વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૩૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નીતિવચનો મુખ્ય વિચારો

      • રાજા લમુએલની વાતો (૧-૩૧)

        • સારી પત્ની કોને મળે? (૧૦)

        • મહેનતુ અને કામ કરનારી (૧૭)

        • માયાળુ શબ્દો બોલે છે (૨૬)

        • બાળકો અને પતિ તેના વખાણ કરે છે (૨૮)

        • આકર્ષણ અને સૌંદર્ય પળ બે પળનું છે (૩૦)

નીતિવચનો ૩૧:૧

એને લગતી કલમો

  • +ની ૧:૮; ૨તિ ૧:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૩૧

નીતિવચનો ૩૧:૨

એને લગતી કલમો

  • +૧શ ૧:૧૧, ૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૩૦

નીતિવચનો ૩૧:૩

એને લગતી કલમો

  • +હો ૪:૧૧
  • +પુન ૧૭:૧૫, ૧૭; ૧રા ૧૧:૧-૩; નહે ૧૩:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૩૦

નીતિવચનો ૩૧:૪

એને લગતી કલમો

  • +સભા ૧૦:૧૭; યશા ૨૮:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૩૦

નીતિવચનો ૩૧:૫

ફૂટનોટ

  • *

    અથવા, “દીન-દુખિયાને તેનો હક ન આપે.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૩૦

નીતિવચનો ૩૧:૬

એને લગતી કલમો

  • +ગી ૧૦૪:૧૫; માથ ૨૭:૩૪
  • +યર્મિ ૧૬:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૭, પાન ૨૬

નીતિવચનો ૩૧:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૭, પાન ૨૬

નીતિવચનો ૩૧:૮

એને લગતી કલમો

  • +ગી ૮૨:૪

નીતિવચનો ૩૧:૯

એને લગતી કલમો

  • +પુન ૧:૧૬, ૧૭; ૨શ ૮:૧૫; ગી ૭૨:૧, ૨; યશા ૧૧:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૩૦

નીતિવચનો ૩૧:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “સદ્‍ગુણી; સક્ષમ.”

  • *

    અથવા, “પરવાળાં.”

એને લગતી કલમો

  • +રૂથ ૩:૧૦, ૧૧; ની ૧૨:૪; ૧૯:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૧૧/૨૦૧૬, પાન ૩

    સજાગ બનો!,

    ૧/૨૦૦૮, પાન ૬

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૩૧

    ૭/૧૫/૧૯૯૫, પાન ૧૦

નીતિવચનો ૩૧:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૩૧

    ૧/૧/૧૯૯૩, પાન ૧૯

નીતિવચનો ૩૧:૧૩

એને લગતી કલમો

  • +૧શ ૨:૧૮, ૧૯; તિત ૨:૩-૫

નીતિવચનો ૩૧:૧૪

એને લગતી કલમો

  • +૨કા ૯:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૩૧

નીતિવચનો ૩૧:૧૫

એને લગતી કલમો

  • +૧તિ ૫:૯, ૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૩૧

    ૧૦/૧/૧૯૮૭, પાન ૨૬

નીતિવચનો ૩૧:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “કમાણીથી.” મૂળ, “હાથના ફળથી.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૩૧

નીતિવચનો ૩૧:૧૭

એને લગતી કલમો

  • +ઉત ૨૪:૧૫, ૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૩૧

નીતિવચનો ૩૧:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૩૧

નીતિવચનો ૩૧:૧૯

ફૂટનોટ

  • *

    તકલી અને તરાક એવી લાકડીઓ છે, જેની મદદથી દોરો વણવામાં અથવા કાંતવામાં આવે છે.

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૫:૨૫

નીતિવચનો ૩૧:૨૦

એને લગતી કલમો

  • +૧શ ૨૫:૧૮; ની ૧૯:૧૭; ૧તિ ૨:૧૦; હિબ્રૂ ૧૩:૧૬

નીતિવચનો ૩૧:૨૧

ફૂટનોટ

  • *

    મૂળ, “બબ્બે.”

નીતિવચનો ૩૧:૨૩

એને લગતી કલમો

  • +રૂથ ૪:૧; અયૂ ૨૯:૭, ૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૧૧/૨૦૧૬, પાન ૨

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૩૧

નીતિવચનો ૩૧:૨૪

ફૂટનોટ

  • *

    અથવા, “અંદરનાં વસ્ત્રો.”

નીતિવચનો ૩૧:૨૫

ફૂટનોટ

  • *

    અથવા, “તે ભવિષ્યને હસી કાઢે છે.”

નીતિવચનો ૩૧:૨૬

ફૂટનોટ

  • *

    મૂળ, “તેની જીભ પર કરુણાનો નિયમ છે; તેની જીભ પર અતૂટ પ્રેમનો નિયમ છે.”

એને લગતી કલમો

  • +ન્યા ૧૩:૨૨, ૨૩; ૧શ ૨૫:૩૦, ૩૧; એસ્તે ૫:૮; તિત ૨:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૩૧

    ૮/૧૫/૧૯૯૭, પાન ૧૮

નીતિવચનો ૩૧:૨૭

એને લગતી કલમો

  • +ની ૧૪:૧; ૧તિ ૫:૯, ૧૦; તિત ૨:૩-૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૩૧

નીતિવચનો ૩૧:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૧૯૯૮, પાન ૬

    કૌટુંબિક સુખ, પાન ૪૯

નીતિવચનો ૩૧:૨૯

ફૂટનોટ

  • *

    અથવા, “સદ્‍ગુણી; સક્ષમ.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૩૧

નીતિવચનો ૩૧:૩૦

ફૂટનોટ

  • *

    અથવા, “જૂઠું.”

  • *

    શબ્દસૂચિમાં “ઈશ્વરનો ડર” જુઓ.

એને લગતી કલમો

  • +૨રા ૯:૩૦; એસ્તે ૧:૧૦-૧૨; ની ૬:૨૫, ૨૬
  • +ઉત ૨૪:૬૦; ન્યા ૫:૭; ૧પિ ૩:૩, ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૩૧

    ૬/૧/૧૯૯૦, પાન ૪

નીતિવચનો ૩૧:૩૧

ફૂટનોટ

  • *

    મૂળ, “તેના હાથનાં ફળમાંથી તેને આપ.”

એને લગતી કલમો

  • +રૂથ ૩:૧૦, ૧૧
  • +રોમ ૧૬:૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બના!,

    ૫/૮/૧૯૯૮, પાન ૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નીતિ. ૩૧:૧ની ૧:૮; ૨તિ ૧:૫
નીતિ. ૩૧:૨૧શ ૧:૧૧, ૨૮
નીતિ. ૩૧:૩હો ૪:૧૧
નીતિ. ૩૧:૩પુન ૧૭:૧૫, ૧૭; ૧રા ૧૧:૧-૩; નહે ૧૩:૨૬
નીતિ. ૩૧:૪સભા ૧૦:૧૭; યશા ૨૮:૭
નીતિ. ૩૧:૬ગી ૧૦૪:૧૫; માથ ૨૭:૩૪
નીતિ. ૩૧:૬યર્મિ ૧૬:૭
નીતિ. ૩૧:૮ગી ૮૨:૪
નીતિ. ૩૧:૯પુન ૧:૧૬, ૧૭; ૨શ ૮:૧૫; ગી ૭૨:૧, ૨; યશા ૧૧:૪
નીતિ. ૩૧:૧૦રૂથ ૩:૧૦, ૧૧; ની ૧૨:૪; ૧૯:૧૪
નીતિ. ૩૧:૧૩૧શ ૨:૧૮, ૧૯; તિત ૨:૩-૫
નીતિ. ૩૧:૧૪૨કા ૯:૨૧
નીતિ. ૩૧:૧૫૧તિ ૫:૯, ૧૦
નીતિ. ૩૧:૧૭ઉત ૨૪:૧૫, ૨૦
નીતિ. ૩૧:૧૯નિર્ગ ૩૫:૨૫
નીતિ. ૩૧:૨૦૧શ ૨૫:૧૮; ની ૧૯:૧૭; ૧તિ ૨:૧૦; હિબ્રૂ ૧૩:૧૬
નીતિ. ૩૧:૨૩રૂથ ૪:૧; અયૂ ૨૯:૭, ૮
નીતિ. ૩૧:૨૬ન્યા ૧૩:૨૨, ૨૩; ૧શ ૨૫:૩૦, ૩૧; એસ્તે ૫:૮; તિત ૨:૩
નીતિ. ૩૧:૨૭ની ૧૪:૧; ૧તિ ૫:૯, ૧૦; તિત ૨:૩-૫
નીતિ. ૩૧:૩૦૨રા ૯:૩૦; એસ્તે ૧:૧૦-૧૨; ની ૬:૨૫, ૨૬
નીતિ. ૩૧:૩૦ઉત ૨૪:૬૦; ન્યા ૫:૭; ૧પિ ૩:૩, ૪
નીતિ. ૩૧:૩૧રૂથ ૩:૧૦, ૧૧
નીતિ. ૩૧:૩૧રોમ ૧૬:૧, ૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નીતિવચનો ૩૧:૧-૩૧

નીતિવચનો

૩૧ આ મહત્ત્વની વાતો રાજા લમુએલની છે, જે તેની માતાએ તેને શીખવી હતી:+

 ૨ હે મારા દીકરા, હું તને શું કહું?

મારી કૂખે જન્મેલા દીકરા, તને શું જણાવું?

મારી માનતાઓના દીકરા, તને શું સમજાવું?+

 ૩ સ્ત્રીઓ પાછળ તારી શક્તિ વેડફીશ નહિ,+

રાજાઓને બરબાદ કરતા રસ્તા પર તું ચાલીશ નહિ.+

 ૪ લમુએલ, દ્રાક્ષદારૂ પીવો રાજાઓને શોભતું નથી,

“મારો દારૂ ક્યાં છે?” એવું પૂછવું અધિકારીઓને શોભતું નથી.+

 ૫ એવું ન થાય કે તેઓ દ્રાક્ષદારૂ પીએ અને કાયદા-કાનૂન ભૂલી જાય

અને દીન-દુખિયાને અન્યાય કરે.*

 ૬ જે મરવાની અણીએ હોય તેને શરાબ આપ,+

જેનું મન બહુ દુઃખી હોય તેને દ્રાક્ષદારૂ આપ.+

 ૭ તેઓને પીવા દે, જેથી તેઓ પોતાની ગરીબી ભૂલી જાય

અને પોતાની મુશ્કેલીઓ યાદ ન કરે.

 ૮ જેઓ અવાજ ઉઠાવી શકતા નથી તેઓ વતી બોલ

અને જેઓ મરવાની અણીએ છે તેઓના હક માટે લડ.+

 ૯ ચૂપ રહીશ નહિ, સાચો ન્યાય કર,

લાચાર અને ગરીબના હક માટે લડ.+

א [આલેફ]

૧૦ સારી* પત્ની કોને મળે?+

તેનું મૂલ્ય કીમતી રત્નો* કરતાં પણ ઘણું વધારે છે.

ב [બેથ]

૧૧ તેનો પતિ પૂરા દિલથી તેના પર ભરોસો રાખે છે,

તેના પતિને કશાની ખોટ પડતી નથી.

ג [ગિમેલ]

૧૨ તે જીવનભર પોતાના પતિનું ભલું કરે છે,

તે કદી તેનું ખરાબ કરતી નથી.

ד [દાલેથ]

૧૩ તે ઊન અને શણ ભેગું કરે છે,

તે ખુશી ખુશી પોતાના હાથે કામ કરે છે.+

ה [હે]

૧૪ તે વેપારીનાં વહાણો જેવી છે.+

તે દૂરથી ખાવા-પીવાની વસ્તુઓ લાવે છે.

ו [વાવ]

૧૫ વહેલી સવારે, હજી તો અંધારું હોય એવામાં તે ઊઠી જાય છે,

તે ઘરના લોકોને ખાવાનું આપે છે

અને દાસીઓને પણ તેઓનો હિસ્સો વહેંચી આપે છે.+

ז [ઝાયિન]

૧૬ તે જમીનનો ટુકડો ખરીદવાનું વિચારે છે અને એ ખરીદી લે છે,

તે પોતાની મહેનતથી* દ્રાક્ષાવાડી રોપે છે.

ח [હેથ]

૧૭ તે મહેનતનું કામ કરવા કમર કસે છે+

અને પોતાના હાથ મજબૂત કરે છે.

ט [ટેથ]

૧૮ તે વેપારમાં નફો થાય એનું ધ્યાન રાખે છે

અને તેનો દીવો રાતે હોલવાતો નથી.

י [યોદ]

૧૯ તે એક હાથમાં તકલી પકડે છે

અને બીજા હાથથી તરાક ફેરવે છે.*+

כ [કાફ]

૨૦ તે લાચારને મદદ કરવા હાથ લંબાવે છે

અને મુઠ્ઠી ખોલી ગરીબને સહાય કરે છે.+

ל [લામેદ]

૨૧ હિમ પડે ત્યારે તેને કુટુંબની ચિંતા હોતી નથી,

કેમ કે બધાએ પૂરતાં ગરમ* કપડાં પહેર્યાં હોય છે.

מ [મેમ]

૨૨ તે પોતાની ચાદરો જાતે બનાવે છે.

તેનાં કપડાં કીમતી શણ અને જાંબુડિયા રંગના ઊનથી બનેલાં છે.

נ [નૂન]

૨૩ શહેરના દરવાજે તેના પતિને બધા ઓળખે છે,+

તેનો પતિ પોતાના વિસ્તારના વડીલો સાથે બેસે છે.

ס [સામેખ]

૨૪ તે સ્ત્રી શણનાં વસ્ત્રો* બનાવીને વેચે છે,

તે વેપારીઓને જથ્થામાં કમરબંધ વેચે છે.

ע [આયિન]

૨૫ શક્તિ અને વૈભવ તેનો પોશાક છે,

તેને ભવિષ્યની ચિંતા સતાવતી નથી.*

פ [પે]

૨૬ તે બુદ્ધિની વાતો કહે છે,+

તે માયાળુ શબ્દોથી શિખામણ આપે છે.*

צ [સાદે]

૨૭ તે ઘરનાં બધાં કામકાજ પર ધ્યાન રાખે છે,

તે આળસની રોટલી ખાતી નથી.+

ק [કોફ]

૨૮ તેનાં બાળકો ઊભા થઈને તેના વખાણ કરે છે,

તેનો પતિ પણ ઊભો થઈને તેની પ્રશંસા કરે છે.

ר [રેશ]

૨૯ સારી* સ્ત્રીઓ તો ઘણી છે,

પણ તું એ બધા કરતાં ઉત્તમ છે.

ש [શીન]

૩૦ આકર્ષણ છેતરામણું* હોય શકે અને સૌંદર્ય પળ બે પળનું હોય શકે,+

પણ યહોવાનો ડર* રાખનાર સ્ત્રી પ્રશંસા મેળવે છે.+

ת [તાવ]

૩૧ તેની મહેનતનું તેને ઇનામ આપ*+

અને તેનાં કામોને લીધે શહેરના દરવાજે તેની વાહ વાહ થાય.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો