વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૪૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • ધનદોલત પર ભરોસો રાખવાની મૂર્ખાઈ

        • કોઈ માણસ બીજા માણસને છોડાવી શકતો નથી (૭, ૮)

        • ઈશ્વર કબરના બંધનમાંથી છોડાવે છે (૧૫)

        • ધનદોલત મરણના પંજામાંથી બચાવી શકતી નથી (૧૬, ૧૭)

ગીતશાસ્ત્ર ૪૯:મથાળું

એને લગતી કલમો

  • +૨કા ૨૦:૧૯

ગીતશાસ્ત્ર ૪૯:૩

એને લગતી કલમો

  • +ગી ૧૪૩:૫

ગીતશાસ્ત્ર ૪૯:૫

એને લગતી કલમો

  • +ગી ૨૭:૧

ગીતશાસ્ત્ર ૪૯:૬

એને લગતી કલમો

  • +પુન ૮:૧૭, ૧૮; ની ૧૮:૧૧
  • +યર્મિ ૯:૨૩; ૧તિ ૬:૧૭

ગીતશાસ્ત્ર ૪૯:૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “છુટકારાની કિંમત” જુઓ.

એને લગતી કલમો

  • +ની ૧૧:૪; માથ ૧૬:૨૬

ગીતશાસ્ત્ર ૪૯:૯

ફૂટનોટ

  • *

    અથવા, “ખાડામાં.”

એને લગતી કલમો

  • +ગી ૮૯:૪૮

ગીતશાસ્ત્ર ૪૯:૧૦

એને લગતી કલમો

  • +સભા ૨:૧૬; રોમ ૫:૧૨
  • +ગી ૩૯:૬; ની ૧૧:૪; ૨૩:૪; સભા ૨:૧૮; લૂક ૧૨:૧૯, ૨૦

ગીતશાસ્ત્ર ૪૯:૧૨

એને લગતી કલમો

  • +ગી ૩૯:૫; યાકૂ ૧:૧૧
  • +ગી ૪૯:૨૦

ગીતશાસ્ત્ર ૪૯:૧૩

એને લગતી કલમો

  • +લૂક ૧૨:૧૯, ૨૦

ગીતશાસ્ત્ર ૪૯:૧૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +માલ ૪:૩
  • +ગી ૩૯:૧૧
  • +અયૂ ૨૪:૧૯
  • +૧શ ૨:૬; અયૂ ૭:૯

ગીતશાસ્ત્ર ૪૯:૧૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +અયૂ ૩૩:૨૮; ગી ૧૬:૧૦; ૩૦:૩; ૮૬:૧૩

ગીતશાસ્ત્ર ૪૯:૧૭

એને લગતી કલમો

  • +અયૂ ૧:૨૧; સભા ૫:૧૫; ૧તિ ૬:૧૭
  • +યશા ૧૦:૩

ગીતશાસ્ત્ર ૪૯:૧૮

એને લગતી કલમો

  • +લૂક ૧૨:૧૯
  • +ની ૧૪:૨૦

ગીતશાસ્ત્ર ૪૯:૨૦

એને લગતી કલમો

  • +ગી ૪૯:૧૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૪૯:મથાળું૨કા ૨૦:૧૯
ગીત. ૪૯:૩ગી ૧૪૩:૫
ગીત. ૪૯:૫ગી ૨૭:૧
ગીત. ૪૯:૬પુન ૮:૧૭, ૧૮; ની ૧૮:૧૧
ગીત. ૪૯:૬યર્મિ ૯:૨૩; ૧તિ ૬:૧૭
ગીત. ૪૯:૭ની ૧૧:૪; માથ ૧૬:૨૬
ગીત. ૪૯:૯ગી ૮૯:૪૮
ગીત. ૪૯:૧૦સભા ૨:૧૬; રોમ ૫:૧૨
ગીત. ૪૯:૧૦ગી ૩૯:૬; ની ૧૧:૪; ૨૩:૪; સભા ૨:૧૮; લૂક ૧૨:૧૯, ૨૦
ગીત. ૪૯:૧૨ગી ૩૯:૫; યાકૂ ૧:૧૧
ગીત. ૪૯:૧૨ગી ૪૯:૨૦
ગીત. ૪૯:૧૩લૂક ૧૨:૧૯, ૨૦
ગીત. ૪૯:૧૪માલ ૪:૩
ગીત. ૪૯:૧૪ગી ૩૯:૧૧
ગીત. ૪૯:૧૪અયૂ ૨૪:૧૯
ગીત. ૪૯:૧૪૧શ ૨:૬; અયૂ ૭:૯
ગીત. ૪૯:૧૫અયૂ ૩૩:૨૮; ગી ૧૬:૧૦; ૩૦:૩; ૮૬:૧૩
ગીત. ૪૯:૧૭અયૂ ૧:૨૧; સભા ૫:૧૫; ૧તિ ૬:૧૭
ગીત. ૪૯:૧૭યશા ૧૦:૩
ગીત. ૪૯:૧૮લૂક ૧૨:૧૯
ગીત. ૪૯:૧૮ની ૧૪:૨૦
ગીત. ૪૯:૨૦ગી ૪૯:૧૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૪૯:૧-૨૦

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક માટે સૂચન. કોરાહના દીકરાઓનું ગીત.+

૪૯ હે સર્વ લોકો, સાંભળો!

પૃથ્વીના સર્વ રહેવાસીઓ, કાન ધરો.

 ૨ નાના અને મોટા,

અમીર અને ગરીબ, સર્વ સાંભળો.

 ૩ મારા મોંમાંથી બુદ્ધિની વાતો નીકળશે,

મારા દિલના વિચારો+ સમજણથી ભરપૂર હશે.

 ૪ હું કહેવતનો વિચાર કરીશ,

હું વીણા વગાડતાં વગાડતાં ઉખાણાનો અર્થ સમજાવીશ.

 ૫ મુશ્કેલ સમયમાં હું શા માટે ડરું?+

જેઓ મને પાડી નાખવા ચાહે છે, તેઓની દુષ્ટતાથી ઘેરાઈ જાઉં તોપણ હું શા માટે ડરું?

 ૬ જેઓ પોતાની ધનદોલત પર ભરોસો રાખે છે+

અને જેઓ પોતાની અમીરી વિશે બડાઈ હાંકે છે,+

 ૭ તેઓમાંથી કોઈ પોતાના ભાઈને છોડાવી શકતો નથી

અથવા તેને છોડાવવા ઈશ્વરને કિંમત* ચૂકવી શકતો નથી.+

 ૮ (માનવ જીવન છોડાવવાની કિંમત એટલી બધી છે

કે એ તેઓના ગજા બહારની વાત છે.)

 ૯ પોતાનો ભાઈ હંમેશાં જીવે અને કબરમાં* ન જાય,

એ માટે તેઓ કંઈ કરી શકતા નથી.+

૧૦ તેઓ જુએ છે કે બુદ્ધિમાનો પણ મરણ પામે છે,

મૂર્ખ અને અક્કલ વગરના પણ ધૂળમાં મળી જાય છે.+

તેઓએ પોતાની ધનદોલત બીજાઓ માટે મૂકી જવી પડે છે.+

૧૧ તેઓ ઇચ્છે છે કે તેઓનાં ઘરો સદા ટકે

અને તેઓનાં રહેઠાણો પેઢી દર પેઢી રહે.

તેઓ પોતાની મિલકત પર પોતાનું નામ રાખે છે.

૧૨ માણસ ભલે માન-સન્માન મેળવે, પણ તે હંમેશ માટે જીવતો નથી.+

તે ધૂળમાં મળી જનારાં જાનવરો જેવો જ છે.+

૧૩ મૂર્ખ લોકો એ જ માર્ગે જાય છે,+

તેઓની પાછળ ચાલનારાના અને તેઓની ડંફાસથી ખુશ થનારાના પણ એવા જ હાલ થાય છે. (સેલાહ)

૧૪ ઘેટાંને કતલ કરવા લઈ જવાય છે તેમ, તેઓને કબરમાં* લઈ જવાશે,

મરણ તેઓને ત્યાં દોરી જશે.

સવાર થશે ત્યારે નેક લોકો તેઓ પર રાજ કરશે.+

તેઓનું નામનિશાન રહેશે નહિ.+

મહેલને બદલે કબર*+ તેઓનું ઘર થશે.+

૧૫ પણ ઈશ્વર મને કબરના* બંધનમાંથી છોડાવશે,+

ઈશ્વર મારો હાથ પકડી રાખશે. (સેલાહ)

૧૬ માણસ જ્યારે ધનવાન બને

અને તેના ઘરની જાહોજલાલી વધે ત્યારે ગભરાઈશ નહિ,

૧૭ કેમ કે તે મરણ પામે ત્યારે, પોતાની સાથે કશું લઈ જઈ શકતો નથી.+

તેની જાહોજલાલી તેની સાથે જશે નહિ.+

૧૮ આખું જીવન તે પોતાની વાહ વાહ કરે છે.+

(કોઈ ધનવાન થાય ત્યારે લોકો તેના વખાણ કરે છે.)+

૧૯ પણ આખરે તે પોતાના બાપદાદાઓ સાથે ધૂળમાં મળી જાય છે.

તેઓ કદી પ્રકાશ જોશે નહિ.

૨૦ માણસ ભલે માન-સન્માન મેળવે,+ પણ તેનામાં આવી સમજણ ન હોય તો,

તે ધૂળમાં મળી જનારાં જાનવરો જેવો જ છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો