વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ રાજાઓ ૨૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ રાજાઓ મુખ્ય વિચારો

      • યહૂદાનો રાજા યોશિયા (૧, ૨)

      • મંદિરના સમારકામની સૂચનાઓ (૩-૭)

      • નિયમશાસ્ત્ર મળ્યું (૮-૧૩)

      • સંકટ વિશે હુલ્દાહની ભવિષ્યવાણી (૧૪-૨૦)

૨ રાજાઓ ૨૨:૧

એને લગતી કલમો

  • +૧રા ૧૩:૨; યર્મિ ૧:૨; સફા ૧:૧
  • +૨કા ૩૪:૧, ૨
  • +યહો ૧૫:૨૦, ૩૯

૨ રાજાઓ ૨૨:૨

એને લગતી કલમો

  • +૧રા ૧૫:૫

૨ રાજાઓ ૨૨:૩

એને લગતી કલમો

  • +૨કા ૩૪:૮

૨ રાજાઓ ૨૨:૪

એને લગતી કલમો

  • +૧કા ૬:૧૩
  • +૨રા ૧૨:૪, ૫; ૨કા ૨૪:૮
  • +૨રા ૧૨:૯; ૨કા ૩૪:૯

૨ રાજાઓ ૨૨:૫

ફૂટનોટ

  • *

    અથવા, “તિરાડ પડી હોય એનું.”

એને લગતી કલમો

  • +૨રા ૧૨:૧૧, ૧૨; ૨કા ૩૪:૧૦

૨ રાજાઓ ૨૨:૬

એને લગતી કલમો

  • +૨કા ૩૪:૧૧

૨ રાજાઓ ૨૨:૭

એને લગતી કલમો

  • +૨રા ૧૨:૧૫; ૨કા ૩૪:૧૨

૨ રાજાઓ ૨૨:૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨રા ૨૨:૩
  • +પુન ૩૧:૨૪-૨૬
  • +૨કા ૩૪:૧૪, ૧૫

૨ રાજાઓ ૨૨:૯

એને લગતી કલમો

  • +૨કા ૩૪:૧૬-૧૮

૨ રાજાઓ ૨૨:૧૦

એને લગતી કલમો

  • +પુન ૩૧:૯

૨ રાજાઓ ૨૨:૧૧

એને લગતી કલમો

  • +૨કા ૩૪:૧૯-૨૧; યોએ ૨:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૦, પાન ૩૦

૨ રાજાઓ ૨૨:૧૨

એને લગતી કલમો

  • +૨રા ૨૫:૨૨; યર્મિ ૨૬:૨૪

૨ રાજાઓ ૨૨:૧૩

એને લગતી કલમો

  • +પુન ૪:૨૪; ૨૯:૨૭; ૩૧:૧૭

૨ રાજાઓ ૨૨:૧૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૨૦; ન્યા ૪:૪; નહે ૬:૧૪; લૂક ૨:૩૬; પ્રેકા ૨૧:૮, ૯
  • +૨કા ૩૪:૨૨-૨૮

૨ રાજાઓ ૨૨:૧૬

એને લગતી કલમો

  • +૨રા ૨૨:૮

૨ રાજાઓ ૨૨:૧૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૩; પુન ૩૨:૧૭; ન્યા ૨:૧૨; યર્મિ ૨:૧૧
  • +યશા ૨:૮
  • +પુન ૩૨:૨૨; યશા ૩૩:૧૪; યર્મિ ૭:૨૦; હઝ ૨૦:૪૮

૨ રાજાઓ ૨૨:૧૯

એને લગતી કલમો

  • +૧રા ૨૧:૨૯; યાકૂ ૪:૬
  • +૨રા ૨૨:૧૧

૨ રાજાઓ ૨૨:૨૦

ફૂટનોટ

  • *

    મૂળ, “તું પોતાના પૂર્વજો સાથે ભળી જશે.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૦૦, પાન ૩૦

    ૯/૧૫/૨૦૦૦, પાન ૩૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૨ રાજા. ૨૨:૧૧રા ૧૩:૨; યર્મિ ૧:૨; સફા ૧:૧
૨ રાજા. ૨૨:૧૨કા ૩૪:૧, ૨
૨ રાજા. ૨૨:૧યહો ૧૫:૨૦, ૩૯
૨ રાજા. ૨૨:૨૧રા ૧૫:૫
૨ રાજા. ૨૨:૩૨કા ૩૪:૮
૨ રાજા. ૨૨:૪૧કા ૬:૧૩
૨ રાજા. ૨૨:૪૨રા ૧૨:૪, ૫; ૨કા ૨૪:૮
૨ રાજા. ૨૨:૪૨રા ૧૨:૯; ૨કા ૩૪:૯
૨ રાજા. ૨૨:૫૨રા ૧૨:૧૧, ૧૨; ૨કા ૩૪:૧૦
૨ રાજા. ૨૨:૬૨કા ૩૪:૧૧
૨ રાજા. ૨૨:૭૨રા ૧૨:૧૫; ૨કા ૩૪:૧૨
૨ રાજા. ૨૨:૮૨રા ૨૨:૩
૨ રાજા. ૨૨:૮પુન ૩૧:૨૪-૨૬
૨ રાજા. ૨૨:૮૨કા ૩૪:૧૪, ૧૫
૨ રાજા. ૨૨:૯૨કા ૩૪:૧૬-૧૮
૨ રાજા. ૨૨:૧૦પુન ૩૧:૯
૨ રાજા. ૨૨:૧૧૨કા ૩૪:૧૯-૨૧; યોએ ૨:૧૩
૨ રાજા. ૨૨:૧૨૨રા ૨૫:૨૨; યર્મિ ૨૬:૨૪
૨ રાજા. ૨૨:૧૩પુન ૪:૨૪; ૨૯:૨૭; ૩૧:૧૭
૨ રાજા. ૨૨:૧૪નિર્ગ ૧૫:૨૦; ન્યા ૪:૪; નહે ૬:૧૪; લૂક ૨:૩૬; પ્રેકા ૨૧:૮, ૯
૨ રાજા. ૨૨:૧૪૨કા ૩૪:૨૨-૨૮
૨ રાજા. ૨૨:૧૬૨રા ૨૨:૮
૨ રાજા. ૨૨:૧૭નિર્ગ ૨૦:૩; પુન ૩૨:૧૭; ન્યા ૨:૧૨; યર્મિ ૨:૧૧
૨ રાજા. ૨૨:૧૭યશા ૨:૮
૨ રાજા. ૨૨:૧૭પુન ૩૨:૨૨; યશા ૩૩:૧૪; યર્મિ ૭:૨૦; હઝ ૨૦:૪૮
૨ રાજા. ૨૨:૧૯૧રા ૨૧:૨૯; યાકૂ ૪:૬
૨ રાજા. ૨૨:૧૯૨રા ૨૨:૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૨ રાજાઓ ૨૨:૧-૨૦

બીજો રાજાઓ

૨૨ યોશિયા+ રાજા બન્યો ત્યારે આઠ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૩૧ વર્ષ રાજ કર્યું.+ તેની માનું નામ યદીદા હતું. તે અદાયાની દીકરી હતી, જે બોસ્કાથનો વતની હતો.+ ૨ યોશિયાએ યહોવાની નજરમાં જે ખરું હતું એ જ કર્યું. તે બધી રીતે પોતાના પૂર્વજ દાઉદના માર્ગે ચાલ્યો.+ તે એમાંથી ડાબે કે જમણે ફંટાયો નહિ.

૩ રાજા યોશિયાના શાસનના ૧૮મા વર્ષે તેણે શાફાન મંત્રીને યહોવાના મંદિરે મોકલ્યો. તે અસાલ્યાનો દીકરો અને મશુલ્લામનો પૌત્ર હતો.+ રાજાએ તેને કહ્યું: ૪ “પ્રમુખ યાજક હિલ્કિયા+ પાસે જા. તે યહોવાના મંદિરમાં આવેલા બધા પૈસા ભેગા કરે,+ જે લોકો પાસેથી દરવાનોએ ભેગા કર્યા છે.+ ૫ યહોવાના મંદિરના કામની દેખરેખ રાખનારાઓને એ પૈસા આપવામાં આવે. યહોવાના મંદિરમાં થયેલા નુકસાનનું* સમારકામ કરનારાઓને તેઓ એમાંથી મજૂરી ચૂકવે.+ ૬ એટલે કે, કારીગરોને, બાંધકામ કરનારાઓને અને કડિયાઓને મજૂરી ચૂકવે. મંદિરનું સમારકામ કરવા તેઓ એ પૈસામાંથી લાકડાં અને ઘડેલા પથ્થરો વેચાતાં લે.+ ૭ જેઓને પૈસા ચૂકવવામાં આવે, તેઓ પાસેથી કોઈ હિસાબ લેવામાં ન આવે, કેમ કે તેઓ વિશ્વાસુ માણસો છે.”+

૮ પછી પ્રમુખ યાજક હિલ્કિયાએ શાફાન મંત્રીને કહ્યું:+ “યહોવાના મંદિરમાંથી મને નિયમશાસ્ત્ર*+ મળ્યું છે.” હિલ્કિયાએ એ પુસ્તક શાફાનને આપ્યું અને શાફાન વાંચવા લાગ્યો.+ ૯ શાફાન મંત્રીએ રાજા પાસે જઈને કહ્યું: “તમારા સેવકોએ યહોવાના મંદિરમાં આવેલા પૈસા ભેગા કર્યા છે. એ પૈસા મંદિરના કામ પર દેખરેખ રાખનારાઓને આપી દીધા છે.”+ ૧૦ શાફાન મંત્રીએ રાજાને એમ પણ જણાવ્યું કે, “હિલ્કિયા યાજકે મને એક પુસ્તક આપ્યું છે.”+ પછી રાજા આગળ શાફાન એમાંથી વાંચવા લાગ્યો.

૧૧ રાજાએ નિયમશાસ્ત્રના શબ્દો સાંભળ્યા કે તરત પોતાનાં કપડાં ફાડ્યાં.+ ૧૨ રાજાએ હિલ્કિયા યાજકને, શાફાનના દીકરા અહીકામને,+ મીખાયાના દીકરા આખ્બોરને, શાફાન મંત્રીને અને રાજાના સેવક અસાયાને ફરમાન કર્યું: ૧૩ “જાઓ, મળી આવેલા આ પુસ્તકના શબ્દો વિશે તમે મારા માટે, લોકો માટે અને યહૂદામાંના બધા માટે યહોવાની સલાહ પૂછી આવો. આપણા વિશે આ પુસ્તકમાં જે લખ્યું છે, એ પ્રમાણે આપણા બાપદાદાઓએ કર્યું નથી. તેઓએ આ પુસ્તકની વાતો પાળી નથી. એટલે આપણા પર યહોવાનો ભારે કોપ સળગી ઊઠ્યો છે.”+

૧૪ એટલે હિલ્કિયા યાજક, અહીકામ, આખ્બોર, શાફાન અને અસાયા હુલ્દાહ પ્રબોધિકાને+ મળવા ગયા. તે યરૂશાલેમના નવા વિસ્તારમાં રહેતી હતી. તેનો પતિ શાલ્લૂમ હતો, જે તિકવાહનો દીકરો અને હાર્હાસનો પૌત્ર હતો. શાલ્લૂમ તો પોશાકનો ભંડારી હતો. તેઓએ હુલ્દાહ સાથે વાત કરી.+ ૧૫ હુલ્દાહે તેઓને કહ્યું: “ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે, ‘જે માણસે તમને મારી પાસે મોકલ્યા છે તેને જણાવો: ૧૬ “યહોવા કહે છે, ‘હું આ જગ્યા પર અને એમાં રહેનારા લોકો પર સંકટ લઈ આવીશ. યહૂદાના રાજાએ એ પુસ્તકમાં જે જે વાંચ્યું છે, એ હું તેઓ પર લઈ આવીશ.+ ૧૭ તેઓએ મારો ત્યાગ કર્યો છે. તેઓએ બીજા દેવો આગળ આગમાં બલિદાનો ચઢાવીને+ મને રોષ ચઢાવ્યો છે. પોતાનાં કામોથી તેઓએ મને કોપાયમાન કર્યો છે.+ આ જગ્યા પર મારો ક્રોધ ભભૂકી ઊઠશે અને એ શાંત પડશે નહિ.’”+ ૧૮ પણ યહૂદાના રાજા જેમણે તમને મારી પાસે યહોવાની સલાહ લેવા મોકલ્યા છે, તેમને તમારે આમ કહેવું: “તમે જે વાતો સાંભળી છે એના વિશે ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે: ૧૯ ‘મેં આ જગ્યા વિશે અને એમાં રહેનારા વિશે કહ્યું હતું કે તેઓની દશા જોઈને લોકો થથરી જશે અને શ્રાપ આપશે. એ સાંભળીને યહોવા આગળ તારું દિલ પીગળી ગયું અને તું નમ્ર બની ગયો.+ તેં તારાં કપડાં ફાડ્યાં+ અને તું મારી આગળ રડ્યો. એટલે મેં પણ તારી વિનંતી સાંભળી છે, એવું યહોવા કહે છે. ૨૦ તને તારા બાપદાદાઓની જેમ દફનાવવામાં આવશે.* તું શાંતિથી પોતાની કબરમાં દટાશે. હું આ જગ્યા પર જે બધી આફતો લાવીશ, એ તારે જોવી નહિ પડે.’”’” પછી તેઓએ રાજા પાસે આવીને બધી વાત જણાવી.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો