વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૦૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • સૃષ્ટિની રચના માટે ઈશ્વરનો જયજયકાર

        • પૃથ્વી કાયમ ટકશે (૫)

        • માણસ માટે શરાબ અને રોટલી (૧૫)

        • “તમારાં કામો અગણિત છે!” (૨૪)

        • ‘જીવન-શક્તિ લઈ લેવાય ત્યારે, તેઓ મરણ પામે છે’ (૨૯)

ગીતશાસ્ત્ર ૧૦૪:૧

ફૂટનોટ

  • *

    અથવા, “ભવ્યતા.”

એને લગતી કલમો

  • +ગી ૧૦૩:૧
  • +ગી ૮૬:૧૦
  • +૧કા ૧૬:૨૭; હઝ ૧:૨૭, ૨૮; દા ૭:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૮, પાન ૧૯

ગીતશાસ્ત્ર ૧૦૪:૨

એને લગતી કલમો

  • +યાકૂ ૧:૧૭; ૧યો ૧:૫
  • +યશા ૪૦:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૮, પાન ૧૯

ગીતશાસ્ત્ર ૧૦૪:૩

ફૂટનોટ

  • *

    અથવા, “ઉપરના ઓરડાઓના ભારોટિયા મૂકો છો.”

એને લગતી કલમો

  • +ગી ૧૮:૧૧; આમ ૯:૬
  • +પુન ૩૩:૨૬; યશા ૧૯:૧
  • +૨શ ૨૨:૧૧; અયૂ ૩૮:૧

ગીતશાસ્ત્ર ૧૦૪:૪

ફૂટનોટ

  • *

    મૂળ, “તે.”

  • *

    અથવા, “પવનવેગી.”

એને લગતી કલમો

  • +હઝ ૧:૧૩; હિબ્રૂ ૧:૭, ૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૬, પાન ૨૮

ગીતશાસ્ત્ર ૧૦૪:૫

એને લગતી કલમો

  • +અયૂ ૩૮:૪, ૬; ગી ૨૪:૧, ૨
  • +સભા ૧:૪

ગીતશાસ્ત્ર ૧૦૪:૬

એને લગતી કલમો

  • +ઉત ૧:૨

ગીતશાસ્ત્ર ૧૦૪:૭

એને લગતી કલમો

  • +ઉત ૧:૯

ગીતશાસ્ત્ર ૧૦૪:૮

એને લગતી કલમો

  • +ની ૮:૨૫

ગીતશાસ્ત્ર ૧૦૪:૯

એને લગતી કલમો

  • +અયૂ ૩૮:૮-૧૦; ગી ૩૩:૭; ની ૮:૨૯; યર્મિ ૫:૨૨

ગીતશાસ્ત્ર ૧૦૪:૧૩

એને લગતી કલમો

  • +અયૂ ૩૮:૩૭; ગી ૧૪૭:૮; યર્મિ ૧૦:૧૩; આમ ૯:૬; માથ ૫:૪૫
  • +ગી ૬૫:૯; પ્રેકા ૧૪:૧૭

ગીતશાસ્ત્ર ૧૦૪:૧૪

એને લગતી કલમો

  • +ઉત ૧:૨૯, ૩૦; ૯:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૬

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૧, પાન ૧૦

ગીતશાસ્ત્ર ૧૦૪:૧૫

એને લગતી કલમો

  • +સભા ૯:૭
  • +સભા ૧૦:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૩

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૧, પાન ૧૦

ગીતશાસ્ત્ર ૧૦૪:૧૭

ફૂટનોટ

  • *

    દેવદારની જાતનું એક ઝાડ.

એને લગતી કલમો

  • +યર્મિ ૮:૭

ગીતશાસ્ત્ર ૧૦૪:૧૮

એને લગતી કલમો

  • +અયૂ ૩૯:૧
  • +ની ૩૦:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૪, પાન ૮

    ૭/૧૫/૧૯૯૭, પાન ૨૪

ગીતશાસ્ત્ર ૧૦૪:૧૯

એને લગતી કલમો

  • +ઉત ૧:૧૬; ગી ૧૯:૬; યર્મિ ૩૧:૩૫

ગીતશાસ્ત્ર ૧૦૪:૨૦

એને લગતી કલમો

  • +ઉત ૧:૫; ગી ૭૪:૧૬; યશા ૪૫:૭

ગીતશાસ્ત્ર ૧૦૪:૨૧

એને લગતી કલમો

  • +આમ ૩:૪
  • +ગી ૧૪૭:૯

ગીતશાસ્ત્ર ૧૦૪:૨૪

એને લગતી કલમો

  • +નહે ૯:૬
  • +ની ૩:૧૯; યર્મિ ૧૦:૧૨

ગીતશાસ્ત્ર ૧૦૪:૨૫

એને લગતી કલમો

  • +ઉત ૧:૨૧

ગીતશાસ્ત્ર ૧૦૪:૨૬

ફૂટનોટ

  • *

    હિબ્રૂ, લિવયાથાન. શબ્દસૂચિમાં “લિવયાથાન” જુઓ.

એને લગતી કલમો

  • +અયૂ ૪૧:૧

ગીતશાસ્ત્ર ૧૦૪:૨૭

એને લગતી કલમો

  • +ગી ૧૩૬:૨૫; ૧૪૫:૧૫; ૧૪૭:૯; માથ ૬:૨૬

ગીતશાસ્ત્ર ૧૦૪:૨૮

એને લગતી કલમો

  • +લૂક ૧૨:૨૪
  • +ગી ૧૦૭:૯; ૧૪૫:૧૬

ગીતશાસ્ત્ર ૧૦૪:૨૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૩:૧૯; અયૂ ૩૪:૧૪, ૧૫; ગી ૧૪૬:૩, ૪; સભા ૩:૧૯, ૨૦; ૧૨:૭

ગીતશાસ્ત્ર ૧૦૪:૩૦

એને લગતી કલમો

  • +અયૂ ૩૩:૪; પ્રેકા ૧૭:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૨, પાન ૪-૫

ગીતશાસ્ત્ર ૧૦૪:૩૧

એને લગતી કલમો

  • +ઉત ૧:૩૧

ગીતશાસ્ત્ર ૧૦૪:૩૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૧૮

ગીતશાસ્ત્ર ૧૦૪:૩૩

ફૂટનોટ

  • *

    અથવા, “સ્તુતિ કરવા સંગીત વગાડીશ.”

એને લગતી કલમો

  • +ગી ૧૩:૬
  • +ગી ૧૪૬:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૪

ગીતશાસ્ત્ર ૧૦૪:૩૪

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “હું તેમના વિશે જે મનન કરું છું એ આનંદ આપનારું હોય.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૦

ગીતશાસ્ત્ર ૧૦૪:૩૫

ફૂટનોટ

  • *

    અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

એને લગતી કલમો

  • +ગી ૩૭:૧૦, ૩૮; ની ૨:૨૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૦૪:૧ગી ૧૦૩:૧
ગીત. ૧૦૪:૧ગી ૮૬:૧૦
ગીત. ૧૦૪:૧૧કા ૧૬:૨૭; હઝ ૧:૨૭, ૨૮; દા ૭:૯
ગીત. ૧૦૪:૨યાકૂ ૧:૧૭; ૧યો ૧:૫
ગીત. ૧૦૪:૨યશા ૪૦:૨૨
ગીત. ૧૦૪:૩ગી ૧૮:૧૧; આમ ૯:૬
ગીત. ૧૦૪:૩પુન ૩૩:૨૬; યશા ૧૯:૧
ગીત. ૧૦૪:૩૨શ ૨૨:૧૧; અયૂ ૩૮:૧
ગીત. ૧૦૪:૪હઝ ૧:૧૩; હિબ્રૂ ૧:૭, ૧૪
ગીત. ૧૦૪:૫અયૂ ૩૮:૪, ૬; ગી ૨૪:૧, ૨
ગીત. ૧૦૪:૫સભા ૧:૪
ગીત. ૧૦૪:૬ઉત ૧:૨
ગીત. ૧૦૪:૭ઉત ૧:૯
ગીત. ૧૦૪:૮ની ૮:૨૫
ગીત. ૧૦૪:૯અયૂ ૩૮:૮-૧૦; ગી ૩૩:૭; ની ૮:૨૯; યર્મિ ૫:૨૨
ગીત. ૧૦૪:૧૩અયૂ ૩૮:૩૭; ગી ૧૪૭:૮; યર્મિ ૧૦:૧૩; આમ ૯:૬; માથ ૫:૪૫
ગીત. ૧૦૪:૧૩ગી ૬૫:૯; પ્રેકા ૧૪:૧૭
ગીત. ૧૦૪:૧૪ઉત ૧:૨૯, ૩૦; ૯:૩
ગીત. ૧૦૪:૧૫સભા ૯:૭
ગીત. ૧૦૪:૧૫સભા ૧૦:૧૯
ગીત. ૧૦૪:૧૭યર્મિ ૮:૭
ગીત. ૧૦૪:૧૮અયૂ ૩૯:૧
ગીત. ૧૦૪:૧૮ની ૩૦:૨૬
ગીત. ૧૦૪:૧૯ઉત ૧:૧૬; ગી ૧૯:૬; યર્મિ ૩૧:૩૫
ગીત. ૧૦૪:૨૦ઉત ૧:૫; ગી ૭૪:૧૬; યશા ૪૫:૭
ગીત. ૧૦૪:૨૧આમ ૩:૪
ગીત. ૧૦૪:૨૧ગી ૧૪૭:૯
ગીત. ૧૦૪:૨૪નહે ૯:૬
ગીત. ૧૦૪:૨૪ની ૩:૧૯; યર્મિ ૧૦:૧૨
ગીત. ૧૦૪:૨૫ઉત ૧:૨૧
ગીત. ૧૦૪:૨૬અયૂ ૪૧:૧
ગીત. ૧૦૪:૨૭ગી ૧૩૬:૨૫; ૧૪૫:૧૫; ૧૪૭:૯; માથ ૬:૨૬
ગીત. ૧૦૪:૨૮લૂક ૧૨:૨૪
ગીત. ૧૦૪:૨૮ગી ૧૦૭:૯; ૧૪૫:૧૬
ગીત. ૧૦૪:૨૯ઉત ૩:૧૯; અયૂ ૩૪:૧૪, ૧૫; ગી ૧૪૬:૩, ૪; સભા ૩:૧૯, ૨૦; ૧૨:૭
ગીત. ૧૦૪:૩૦અયૂ ૩૩:૪; પ્રેકા ૧૭:૨૮
ગીત. ૧૦૪:૩૧ઉત ૧:૩૧
ગીત. ૧૦૪:૩૨નિર્ગ ૧૯:૧૮
ગીત. ૧૦૪:૩૩ગી ૧૩:૬
ગીત. ૧૦૪:૩૩ગી ૧૪૬:૨
ગીત. ૧૦૪:૩૫ગી ૩૭:૧૦, ૩૮; ની ૨:૨૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૦૪:૧-૩૫

ગીતશાસ્ત્ર

૧૦૪ હે મારા જીવ, યહોવાની સ્તુતિ કર.+

હે યહોવા મારા ઈશ્વર, તમે બહુ જ મહાન છો.+

તમે માન-મહિમા* અને ગૌરવથી શોભાયમાન છો.+

 ૨ તમે કપડાની જેમ પ્રકાશ ઓઢી લીધો છે.+

તમે આકાશોને તંબુના કાપડની જેમ ફેલાવો છો.+

 ૩ તમે વાદળો પર પોતાના માટે ઘર બાંધો છો.*+

વાદળોને પોતાનો રથ બનાવો છો,+

પવનની પાંખો પર સવારી કરો છો.+

 ૪ તમે* પોતાના દૂતોને શક્તિશાળી* બનાવો છો,

પોતાના સેવકોને ભસ્મ કરનાર અગ્‍નિ બનાવો છો.+

 ૫ તમે પૃથ્વીને એના પાયાઓ પર અડગ રાખી છે.+

પૃથ્વીને એની જગ્યાએથી સદાને માટે ખસેડી શકાશે નહિ.+

 ૬ તમે પૃથ્વીને ઊંડા પાણીની ઓઢણી ઓઢાડી દીધી છે.+

પાણીએ પર્વતોને ઢાંકી દીધા છે.

 ૭ તમારી ધમકીથી તેઓ નાસી ગયા.+

તમારી ગર્જનાના અવાજથી તેઓ ગભરાઈને ભાગી ગયા.

 ૮ પર્વતો ઊંચા આવ્યા+ અને ખીણો નીચે ઊતરી,

તમે ઠરાવેલી જગ્યાએ તેઓ ચાલ્યા ગયા.

 ૯ પાણી ફરી કદીયે પૃથ્વીને ઢાંકે નહિ એ માટે,

તમે હદ ઠરાવી આપી, જે તેઓ ઓળંગે નહિ.+

૧૦ તમારા કહેવાથી ખીણોમાં ઝરાઓ ફૂટી નીકળે છે,

જે પર્વતોની વચ્ચે થઈને વહે છે.

૧૧ એનાથી બધાં જંગલી જાનવરોને પાણી મળે છે.

જંગલી ગધેડાઓ તરસ છિપાવે છે.

૧૨ ઝરણાંને કિનારે આવેલાં વૃક્ષો પર પંખીઓ માળા બાંધે છે.

તેઓ ગાઢ જંગલમાં ગીતો ગાય છે.

૧૩ તમે ઉપરના ઓરડાઓમાંથી પર્વતોને પાણી પિવડાવો છો.+

પૃથ્વીને તમારી મહેનતનાં ફળથી સંતોષ થાય છે.+

૧૪ તમે ઢોરઢાંક માટે ઘાસ ઉગાડો છો

અને મનુષ્ય માટે શાકભાજી.+

તમે ધરતીમાંથી અનાજ ઉગાડો છો.

૧૫ તમે માણસના દિલને ખુશ કરી દેતો શરાબ,+

ચહેરા પર ચમક લાવતું તેલ

અને પોષણ આપતી રોટલી પૂરાં પાડો છો.+

૧૬ યહોવાનાં વૃક્ષો પાણી પીને ધરાયેલાં છે,

લબાનોનના દેવદાર, જે તમે રોપ્યા હતા,

૧૭ એના પર પક્ષીઓ માળો બાંધે છે.

ગંધતરુનાં* વૃક્ષો તો બગલાનું+ ઘર છે.

૧૮ ઊંચા ઊંચા પર્વતો પર પહાડી બકરાં રહે છે.+

ખડકો તો સસલાંનું રહેઠાણ છે.+

૧૯ તમે ચંદ્રને સમય નક્કી કરવા બનાવ્યો છે.

સૂર્ય પોતાનો આથમવાનો સમય સારી રીતે જાણે છે.+

૨૦ તમે અંધકાર લાવો છો ને રાત પડે છે,+

જંગલનાં બધાં પ્રાણીઓ આમતેમ ફરે છે.

૨૧ સિંહો શિકારની શોધમાં ત્રાડ પાડે છે+

અને ઈશ્વર પાસે ખાવાનું માંગે છે.+

૨૨ સૂરજ ઊગતાં જ તેઓ જતાં રહે છે,

પોતપોતાની ગુફામાં જઈને સૂઈ જાય છે.

૨૩ માણસ પોતાના કામે જાય છે

અને સાંજ સુધી મહેનત-મજૂરી કરે છે.

૨૪ હે યહોવા, તમારાં કામો અગણિત છે!+

એ બધાંનું સર્જન તમે કેટલી સમજદારીથી કર્યું છે!+

તમારી રચનાથી આખી પૃથ્વી ભરપૂર છે.

૨૫ સાગર કેટલો મોટો અને વિશાળ છે!

એ અસંખ્ય જીવજંતુઓ અને નાનાં-મોટાં પ્રાણીઓથી ઊભરાય છે.+

૨૬ દરિયામાં વહાણોનો કાફલો આવજા કરે છે,

તમે બનાવેલું મોટું દરિયાઈ પ્રાણી*+ એમાં રમે છે.

૨૭ તમે યોગ્ય સમયે ખાવાનું આપો,+

એ માટે તેઓ બધા તમારી રાહ જુએ છે.

૨૮ તમે આપો ત્યારે તેઓ ભેગું કરે છે.+

તમારો હાથ ખોલો ત્યારે તેઓ સારી વસ્તુઓથી ધરાય છે.+

૨૯ તમે મોં ફેરવી લો ત્યારે, તેઓ હેરાન-પરેશાન થાય છે.

જો તમે જીવન-શક્તિ* લઈ લો, તો તેઓ મરણ પામે છે અને પાછા ધૂળમાં મળી જાય છે.+

૩૦ જો તમે જીવનનો શ્વાસ ફૂંકો, તો તેઓ ઉત્પન્‍ન થાય છે.+

તમે ભૂમિને ફરીથી તાજી કરો છો.

૩૧ યહોવાનું ગૌરવ સદા માટે ટકશે.

યહોવા પોતાનાં કામો જોઈને હરખાશે.+

૩૨ તમે પૃથ્વી પર નજર કરી અને એ ધ્રૂજી ઊઠી.

તમે પર્વતોને અડક્યા અને ધુમાડો નીકળવા લાગ્યો.+

૩૩ હું જિંદગીભર યહોવાનાં ગીતો ગાઈશ.+

હું છેલ્લા શ્વાસ સુધી મારા ઈશ્વરની સ્તુતિ કરીશ.*+

૩૪ મારા વિચારો તેમને પસંદ પડે.*

હું યહોવાને લીધે આનંદ કરીશ.

૩૫ પૃથ્વી પરથી પાપીઓનું નામનિશાન ભૂંસાઈ જશે.

દુષ્ટો હવે રહેશે જ નહિ.+

હે મારા જીવ, યહોવાની સ્તુતિ કર. યાહનો જયજયકાર કર!*

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો