વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ થેસ્સાલોનિકીઓ ૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ થેસ્સાલોનિકીઓ મુખ્ય વિચારો

      • પ્રાર્થના કરતા રહો (૧-૫)

      • મનમાની કરવાના વલણ વિશે ચેતવણી (૬-૧૫)

      • છેલ્લી સલામ (૧૬-૧૮)

૨ થેસ્સાલોનિકીઓ ૩:૧

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +રોમ ૧૫:૩૦; ૧થે ૫:૨૫; હિબ્રૂ ૧૩:૧૮
  • +પ્રેકા ૧૯:૨૦; ૧થે ૧:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૨/૧/૧૯૯૧, પાન ૩૨

૨ થેસ્સાલોનિકીઓ ૩:૨

એને લગતી કલમો

  • +યશા ૨૫:૪
  • +પ્રેકા ૨૮:૨૪; રોમ ૧૦:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૯, પાન ૮

    ૫/૧૫/૧૯૯૮, પાન ૧૦

૨ થેસ્સાલોનિકીઓ ૩:૩

ફૂટનોટ

  • *

    મૂળ, “દુષ્ટથી.”

૨ થેસ્સાલોનિકીઓ ૩:૫

એને લગતી કલમો

  • +૧યો ૫:૩
  • +લૂક ૨૧:૧૯; રોમ ૫:૩

૨ થેસ્સાલોનિકીઓ ૩:૬

ફૂટનોટ

  • *

    અથવા, “આજ્ઞા માનતો નથી; અશાંતિ ફેલાવે છે.”

  • *

    મૂળ, “રિવાજો.”

એને લગતી કલમો

  • +૧થે ૫:૧૪
  • +૧કો ૧૧:૨; ૨થે ૨:૧૫; ૩:૧૪

૨ થેસ્સાલોનિકીઓ ૩:૭

એને લગતી કલમો

  • +૧કો ૪:૧૬; ૧થે ૧:૬

૨ થેસ્સાલોનિકીઓ ૩:૮

ફૂટનોટ

  • *

    અથવા, “પૈસા ચૂકવ્યા વગર.”

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૦:૩૪
  • +પ્રેકા ૧૮:૩; ૧કો ૯:૧૪, ૧૫; ૨કો ૧૧:૯; ૧થે ૨:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૯, પાન ૫

૨ થેસ્સાલોનિકીઓ ૩:૯

એને લગતી કલમો

  • +માથ ૧૦:૯, ૧૦; ૧કો ૯:૬, ૭
  • +૧કો ૧૧:૧; ફિલિ ૩:૧૭

૨ થેસ્સાલોનિકીઓ ૩:૧૦

એને લગતી કલમો

  • +૧થે ૪:૧૧, ૧૨; ૧તિ ૫:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    આપણી રાજ્ય સેવા,

    ૨/૧૯૯૪, પાન ૭

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૮૯, પાન ૧૫

૨ થેસ્સાલોનિકીઓ ૩:૧૧

એને લગતી કલમો

  • +૧થે ૫:૧૪
  • +૧તિ ૫:૧૩; ૧પિ ૪:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૯/૧/૧૯૮૬, પાન ૨૨

૨ થેસ્સાલોનિકીઓ ૩:૧૨

એને લગતી કલમો

  • +એફે ૪:૨૮

૨ થેસ્સાલોનિકીઓ ૩:૧૪

ફૂટનોટ

  • *

    મૂળ, “તેના પર નિશાની કરજો.”

એને લગતી કલમો

  • +૨થે ૩:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સંગઠન, પાન ૧૩૪-૧૩૫

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૬, પાન ૧૨

    ચાકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૯, પાન ૨૯-૩૧

૨ થેસ્સાલોનિકીઓ ૩:૧૫

એને લગતી કલમો

  • +૧થે ૫:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૬, પાન ૧૨

    ચાકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૯, પાન ૩૦-૩૧

૨ થેસ્સાલોનિકીઓ ૩:૧૬

એને લગતી કલમો

  • +યોહ ૧૪:૨૭

૨ થેસ્સાલોનિકીઓ ૩:૧૭

એને લગતી કલમો

  • +૧કો ૧૬:૨૧; કોલ ૪:૧૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૨ થેસ્સા. ૩:૧રોમ ૧૫:૩૦; ૧થે ૫:૨૫; હિબ્રૂ ૧૩:૧૮
૨ થેસ્સા. ૩:૧પ્રેકા ૧૯:૨૦; ૧થે ૧:૮
૨ થેસ્સા. ૩:૨યશા ૨૫:૪
૨ થેસ્સા. ૩:૨પ્રેકા ૨૮:૨૪; રોમ ૧૦:૧૬
૨ થેસ્સા. ૩:૫૧યો ૫:૩
૨ થેસ્સા. ૩:૫લૂક ૨૧:૧૯; રોમ ૫:૩
૨ થેસ્સા. ૩:૬૧થે ૫:૧૪
૨ થેસ્સા. ૩:૬૧કો ૧૧:૨; ૨થે ૨:૧૫; ૩:૧૪
૨ થેસ્સા. ૩:૭૧કો ૪:૧૬; ૧થે ૧:૬
૨ થેસ્સા. ૩:૮પ્રેકા ૨૦:૩૪
૨ થેસ્સા. ૩:૮પ્રેકા ૧૮:૩; ૧કો ૯:૧૪, ૧૫; ૨કો ૧૧:૯; ૧થે ૨:૯
૨ થેસ્સા. ૩:૯માથ ૧૦:૯, ૧૦; ૧કો ૯:૬, ૭
૨ થેસ્સા. ૩:૯૧કો ૧૧:૧; ફિલિ ૩:૧૭
૨ થેસ્સા. ૩:૧૦૧થે ૪:૧૧, ૧૨; ૧તિ ૫:૮
૨ થેસ્સા. ૩:૧૧૧થે ૫:૧૪
૨ થેસ્સા. ૩:૧૧૧તિ ૫:૧૩; ૧પિ ૪:૧૫
૨ થેસ્સા. ૩:૧૨એફે ૪:૨૮
૨ થેસ્સા. ૩:૧૪૨થે ૩:૬
૨ થેસ્સા. ૩:૧૫૧થે ૫:૧૪
૨ થેસ્સા. ૩:૧૬યોહ ૧૪:૨૭
૨ થેસ્સા. ૩:૧૭૧કો ૧૬:૨૧; કોલ ૪:૧૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૨ થેસ્સાલોનિકીઓ ૩:૧-૧૮

થેસ્સાલોનિકીઓને બીજો પત્ર

૩ છેવટે ભાઈઓ, અમારા માટે પ્રાર્થના કરતા રહો+ કે યહોવાનો* સંદેશો ઝડપથી ફેલાતો જાય+ અને જેમ તમારે ત્યાં થઈ રહ્યું છે તેમ એ સંદેશો મહિમા મેળવતો રહે. ૨ એવી પણ પ્રાર્થના કરો કે ક્રૂર અને દુષ્ટ લોકોથી અમારો બચાવ થાય,+ કેમ કે બધા લોકોમાં શ્રદ્ધા હોતી નથી.+ ૩ પણ આપણા માલિક ઈસુ ભરોસાપાત્ર છે અને તે તમને દૃઢ કરશે અને શેતાનથી* તમારું રક્ષણ કરશે. ૪ ઉપરાંત, ઈસુના શિષ્યો તરીકે અમને તમારા પર પૂરો ભરોસો છે કે તમે અમારી આજ્ઞાઓ પાળો છો અને પાળતા રહેશો. ૫ આપણા માલિક ઈસુ તમારાં દિલોને માર્ગદર્શન આપતા રહે, જેથી તમે ઈશ્વરને પ્રેમ કરો+ અને ખ્રિસ્ત માટે ધીરજ બતાવો.+

૬ ભાઈઓ, અમે તમને માલિક ઈસુ ખ્રિસ્તના નામમાં સલાહ આપીએ છીએ કે એવા દરેક ભાઈથી દૂર રહો, જે મનમાની કરે છે*+ અને અમે શીખવેલી વાતો* પ્રમાણે ચાલતો નથી.+ ૭ પણ તમે પોતે જાણો છો કે તમારે કઈ રીતે અમારું અનુકરણ કરવું જોઈએ,+ કેમ કે અમે તમારી સાથે મનમાની કરી નથી ૮ અથવા તમારામાંથી કોઈનો ખોરાક મફત* ખાધો નથી.+ પણ અમે રાત-દિવસ સખત મહેનત અને મજૂરી કરી, જેથી તમારામાંથી કોઈના પર બોજ ન બનીએ.+ ૯ એવું નથી કે અમારી પાસે અધિકાર નથી,+ પણ તમે અનુકરણ કરી શકો માટે અમે દાખલો બેસાડવા માંગતા હતા.+ ૧૦ હકીકતમાં, અમે તમારી સાથે હતા ત્યારે, તમને આ આજ્ઞા આપતા હતા: “જો કોઈ માણસ કામ કરવા માંગતો ન હોય, તો તેને ખાવાનું આપવું નહિ.”+ ૧૧ કેમ કે અમારા સાંભળવામાં આવ્યું છે કે તમારામાંથી અમુક લોકો મનમાની કરે છે+ અને કંઈ કામ કરતા નથી. તેઓને જે વાતો લાગતી-વળગતી નથી, એમાં તેઓ માથું માર્યા કરે છે.+ ૧૨ અમે એવા લોકોને માલિક ઈસુ ખ્રિસ્તના નામમાં હુકમ કરીએ છીએ અને સલાહ આપીએ છીએ કે તેઓ શાંતિથી કામ કરે અને પોતે કમાઈને ખાય.+

૧૩ ભાઈઓ, તમે ભલું કરવાનું છોડશો નહિ. ૧૪ પણ જો આ પત્રમાં લખેલી અમારી આજ્ઞા કોઈ ન પાળે, તો તેની નોંધ રાખજો* અને તેની સંગત રાખશો નહિ,+ જેથી તેને શરમ આવે. ૧૫ જોકે, તેને દુશ્મન ગણશો નહિ, પણ ભાઈ તરીકે તેને સલાહ આપતા રહેજો.+

૧૬ શાંતિના ઈશ્વર તમને દરેક રીતે શાંતિ આપતા રહે.+ ઈશ્વર તમારા બધાની સાથે રહે.

૧૭ હું પાઉલ મારા હાથે તમને સલામ લખું છું,+ જે મારા દરેક પત્રમાં હોય છે. હું આ રીતે જ પત્ર લખું છું.

૧૮ આપણા માલિક ઈસુ ખ્રિસ્તની અપાર કૃપા તમારા બધા પર રહે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો