વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ કોરીંથીઓ ૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ કોરીંથીઓ મુખ્ય વિચારો

      • સ્વર્ગનું ઘર મેળવવું (૧-૧૦)

      • સુલેહ કરાવવાનું કામ (૧૧-૨૧)

        • નવું સર્જન (૧૭)

        • ખ્રિસ્ત વતી રાજદૂતો (૨૦)

૨ કોરીંથીઓ ૫:૧

ફૂટનોટ

  • *

    અહીં “ઘર” કે “રહેઠાણ” પૃથ્વીના કે સ્વર્ગના શરીરને રજૂ કરે છે.

એને લગતી કલમો

  • +૨પિ ૧:૧૩, ૧૪
  • +૧કો ૧૫:૫૦; ફિલિ ૩:૨૦, ૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૧૯૯૮, પાન ૧૫-૧૬

    ૩/૧/૧૯૯૫, પાન ૨૯

૨ કોરીંથીઓ ૫:૨

ફૂટનોટ

  • *

    અથવા, “સ્વર્ગનું રહેઠાણ.”

એને લગતી કલમો

  • +રોમ ૬:૫; ૮:૨૩; ૧કો ૧૫:૪૮, ૪૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૧૯૯૮, પાન ૧૫-૧૬

૨ કોરીંથીઓ ૫:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૧૯૯૮, પાન ૧૫-૧૬

૨ કોરીંથીઓ ૫:૪

એને લગતી કલમો

  • +૧કો ૧૫:૪૩, ૪૪; ફિલિ ૧:૨૧
  • +૧પિ ૧:૩, ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૨૦, પાન ૨૩

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૬, પાન ૨૦

    ચોકીબુરજ,

    ૨/૧૫/૧૯૯૮, પાન ૧૫-૧૬

૨ કોરીંથીઓ ૫:૫

ફૂટનોટ

  • *

    અથવા, “બાના; બાંહેધરીની રકમ (સાટા પેટે આપેલી રકમ); જે આવવાનું છે એની સાબિતી (વચન).”

એને લગતી કલમો

  • +એફે ૨:૧૦
  • +રોમ ૮:૨૩; એફે ૧:૧૩, ૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૬, પાન ૧૮

    ચોકીબુરજ,

    ૨/૧૫/૧૯૯૮, પાન ૧૫-૧૬

૨ કોરીંથીઓ ૫:૬

એને લગતી કલમો

  • +યોહ ૧૪:૩

૨ કોરીંથીઓ ૫:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૫, પાન ૧૬-૨૦

    ૧/૧૫/૧૯૯૮, પાન ૮-૧૩

    આપણી રાજ્ય સેવા,

    ૯/૧૯૯૬, પાન ૧

૨ કોરીંથીઓ ૫:૮

એને લગતી કલમો

  • +ફિલિ ૧:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૧૯૯૮, પાન ૧૫-૧૬

    ૩/૧/૧૯૯૫, પાન ૨૯

૨ કોરીંથીઓ ૫:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “આપણને ખુલ્લા પાડવામાં આવશે.”

એને લગતી કલમો

  • +પ્રક ૨૨:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૧૯૯૮, પાન ૧૫-૧૬

૨ કોરીંથીઓ ૫:૧૧

ફૂટનોટ

  • *

    મૂળ, “તમારાં અંતઃકરણ.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૧૯૯૮, પાન ૧૫-૧૬

૨ કોરીંથીઓ ૫:૧૨

એને લગતી કલમો

  • +૨કો ૧૦:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૧૯૯૮, પાન ૧૬

૨ કોરીંથીઓ ૫:૧૩

એને લગતી કલમો

  • +૨કો ૧૧:૧, ૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૧૯૯૮, પાન ૧૬

૨ કોરીંથીઓ ૫:૧૪

એને લગતી કલમો

  • +યશા ૫૩:૧૦; માથ ૨૦:૨૮; ૧તિ ૨:૫, ૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૬, પાન ૧૩-૧૪

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૦, પાન ૯

    ૫/૧/૨૦૧૦, પાન ૨૬-૨૭

    ૩/૧૫/૨૦૦૫, પાન ૧૪

    ૧૨/૧૫/૧૯૯૮, પાન ૧૬

    ૬/૧૫/૧૯૯૫, પાન ૧૩

    ૬/૧/૧૯૯૪, પાન ૧૩

    સજાગ બનો!,

    ૧૧/૮/૧૯૯૬, પાન ૨૩

૨ કોરીંથીઓ ૫:૧૫

એને લગતી કલમો

  • +રોમ ૧૪:૭, ૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૮

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૬, પાન ૧૩-૧૪

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૦, પાન ૯

    ૫/૧/૨૦૧૦, પાન ૨૬-૨૭

    ૩/૧૫/૨૦૦૫, પાન ૧૪

    ૧૨/૧૫/૧૯૯૮, પાન ૧૬-૧૭

    ૯/૧/૧૯૮૮, પાન ૨૨

૨ કોરીંથીઓ ૫:૧૬

એને લગતી કલમો

  • +માથ ૧૨:૫૦
  • +યોહ ૨૦:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૮, પાન ૨૪

    ૧૨/૧૫/૧૯૯૮, પાન ૧૬-૧૭

૨ કોરીંથીઓ ૫:૧૭

એને લગતી કલમો

  • +ગલા ૬:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૧૯૯૮, પાન ૧૭

૨ કોરીંથીઓ ૫:૧૮

એને લગતી કલમો

  • +રોમ ૫:૧૦; એફે ૨:૧૫, ૧૬; કોલ ૧:૧૯, ૨૦
  • +પ્રેકા ૨૦:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૧૮

    ૧૨/૧/૨૦૧૦, પાન ૨૦-૨૨

    ૧૨/૧૫/૧૯૯૮, પાન ૧૭-૧૮

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૫/૨૦૧૯, પાન ૩

૨ કોરીંથીઓ ૫:૧૯

એને લગતી કલમો

  • +રોમ ૫:૬; ૧યો ૨:૧, ૨
  • +રોમ ૪:૨૫; ૫:૧૮
  • +માથ ૨૮:૧૯, ૨૦; પ્રેકા ૧૩:૩૮, ૩૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૧૦, પાન ૨૦-૨૧

    ૧૨/૧૫/૧૯૯૮, પાન ૧૭-૧૮

૨ કોરીંથીઓ ૫:૨૦

એને લગતી કલમો

  • +એફે ૬:૧૯, ૨૦; ફિલિ ૩:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈશ્વરનો પ્રેમ, પાન ૫૮-૫૯

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૧૦, પાન ૨૦-૨૨

    ૧૧/૧/૨૦૦૨, પાન ૧૬

    ૧૨/૧૫/૧૯૯૮, પાન ૧૮

૨ કોરીંથીઓ ૫:૨૧

ફૂટનોટ

  • *

    મૂળ, “પાપ.” શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૪:૧૫; ૭:૨૬
  • +રોમ ૧:૧૬, ૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૦, પાન ૧૮-૧૯

    ૧૨/૧૫/૧૯૯૮, પાન ૧૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૨ કોરીં. ૫:૧૨પિ ૧:૧૩, ૧૪
૨ કોરીં. ૫:૧૧કો ૧૫:૫૦; ફિલિ ૩:૨૦, ૨૧
૨ કોરીં. ૫:૨રોમ ૬:૫; ૮:૨૩; ૧કો ૧૫:૪૮, ૪૯
૨ કોરીં. ૫:૪૧કો ૧૫:૪૩, ૪૪; ફિલિ ૧:૨૧
૨ કોરીં. ૫:૪૧પિ ૧:૩, ૪
૨ કોરીં. ૫:૫એફે ૨:૧૦
૨ કોરીં. ૫:૫રોમ ૮:૨૩; એફે ૧:૧૩, ૧૪
૨ કોરીં. ૫:૬યોહ ૧૪:૩
૨ કોરીં. ૫:૮ફિલિ ૧:૨૩
૨ કોરીં. ૫:૧૦પ્રક ૨૨:૧૨
૨ કોરીં. ૫:૧૨૨કો ૧૦:૧૦
૨ કોરીં. ૫:૧૩૨કો ૧૧:૧, ૧૬
૨ કોરીં. ૫:૧૪યશા ૫૩:૧૦; માથ ૨૦:૨૮; ૧તિ ૨:૫, ૬
૨ કોરીં. ૫:૧૫રોમ ૧૪:૭, ૮
૨ કોરીં. ૫:૧૬માથ ૧૨:૫૦
૨ કોરીં. ૫:૧૬યોહ ૨૦:૧૭
૨ કોરીં. ૫:૧૭ગલા ૬:૧૫
૨ કોરીં. ૫:૧૮રોમ ૫:૧૦; એફે ૨:૧૫, ૧૬; કોલ ૧:૧૯, ૨૦
૨ કોરીં. ૫:૧૮પ્રેકા ૨૦:૨૪
૨ કોરીં. ૫:૧૯રોમ ૫:૬; ૧યો ૨:૧, ૨
૨ કોરીં. ૫:૧૯રોમ ૪:૨૫; ૫:૧૮
૨ કોરીં. ૫:૧૯માથ ૨૮:૧૯, ૨૦; પ્રેકા ૧૩:૩૮, ૩૯
૨ કોરીં. ૫:૨૦એફે ૬:૧૯, ૨૦; ફિલિ ૩:૨૦
૨ કોરીં. ૫:૨૧હિબ્રૂ ૪:૧૫; ૭:૨૬
૨ કોરીં. ૫:૨૧રોમ ૧:૧૬, ૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૨ કોરીંથીઓ ૫:૧-૨૧

કોરીંથીઓને બીજો પત્ર

૫ અમે જાણીએ છીએ કે પૃથ્વી પરનું અમારું આ ઘર,* એટલે કે મંડપ પાડી નાખવામાં આવશે+ અને સ્વર્ગમાં ઈશ્વર અમને કાયમ ટકી રહે એવું ઘર આપશે, જે માણસના હાથે બંધાયેલું નથી.+ ૨ પૃથ્વી પરના આ ઘરમાં અમે ખરેખર નિસાસા નાખીએ છીએ અને સ્વર્ગનું ઘર* મેળવવા આતુર છીએ, જે કપડાંની જેમ અમને ઢાંકી દેશે.+ ૩ એટલે જ્યારે અમે એ પહેરી લઈશું ત્યારે અમે નગ્‍ન દેખાઈશું નહિ. ૪ અમે આ મંડપમાં રહેનારા અને ભારથી લદાયેલા છીએ, એટલે અમે નિસાસા નાખીએ છીએ. એવું નથી કે અમે આ મંડપને કપડાંની જેમ કાઢી નાખવા માંગીએ છીએ, પણ અમે તો સ્વર્ગનું ઘર મેળવવા ચાહીએ છીએ,+ જેથી નાશવંત જીવનનું સ્થાન હંમેશ માટેનું જીવન લે.+ ૫ હવે એના માટે અમને તૈયાર કરનાર તો ઈશ્વર છે+ અને તેમણે આવનાર આશીર્વાદોની સાબિતી* તરીકે અમને પવિત્ર શક્તિ આપી છે.+

૬ તેથી આપણે હંમેશાં હિંમત રાખીએ છીએ અને જાણીએ છીએ કે જ્યાં સુધી આપણે આ ઘર જેવા શરીરમાં છીએ, ત્યાં સુધી આપણા માલિકથી દૂર છીએ.+ ૭ કેમ કે આપણે શ્રદ્ધાથી ચાલીએ છીએ, જે નજરે પડે છે એનાથી નહિ. ૮ આપણે હિંમત રાખીએ છીએ અને એવું ચાહીએ છીએ કે આ શરીરથી દૂર રહીએ અને આપણા માલિકની સાથે જીવીએ.+ ૯ ભલે આપણે તેમની સાથે જીવીએ કે તેમનાથી દૂર રહીએ, આપણો એક જ ધ્યેય છે કે તેમને ખુશ કરીએ. ૧૦ કેમ કે આપણે બધાએ ખ્રિસ્તના ન્યાયાસન આગળ હાજર થવું પડશે,* જેથી આ શરીરમાં રહીને જે સારાં કે ખરાબ કામો કર્યાં હોય, એનો બદલો દરેકને મળે.+

૧૧ અમે જાણીએ છીએ કે અમારે માલિક ઈસુનો ડર રાખવો જોઈએ, એટલે અમે લોકોને અમારી વાત માનવા સમજાવીએ છીએ, પણ ઈશ્વર અમારા વિશે સારી રીતે જાણે છે. હું આશા રાખું છું કે તમે* પણ અમારા વિશે સારી રીતે જાણતા હશો. ૧૨ અમે તમારી આગળ ફરીથી પોતાની ભલામણ કરતા નથી, પણ તમને અમારા વિશે અભિમાન કરવાની તક આપીએ છીએ. એ માટે કે જેઓ દિલને બદલે બહારનો દેખાવ જોઈને બડાઈ મારે છે,+ તેઓને તમે જવાબ આપી શકો. ૧૩ જો અમે પાગલ થયા હોઈએ+ તો એ ઈશ્વર માટે છે. જો અમે સમજુ બન્યા હોઈએ તો એ તમારા માટે છે. ૧૪ ખ્રિસ્તનો પ્રેમ અમને ફરજ પાડે છે, કેમ કે અમે આ તારણ પર આવ્યા છીએ: બધા લોકો પહેલેથી મરી ચૂક્યા હતા, એટલે એ જરૂરી હતું કે એક માણસ બધા માટે મરે.+ ૧૫ ખ્રિસ્ત બધા માટે મરી ગયા, એટલે જેઓ જીવે છે તેઓ હવેથી પોતાના માટે ન જીવે,+ પણ જે તેઓ માટે મરી ગયા અને જીવતા થયા તેમના માટે જીવે.

૧૬ એ માટે, હવેથી અમે કોઈને માણસોની નજરે જોતા નથી.+ ખરું કે એક સમયે અમે ખ્રિસ્તને માણસોની નજરે જોતા હતા, પણ હવેથી અમે તેમને એ રીતે જોતા નથી.+ ૧૭ જો કોઈ ખ્રિસ્ત સાથે એકતામાં હોય, તો તે નવું સર્જન છે.+ જે જૂનું છે, એ જતું રહ્યું છે. જુઓ! નવું આવ્યું છે. ૧૮ પણ બધું જ ઈશ્વર પાસેથી છે, જેમણે ખ્રિસ્ત દ્વારા અમારી સાથે સુલેહ કરી છે.+ તેમણે અમને સુલેહ કરાવવાનું કામ સોંપ્યું છે,+ ૧૯ એટલે કે ખ્રિસ્ત દ્વારા ઈશ્વર પોતાની સાથે દુનિયાની સુલેહ કરાવે છે+ અને લોકોના ગુનાઓનો તે હિસાબ રાખતા નથી.+ તેમણે સુલેહનો સંદેશો અમને સોંપ્યો છે.+

૨૦ આમ, અમે ખ્રિસ્ત વતી રાજદૂતો તરીકે કામ કરતા હોવાથી+ ઈશ્વર જાણે અમારા દ્વારા અરજ કરે છે. અમે રાજદૂતો તરીકે આજીજી કરીએ છીએ: “ઈશ્વર સાથે સુલેહ કરો.” ૨૧ ખ્રિસ્ત, જેમણે કદી પાપ કર્યું ન હતું,+ તેમને ઈશ્વરે અમારા માટે પાપ-અર્પણ* બનાવ્યા, જેથી તેમના દ્વારા અમે ઈશ્વર આગળ નેક ઠરીએ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો