વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઝખાર્યા ૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઝખાર્યા મુખ્ય વિચારો

      • દર્શન ૩: માપવાની દોરી લઈને ઊભેલો માણસ (૧-૧૩)

        • યરૂશાલેમને માપવામાં આવશે (૨)

        • યહોવા “એની ફરતે અગ્‍નિનો કોટ” છે (૫)

        • ઈશ્વરની આંખની કીકીને અડકવું (૮)

        • ઘણી પ્રજાઓ યહોવા સાથે જોડાશે (૧૧)

ઝખાર્યા ૨:૧

એને લગતી કલમો

  • +ઝખા ૧:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૭, પાન ૧૪

ઝખાર્યા ૨:૨

એને લગતી કલમો

  • +યર્મિ ૩૧:૩૮, ૩૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૬/૧/૧૯૮૯, પાન ૩૨

ઝખાર્યા ૨:૪

એને લગતી કલમો

  • +યશા ૩૩:૨૦; ૪૪:૨૬; યર્મિ ૩૦:૧૮; ૩૧:૨૪; ૩૩:૧૦, ૧૧; હઝ ૩૬:૧૦; ઝખા ૮:૪, ૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૬/૧/૧૯૮૯, પાન ૩૨

ઝખાર્યા ૨:૫

એને લગતી કલમો

  • +ગી ૧૨૫:૨; યશા ૨૬:૧
  • +યશા ૧૨:૬; ૬૦:૧૯, ૨૦; હાગ ૨:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૬/૧/૧૯૮૯, પાન ૩૨

ઝખાર્યા ૨:૬

ફૂટનોટ

  • *

    મૂળ, “આકાશના ચાર વાયુઓની જેમ.”

એને લગતી કલમો

  • +યશા ૧૧:૧૨, ૧૬
  • +પુન ૨૮:૬૪; હઝ ૫:૧૨

ઝખાર્યા ૨:૭

એને લગતી કલમો

  • +યશા ૪૮:૨૦; ૫૨:૨; યર્મિ ૫૦:૮; મીખ ૪:૧૦

ઝખાર્યા ૨:૮

ફૂટનોટ

  • *

    અથવા, “આંખના ડોળાને.”

એને લગતી કલમો

  • +૨રા ૨૪:૨; મીખ ૪:૧૧
  • +પુન ૩૨:૯, ૧૦; ગી ૧૦૫:૧૪, ૧૫; ૨થે ૧:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૭, પાન ૧૨

    ૮/૧/૧૯૯૭, પાન ૧૫

    ૪/૧/૧૯૮૯, પાન ૨૯

ઝખાર્યા ૨:૯

એને લગતી કલમો

  • +યશા ૧૪:૨

ઝખાર્યા ૨:૧૦

એને લગતી કલમો

  • +યશા ૩૫:૧૦
  • +યશા ૪૦:૯, ૧૦
  • +લેવી ૨૬:૧૧, ૧૨; યશા ૧૨:૬

ઝખાર્યા ૨:૧૧

એને લગતી કલમો

  • +ગી ૨૨:૨૭; યશા ૨:૨, ૩; ઝખા ૮:૨૨, ૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૧૦, પાન ૩૧

ઝખાર્યા ૨:૧૨

એને લગતી કલમો

  • +૨કા ૬:૬; ઝખા ૧:૧૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઝખા. ૨:૧ઝખા ૧:૧૬
ઝખા. ૨:૨યર્મિ ૩૧:૩૮, ૩૯
ઝખા. ૨:૪યશા ૩૩:૨૦; ૪૪:૨૬; યર્મિ ૩૦:૧૮; ૩૧:૨૪; ૩૩:૧૦, ૧૧; હઝ ૩૬:૧૦; ઝખા ૮:૪, ૫
ઝખા. ૨:૫ગી ૧૨૫:૨; યશા ૨૬:૧
ઝખા. ૨:૫યશા ૧૨:૬; ૬૦:૧૯, ૨૦; હાગ ૨:૯
ઝખા. ૨:૬યશા ૧૧:૧૨, ૧૬
ઝખા. ૨:૬પુન ૨૮:૬૪; હઝ ૫:૧૨
ઝખા. ૨:૭યશા ૪૮:૨૦; ૫૨:૨; યર્મિ ૫૦:૮; મીખ ૪:૧૦
ઝખા. ૨:૮૨રા ૨૪:૨; મીખ ૪:૧૧
ઝખા. ૨:૮પુન ૩૨:૯, ૧૦; ગી ૧૦૫:૧૪, ૧૫; ૨થે ૧:૬
ઝખા. ૨:૯યશા ૧૪:૨
ઝખા. ૨:૧૦યશા ૩૫:૧૦
ઝખા. ૨:૧૦યશા ૪૦:૯, ૧૦
ઝખા. ૨:૧૦લેવી ૨૬:૧૧, ૧૨; યશા ૧૨:૬
ઝખા. ૨:૧૧ગી ૨૨:૨૭; યશા ૨:૨, ૩; ઝખા ૮:૨૨, ૨૩
ઝખા. ૨:૧૨૨કા ૬:૬; ઝખા ૧:૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઝખાર્યા ૨:૧-૧૩

ઝખાર્યા

૨ મેં નજર ઊંચી કરીને જોયું તો એક માણસ પોતાના હાથમાં માપવાની દોરી લઈને ઊભો હતો.+ ૨ મેં તેને પૂછ્યું: “તું ક્યાં જાય છે?”

તેણે કહ્યું: “હું યરૂશાલેમની પહોળાઈ અને લંબાઈ માપવા જાઉં છું.”+

૩ અને જુઓ! મારી સાથે વાત કરનાર દૂત ત્યાંથી ગયો અને બીજો એક દૂત તેને મળવા આવ્યો. ૪ એ દૂતે તેને કહ્યું: “દોડીને જા અને પેલા યુવાન માણસને કહે, ‘“યરૂશાલેમમાં રહેવાસીઓ અને ઢોરઢાંકની સંખ્યા એટલી વધશે કે એ કોટ વગરના શહેર જેવું થઈ જશે.”+ ૫ યહોવા કહે છે, “હું એની ફરતે અગ્‍નિનો કોટ બનીશ+ અને મારા ગૌરવથી એને ભરી દઈશ.”’”+

૬ યહોવા એલાન કરે છે, “આવો! આવો! તમે ઉત્તરના દેશમાંથી નાસી આવો!”+

“કેમ કે મેં તમને ચારેય દિશાઓમાં* વિખેરી નાખ્યા છે,”+ એવું યહોવા કહે છે.

૭ “હે સિયોન, તું બાબેલોનની દીકરી સાથે રહે છે, તું ત્યાંથી બહાર નીકળી આવ!+ ૮ મહિમા મેળવ્યા પછી ઈશ્વરે મને એ પ્રજાઓમાં મોકલ્યો, જેઓએ તમને લૂંટી લીધા હતા.+ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘જે તમને અડકે છે, તે મારી આંખની કીકીને* અડકે છે.+ ૯ હવે હું તેઓ સામે મારો હાથ ઉગામીશ અને તેઓના જ ચાકરો તેઓને લૂંટી લેશે.’+ ત્યારે તમે નક્કી જાણશો કે સૈન્યોના ઈશ્વર યહોવાએ મને મોકલ્યો છે.

૧૦ “હે સિયોનની દીકરી,+ તું ખુશીનો પોકાર કર! કેમ કે હું આવી રહ્યો છું,+ હું તારી વચ્ચે રહીશ,”+ એવું યહોવા કહે છે. ૧૧ “એ દિવસે ઘણી પ્રજાઓ યહોવા સાથે જોડાશે.+ તેઓ મારા લોકો બનશે અને હું તેઓની વચ્ચે રહીશ.” ત્યારે તમારે સ્વીકારવું પડશે કે સૈન્યોના ઈશ્વર યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે. ૧૨ પવિત્ર જમીન પર યહૂદાને પોતાનો હિસ્સો માનીને યહોવા એને કબજે કરશે અને યરૂશાલેમને ફરીથી પસંદ કરશે.+ ૧૩ હે લોકો, તમે યહોવા આગળ ચૂપ રહો, કેમ કે પગલાં ભરવા તે પોતાના પવિત્ર રહેઠાણમાંથી આવી રહ્યા છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો