વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નીતિવચનો મુખ્ય વિચારો

      • નીતિવચનોનો હેતુ (૧-૭)

      • ખરાબ સંગતનો ખતરો (૮-૧૯)

      • ખરી બુદ્ધિ જાહેરમાં પોકાર કરે છે (૨૦-૩૩)

નીતિવચનો ૧:૧

ફૂટનોટ

  • *

    અથવા, “કહેવતો; સુવાક્યો.” શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨શ ૧૨:૨૪
  • +૧રા ૨:૧૨
  • +૧રા ૪:૨૯, ૩૨; સભા ૧૨:૯

નીતિવચનો ૧:૨

ફૂટનોટ

  • *

    અથવા, “ડહાપણ.”

  • *

    અથવા, “શીખે.” મૂળ, “જાણે.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ની ૮:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૩

    ૯/૧૫/૧૯૯૯, પાન ૧૨-૧૩

નીતિવચનો ૧:૩

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાય કરે; ખરું હોય એ કરે.”

  • *

    અથવા, “સીધા રસ્તે ચાલે.”

એને લગતી કલમો

  • +ની ૩:૧૧, ૧૨
  • +હિબ્રૂ ૧૨:૧૧
  • +૧રા ૩:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૯/૧૫/૧૯૯૯, પાન ૧૨-૧૩

નીતિવચનો ૧:૪

ફૂટનોટ

  • *

    અથવા, “બિનઅનુભવી.”

  • *

    અથવા, “સમજવાની અને વિચારવાની આવડત.”

એને લગતી કલમો

  • +ની ૧૫:૫
  • +ની ૨:૧૧; ૩:૨૧; ૮:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૦૨, પાન ૩૦

    ૯/૧૫/૧૯૯૯, પાન ૧૨-૧૩

નીતિવચનો ૧:૫

ફૂટનોટ

  • *

    અથવા, “કુશળ વ્યક્તિ પાસેથી સલાહ.”

એને લગતી કલમો

  • +ની ૯:૯
  • +૧શ ૨૫:૩૨, ૩૩; ની ૨૪:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૧૯૯૯, પાન ૧૩

    ૬/૧૫/૧૯૯૫, પાન ૧૮

નીતિવચનો ૧:૬

ફૂટનોટ

  • *

    અથવા, “વિચારવા પ્રેરે એવી કહેવતો; બોધપાઠ શીખવતી વાર્તાઓ.”

એને લગતી કલમો

  • +સભા ૧૨:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૯/૧૫/૧૯૯૯, પાન ૧૩

નીતિવચનો ૧:૭

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૪ જુઓ.

  • *

    શબ્દસૂચિમાં “ઈશ્વરનો ડર” જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +અયૂ ૨૮:૨૮; ની ૯:૧૦
  • +ની ૫:૧૨, ૧૩; ૧૮:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૩

    ૯/૧૫/૧૯૯૯, પાન ૧૩-૧૪

    ૯/૧/૧૯૯૧, પાન ૧૧

    ૮/૧/૧૯૯૦, પાન ૪

    ૧૦/૧/૧૯૮૭, પાન ૨૬

    સજાગ બનો!,

    ૯/૮/૧૯૯૭, પાન ૧૫

નીતિવચનો ૧:૮

ફૂટનોટ

  • *

    અથવા, “શિસ્ત.” શબ્દસૂચિમાં “શિસ્ત” જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૬:૬, ૭; એફે ૬:૪; હિબ્રૂ ૧૨:૯
  • +લેવી ૧૯:૩; ની ૩૧:૨૬; ૨તિ ૧:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૦

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૦, પાન ૫

    ૯/૧૫/૧૯૯૯, પાન ૧૪

    ૧/૧/૧૯૯૩, પાન ૧૯

    સજાગ બનો!,

    ૯/૮/૧૯૯૭, પાન ૧૫

નીતિવચનો ૧:૯

એને લગતી કલમો

  • +ની ૪:૭, ૯
  • +ની ૩:૨૧, ૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૯/૧૫/૧૯૯૯, પાન ૧૪

નીતિવચનો ૧:૧૦

એને લગતી કલમો

  • +ઉત ૩૯:૭, ૮; પુન ૧૩:૬-૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૯/૧૫/૧૯૯૯, પાન ૧૪-૧૫

નીતિવચનો ૧:૧૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “ખાડામાં જનારની જેમ તેઓને.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૯/૧૫/૧૯૯૯, પાન ૧૪-૧૫

નીતિવચનો ૧:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૯/૧૫/૧૯૯૯, પાન ૧૪-૧૫

નીતિવચનો ૧:૧૪

ફૂટનોટ

  • *

    અથવા, “અમારી સાથે તારી ચિઠ્ઠી નાખીને અમારો ભાગીદાર થા.”

  • *

    અથવા, “બધા વચ્ચે આપણે એક થેલી રાખીશું.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૯/૧૫/૧૯૯૯, પાન ૧૪-૧૫

નીતિવચનો ૧:૧૫

એને લગતી કલમો

  • +ની ૪:૧૪; ૧૩:૨૦; ૧કો ૧૫:૩૩

નીતિવચનો ૧:૧૬

એને લગતી કલમો

  • +ની ૬:૧૬-૧૮; રોમ ૩:૧૫

નીતિવચનો ૧:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૯/૧૫/૧૯૯૯, પાન ૧૫

નીતિવચનો ૧:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૯/૧૫/૧૯૯૯, પાન ૧૫

નીતિવચનો ૧:૧૯

એને લગતી કલમો

  • +ની ૧૫:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૯/૧૫/૧૯૯૯, પાન ૧૫

નીતિવચનો ૧:૨૦

એને લગતી કલમો

  • +રોમ ૧૬:૨૭; ૧કો ૧:૨૦; યાકૂ ૩:૧૭
  • +માથ ૧૦:૨૭
  • +ની ૮:૧-૩; ૯:૧, ૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૯/૧૫/૧૯૯૯, પાન ૧૫

નીતિવચનો ૧:૨૧

એને લગતી કલમો

  • +યોહ ૧૮:૨૦; પ્રેકા ૨૦:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૯/૧૫/૧૯૯૯, પાન ૧૫

નીતિવચનો ૧:૨૨

એને લગતી કલમો

  • +ની ૫:૧૨, ૧૩; યોહ ૩:૨૦

નીતિવચનો ૧:૨૩

ફૂટનોટ

  • *

    અથવા, “હું ઠપકો આપું ત્યારે પાછા ફરો.”

  • *

    મૂળ, “મારી શક્તિ.” એ કદાચ ઈશ્વરની શક્તિથી મળતી બુદ્ધિને બતાવે છે.

એને લગતી કલમો

  • +ગી ૧૪૧:૫; પ્રક ૩:૧૯
  • +યશા ૫૪:૧૩

નીતિવચનો ૧:૨૪

એને લગતી કલમો

  • +યશા ૬૫:૧૨

નીતિવચનો ૧:૨૬

એને લગતી કલમો

  • +ન્યા ૧૦:૧૩, ૧૪

નીતિવચનો ૧:૨૮

ફૂટનોટ

  • *

    મૂળ, “તેઓ.” ની ૧:૨૮-૩૦માં લાગુ પડે છે.

એને લગતી કલમો

  • +યવિ ૩:૪૪

નીતિવચનો ૧:૨૯

એને લગતી કલમો

  • +હો ૪:૬
  • +ન્યા ૫:૮

નીતિવચનો ૧:૩૧

ફૂટનોટ

  • *

    મૂળ, “તેઓએ.”

  • *

    અથવા, “તમે પોતાની જ સલાહથી ધરાઈ જશો.”

એને લગતી કલમો

  • +યર્મિ ૬:૧૯; ગલા ૬:૭

નીતિવચનો ૧:૩૨

ફૂટનોટ

  • *

    અથવા, “બિનઅનુભવી.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૨, પાન ૩૨

નીતિવચનો ૧:૩૩

એને લગતી કલમો

  • +યશા ૪૮:૧૮
  • +૨રા ૬:૧૫, ૧૬; યશા ૨૬:૩; ૨પિ ૨:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સલામત ભાવિ, પાન ૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નીતિ. ૧:૧૨શ ૧૨:૨૪
નીતિ. ૧:૧૧રા ૨:૧૨
નીતિ. ૧:૧૧રા ૪:૨૯, ૩૨; સભા ૧૨:૯
નીતિ. ૧:૨ની ૮:૧૧
નીતિ. ૧:૩ની ૩:૧૧, ૧૨
નીતિ. ૧:૩હિબ્રૂ ૧૨:૧૧
નીતિ. ૧:૩૧રા ૩:૨૮
નીતિ. ૧:૪ની ૧૫:૫
નીતિ. ૧:૪ની ૨:૧૧; ૩:૨૧; ૮:૧૨
નીતિ. ૧:૫૧શ ૨૫:૩૨, ૩૩; ની ૨૪:૬
નીતિ. ૧:૫ની ૯:૯
નીતિ. ૧:૬સભા ૧૨:૧૧
નીતિ. ૧:૭અયૂ ૨૮:૨૮; ની ૯:૧૦
નીતિ. ૧:૭ની ૫:૧૨, ૧૩; ૧૮:૨
નીતિ. ૧:૮પુન ૬:૬, ૭; એફે ૬:૪; હિબ્રૂ ૧૨:૯
નીતિ. ૧:૮લેવી ૧૯:૩; ની ૩૧:૨૬; ૨તિ ૧:૫
નીતિ. ૧:૯ની ૪:૭, ૯
નીતિ. ૧:૯ની ૩:૨૧, ૨૨
નીતિ. ૧:૧૦ઉત ૩૯:૭, ૮; પુન ૧૩:૬-૮
નીતિ. ૧:૧૫ની ૪:૧૪; ૧૩:૨૦; ૧કો ૧૫:૩૩
નીતિ. ૧:૧૬ની ૬:૧૬-૧૮; રોમ ૩:૧૫
નીતિ. ૧:૧૯ની ૧૫:૨૭
નીતિ. ૧:૨૦રોમ ૧૬:૨૭; ૧કો ૧:૨૦; યાકૂ ૩:૧૭
નીતિ. ૧:૨૦માથ ૧૦:૨૭
નીતિ. ૧:૨૦ની ૮:૧-૩; ૯:૧, ૩
નીતિ. ૧:૨૧યોહ ૧૮:૨૦; પ્રેકા ૨૦:૨૦
નીતિ. ૧:૨૨ની ૫:૧૨, ૧૩; યોહ ૩:૨૦
નીતિ. ૧:૨૩ગી ૧૪૧:૫; પ્રક ૩:૧૯
નીતિ. ૧:૨૩યશા ૫૪:૧૩
નીતિ. ૧:૨૪યશા ૬૫:૧૨
નીતિ. ૧:૨૬ન્યા ૧૦:૧૩, ૧૪
નીતિ. ૧:૨૮યવિ ૩:૪૪
નીતિ. ૧:૨૯હો ૪:૬
નીતિ. ૧:૨૯ન્યા ૫:૮
નીતિ. ૧:૩૧યર્મિ ૬:૧૯; ગલા ૬:૭
નીતિ. ૧:૩૩યશા ૪૮:૧૮
નીતિ. ૧:૩૩૨રા ૬:૧૫, ૧૬; યશા ૨૬:૩; ૨પિ ૨:૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નીતિવચનો ૧:૧-૩૩

નીતિવચનો

૧ દાઉદના દીકરા,+ ઇઝરાયેલના રાજા+ સુલેમાનનાં+ નીતિવચનો.*

 ૨ આ નીતિવચનો એટલે લખવામાં આવ્યાં, જેથી માણસ બુદ્ધિ*+ મેળવે,* શિસ્ત* સ્વીકારે,

બુદ્ધિથી ભરેલી વાતો સમજે;

 ૩ જેથી તે શિસ્ત+ સ્વીકારીને ઊંડી સમજણ મેળવે,

નેક બને,+ યોગ્ય નિર્ણય લે*+ અને ઈમાનદાર બને;*

 ૪ જેથી ભોળો* માણસ સમજદાર બને,+

યુવાનોને જ્ઞાન અને વિવેકબુદ્ધિ* મળે.+

 ૫ શાણો માણસ ધ્યાનથી સાંભળે છે અને વધારે શીખે છે,+

સમજુ માણસ ખરું માર્ગદર્શન* મેળવે છે,+

 ૬ જેથી તે કહેવતો અને ઉદાહરણો,*

જ્ઞાની માણસોની વાતો અને તેઓનાં ઉખાણાં સમજી શકે.+

 ૭ યહોવાનો* ડર* જ્ઞાનની શરૂઆત છે.+

મૂર્ખ લોકો બુદ્ધિ અને શિસ્તને* તુચ્છ ગણે છે.+

 ૮ મારા દીકરા, તારા પિતાની શિખામણ* ધ્યાન દઈને સાંભળ+

અને તારી માતાએ શીખવેલી વાતો ત્યજીશ નહિ.+

 ૯ એ તારા માથા માટે સુંદર મુગટ જેવી છે+

અને તારા ગળા માટે કીમતી હાર જેવી છે.+

૧૦ મારા દીકરા, જો પાપીઓ તને ફોસલાવે તો તેઓની વાતમાં આવી ન જતો.+

૧૧ કદાચ તેઓ કહે: “અમારી સાથે આવ.

ચાલ, ખૂન કરવા માટે લાગ જોઈને બેસી રહીએ,

મજા માટે કોઈ નિર્દોષ પર હુમલો કરવા સંતાઈને બેસી રહીએ.

૧૨ કબરની* જેમ આપણે તેઓને જીવતા ને જીવતા ગળી જઈશું,

હા, તેઓને* આખા ને આખા ગળી જઈશું.

૧૩ તેઓનો કીમતી ખજાનો લૂંટી લઈશું

અને લૂંટેલા માલથી આપણાં ઘરો ભરીશું.

૧૪ તું અમારી સાથે ચાલ તો ખરો,*

આપણે ચોરીનો માલ સરખે ભાગે વહેંચી લઈશું.”*

૧૫ મારા દીકરા, તેઓની પાછળ જઈશ નહિ.

તેઓના રસ્તે પગ મૂકીશ નહિ.+

૧૬ કેમ કે તેઓના પગ દુષ્ટ કામો કરવા દોડી જાય છે,

તેઓ લોહી વહેવડાવવા ઉતાવળા બને છે.+

૧૭ પક્ષીના દેખતાં જાળ પાથરવી સાવ નકામું છે.

૧૮ એટલે તેઓ ખૂન કરવા ટાંપીને બેસી રહે છે,

બીજાઓનો જીવ લેવા સંતાઈ રહે છે.

૧૯ બેઈમાનીથી કમાણી કરનારા આવા માર્ગે ચાલે છે,

પણ તેઓની જ કમાણી તેઓનો જીવ લઈ લે છે.+

૨૦ ખરી બુદ્ધિ+ ગલીએ ગલીએ પોકાર કરે છે.+

એના અવાજના પડઘા આખા ચોકમાં સંભળાય છે.+

૨૧ ભીડભાડવાળી શેરીઓના નાકે એ મોટેથી બૂમ પાડે છે.

એ શહેરના દરવાજે કહે છે:+

૨૨ “હે મૂર્ખ લોકો, તમે ક્યાં સુધી મૂર્ખાઈને વળગી રહેશો?

હે મશ્કરી કરનારાઓ, તમે ક્યાં સુધી મશ્કરી કરવાની મજા માણશો?

હે અક્કલ વગરના લોકો, તમે ક્યાં સુધી જ્ઞાનનો તિરસ્કાર કરશો?+

૨૩ મારા ઠપકા પર ધ્યાન આપો અને સુધારો કરો.*+

હું તમને બુદ્ધિ* આપીશ

અને મારા શબ્દો સમજવા મદદ કરીશ.+

૨૪ મેં તમને વારંવાર બોલાવ્યા, પણ તમે મારું સાંભળ્યું નહિ,

મેં મારો હાથ લંબાવ્યો, પણ કોઈએ ધ્યાન આપ્યું નહિ.+

૨૫ તમે મારી સલાહ કાને ધરી નહિ,

મેં તમને ઠપકો આપ્યો ત્યારે, તમે એને ઠોકર મારી દીધી.

૨૬ તમારા પર મુસીબત તૂટી પડશે ત્યારે, હું તમારી મજાક ઉડાવીશ,

તમારા પર ભયંકર આફત આવી પડશે ત્યારે, હું તમારી હાંસી ઉડાવીશ.+

૨૭ જ્યારે તોફાનની જેમ તમારા પર ભયાનક વિપત્તિ આવશે,

વાવાઝોડાની જેમ તમારા પર સંકટ ઝઝૂમશે,

દુઃખો અને મુસીબતો તમને ઘેરી લેશે, ત્યારે હું તમારી મશ્કરી કરીશ.

૨૮ એ સમયે તમે* મને બોલાવશો, પણ હું જવાબ આપીશ નહિ,

તમે મને ખંતથી શોધશો, પણ હું તમને મળીશ નહિ,+

૨૯ કેમ કે તમે જ્ઞાનનો તિરસ્કાર કર્યો છે+

અને યહોવાનો ડર રાખવાનો નકાર કર્યો છે.+

૩૦ તમે મારી સલાહ માની નથી

અને મારા ઠપકાની કદર કરી નથી.

૩૧ તમારે* પોતાનાં કામોનું પરિણામ ભોગવવું પડશે,+

પોતે ઘડેલાં કાવતરાંની ભારે કિંમત ચૂકવવી પડશે.*

૩૨ મારાથી મોં ફેરવીને ભોળો* માણસ પોતાનો જીવ ગુમાવશે

અને મૂર્ખ પોતાની બેદરકારીને લીધે માર્યો જશે.

૩૩ પણ મારું સાંભળનાર સહીસલામત રહેશે+

અને આફતના ડર વગર નિરાંતે જીવશે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો