વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • યહોવા નિરાધારનો આધાર

        • દુષ્ટ બડાઈ મારે છે: “ભગવાન છે જ નહિ” (૪)

        • નિરાધાર લોકો યહોવા તરફ ફરે છે (૧૪)

        • “યહોવા સદાને માટે રાજા છે” (૧૬)

ગીતશાસ્ત્ર ૧૦:૧

એને લગતી કલમો

  • +ગી ૧૩:૧; ૨૨:૧; યર્મિ ૧૪:૮

ગીતશાસ્ત્ર ૧૦:૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૪:૧૭
  • +ગી ૭:૧૪, ૧૬; ૩૭:૭; ની ૫:૨૨; ૨૬:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૫,

ગીતશાસ્ત્ર ૧૦:૩

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “લોભી માણસ પોતાની વાહ વાહ કરે છે.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૯; હો ૧૨:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૫,

ગીતશાસ્ત્ર ૧૦:૪

એને લગતી કલમો

  • +ગી ૧૪:૧, ૨; ૫૩:૧; સફા ૧:૧૨

ગીતશાસ્ત્ર ૧૦:૫

ફૂટનોટ

  • *

    અથવા, “તિરસ્કાર કરે છે.”

એને લગતી કલમો

  • +ગી ૩૭:૩૫
  • +યશા ૨૬:૧૧; હો ૧૪:૯

ગીતશાસ્ત્ર ૧૦:૬

એને લગતી કલમો

  • +ની ૧૪:૧૬; સભા ૮:૧૧

ગીતશાસ્ત્ર ૧૦:૭

એને લગતી કલમો

  • +રોમ ૩:૧૪
  • +ગી ૭:૧૪; ૧૨:૨; ૫૫:૨૧

ગીતશાસ્ત્ર ૧૦:૮

એને લગતી કલમો

  • +ની ૧:૧૦, ૧૧
  • +ગી ૧૭:૯, ૧૧

ગીતશાસ્ત્ર ૧૦:૯

ફૂટનોટ

  • *

    અથવા, “ઝાડીઓમાં.”

એને લગતી કલમો

  • +અયૂ ૩૮:૩૯, ૪૦; ગી ૧૭:૧૨; ૫૯:૩
  • +ગી ૧૪૦:૫; યર્મિ ૫:૨૬

ગીતશાસ્ત્ર ૧૦:૧૧

એને લગતી કલમો

  • +સભા ૮:૧૧
  • +ગી ૭૩:૩, ૧૧; ૯૪:૩, ૭; હઝ ૮:૧૨; ૯:૯

ગીતશાસ્ત્ર ૧૦:૧૨

એને લગતી કલમો

  • +ગી ૩:૭
  • +મીખ ૫:૯
  • +ગી ૯:૧૨; ૩૫:૧૦

ગીતશાસ્ત્ર ૧૦:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૫,

ગીતશાસ્ત્ર ૧૦:૧૪

ફૂટનોટ

  • *

    અથવા, “પિતા વગરના બાળકને.”

એને લગતી કલમો

  • +૨રા ૯:૨૬; ૨કા ૬:૨૩
  • +૧પિ ૪:૧૯
  • +પુન ૧૦:૧૭, ૧૮; ગી ૧૪૬:૯; હિબ્રૂ ૧૩:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે, ગ્રંથ ૨, પાન ૨૮૯

ગીતશાસ્ત્ર ૧૦:૧૫

એને લગતી કલમો

  • +અયૂ ૩૮:૧૫

ગીતશાસ્ત્ર ૧૦:૧૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૧૮; ગી ૧૪૫:૧૩; યર્મિ ૧૦:૧૦; દા ૪:૩૪; ૧તિ ૧:૧૭
  • +ગી ૯:૫; ૪૪:૨

ગીતશાસ્ત્ર ૧૦:૧૭

એને લગતી કલમો

  • +ગી ૯:૧૮
  • +૧કા ૨૯:૧૮, ૧૯
  • +ની ૧૫:૮; ૧પિ ૩:૧૨

ગીતશાસ્ત્ર ૧૦:૧૮

એને લગતી કલમો

  • +ગી ૭૨:૪
  • +યશા ૫૧:૧૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૦:૧ગી ૧૩:૧; ૨૨:૧; યર્મિ ૧૪:૮
ગીત. ૧૦:૨નિર્ગ ૧૪:૧૭
ગીત. ૧૦:૨ગી ૭:૧૪, ૧૬; ૩૭:૭; ની ૫:૨૨; ૨૬:૨૭
ગીત. ૧૦:૩નિર્ગ ૧૫:૯; હો ૧૨:૮
ગીત. ૧૦:૪ગી ૧૪:૧, ૨; ૫૩:૧; સફા ૧:૧૨
ગીત. ૧૦:૫ગી ૩૭:૩૫
ગીત. ૧૦:૫યશા ૨૬:૧૧; હો ૧૪:૯
ગીત. ૧૦:૬ની ૧૪:૧૬; સભા ૮:૧૧
ગીત. ૧૦:૭રોમ ૩:૧૪
ગીત. ૧૦:૭ગી ૭:૧૪; ૧૨:૨; ૫૫:૨૧
ગીત. ૧૦:૮ની ૧:૧૦, ૧૧
ગીત. ૧૦:૮ગી ૧૭:૯, ૧૧
ગીત. ૧૦:૯અયૂ ૩૮:૩૯, ૪૦; ગી ૧૭:૧૨; ૫૯:૩
ગીત. ૧૦:૯ગી ૧૪૦:૫; યર્મિ ૫:૨૬
ગીત. ૧૦:૧૧સભા ૮:૧૧
ગીત. ૧૦:૧૧ગી ૭૩:૩, ૧૧; ૯૪:૩, ૭; હઝ ૮:૧૨; ૯:૯
ગીત. ૧૦:૧૨ગી ૩:૭
ગીત. ૧૦:૧૨મીખ ૫:૯
ગીત. ૧૦:૧૨ગી ૯:૧૨; ૩૫:૧૦
ગીત. ૧૦:૧૪૨રા ૯:૨૬; ૨કા ૬:૨૩
ગીત. ૧૦:૧૪૧પિ ૪:૧૯
ગીત. ૧૦:૧૪પુન ૧૦:૧૭, ૧૮; ગી ૧૪૬:૯; હિબ્રૂ ૧૩:૬
ગીત. ૧૦:૧૫અયૂ ૩૮:૧૫
ગીત. ૧૦:૧૬નિર્ગ ૧૫:૧૮; ગી ૧૪૫:૧૩; યર્મિ ૧૦:૧૦; દા ૪:૩૪; ૧તિ ૧:૧૭
ગીત. ૧૦:૧૬ગી ૯:૫; ૪૪:૨
ગીત. ૧૦:૧૭ગી ૯:૧૮
ગીત. ૧૦:૧૭૧કા ૨૯:૧૮, ૧૯
ગીત. ૧૦:૧૭ની ૧૫:૮; ૧પિ ૩:૧૨
ગીત. ૧૦:૧૮ગી ૭૨:૪
ગીત. ૧૦:૧૮યશા ૫૧:૧૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૦:૧-૧૮

ગીતશાસ્ત્ર

ל [લામેદ]

૧૦ હે યહોવા, તમે કેમ દૂર ઊભા છો?

સંકટના સમયે તમે કેમ છુપાઈ જાઓ છો?+

 ૨ દુષ્ટ માણસ ઘમંડથી ફુલાઈને નિરાધારનો પીછો કરે છે,+

પણ તે પોતાના જ છળ-કપટમાં ફસાઈ જશે.+

 ૩ દુષ્ટ માણસ ખોટી ઇચ્છાઓ વિશે બડાઈ મારે છે+

અને તે લોભી માણસ પર કૃપા બતાવે છે.*

נ [નૂન]

તે યહોવાનું ઘોર અપમાન કરે છે.

 ૪ ઘમંડને લીધે દુષ્ટને ઈશ્વરની કંઈ પડી નથી.

તે વિચારે છે, “ભગવાન છે જ નહિ.”+

 ૫ તેના બધા માર્ગો આબાદ થાય છે,+

એટલે તમારા ન્યાયચુકાદાની તેને સમજણ પડતી નથી.+

તે પોતાના બધા દુશ્મનોની હાંસી ઉડાવે છે.*

 ૬ તે પોતાના મનમાં કહે છે:

“કોઈ મારો વાળ પણ વાંકો નહિ કરી શકે.

હું પેઢી દર પેઢી ક્યારેય આફત નહિ જોઉં.”+

פ [પે]

 ૭ તેનું મોં શ્રાપ, જૂઠાણાં અને ધમકીઓથી ભરેલું છે,+

તેની જીભ આફત અને નુકસાનની વાતો કરે છે.+

 ૮ તે હુમલો કરવા ગામો નજીક સંતાઈ રહે છે,

નિર્દોષનો જીવ લેવા પોતાની જગ્યાએથી બહાર નીકળે છે.+

ע [આયિન]

તેની નજર શિકારની શોધમાં જ હોય છે.+

 ૯ ગુફામાં* છુપાયેલા સિંહની જેમ, તે લપાઈને બેસે છે.+

લાચાર પર તરાપ મારવા તે લાગ શોધે છે.

લાચારને જાળમાં ફસાવીને તે પકડી પાડે છે.+

૧૦ તે શિકારને કચડી નાખે છે, ભોંયભેગો કરી દે છે.

લાચાર તેના મજબૂત પંજામાં સપડાઈ જાય છે.

૧૧ દુષ્ટ મનોમન વિચારે છે: “ભગવાન ભૂલી ગયો છે,+

તેણે મોં ફેરવી લીધું છે,

તેને કંઈ પડી નથી.”+

ק [કોફ]

૧૨ હે યહોવા, ઊઠો!+ હે ઈશ્વર, કંઈક કરો.+

દુખિયારા લોકોને ભૂલશો નહિ.+

૧૩ દુષ્ટ શા માટે ઈશ્વરનો તિરસ્કાર કરે છે?

તે વિચારે છે: “ભગવાન મારી પાસે કોઈ હિસાબ માંગશે નહિ.”

ר [રેશ]

૧૪ પણ તમે મુશ્કેલીઓ અને તકલીફો જુઓ છો,

તમે ધ્યાન આપો છો અને પગલાં ભરો છો.+

શિકાર બનેલા તમારી તરફ ફરે છે,+

અનાથને* તમે સહાય કરો છો.+

ש [શીન]

૧૫ તમે દુષ્ટ અને ખરાબ માણસના હાથ તોડી નાખો.+

તેનાં ખરાબ કામોની એવી સજા આપો કે

એ શોધો તોપણ ન જડે.

૧૬ યહોવા સદાને માટે રાજા છે.+

દુષ્ટ પ્રજાઓ પૃથ્વી પરથી નાશ પામી છે.+

ת [તાવ]

૧૭ પણ હે યહોવા, તમે નમ્ર જનોની અરજોને કાન ધરશો.+

તમે તેઓનાં મન મક્કમ કરશો+ અને તેઓનું સાંભળશો.+

૧૮ તમે અનાથો અને કચડાઈ ગયેલાઓને ન્યાય આપશો,+

જેથી પૃથ્વીનો કોઈ માણસ તેઓને ક્યારેય ડરાવે નહિ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો