વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૬૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • ઈશ્વર પૃથ્વીની સંભાળ રાખે છે

        • “પ્રાર્થનાના સાંભળનાર” (૨)

        • “સુખી છે એ માણસ, જેને તમે પસંદ કરો છો” (૪)

        • ઈશ્વરની પુષ્કળ ભલાઈ (૧૧)

ગીતશાસ્ત્ર ૬૫:૧

એને લગતી કલમો

  • +ગી ૭૬:૨
  • +ગી ૧૧૬:૧૮; સભા ૫:૪

ગીતશાસ્ત્ર ૬૫:૨

એને લગતી કલમો

  • +ગી ૧૪૫:૧૮; પ્રેકા ૧૦:૩૧; ૧યો ૫:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૯

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૧૦, પાન ૧૪-૧૫

    ૩/૧/૧૯૯૨, પાન ૨૨

    ૯/૧/૧૯૯૧, પાન ૧૧

ગીતશાસ્ત્ર ૬૫:૩

એને લગતી કલમો

  • +ગી ૪૦:૧૨; રોમ ૭:૨૩, ૨૪; ગલા ૫:૧૭
  • +ગી ૫૧:૨; યશા ૧:૧૮; ૧યો ૧:૭

ગીતશાસ્ત્ર ૬૫:૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૧૫:૧-૫; ૨૭:૪; ૮૪:૧-૪, ૧૦
  • +૧શ ૩:૩; ૧કા ૧૬:૧
  • +ગી ૩૬:૭, ૮

ગીતશાસ્ત્ર ૬૫:૫

એને લગતી કલમો

  • +પુન ૧૦:૨૧; પ્રક ૧૫:૩
  • +ગી ૨૨:૨૭

ગીતશાસ્ત્ર ૬૫:૬

એને લગતી કલમો

  • +ગી ૯૩:૧

ગીતશાસ્ત્ર ૬૫:૭

એને લગતી કલમો

  • +ગી ૮૯:૯; ૧૦૭:૨૯; યશા ૧૭:૧૨, ૧૩; ૫૭:૨૦

ગીતશાસ્ત્ર ૬૫:૮

ફૂટનોટ

  • *

    મૂળ, “તમારી નિશાનીઓ.”

  • *

    અથવા, “સૂર્યોદયની દિશાથી સૂર્યાસ્તની દિશા સુધીના.”

એને લગતી કલમો

  • +ગી ૬૬:૩

ગીતશાસ્ત્ર ૬૫:૯

ફૂટનોટ

  • *

    અથવા, “ઈશ્વર.”

એને લગતી કલમો

  • +પુન ૧૧:૧૧, ૧૨; પ્રેકા ૧૪:૧૭
  • +ગી ૧૦૪:૧૪, ૧૫

ગીતશાસ્ત્ર ૬૫:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “પાળને.”

એને લગતી કલમો

  • +ગી ૧૪૭:૭, ૮

ગીતશાસ્ત્ર ૬૫:૧૧

એને લગતી કલમો

  • +ઉત ૨૭:૨૮; પુન ૩૩:૧૬; માલ ૩:૧૦

ગીતશાસ્ત્ર ૬૫:૧૨

એને લગતી કલમો

  • +યશા ૩૫:૧
  • +યશા ૫૫:૧૨

ગીતશાસ્ત્ર ૬૫:૧૩

એને લગતી કલમો

  • +યશા ૩૦:૨૩
  • +પ્રેકા ૧૪:૧૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૬૫:૧ગી ૭૬:૨
ગીત. ૬૫:૧ગી ૧૧૬:૧૮; સભા ૫:૪
ગીત. ૬૫:૨ગી ૧૪૫:૧૮; પ્રેકા ૧૦:૩૧; ૧યો ૫:૧૪
ગીત. ૬૫:૩ગી ૪૦:૧૨; રોમ ૭:૨૩, ૨૪; ગલા ૫:૧૭
ગીત. ૬૫:૩ગી ૫૧:૨; યશા ૧:૧૮; ૧યો ૧:૭
ગીત. ૬૫:૪ગી ૧૫:૧-૫; ૨૭:૪; ૮૪:૧-૪, ૧૦
ગીત. ૬૫:૪૧શ ૩:૩; ૧કા ૧૬:૧
ગીત. ૬૫:૪ગી ૩૬:૭, ૮
ગીત. ૬૫:૫પુન ૧૦:૨૧; પ્રક ૧૫:૩
ગીત. ૬૫:૫ગી ૨૨:૨૭
ગીત. ૬૫:૬ગી ૯૩:૧
ગીત. ૬૫:૭ગી ૮૯:૯; ૧૦૭:૨૯; યશા ૧૭:૧૨, ૧૩; ૫૭:૨૦
ગીત. ૬૫:૮ગી ૬૬:૩
ગીત. ૬૫:૯પુન ૧૧:૧૧, ૧૨; પ્રેકા ૧૪:૧૭
ગીત. ૬૫:૯ગી ૧૦૪:૧૪, ૧૫
ગીત. ૬૫:૧૦ગી ૧૪૭:૭, ૮
ગીત. ૬૫:૧૧ઉત ૨૭:૨૮; પુન ૩૩:૧૬; માલ ૩:૧૦
ગીત. ૬૫:૧૨યશા ૩૫:૧
ગીત. ૬૫:૧૨યશા ૫૫:૧૨
ગીત. ૬૫:૧૩યશા ૩૦:૨૩
ગીત. ૬૫:૧૩પ્રેકા ૧૪:૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૬૫:૧-૧૩

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.

૬૫ હે ઈશ્વર, સિયોનમાં સ્તુતિના બોલ તમારી રાહ જુએ છે.+

તમારી આગળ લીધેલી માનતાઓ અમે પૂરી કરીશું.+

 ૨ હે પ્રાર્થનાના સાંભળનાર, તમારી પાસે દરેક પ્રકારના લોકો આવશે.+

 ૩ મારા અપરાધોના ભારથી હું દબાઈ ગયો છું.+

પણ તમે અમારાં પાપ ઢાંકી દો છો.+

 ૪ સુખી છે એ માણસ, જેને તમે પસંદ કરો છો અને તમારી નજીક લાવો છો,

જેથી તે તમારાં આંગણાઓમાં* રહે.+

તમારા ઘરમાં, તમારા પવિત્ર મંદિરમાં+ મળતા આશીર્વાદોથી

અમે સંતોષ મેળવીશું.+

 ૫ હે ઈશ્વર, અમારા તારણહાર,

તમે સચ્ચાઈનાં અદ્‍ભુત કામોથી અમને જવાબ આપશો.+

આખી પૃથ્વીના અને

દરિયા પારના લોકોનો આધાર તમે જ છો.+

 ૬ તમારા બળથી તમે પર્વતોને અડગ ઊભા રાખ્યા છે.

તમે શક્તિશાળી છો.+

 ૭ તમે તોફાની સમુદ્રોને, એનાં ઊછળતાં મોજાઓને

અને પ્રજાઓમાં થતી ઊથલ-પાથલને શાંત પાડો છો.+

 ૮ દૂર દૂર રહેતા લોકો તમારાં પરાક્રમો* જોઈને દંગ રહી જશે,+

જેના લીધે પૂર્વથી પશ્ચિમ સુધીના* લોકો આનંદ મનાવશે.

 ૯ તમે પૃથ્વીની સંભાળ લો છો.

તમે એને મબલક પાક આપો છો, એને રસાળ બનાવો છો.+

તમારી* પાસેથી વહેતું ઝરણું પાણીથી ભરપૂર છે.

તમે ધરતીને એ રીતે બનાવી છે,

જેથી લોકોને અનાજ મળી રહે.+

૧૦ તમે એના ચાસને પાણીથી તરબોળ કરો છો, એની ખેડેલી જમીનને* સપાટ કરો છો.

વરસાદનાં ઝાપટાંથી એને નરમ કરો છો, એના અંકુરને આશીર્વાદ આપો છો.+

૧૧ તમે વર્ષને તમારી ભલાઈનો મુગટ પહેરાવો છો.

તમારા માર્ગો આશીર્વાદોથી ભરપૂર છે.+

૧૨ વેરાન પ્રદેશમાં લીલાંછમ ઘાસ પરથી ઝાકળ ટપકે છે+

અને ડુંગરો પર ખુશી છવાયેલી છે.+

૧૩ લીલાંછમ મેદાનો ઘેટાં-બકરાંથી ઢંકાઈ ગયાં છે,

નીચાણ પ્રદેશમાં અનાજની ચાદર પથરાયેલી છે.+

તેઓ હર્ષનાદ કરે છે, હા, તેઓ ગીતો ગાય છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો