વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૧૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નીતિવચનો મુખ્ય વિચારો

    • સુલેમાનનાં નીતિવચનો (૧૦:૧–૨૪:૩૪)

નીતિવચનો ૧૫:૧

ફૂટનોટ

  • *

    અથવા, “કોમળ.”

  • *

    અથવા, “દુઃખ પહોંચાડતા.”

એને લગતી કલમો

  • +ન્યા ૮:૨, ૩; ૧શ ૨૫:૩૨, ૩૩; ની ૨૫:૧૫
  • +૧રા ૧૨:૧૪, ૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૧

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૬, પાન ૩૦

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૮, પાન ૨૩

    સર્વ લોકો, પાન ૨૬

નીતિવચનો ૧૫:૨

એને લગતી કલમો

  • +ની ૧૬:૨૩; યશા ૫૦:૪

નીતિવચનો ૧૫:૩

એને લગતી કલમો

  • +૨કા ૧૬:૯; ગી ૧૧:૪; હિબ્રૂ ૪:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૧૪, પાન ૨૭-૨૮

    ૬/૧૫/૨૦૦૧, પાન ૨૨

નીતિવચનો ૧૫:૪

ફૂટનોટ

  • *

    અથવા, “રૂઝ લાવનાર જીભ.”

  • *

    મૂળ, “મન કચડી નાખે છે.”

એને લગતી કલમો

  • +ની ૧૨:૧૮; ૧૬:૨૪; ૧૭:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈશ્વરનો પ્રેમ, પાન ૧૫૩

નીતિવચનો ૧૫:૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧શ ૨:૨૨-૨૫
  • +ગી ૧૪૧:૫; ની ૧૩:૧; હિબ્રૂ ૧૨:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    કૌટુંબિક સુખ, પાન ૭૧-૭૨

નીતિવચનો ૧૫:૬

ફૂટનોટ

  • *

    અથવા, “ઊપજ.”

એને લગતી કલમો

  • +યાકૂ ૫:૩, ૪

નીતિવચનો ૧૫:૭

એને લગતી કલમો

  • +ગી ૩૭:૩૦; માથ ૧૦:૨૭
  • +માથ ૧૨:૩૪, ૩૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૬

નીતિવચનો ૧૫:૮

એને લગતી કલમો

  • +યશા ૧:૧૧
  • +યાકૂ ૫:૧૬; ૧પિ ૩:૧૨; ૧યો ૩:૨૧, ૨૨

નીતિવચનો ૧૫:૯

એને લગતી કલમો

  • +ગી ૧૪૬:૯
  • +યશા ૨૬:૭

નીતિવચનો ૧૫:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “માણસને શિસ્ત આકરી લાગે છે.”

એને લગતી કલમો

  • +૧રા ૧૮:૧૭, ૧૮
  • +લેવી ૨૬:૨૧; ની ૧:૩૨

નીતિવચનો ૧૫:૧૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    હિબ્રૂ, અબદ્દોન. શબ્દસૂચિમાં “અબદ્દોન” જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૧૩૯:૮
  • +યર્મિ ૧૭:૧૦; હિબ્રૂ ૪:૧૩

નીતિવચનો ૧૫:૧૨

એને લગતી કલમો

  • +ની ૯:૭; યોહ ૩:૨૦; ૭:૭
  • +૨કા ૧૮:૬, ૭

નીતિવચનો ૧૫:૧૩

એને લગતી કલમો

  • +ની ૧૨:૨૫; ૧૭:૨૨

નીતિવચનો ૧૫:૧૪

ફૂટનોટ

  • *

    મૂળ, “સમજુ દિલ.”

  • *

    અથવા, “મૂર્ખનું મોં મૂર્ખાઈ પાછળ ભાગે છે.”

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૯૭; પ્રેકા ૧૭:૧૧
  • +યશા ૩૦:૯, ૧૦

નીતિવચનો ૧૫:૧૫

એને લગતી કલમો

  • +અયૂ ૩:૧૧
  • +પ્રેકા ૧૬:૨૩-૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૨૦૧૬, પાન ૧૫

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૫, પાન ૬

નીતિવચનો ૧૫:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “મૂંઝવણ.”

એને લગતી કલમો

  • +ની ૧૫:૧૭
  • +ગી ૩૭:૧૬

નીતિવચનો ૧૫:૧૭

ફૂટનોટ

  • *

    મૂળ, “તાજો-માજો બળદ.”

  • *

    મૂળ, “થોડી શાકભાજી.”

એને લગતી કલમો

  • +ની ૧૭:૧
  • +ગી ૧૩૩:૧

નીતિવચનો ૧૫:૧૮

એને લગતી કલમો

  • +ની ૧૦:૧૨
  • +ઉત ૧૩:૮, ૯; ૧શ ૨૫:૨૩, ૨૪; ની ૨૫:૧૫; યાકૂ ૧:૧૯

નીતિવચનો ૧૫:૧૯

ફૂટનોટ

  • *

    અથવા, “કાંટાની વાડ જેવો છે.”

એને લગતી કલમો

  • +ની ૨૬:૧૩-૧૫
  • +યશા ૩૦:૨૧

નીતિવચનો ૧૫:૨૦

એને લગતી કલમો

  • +ની ૨૭:૧૧
  • +ની ૨૩:૨૨; ૩૦:૧૭

નીતિવચનો ૧૫:૨૧

એને લગતી કલમો

  • +ની ૨૬:૧૮, ૧૯; સભા ૭:૪
  • +ની ૧૦:૨૩; એફે ૫:૧૫, ૧૬; યાકૂ ૩:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૧૯૯૭, પાન ૧૪-૧૫

નીતિવચનો ૧૫:૨૨

ફૂટનોટ

  • *

    અથવા, “ખુલ્લા મને ચર્ચા કર્યા વગરની.”

એને લગતી કલમો

  • +ની ૨૦:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૧, પાન ૨૯

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૬/૨૦૧૭, પાન ૧૭

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૧૦-૧૧

    સજાગ બનો!,

    ૫/૮/૧૯૯૭, પાન ૨૬-૨૭

    કૌટુંબિક સુખ, પાન ૬૫

નીતિવચનો ૧૫:૨૩

એને લગતી કલમો

  • +એફે ૪:૨૯
  • +૧શ ૨૫:૩૨, ૩૩; ની ૨૫:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૭, પાન ૨૬

નીતિવચનો ૧૫:૨૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +માથ ૭:૧૩, ૧૪
  • +ની ૮:૩૫, ૩૬

નીતિવચનો ૧૫:૨૫

ફૂટનોટ

  • *

    મૂળ, “સરહદનું.”

એને લગતી કલમો

  • +લૂક ૧૮:૧૪
  • +ગી ૧૪૬:૯

નીતિવચનો ૧૫:૨૬

એને લગતી કલમો

  • +ની ૬:૧૬, ૧૮
  • +ગી ૧૯:૧૪

નીતિવચનો ૧૫:૨૭

ફૂટનોટ

  • *

    અથવા, “અપમાન.”

એને લગતી કલમો

  • +પુન ૧૬:૧૯; ૧શ ૮:૧, ૩; ની ૧:૧૯
  • +યશા ૩૩:૧૫, ૧૬

નીતિવચનો ૧૫:૨૮

ફૂટનોટ

  • *

    અથવા, “કઈ રીતે જવાબ આપવો એ વિચારે છે; મનન કરીને જવાબ આપે છે.”

એને લગતી કલમો

  • +ની ૧૬:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૬, પાન ૩૧

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૪, પાન ૫

નીતિવચનો ૧૫:૨૯

એને લગતી કલમો

  • +ગી ૩૪:૧૫, ૧૬; ૧૩૮:૬; ૧૪૫:૧૯; યોહ ૯:૩૧

નીતિવચનો ૧૫:૩૦

ફૂટનોટ

  • *

    અથવા, “મહેરબાનીથી.”

  • *

    મૂળ, “હાડકાંને પુષ્ટ કરે છે.”

એને લગતી કલમો

  • +ની ૧૬:૨૪; ૨૫:૨૫

નીતિવચનો ૧૫:૩૧

એને લગતી કલમો

  • +ની ૯:૮; ૧૯:૨૦

નીતિવચનો ૧૫:૩૨

ફૂટનોટ

  • *

    મૂળ, “હૃદય.”

એને લગતી કલમો

  • +ની ૫:૧૨, ૧૪; હિબ્રૂ ૧૨:૨૫
  • +ની ૧૩:૧૮; માથ ૭:૨૪, ૨૫

નીતિવચનો ૧૫:૩૩

એને લગતી કલમો

  • +ગી ૧૧૧:૧૦
  • +ની ૧૮:૧૨; યાકૂ ૪:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૧૯૯૧, પાન ૩૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નીતિ. ૧૫:૧ન્યા ૮:૨, ૩; ૧શ ૨૫:૩૨, ૩૩; ની ૨૫:૧૫
નીતિ. ૧૫:૧૧રા ૧૨:૧૪, ૧૬
નીતિ. ૧૫:૨ની ૧૬:૨૩; યશા ૫૦:૪
નીતિ. ૧૫:૩૨કા ૧૬:૯; ગી ૧૧:૪; હિબ્રૂ ૪:૧૩
નીતિ. ૧૫:૪ની ૧૨:૧૮; ૧૬:૨૪; ૧૭:૨૭
નીતિ. ૧૫:૫૧શ ૨:૨૨-૨૫
નીતિ. ૧૫:૫ગી ૧૪૧:૫; ની ૧૩:૧; હિબ્રૂ ૧૨:૧૧
નીતિ. ૧૫:૬યાકૂ ૫:૩, ૪
નીતિ. ૧૫:૭ગી ૩૭:૩૦; માથ ૧૦:૨૭
નીતિ. ૧૫:૭માથ ૧૨:૩૪, ૩૫
નીતિ. ૧૫:૮યશા ૧:૧૧
નીતિ. ૧૫:૮યાકૂ ૫:૧૬; ૧પિ ૩:૧૨; ૧યો ૩:૨૧, ૨૨
નીતિ. ૧૫:૯ગી ૧૪૬:૯
નીતિ. ૧૫:૯યશા ૨૬:૭
નીતિ. ૧૫:૧૦૧રા ૧૮:૧૭, ૧૮
નીતિ. ૧૫:૧૦લેવી ૨૬:૨૧; ની ૧:૩૨
નીતિ. ૧૫:૧૧ગી ૧૩૯:૮
નીતિ. ૧૫:૧૧યર્મિ ૧૭:૧૦; હિબ્રૂ ૪:૧૩
નીતિ. ૧૫:૧૨ની ૯:૭; યોહ ૩:૨૦; ૭:૭
નીતિ. ૧૫:૧૨૨કા ૧૮:૬, ૭
નીતિ. ૧૫:૧૩ની ૧૨:૨૫; ૧૭:૨૨
નીતિ. ૧૫:૧૪ગી ૧૧૯:૯૭; પ્રેકા ૧૭:૧૧
નીતિ. ૧૫:૧૪યશા ૩૦:૯, ૧૦
નીતિ. ૧૫:૧૫અયૂ ૩:૧૧
નીતિ. ૧૫:૧૫પ્રેકા ૧૬:૨૩-૨૫
નીતિ. ૧૫:૧૬ની ૧૫:૧૭
નીતિ. ૧૫:૧૬ગી ૩૭:૧૬
નીતિ. ૧૫:૧૭ની ૧૭:૧
નીતિ. ૧૫:૧૭ગી ૧૩૩:૧
નીતિ. ૧૫:૧૮ની ૧૦:૧૨
નીતિ. ૧૫:૧૮ઉત ૧૩:૮, ૯; ૧શ ૨૫:૨૩, ૨૪; ની ૨૫:૧૫; યાકૂ ૧:૧૯
નીતિ. ૧૫:૧૯ની ૨૬:૧૩-૧૫
નીતિ. ૧૫:૧૯યશા ૩૦:૨૧
નીતિ. ૧૫:૨૦ની ૨૭:૧૧
નીતિ. ૧૫:૨૦ની ૨૩:૨૨; ૩૦:૧૭
નીતિ. ૧૫:૨૧ની ૨૬:૧૮, ૧૯; સભા ૭:૪
નીતિ. ૧૫:૨૧ની ૧૦:૨૩; એફે ૫:૧૫, ૧૬; યાકૂ ૩:૧૩
નીતિ. ૧૫:૨૨ની ૨૦:૧૮
નીતિ. ૧૫:૨૩એફે ૪:૨૯
નીતિ. ૧૫:૨૩૧શ ૨૫:૩૨, ૩૩; ની ૨૫:૧૧
નીતિ. ૧૫:૨૪માથ ૭:૧૩, ૧૪
નીતિ. ૧૫:૨૪ની ૮:૩૫, ૩૬
નીતિ. ૧૫:૨૫લૂક ૧૮:૧૪
નીતિ. ૧૫:૨૫ગી ૧૪૬:૯
નીતિ. ૧૫:૨૬ની ૬:૧૬, ૧૮
નીતિ. ૧૫:૨૬ગી ૧૯:૧૪
નીતિ. ૧૫:૨૭પુન ૧૬:૧૯; ૧શ ૮:૧, ૩; ની ૧:૧૯
નીતિ. ૧૫:૨૭યશા ૩૩:૧૫, ૧૬
નીતિ. ૧૫:૨૮ની ૧૬:૨૩
નીતિ. ૧૫:૨૯ગી ૩૪:૧૫, ૧૬; ૧૩૮:૬; ૧૪૫:૧૯; યોહ ૯:૩૧
નીતિ. ૧૫:૩૦ની ૧૬:૨૪; ૨૫:૨૫
નીતિ. ૧૫:૩૧ની ૯:૮; ૧૯:૨૦
નીતિ. ૧૫:૩૨ની ૫:૧૨, ૧૪; હિબ્રૂ ૧૨:૨૫
નીતિ. ૧૫:૩૨ની ૧૩:૧૮; માથ ૭:૨૪, ૨૫
નીતિ. ૧૫:૩૩ગી ૧૧૧:૧૦
નીતિ. ૧૫:૩૩ની ૧૮:૧૨; યાકૂ ૪:૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નીતિવચનો ૧૫:૧-૩૩

નીતિવચનો

૧૫ નમ્ર* જવાબ ક્રોધને શાંત કરે છે,+

પણ કઠોર* શબ્દો ગુસ્સો ભડકાવે છે.+

 ૨ બુદ્ધિમાનની જીભ જ્ઞાનનો સારો ઉપયોગ કરે છે,+

પણ મૂર્ખના મોઢે મૂર્ખાઈની વાતો નીકળે છે.

 ૩ યહોવાની આંખો બધું જુએ છે,

તે સારા અને ખરાબ લોકો પર નજર રાખે છે.+

 ૪ માયાળુ શબ્દો* જીવનનું ઝાડ છે,+

પણ કપટી વાતો લાગણી દુભાવે છે.*

 ૫ મૂર્ખ દીકરો પિતાની શિસ્ત* ગણકારતો નથી,+

પણ શાણો માણસ ઠપકો સ્વીકારે છે.+

 ૬ નેક માણસનું ઘર ધનદોલતથી ભરેલું હોય છે,

પણ દુષ્ટની કમાણી* તેને મુશ્કેલીમાં મૂકે છે.+

 ૭ બુદ્ધિમાનના હોઠ જ્ઞાન ફેલાવે છે,+

પણ મૂર્ખનું હૃદય એવું કરતું નથી.+

 ૮ દુષ્ટના બલિદાનને યહોવા ધિક્કારે છે,+

પણ સારા માણસની પ્રાર્થનાથી તે ખુશ થાય છે.+

 ૯ દુષ્ટના માર્ગને યહોવા ધિક્કારે છે,+

પણ સત્યના માર્ગે ચાલનાર પર તે પ્રેમ રાખે છે.+

૧૦ સાચો માર્ગ છોડી દેનાર માણસ શિસ્તને ધિક્કારે છે*+

અને ઠપકાને ધિક્કારનાર પોતાનું જીવન ગુમાવે છે.+

૧૧ જો કબર* અને વિનાશની જગ્યા* પણ યહોવા આગળ ખુલ્લી હોય,+

તો માણસનું દિલ કઈ રીતે છૂપું રહી શકે?+

૧૨ ઘમંડી માણસને ઠપકો આપનાર ગમતો નથી.+

તે બુદ્ધિમાનની સલાહ લેતો નથી.+

૧૩ દિલ ખુશ હોય તો ચહેરો ખીલી ઊઠે છે.

પણ દિલ ગમગીન હોય તો માણસ પડી ભાંગે છે.+

૧૪ સમજુ માણસ* આખી વાત જાણવાની કોશિશ કરે છે,+

પણ મૂર્ખ પોતાનું મોં મૂર્ખતાથી ભરે છે.*+

૧૫ દુઃખી માણસના બધા દિવસો દુઃખમાં વીતે છે,+

પણ ખુશ મનવાળો રોજ મિજબાની માણે છે.+

૧૬ પુષ્કળ માલ-મિલકત સાથે ઘણી ચિંતા* હોય એના કરતાં,+

થોડામાં ગુજરાન ચલાવવું અને યહોવાનો ડર રાખવો વધારે સારું.+

૧૭ નફરત હોય ત્યાં પકવાન* ખાવા કરતાં,+

પ્રેમ હોય ત્યાં સાદું ભોજન* ખાવું વધારે સારું.+

૧૮ ગરમ મિજાજનો માણસ તકરાર ઊભી કરે છે,+

પણ શાંત સ્વભાવનો માણસ ઝઘડો શાંત પાડે છે.+

૧૯ આળસુનો રસ્તો કાંટાથી ભરેલો હોય છે,*+

પણ નેકનો રસ્તો રાજમાર્ગ જેવો છે.+

૨૦ ડાહ્યો દીકરો પોતાના પિતાને ખુશ કરે છે,+

પણ મૂર્ખ દીકરો પોતાની માતાને તુચ્છ ગણે છે.+

૨૧ અક્કલ વગરનો માણસ મૂર્ખાઈથી ખુશ થાય છે,+

પણ સમજુ માણસ સીધા રસ્તે ચાલ્યો જાય છે.+

૨૨ સલાહ લીધા વગરની* યોજનાઓ નિષ્ફળ જાય છે,

પણ ઘણા સલાહકારો હોય ત્યાં કામ પાર પડે છે.+

૨૩ યોગ્ય જવાબ આપીને માણસ ખુશ થાય છે+

અને ખરા સમયે કહેલો શબ્દ કેટલો સારો લાગે છે!+

૨૪ સમજુ માણસ જીવન તરફ લઈ જતા રસ્તે ઉપર ચઢે છે,+

તે નીચે કબરમાં* લઈ જતો રસ્તો ટાળે છે.+

૨૫ યહોવા ઘમંડી માણસનું ઘર તોડી નાખશે,+

પણ તે વિધવાની જમીનનું* રક્ષણ કરશે.+

૨૬ દુષ્ટનાં કાવતરાંને યહોવા ધિક્કારે છે,+

પણ તાજગી આપતા શબ્દો તેમની નજરમાં શુદ્ધ છે.+

૨૭ બેઈમાનીથી કમાણી કરનાર માણસ કુટુંબ પર આફત* લાવે છે,+

પણ લાંચને ધિક્કારનાર જીવતો રહે છે.+

૨૮ નેક માણસ વિચાર કરીને જવાબ આપે છે,*+

પણ મૂર્ખના મોંમાંથી નકામી વાતો નીકળે છે.

૨૯ યહોવા દુષ્ટ માણસથી દૂર છે,

પણ તે સારા માણસની પ્રાર્થના સાંભળે છે.+

૩૦ આંખોની ચમક જોઈને* દિલ ખુશ થાય છે

અને સારા સમાચાર હાડકાંમાં જોમ ભરી દે છે.*+

૩૧ જે માણસ જીવન આપતો ઠપકો સાંભળે છે,

તેની ગણતરી બુદ્ધિમાન લોકોમાં થાય છે.+

૩૨ જે માણસ શિસ્તને ગણકારતો નથી, તે જીવનને તુચ્છ ગણે છે,+

પણ જે ઠપકો સ્વીકારે છે, તે સમજણ* મેળવે છે.+

૩૩ યહોવાનો ડર બુદ્ધિથી કામ કરવાનું શીખવે છે+

અને નમ્ર બનવાથી માન-સન્માન મળે છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો