વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૨૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • નિરાશામાંથી નીકળીને સ્તુતિ કરવી

        • “હે મારા ઈશ્વર, તમે મને કેમ છોડી દીધો છે?” (૧)

        • “તેઓ મારાં કપડાં માટે ચિઠ્ઠીઓ નાખે છે” (૧૮)

        • મંડળમાં ઈશ્વરની સ્તુતિ કરવી (૨૨, ૨૫)

        • આખી ધરતી ઈશ્વરને ભજશે (૨૭)

ગીતશાસ્ત્ર ૨૨:મથાળું

ફૂટનોટ

  • *

    કદાચ એક પ્રકારનો સૂર અથવા સંગીતની ધૂન.

ગીતશાસ્ત્ર ૨૨:૧

એને લગતી કલમો

  • +ગી ૨૨:૧૬; માથ ૨૭:૪૬; માર્ક ૧૫:૩૪
  • +હિબ્રૂ ૫:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૨૧, પાન ૩૦-૩૧

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૭-૧૮

    ૨/૧/૨૦૦૮, પાન ૩૨

    ૬/૧/૨૦૦૬, પાન ૪

    ૯/૧/૧૯૮૬, પાન ૨૮

    ૫/૧/૧૯૮૬, પાન ૨૭

ગીતશાસ્ત્ર ૨૨:૨

એને લગતી કલમો

  • +ગી ૪૨:૩

ગીતશાસ્ત્ર ૨૨:૩

એને લગતી કલમો

  • +યશા ૬:૩; ૧પિ ૧:૧૫

ગીતશાસ્ત્ર ૨૨:૪

એને લગતી કલમો

  • +ઉત ૧૫:૧, ૬
  • +નિર્ગ ૧૪:૧૩; હિબ્રૂ ૧૧:૩૨-૩૪

ગીતશાસ્ત્ર ૨૨:૫

ફૂટનોટ

  • *

    અથવા, “તેઓએ નિરાશ થવું ન પડ્યું.”

એને લગતી કલમો

  • +ગી ૨૫:૨; ૯૯:૬; રોમ ૧૦:૧૧

ગીતશાસ્ત્ર ૨૨:૬

એને લગતી કલમો

  • +ગી ૩૧:૧૧; યશા ૫૩:૩

ગીતશાસ્ત્ર ૨૨:૭

એને લગતી કલમો

  • +ગી ૩૫:૧૬
  • +ગી ૧૦૯:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૭

ગીતશાસ્ત્ર ૨૨:૮

એને લગતી કલમો

  • +માથ ૨૭:૪૧-૪૩; લૂક ૨૩:૩૫, ૩૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૭

ગીતશાસ્ત્ર ૨૨:૯

એને લગતી કલમો

  • +ગી ૭૧:૬; ૧૩૯:૧૬

ગીતશાસ્ત્ર ૨૨:૧૧

એને લગતી કલમો

  • +ગી ૧૦:૧
  • +લૂક ૨૩:૪૬; હિબ્રૂ ૫:૭

ગીતશાસ્ત્ર ૨૨:૧૨

એને લગતી કલમો

  • +ગી ૬૮:૩૦
  • +હઝ ૩૯:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૯૦, પાન ૨૮

ગીતશાસ્ત્ર ૨૨:૧૩

એને લગતી કલમો

  • +ગી ૫૭:૪; ૧પિ ૫:૮
  • +માથ ૨૬:૪

ગીતશાસ્ત્ર ૨૨:૧૪

એને લગતી કલમો

  • +માથ ૨૬:૩૮; માર્ક ૧૪:૩૩; લૂક ૨૨:૪૪; યોહ ૧૨:૨૭

ગીતશાસ્ત્ર ૨૨:૧૫

એને લગતી કલમો

  • +ની ૧૭:૨૨
  • +યોહ ૧૯:૨૮
  • +યશા ૫૩:૧૨; ૧કો ૧૫:૩, ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૨૧, પાન ૧૧

    ઈસુ—માર્ગ, પાન ૩૦૦

ગીતશાસ્ત્ર ૨૨:૧૬

એને લગતી કલમો

  • +ગી ૫૯:૫, ૬; લૂક ૨૨:૬૩
  • +ગી ૮૬:૧૪
  • +માથ ૨૭:૩૫; યોહ ૨૦:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૬-૧૭

ગીતશાસ્ત્ર ૨૨:૧૭

એને લગતી કલમો

  • +ગી ૩૪:૨૦; યોહ ૧૯:૩૬

ગીતશાસ્ત્ર ૨૨:૧૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +માર્ક ૧૫:૨૪; લૂક ૨૩:૩૪; યોહ ૧૯:૨૩, ૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૯૯

    નવી દુનિયા ભાષાંતર, પાન ૧૪

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૭

    ૨/૧/૧૯૯૦, પાન ૨૬

ગીતશાસ્ત્ર ૨૨:૧૯

એને લગતી કલમો

  • +ગી ૧૦:૧
  • +ગી ૪૦:૧૩

ગીતશાસ્ત્ર ૨૨:૨૦

એને લગતી કલમો

  • +ગી ૨૨:૧૬

ગીતશાસ્ત્ર ૨૨:૨૧

એને લગતી કલમો

  • +ગી ૩૫:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૦, પાન ૯-૧૧

ગીતશાસ્ત્ર ૨૨:૨૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યોહ ૧૭:૬
  • +ગી ૪૦:૯; હિબ્રૂ ૨:૧૧, ૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૪

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૭, પાન ૯

    ૭/૧/૧૯૯૭, પાન ૧૭

    ૯/૧/૧૯૮૬, પાન ૨૮

ગીતશાસ્ત્ર ૨૨:૨૩

એને લગતી કલમો

  • +ગી ૫૦:૨૩

ગીતશાસ્ત્ર ૨૨:૨૪

એને લગતી કલમો

  • +ગી ૩૪:૬; ૬૯:૩૩
  • +ગણ ૬:૨૫
  • +હિબ્રૂ ૫:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૫, પાન ૨૬

ગીતશાસ્ત્ર ૨૨:૨૫

એને લગતી કલમો

  • +ગી ૩૫:૧૮; ૪૦:૧૦; ૧૧૧:૧

ગીતશાસ્ત્ર ૨૨:૨૬

ફૂટનોટ

  • *

    મૂળ, “તમારાં દિલ.”

એને લગતી કલમો

  • +ગી ૩૭:૧૧; યશા ૬૫:૧૩
  • +સફા ૨:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૬૦

ગીતશાસ્ત્ર ૨૨:૨૭

એને લગતી કલમો

  • +ઉત ૨૨:૧૮; પ્રક ૭:૯; ૧૫:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૯/૧/૧૯૮૬, પાન ૨૮

ગીતશાસ્ત્ર ૨૨:૨૮

એને લગતી કલમો

  • +૧કા ૨૯:૧૧; પ્રક ૧૧:૧૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૨૨:૧ગી ૨૨:૧૬; માથ ૨૭:૪૬; માર્ક ૧૫:૩૪
ગીત. ૨૨:૧હિબ્રૂ ૫:૭
ગીત. ૨૨:૨ગી ૪૨:૩
ગીત. ૨૨:૩યશા ૬:૩; ૧પિ ૧:૧૫
ગીત. ૨૨:૪ઉત ૧૫:૧, ૬
ગીત. ૨૨:૪નિર્ગ ૧૪:૧૩; હિબ્રૂ ૧૧:૩૨-૩૪
ગીત. ૨૨:૫ગી ૨૫:૨; ૯૯:૬; રોમ ૧૦:૧૧
ગીત. ૨૨:૬ગી ૩૧:૧૧; યશા ૫૩:૩
ગીત. ૨૨:૭ગી ૩૫:૧૬
ગીત. ૨૨:૭ગી ૧૦૯:૨૫
ગીત. ૨૨:૮માથ ૨૭:૪૧-૪૩; લૂક ૨૩:૩૫, ૩૬
ગીત. ૨૨:૯ગી ૭૧:૬; ૧૩૯:૧૬
ગીત. ૨૨:૧૧ગી ૧૦:૧
ગીત. ૨૨:૧૧લૂક ૨૩:૪૬; હિબ્રૂ ૫:૭
ગીત. ૨૨:૧૨ગી ૬૮:૩૦
ગીત. ૨૨:૧૨હઝ ૩૯:૧૮
ગીત. ૨૨:૧૩ગી ૫૭:૪; ૧પિ ૫:૮
ગીત. ૨૨:૧૩માથ ૨૬:૪
ગીત. ૨૨:૧૪માથ ૨૬:૩૮; માર્ક ૧૪:૩૩; લૂક ૨૨:૪૪; યોહ ૧૨:૨૭
ગીત. ૨૨:૧૫ની ૧૭:૨૨
ગીત. ૨૨:૧૫યોહ ૧૯:૨૮
ગીત. ૨૨:૧૫યશા ૫૩:૧૨; ૧કો ૧૫:૩, ૪
ગીત. ૨૨:૧૬ગી ૫૯:૫, ૬; લૂક ૨૨:૬૩
ગીત. ૨૨:૧૬ગી ૮૬:૧૪
ગીત. ૨૨:૧૬માથ ૨૭:૩૫; યોહ ૨૦:૨૫
ગીત. ૨૨:૧૭ગી ૩૪:૨૦; યોહ ૧૯:૩૬
ગીત. ૨૨:૧૮માર્ક ૧૫:૨૪; લૂક ૨૩:૩૪; યોહ ૧૯:૨૩, ૨૪
ગીત. ૨૨:૧૯ગી ૧૦:૧
ગીત. ૨૨:૧૯ગી ૪૦:૧૩
ગીત. ૨૨:૨૦ગી ૨૨:૧૬
ગીત. ૨૨:૨૧ગી ૩૫:૧૭
ગીત. ૨૨:૨૨યોહ ૧૭:૬
ગીત. ૨૨:૨૨ગી ૪૦:૯; હિબ્રૂ ૨:૧૧, ૧૨
ગીત. ૨૨:૨૩ગી ૫૦:૨૩
ગીત. ૨૨:૨૪ગી ૩૪:૬; ૬૯:૩૩
ગીત. ૨૨:૨૪ગણ ૬:૨૫
ગીત. ૨૨:૨૪હિબ્રૂ ૫:૭
ગીત. ૨૨:૨૫ગી ૩૫:૧૮; ૪૦:૧૦; ૧૧૧:૧
ગીત. ૨૨:૨૬ગી ૩૭:૧૧; યશા ૬૫:૧૩
ગીત. ૨૨:૨૬સફા ૨:૩
ગીત. ૨૨:૨૭ઉત ૨૨:૧૮; પ્રક ૭:૯; ૧૫:૪
ગીત. ૨૨:૨૮૧કા ૨૯:૧૧; પ્રક ૧૧:૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૨૨:૧-૩૧

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક માટે સૂચન: “પરોઢના હરણ”* પ્રમાણે ગાવું. દાઉદનું ગીત.

૨૨ હે મારા ઈશ્વર, હે મારા ઈશ્વર, તમે મને કેમ છોડી દીધો છે?+

તમે મારો બચાવ કેમ કરતા નથી?

મારી વેદનાનો પોકાર કેમ સાંભળતા નથી?+

 ૨ હે મારા ઈશ્વર, હું દિવસે પોકારતો રહું છું, પણ તમે જવાબ આપતા નથી.+

રાતે પણ મારા જીવને કંઈ ચેન પડતું નથી.

 ૩ તમે તો પવિત્ર છો,+

ઇઝરાયેલના લોકો તમારી સ્તુતિ કરે છે.

 ૪ તમારા પર અમારા બાપદાદાઓએ ભરોસો મૂક્યો,+

તમારા પર આધાર રાખ્યો અને તમે તેઓને છોડાવ્યા પણ ખરા.+

 ૫ તેઓએ તમને પોકાર કર્યો અને તેઓનો બચાવ થયો,

તમારા પર ભરોસો રાખ્યો અને તેઓની આશા ફળી.*+

 ૬ પણ હું તો માણસ નહિ, બસ એક કીડો છું,

લોકો મારું અપમાન કરીને મને તુચ્છ ગણે છે.+

 ૭ મને જોનારા બધા મારી મશ્કરી કરે છે.+

તેઓ મોં મચકોડે છે અને માથું હલાવતા નફરતથી કહે છે:+

 ૮ “તે તો યહોવાના ભરોસે જીવે છે ને! ભલેને તે છોડાવતા!

તે તેમની આંખનો તારો છે ને, તો ભલેને તે બચાવતા!”+

 ૯ તમે જ મને માના ગર્ભમાંથી બહાર લાવ્યા,+

તમે જ મને માના ખોળામાં સલામત રાખ્યો.

૧૦ જન્મથી જ હું તમારા ભરોસે મુકાયેલો છું

હું માની કૂખમાં હતો ત્યારથી જ તમે મારા ઈશ્વર છો.

૧૧ મારાથી દૂર ન રહેશો, મારા પર આફત આવવાની છે.+

તમારા સિવાય મદદ કરનાર બીજું કોણ છે?+

૧૨ ઘણા દુશ્મનોએ મને ઘેરી લીધો છે,+

તેઓ બાશાનના શક્તિશાળી આખલા જેવા છે.+

૧૩ શિકારને ફાડી ખાતા ગાજનાર સિંહની જેમ,+

તેઓ પોતાનું મોં ફાડીને મારી સામે ટાંપીને બેઠા છે.+

૧૪ વહી ગયેલા પાણીની જેમ મારી શક્તિ ચાલી ગઈ છે.

મારાં હાડકાં સાંધામાંથી ઢીલાં પડી ગયાં છે.

મારું દિલ અંદર ને અંદર

મીણની જેમ પીગળી રહ્યું છે.+

૧૫ મારી શક્તિ સુકાઈને ઠીકરા જેવી થઈ ગઈ છે.+

મારી જીભ તાળવે ચોંટી ગઈ છે.+

તમે મને મોતની ખાઈમાં ધકેલો છો.+

૧૬ કૂતરાઓની જેમ દુશ્મનોએ મને ઘેરી લીધો છે.+

દુષ્ટોની ટોળકીની જેમ તેઓ મને ફરી વળ્યા છે.+

સિંહની જેમ તેઓ મારા હાથ-પગ પર હુમલો કરે છે.+

૧૭ મારું એકેએક હાડકું હું ગણી શકું છું.+

તેઓ મને ટગર-ટગર જોયા કરે છે.

૧૮ તેઓ મારાં કપડાં અંદરોઅંદર વહેંચી લે છે.

તેઓ મારાં કપડાં માટે ચિઠ્ઠીઓ* નાખે છે.+

૧૯ પણ હે યહોવા, તમે મારાથી દૂર ન રહેશો.+

તમે મારું બળ છો; મને મદદ કરવા ઉતાવળે આવો.+

૨૦ મને તલવારથી બચાવો,

મારો કીમતી જીવ કૂતરાઓના પંજામાંથી છોડાવો.+

૨૧ સિંહના મોંમાંથી અને જંગલી સાંઢનાં શિંગડાંથી મને બચાવો.

મને જવાબ આપો ને બચાવી લો.+

૨૨ હું મારા ભાઈઓમાં તમારું નામ જાહેર કરીશ.+

મંડળમાં* હું તમારો જયજયકાર કરીશ.+

૨૩ યહોવાનો ડર રાખનારાઓ, તેમની સ્તુતિ કરો!

યાકૂબના સર્વ વંશજો, તેમને મહિમા આપો!+

ઇઝરાયેલના સર્વ વંશજો, તેમની આરાધના કરો!

૨૪ જુલમ સહેનારનો ઈશ્વરે તિરસ્કાર કર્યો નથી, તેનો ધિક્કાર પણ કર્યો નથી.+

દુખિયારાથી તેમણે મોં ફેરવી લીધું નથી,+

મદદ માટેનો તેનો પોકાર તેમણે સાંભળ્યો છે.+

૨૫ મોટા મંડળમાં હું તમારી સ્તુતિ કરીશ.+

તમારો ડર રાખનારાઓ આગળ મારી માનતાઓ પૂરી કરીશ.

૨૬ નમ્ર લોકો ખાશે અને ધરાશે.+

યહોવાનું માર્ગદર્શન શોધનારાઓ તેમનો જયજયકાર કરશે.+

તેઓ* હંમેશ માટે જીવનનો આનંદ માણે.

૨૭ ધરતીને ખૂણે ખૂણે લોકો યહોવાને યાદ કરશે અને તેમની તરફ ફરશે.

બધી પ્રજાઓનાં કુટુંબો તેમની આગળ નમન કરશે.+

૨૮ કારણ, રાજ કરવાનો અધિકાર તો યહોવાનો જ છે.+

તે બધી પ્રજાઓ પર શાસન ચલાવે છે.

૨૯ પૃથ્વીના બધા ધનવાનો ખાશે અને ભક્તિ કરવા નમન કરશે.

ધૂળમાં મળી જનારા બધા તેમની આગળ ઘૂંટણિયે પડશે.

તેઓમાંથી કોઈ પોતાનું જીવન બચાવી શકતું નથી.

૩૦ તેઓના વંશજો તેમની ભક્તિ કરશે.

આવનાર પેઢીને યહોવા વિશે જણાવવામાં આવશે.

૩૧ તેઓ આવીને તેમનાં ન્યાયી કામો વિશે જણાવશે.

તેમણે કરેલાં કામો વિશે તેઓ આવનાર પેઢીને જણાવશે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો