, પાન ૧૩

ફિલિપીઓ ૨:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૮, પાન ૧૩

ફિલિપીઓ ૨:૨૨

એને લગતી કલમો

  • +૨તિ ૧:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૮, પાન ૧૪

ફિલિપીઓ ૨:૨૪

એને લગતી કલમો

  • +ફિલે ૨૨

ફિલિપીઓ ૨:૨૫

એને લગતી કલમો

  • +ફિલિ ૪:૧૮

ફિલિપીઓ ૨:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૧૦, પાન ૧૬

    ૮/૧૫/૧૯૯૬, પાન ૨૭

ફિલિપીઓ ૨:૨૯

એને લગતી કલમો

  • +૧કો ૧૬:૧૮; ૧થે ૫:૧૨, ૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૯, પાન ૧૯

ફિલિપીઓ ૨:૩૦

ફૂટનોટ

  • *

    અથવા, “સેવા કરવા.”

એને લગતી કલમો

  • +ફિલે ૧૦, ૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૧૯૯૬, પાન ૨૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ફિલિ. ૨:૨૧કો ૧:૧૦; ૨કો ૧૩:૧૧; ૧પિ ૩:૮
ફિલિ. ૨:૩ફિલિ ૧:૧૫, ૧૭; યાકૂ ૩:૧૪, ૧૬
ફિલિ. ૨:૩ગલા ૫:૨૬
ફિલિ. ૨:૩માથ ૨૩:૧૧; એફે ૪:૧, ૨; ૫:૨૧
ફિલિ. ૨:૪૧કો ૧૩:૪, ૫
ફિલિ. ૨:૪૧કો ૧૦:૨૪, ૩૨, ૩૩
ફિલિ. ૨:૫માથ ૧૧:૨૯; યોહ ૧૩:૧૪, ૧૫
ફિલિ. ૨:૬કોલ ૧:૧૫; હિબ્રૂ ૧:૩
ફિલિ. ૨:૬યોહ ૧૪:૨૮
ફિલિ. ૨:૭યશા ૫૩:૨, ૩
ફિલિ. ૨:૭યોહ ૧:૧૪
ફિલિ. ૨:૮યોહ ૧૦:૧૭; ગલા ૩:૧૩; હિબ્રૂ ૨:૯; ૫:૮
ફિલિ. ૨:૯યશા ૫૨:૧૩; પ્રેકા ૨:૩૨, ૩૩
ફિલિ. ૨:૯પ્રેકા ૪:૧૨; એફે ૧:૨૦, ૨૧
ફિલિ. ૨:૧૦યોહ ૫:૨૨, ૨૩
ફિલિ. ૨:૧૧રોમ ૧૦:૯
ફિલિ. ૨:૧૪૧કો ૧૦:૧૦; ૧પિ ૪:૯
ફિલિ. ૨:૧૪૧તિ ૨:૮
ફિલિ. ૨:૧૫એફે ૫:૧
ફિલિ. ૨:૧૫પુન ૩૨:૫
ફિલિ. ૨:૧૫માથ ૫:૧૪; એફે ૫:૮, ૯; ૧પિ ૨:૯, ૧૨
ફિલિ. ૨:૧૬યોહ ૬:૬૮; હિબ્રૂ ૪:૧૨
ફિલિ. ૨:૧૭હિબ્રૂ ૧૩:૧૫; ૧પિ ૨:૫
ફિલિ. ૨:૧૭ગણ ૨૮:૬, ૭; ૨કો ૧૨:૧૫; ૨તિ ૪:૬
ફિલિ. ૨:૧૯૧કો ૪:૧૭; ૧૬:૧૦
ફિલિ. ૨:૨૨૨તિ ૧:૨
ફિલિ. ૨:૨૪ફિલે ૨૨
ફિલિ. ૨:૨૫ફિલિ ૪:૧૮
ફિલિ. ૨:૨૯૧કો ૧૬:૧૮; ૧થે ૫:૧૨, ૧૩
ફિલિ. ૨:૩૦ફિલે ૧૦, ૧૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ફિલિપીઓ ૨:૧-૩૦

ફિલિપીઓને પત્ર

૨ ખ્રિસ્તમાં બીજાઓને ઉત્તેજન આપવા, પ્રેમથી દિલાસો આપવા, એકબીજા માટે લાગણી બતાવવા* તેમજ કરુણા અને દયા બતાવવા બનતું બધું કરો. ૨ જો એમ કરશો તો મને ખૂબ ખુશી થશે. એકમનના થાઓ, એકબીજાને પ્રેમ બતાવો તેમજ કાર્યો અને વિચારોમાં પૂરી રીતે એકતામાં રહો.*+ ૩ અદેખાઈને લીધે*+ કે અભિમાનને લીધે કંઈ ન કરો,+ પણ નમ્ર બનો અને બીજાઓને તમારા કરતાં ચઢિયાતા ગણો.*+ ૪ તમે ફક્ત પોતાનો જ વિચાર ન કરો,+ પણ બીજાઓની ભલાઈનો પણ વિચાર કરો.+

૫ તમે ખ્રિસ્ત ઈસુ જેવો સ્વભાવ રાખો.+ ૬ તે ઈશ્વર જેવા હતા,+ છતાં તેમણે ઈશ્વર સમાન થવાનો વિચાર સુદ્ધાં ન કર્યો.+ ૭ પણ તેમણે પોતાની પાસે જે કંઈ હતું, એનો ત્યાગ કર્યો* અને દાસ જેવા થયા+ અને મનુષ્ય બન્યા.+ ૮ એટલું જ નહિ, તે મનુષ્ય તરીકે આવ્યા ત્યારે, તેમણે પોતાને નમ્ર કર્યા અને છેક મરણ સુધી, હા, વધસ્તંભ* પરના મરણ સુધી વફાદાર રહ્યા.*+ ૯ એટલે ઈશ્વરે તેમને વધારે ઊંચી પદવી આપી+ અને દરેક નામ કરતાં ઉત્તમ નામ આપ્યું.+ ૧૦ ઈશ્વરે એવું કર્યું, જેથી સ્વર્ગના, પૃથ્વી પરના અને જમીન નીચેના* બધા જ ઈસુના નામને મહિમા આપે.*+ ૧૧ બધા લોકો* જાહેરમાં કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત આપણા માલિક છે,+ જેથી ઈશ્વર આપણા પિતાને મહિમા મળે.

૧૨ મારા વહાલા ભાઈઓ, તમે હંમેશાં આધીન રહ્યા છો. તમે મારી હાજરીમાં જ નહિ, મારી ગેરહાજરીમાં પણ આધીન રહ્યા છો. એટલે હું તમને અરજ કરું છું કે તમારા ઉદ્ધાર માટે ડર અને આદર* સાથે મહેનત કરતા રહો. ૧૩ ઈશ્વર તમને બળ આપે છે, જેથી તમે તેમને ખુશ કરી શકો. એવું કરવા તે તમને ઇચ્છા* અને બળ આપે છે. ૧૪ તમે કચકચ+ અને દલીલ કર્યા વગર બધાં કામ કરો,+ ૧૫ જેથી તમે ઈશ્વરનાં શુદ્ધ અને નિર્દોષ બાળકો થાઓ.+ તમે દુષ્ટ અને આડી પેઢી વચ્ચે રહો છો,+ છતાં કલંક વગરના રહીને ઝળહળતા પ્રકાશ જેવા છો.+ ૧૬ જીવન આપતા સંદેશા પર મજબૂત પકડ રાખો.+ એમ કરશો તો, મને ખ્રિસ્તના દિવસે આનંદ કરવાનું કારણ મળશે કે, મારી સખત મહેનત અને મારા પ્રયત્નો નકામાં ગયાં નથી. ૧૭ જો તમારાં બલિદાનો પર+ અને વફાદારીથી કરેલી તમારી સેવા પર મારે દ્રાક્ષદારૂ-અર્પણની* જેમ પૂરેપૂરા રેડાઈ જવું પડે,+ તોપણ હું ખુશ છું અને તમારા બધા સાથે આનંદ કરું છું. ૧૮ તમે પણ મારી સાથે ખુશ થાઓ એવી હું અરજ કરું છું.

૧૯ હું આશા રાખું છું કે માલિક ઈસુની ઇચ્છા હશે તો, હું જલદી જ તિમોથીને તમારી પાસે મોકલીશ,+ જેથી તમારા ખબરઅંતર જાણીને મને ઉત્તેજન મળે. ૨૦ કેમ કે તિમોથી જેવું* મારી પાસે બીજું કોઈ નથી, જે દિલથી તમારી સંભાળ રાખે. ૨૧ બીજા બધા તો પોતાનો જ ફાયદો જુએ છે. તેઓને ઈસુ ખ્રિસ્તની કંઈ પડી નથી. ૨૨ પણ તમે જાણો છો કે જેમ દીકરો પિતાની સાથે મળીને મહેનત કરે, તેમ તિમોથીએ મારી સાથે મળીને ખુશખબર ફેલાવવા મહેનત કરી છે અને પોતાને લાયક સાબિત કર્યો છે.+ ૨૩ મારું શું થશે એની ખબર પડતાં જ હું તેને તમારી પાસે મોકલવાની આશા રાખું છું. ૨૪ મને પૂરો ભરોસો છે કે માલિક ઈસુ મને પણ જલદી જ તમારી પાસે આવવા દેશે.+

૨૫ પણ હમણાં તો મને જરૂરી લાગે છે કે હું એપાફ્રદિતસને તમારી પાસે મોકલું. તે મારો ભાઈ, સાથી કામદાર અને સાથી સૈનિક છે. તે તમે મોકલેલો સંદેશવાહક છે અને સેવક તરીકે તેણે મને મદદ કરી છે.+ ૨૬ તે તમને બધાને જોવા ઘણો આતુર છે. તે બીમાર હતો એ વિશે તમે સાંભળ્યું છે, એટલે તે દુઃખી દુઃખી થઈ ગયો છે. ૨૭ તે મરણતોલ બીમાર પડ્યો હતો. પણ ઈશ્વરે તેને દયા બતાવી, મને પણ દયા બતાવી, જેથી મારા દુઃખમાં વધારો ન થાય. ૨૮ હું તેને જલદી જ તમારી પાસે મોકલું છું, જેથી તેને જોઈને તમે ફરીથી આનંદ કરો. પછી મને પણ તમારી બહુ ચિંતા નહિ થાય. ૨૯ માલિક ઈસુના શિષ્યોનો આવકાર કરો છો તેમ તેનો ખુશીથી આવકાર કરજો. તમે બતાવી આપજો કે તેના જેવા ભાઈઓ તમને વહાલા છે.+ ૩૦ કેમ કે ખ્રિસ્તની સેવા માટે તે લગભગ મરવાની અણી પર હતો. તમે મારી મદદે* અહીં આવી ન શક્યા ત્યારે તેણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો