વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૬૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • ‘ઈશ્વરના વેરીઓ વેરવિખેર થઈ જાઓ’

        • “અનાથોના પિતા” (૫)

        • ઈશ્વર નિરાધારોને ઘર આપે છે (૬)

        • ખુશખબર કહેનારી સ્ત્રીઓ (૧૧)

        • ભેટ તરીકે માણસો (૧૮)

        • ‘યહોવા રોજ આપણો બોજો ઊંચકે છે’ (૧૯)

ગીતશાસ્ત્ર ૬૮:૧

એને લગતી કલમો

  • +ગણ ૧૦:૩૫; ગી ૨૧:૮

ગીતશાસ્ત્ર ૬૮:૨

એને લગતી કલમો

  • +નાહૂ ૧:૬

ગીતશાસ્ત્ર ૬૮:૩

એને લગતી કલમો

  • +ગી ૩૨:૧૧

ગીતશાસ્ત્ર ૬૮:૪

ફૂટનોટ

  • *

    અથવા, “જયજયકાર કરવા સંગીત વગાડો.”

  • *

    અથવા કદાચ, “વાદળો પર.”

  • *

    યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

એને લગતી કલમો

  • +યશા ૧૨:૪
  • +નિર્ગ ૬:૩

ગીતશાસ્ત્ર ૬૮:૫

ફૂટનોટ

  • *

    મૂળ, “ન્યાયાધીશ.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૨:૨૨-૨૪; પુન ૧૦:૧૭, ૧૮; ગી ૧૦:૧૪; ૧૪૬:૯
  • +યશા ૫૭:૧૫

ગીતશાસ્ત્ર ૬૮:૬

ફૂટનોટ

  • *

    અથવા, “બંડખોર.”

એને લગતી કલમો

  • +ગી ૧૧૩:૯
  • +યશા ૬૧:૧
  • +પુન ૨૮:૧૫, ૨૩; ગી ૧૦૭:૩૩, ૩૪

ગીતશાસ્ત્ર ૬૮:૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૩:૨૧

ગીતશાસ્ત્ર ૬૮:૮

એને લગતી કલમો

  • +ગી ૧૧૪:૧, ૪; હિબ્રૂ ૧૨:૨૬
  • +નિર્ગ ૧૯:૧૮; ન્યા ૫:૪, ૫

ગીતશાસ્ત્ર ૬૮:૧૦

એને લગતી કલમો

  • +ગણ ૧૦:૩૪

ગીતશાસ્ત્ર ૬૮:૧૧

ફૂટનોટ

  • *

    એટલે કે, યુદ્ધમાં જવાની આજ્ઞા.

  • *

    એટલે કે, જીતના સમાચાર.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૨૦; ન્યા ૫:૧; ૧૧:૩૪; ૧શ ૧૮:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૧૪, પાન ૧૦

    ૪/૧/૧૯૯૧, પાન ૨૪

    ૧૧/૧/૧૯૮૬, પાન ૨૬

ગીતશાસ્ત્ર ૬૮:૧૨

એને લગતી કલમો

  • +ગણ ૩૧:૨૫-૨૭; યહો ૧૦:૧૨, ૧૬; ૧૨:૭; ન્યા ૫:૧૯
  • +ગણ ૩૧:૨૭; ૧શ ૩૦:૨૩-૨૫

ગીતશાસ્ત્ર ૬૮:૧૩

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “ઘેટાંના વાડાઓમાં.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૮

ગીતશાસ્ત્ર ૬૮:૧૪

એને લગતી કલમો

  • +ગણ ૨૧:૩; યહો ૧૦:૫, ૧૦

ગીતશાસ્ત્ર ૬૮:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “ભવ્ય.”

એને લગતી કલમો

  • +ગણ ૨૧:૩૩; પુન ૩:૮, ૧૦

ગીતશાસ્ત્ર ૬૮:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “જે પર્વત પર રહેવાની ઈશ્વરની ઇચ્છા છે.” આ સિનાઈ પર્વત છે.

એને લગતી કલમો

  • +૧કા ૧૧:૫; ગી ૪૮:૨, ૩; ૧૩૨:૧૩
  • +પુન ૧૨:૫, ૬; ૧રા ૯:૩; હિબ્રૂ ૧૨:૨૨

ગીતશાસ્ત્ર ૬૮:૧૭

એને લગતી કલમો

  • +૨રા ૬:૧૬, ૧૭; માથ ૨૬:૫૩
  • +નિર્ગ ૧૯:૨૩; પુન ૩૩:૨

ગીતશાસ્ત્ર ૬૮:૧૮

એને લગતી કલમો

  • +૨શ ૫:૭
  • +એફે ૪:૮, ૧૧
  • +પુન ૨:૩૬; ૭:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૧૦, પાન ૨૧-૨૨

    ૬/૧/૨૦૦૬, પાન ૮

    ૬/૧/૧૯૯૯, પાન ૯-૧૦

ગીતશાસ્ત્ર ૬૮:૧૯

એને લગતી કલમો

  • +ગી ૫૫:૨૨; ૧પિ ૫:૬, ૭

ગીતશાસ્ત્ર ૬૮:૨૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યશા ૧૨:૨; ૪૫:૧૭
  • +પુન ૩૨:૩૯

ગીતશાસ્ત્ર ૬૮:૨૧

એને લગતી કલમો

  • +ગી ૫૫:૨૩; હઝ ૧૮:૨૬

ગીતશાસ્ત્ર ૬૮:૨૨

એને લગતી કલમો

  • +ગણ ૨૧:૩૩

ગીતશાસ્ત્ર ૬૮:૨૩

એને લગતી કલમો

  • +ગી ૫૮:૧૦

ગીતશાસ્ત્ર ૬૮:૨૪

એને લગતી કલમો

  • +૧કા ૧૫:૨૫, ૨૮; ગી ૨૪:૭

ગીતશાસ્ત્ર ૬૮:૨૫

એને લગતી કલમો

  • +૧કા ૧૫:૧૬; ગી ૮૭:૭; ૧૫૦:૩
  • +ન્યા ૧૧:૩૪; ૧શ ૧૮:૬

ગીતશાસ્ત્ર ૬૮:૨૬

એને લગતી કલમો

  • +ગી ૯૫:૬; યશા ૪૪:૨

ગીતશાસ્ત્ર ૬૮:૨૭

એને લગતી કલમો

  • +ઉત ૪૯:૨૭; ૧શ ૯:૨૧

ગીતશાસ્ત્ર ૬૮:૨૮

એને લગતી કલમો

  • +ગી ૧૩૮:૮

ગીતશાસ્ત્ર ૬૮:૨૯

એને લગતી કલમો

  • +૧રા ૬:૧; ૧કા ૧૬:૧; એઝ ૫:૧૪
  • +૧રા ૧૦:૧૦; ૨કા ૩૨:૨૩; ગી ૭૨:૧૦

ગીતશાસ્ત્ર ૬૮:૩૦

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “કચડીને.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +હઝ ૩૯:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૮

ગીતશાસ્ત્ર ૬૮:૩૧

ફૂટનોટ

  • *

    અથવા, “મિસરમાંથી.”

  • *

    અથવા કદાચ, “એલચીઓ આવશે.”

  • *

    અથવા, “ઇથિયોપિયા.”

એને લગતી કલમો

  • +યશા ૪૫:૧૪; ૬૦:૫

ગીતશાસ્ત્ર ૬૮:૩૨

ફૂટનોટ

  • *

    અથવા, “સ્તુતિ કરવા સંગીત વગાડો.”

એને લગતી કલમો

  • +પુન ૩૨:૪૩

ગીતશાસ્ત્ર ૬૮:૩૩

એને લગતી કલમો

  • +ગી ૧૦૪:૩

ગીતશાસ્ત્ર ૬૮:૩૪

એને લગતી કલમો

  • +ગી ૯૬:૭

ગીતશાસ્ત્ર ૬૮:૩૫

ફૂટનોટ

  • *

    અથવા, “તે અદ્‍ભુત છે.”

એને લગતી કલમો

  • +ગી ૪૭:૨; ૬૬:૫
  • +ગી ૨૯:૧૧; યશા ૪૦:૨૯-૩૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૬૮:૧ગણ ૧૦:૩૫; ગી ૨૧:૮
ગીત. ૬૮:૨નાહૂ ૧:૬
ગીત. ૬૮:૩ગી ૩૨:૧૧
ગીત. ૬૮:૪યશા ૧૨:૪
ગીત. ૬૮:૪નિર્ગ ૬:૩
ગીત. ૬૮:૫નિર્ગ ૨૨:૨૨-૨૪; પુન ૧૦:૧૭, ૧૮; ગી ૧૦:૧૪; ૧૪૬:૯
ગીત. ૬૮:૫યશા ૫૭:૧૫
ગીત. ૬૮:૬ગી ૧૧૩:૯
ગીત. ૬૮:૬યશા ૬૧:૧
ગીત. ૬૮:૬પુન ૨૮:૧૫, ૨૩; ગી ૧૦૭:૩૩, ૩૪
ગીત. ૬૮:૭નિર્ગ ૧૩:૨૧
ગીત. ૬૮:૮ગી ૧૧૪:૧, ૪; હિબ્રૂ ૧૨:૨૬
ગીત. ૬૮:૮નિર્ગ ૧૯:૧૮; ન્યા ૫:૪, ૫
ગીત. ૬૮:૧૦ગણ ૧૦:૩૪
ગીત. ૬૮:૧૧નિર્ગ ૧૫:૨૦; ન્યા ૫:૧; ૧૧:૩૪; ૧શ ૧૮:૬
ગીત. ૬૮:૧૨ગણ ૩૧:૨૫-૨૭; યહો ૧૦:૧૨, ૧૬; ૧૨:૭; ન્યા ૫:૧૯
ગીત. ૬૮:૧૨ગણ ૩૧:૨૭; ૧શ ૩૦:૨૩-૨૫
ગીત. ૬૮:૧૪ગણ ૨૧:૩; યહો ૧૦:૫, ૧૦
ગીત. ૬૮:૧૫ગણ ૨૧:૩૩; પુન ૩:૮, ૧૦
ગીત. ૬૮:૧૬૧કા ૧૧:૫; ગી ૪૮:૨, ૩; ૧૩૨:૧૩
ગીત. ૬૮:૧૬પુન ૧૨:૫, ૬; ૧રા ૯:૩; હિબ્રૂ ૧૨:૨૨
ગીત. ૬૮:૧૭૨રા ૬:૧૬, ૧૭; માથ ૨૬:૫૩
ગીત. ૬૮:૧૭નિર્ગ ૧૯:૨૩; પુન ૩૩:૨
ગીત. ૬૮:૧૮૨શ ૫:૭
ગીત. ૬૮:૧૮એફે ૪:૮, ૧૧
ગીત. ૬૮:૧૮પુન ૨:૩૬; ૭:૨૨
ગીત. ૬૮:૧૯ગી ૫૫:૨૨; ૧પિ ૫:૬, ૭
ગીત. ૬૮:૨૦યશા ૧૨:૨; ૪૫:૧૭
ગીત. ૬૮:૨૦પુન ૩૨:૩૯
ગીત. ૬૮:૨૧ગી ૫૫:૨૩; હઝ ૧૮:૨૬
ગીત. ૬૮:૨૨ગણ ૨૧:૩૩
ગીત. ૬૮:૨૩ગી ૫૮:૧૦
ગીત. ૬૮:૨૪૧કા ૧૫:૨૫, ૨૮; ગી ૨૪:૭
ગીત. ૬૮:૨૫૧કા ૧૫:૧૬; ગી ૮૭:૭; ૧૫૦:૩
ગીત. ૬૮:૨૫ન્યા ૧૧:૩૪; ૧શ ૧૮:૬
ગીત. ૬૮:૨૬ગી ૯૫:૬; યશા ૪૪:૨
ગીત. ૬૮:૨૭ઉત ૪૯:૨૭; ૧શ ૯:૨૧
ગીત. ૬૮:૨૮ગી ૧૩૮:૮
ગીત. ૬૮:૨૯૧રા ૬:૧; ૧કા ૧૬:૧; એઝ ૫:૧૪
ગીત. ૬૮:૨૯૧રા ૧૦:૧૦; ૨કા ૩૨:૨૩; ગી ૭૨:૧૦
ગીત. ૬૮:૩૦હઝ ૩૯:૧૮
ગીત. ૬૮:૩૧યશા ૪૫:૧૪; ૬૦:૫
ગીત. ૬૮:૩૨પુન ૩૨:૪૩
ગીત. ૬૮:૩૩ગી ૧૦૪:૩
ગીત. ૬૮:૩૪ગી ૯૬:૭
ગીત. ૬૮:૩૫ગી ૪૭:૨; ૬૬:૫
ગીત. ૬૮:૩૫ગી ૨૯:૧૧; યશા ૪૦:૨૯-૩૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૬૮:૧-૩૫

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.

૬૮ હે ઈશ્વર, ઊભા થાઓ, તમારા વેરીઓ વેરવિખેર થઈ જાઓ.

તમને નફરત કરનારાઓ તમારી આગળથી નાસી છૂટો.+

 ૨ જેમ હવા ધુમાડાને ઉડાવી જાય, તેમ તમે તેઓને ઉડાવી લઈ જાઓ.

આગની સામે મીણ પીગળી જાય તેમ,

ઈશ્વર સામેથી દુષ્ટોનો વિનાશ થાઓ.+

 ૩ પણ નેક લોકો હરખાઓ,+

ઈશ્વર આગળ આનંદ આનંદ કરો,

તેઓ ખુશીથી ઝૂમી ઊઠો.

 ૪ ઈશ્વરની સ્તુતિ ગાઓ. તેમના નામનો જયજયકાર કરો.*+

ઉજ્જડ પ્રદેશોમાં થઈને* સવારી કરનારનાં ગીતો ગાઓ.

તેમનું નામ યાહ* છે!+ તેમની આગળ ખુશી મનાવો!

 ૫ ઈશ્વર તો અનાથોના પિતા અને વિધવાઓના રક્ષણહાર* છે.+

તે પોતાના પવિત્ર સ્થાનમાં છે.+

 ૬ ઈશ્વર નિરાધારોને રહેવા ઘર આપે છે.+

તે કેદીઓને છોડાવીને સુખચેન આપે છે.+

પણ હઠીલા* લોકોએ સૂકી ભૂમિ પર રહેવું પડશે.+

 ૭ હે ઈશ્વર, તમે જ્યારે તમારા લોકોને દોરી ગયા,+

તમે જ્યારે રણમાંથી કૂચ કરી, (સેલાહ)

 ૮ ત્યારે ધરતી કાંપી.+

ઈશ્વરને લીધે આભ વરસી પડ્યું.

ઈશ્વર, હા, ઇઝરાયેલના ઈશ્વરને લીધે આ સિનાઈ પર્વત ધ્રૂજી ઊઠ્યો.+

 ૯ હે ઈશ્વર, તમે પુષ્કળ વરસાદ મોકલ્યો.

થાકીને લોથપોથ થઈ ગયેલા તમારા લોકોમાં તમે જોમ પૂર્યું.

૧૦ તેઓએ તમારી છાવણીઓમાં વસવાટ કર્યો.+

હે ઈશ્વર, તમારી ભલાઈને લીધે તમે ગરીબોનું પોષણ કર્યું.

૧૧ યહોવા પોતાના લોકોને આજ્ઞા* આપે છે;

ખુશખબર* કહેનારી સ્ત્રીઓનું મોટું ટોળું છે.+

૧૨ રાજાઓ અને તેઓનાં સૈન્યો નાસી છૂટે છે,+ તેઓ ભાગી છૂટે છે!

ઘરે રહેનારી સ્ત્રીઓને લૂંટમાંથી હિસ્સો મળે છે.+

૧૩ ભલે તમારે તાપણાંની આસપાસ* સૂવું પડ્યું,

પણ તમે ચાંદીથી મઢેલી કબૂતરની પાંખો મેળવશો,

જેનાં પીંછાં શુદ્ધ સોનાથી મઢેલાં છે.

૧૪ સર્વશક્તિમાને રાજાઓને વિખેરી નાખ્યા ત્યારે,+

સાલ્મોન શિખર પર બરફ પડ્યો.

૧૫ બાશાનનો+ પર્વત ઈશ્વરનો* પર્વત છે.

બાશાનના પર્વતને ઘણાં શિખરો છે.

૧૬ હે પર્વતોનાં શિખરો, રહેવા માટે ઈશ્વરે જે પર્વતને પસંદ કર્યો છે,*+

એની તમે કેમ અદેખાઈ કરો છો?

બેશક, યહોવા ત્યાં હંમેશ માટે રહેશે.+

૧૭ ઈશ્વર પાસે હજારોના હજારો, હા, લાખોના લાખો યુદ્ધના રથો છે.+

યહોવા સિનાઈ પર્વત પરથી પવિત્ર સ્થાનમાં આવ્યા છે.+

૧૮ હે યાહ, હે ઈશ્વર, તમે ઉપર ચઢી ગયા,+

તમે પોતાની સાથે કેદીઓને લઈ ગયા;

તમે માણસો ભેટ તરીકે લઈ ગયા,+

અરે, હઠીલા લોકોને+ પણ લઈ ગયા, જેથી તમે તેઓ વચ્ચે રહો.

૧૯ યહોવાની સ્તુતિ થાઓ, જે રોજ આપણો બોજો ઊંચકે છે.+

તે સાચા ઈશ્વર છે, આપણા તારણહાર છે. (સેલાહ)

૨૦ સાચા ઈશ્વર આપણને બચાવનાર ઈશ્વર છે.+

વિશ્વના માલિક* યહોવા આપણને મોતના પંજામાંથી છોડાવે છે.+

૨૧ ઈશ્વર પોતાના વેરીઓનાં માથાં ફોડી નાખશે

અને જે કોઈ પાપમાં રચ્યોપચ્યો રહે છે, તેની ખોપરી ભાંગી નાખશે.+

૨૨ યહોવાએ કહ્યું છે: “હું તેઓને બાશાનથી પાછા લાવીશ.+

અરે, દરિયાના ઊંડાણમાંથી પણ પાછા લઈ આવીશ,

૨૩ જેથી તું તારો પગ શત્રુઓના લોહીમાં ધૂએ+

અને તારા કૂતરાઓની જીભ તેઓ પાસેથી પોતાનો હિસ્સો મેળવે.”

૨૪ હે ઈશ્વર, તેઓ તમારાં વિજય સરઘસો જુએ,

મારા રાજાનાં, હા, મારા ઈશ્વરનાં વિજય સરઘસો જુએ, જે પવિત્ર સ્થાન તરફ જાય છે.+

૨૫ ગાયકો સૌથી આગળ ચાલે છે, તેઓની પાછળ પાછળ તારવાળાં વાજિંત્રો વગાડતા સંગીતકારો ચાલે છે.+

તેઓ વચ્ચે છોકરીઓ ખંજરીઓ વગાડતી વગાડતી ચાલે છે.+

૨૬ ભેગાં થયેલાં ટોળાઓમાં ઈશ્વરનો જયજયકાર કરો.

હે ઇઝરાયેલના વંશજો, યહોવાની સ્તુતિ કરો.+

૨૭ સૌથી નાનો બિન્યામીન+ તેઓને હરાવી દેશે.

યહૂદાના આગેવાનો, ઝબુલોનના આગેવાનો

અને નફતાલીના આગેવાનોનું ઘોંઘાટિયું ટોળું પણ તેઓને હરાવી દેશે.

૨૮ તમારા ઈશ્વરે જાહેર કર્યું છે કે તમે બળવાન થશો.

અમારા માટે મહાન કામો કરનાર ઈશ્વર, તમે તમારો પરચો દેખાડી આપો.+

૨૯ યરૂશાલેમના તમારા મંદિર માટે,+

રાજાઓ તમારે ચરણે નજરાણાં ધરશે.+

૩૦ લોકો ચાંદીના ટુકડાઓ લાવીને* નમન કરે ત્યાં સુધી,

બરુઓમાં* રહેનારાં જંગલી જાનવરોને,

આખલાઓના ઝુંડને+ અને વાછરડાઓને ધમકાવો.

યુદ્ધ ચાહનારા લોકોને વિખેરી નાખો.

૩૧ ઇજિપ્તમાંથી* કાંસાની ચીજવસ્તુઓ લાવવામાં આવશે.*+

કૂશ* ઉતાવળે ઈશ્વરને ભેટો આપવા દોડી આવશે.

૩૨ ઓ પૃથ્વીનાં રાજ્યો, ઈશ્વરનાં ગીતો ગાઓ,+

યહોવાની સ્તુતિનાં ગીતો ગાઓ.* (સેલાહ)

૩૩ તે યુગોના યુગોથી રચાયેલા સૌથી ઊંચા આકાશ પર સવારી કરે છે.+

તે પોતાના શક્તિશાળી અવાજથી ગર્જના કરે છે.

૩૪ કબૂલ કરો કે ઈશ્વર શક્તિશાળી છે.+

તે ઇઝરાયેલના રાજાધિરાજ છે.

તેમનું બળ આકાશોમાં ફેલાયેલું છે.

૩૫ ઈશ્વર પોતાના પવિત્ર સ્થાનમાં છે, તેમને ભય અને માન આપો.*+

તે ઇઝરાયેલના ઈશ્વર છે,

જે પોતાના લોકોને તાકાત અને શક્તિ આપે છે.+

ઈશ્વરની સ્તુતિ થાઓ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો