વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ તિમોથી ૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ તિમોથી મુખ્ય વિચારો

      • ભરોસાપાત્ર માણસોને સંદેશો સોંપી દે (૧-૭)

      • ખુશખબર માટે દુઃખ સહન કરવું (૮-૧૩)

      • સત્યનો સંદેશો યોગ્ય રીતે શીખવજે (૧૪-૧૯)

      • યુવાનીમાં જાગતી ઇચ્છાઓથી નાસી જજે (૨૦-૨૨)

      • વિરોધીઓ સાથે કઈ રીતે વર્તવું (૨૩-૨૬)

૨ તિમોથી ૨:૧

એને લગતી કલમો

  • +૧તિ ૧:૨

૨ તિમોથી ૨:૨

એને લગતી કલમો

  • +૨તિ ૩:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૦, પાન ૨૯

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૭, પાન ૨૭-૩૧

૨ તિમોથી ૨:૩

એને લગતી કલમો

  • +૧તિ ૧:૧૮
  • +૨તિ ૧:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૯૧, પાન ૨૮

૨ તિમોથી ૨:૪

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “રોજબરોજના કામકાજમાં.”

  • *

    મૂળ, “ફસાતો નથી.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૯, પાન ૧૭

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૭/૨૦૧૭, પાન ૧૦-૧૧

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૭, પાન ૩૧

    ૩/૧/૧૯૯૧, પાન ૨૮

૨ તિમોથી ૨:૫

ફૂટનોટ

  • *

    મૂળ, “મુગટ.”

એને લગતી કલમો

  • +૧કો ૯:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૧૧, પાન ૮

    ૧/૧/૨૦૦૧, પાન ૨૮-૨૯

૨ તિમોથી ૨:૭

ફૂટનોટ

  • *

    અથવા, “પારખશક્તિ.”

૨ તિમોથી ૨:૮

એને લગતી કલમો

  • +પ્રેકા ૨:૨૪
  • +પ્રેકા ૨:૨૯-૩૨; રોમ ૧:૩
  • +પ્રેકા ૧૩:૨૩

૨ તિમોથી ૨:૯

એને લગતી કલમો

  • +પ્રેકા ૯:૧૬; ફિલિ ૧:૭
  • +કોલ ૪:૩, ૪

૨ તિમોથી ૨:૧૦

એને લગતી કલમો

  • +૨કો ૧:૬; એફે ૩:૧૩; કોલ ૧:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૦, પાન ૨૮

૨ તિમોથી ૨:૧૧

એને લગતી કલમો

  • +રોમ ૬:૫, ૮

૨ તિમોથી ૨:૧૨

એને લગતી કલમો

  • +પ્રક ૩:૨૧; ૨૦:૪, ૬
  • +માથ ૧૦:૩૩; લૂક ૧૨:૯

૨ તિમોથી ૨:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “કેમ કે તે પોતાનાં ધોરણોની વિરુદ્ધ જઈ શકતા નથી.”

૨ તિમોથી ૨:૧૪

ફૂટનોટ

  • *

    મૂળ, “પૂરેપૂરી સાક્ષી આપતો રહેજે.”

  • *

    અથવા, “નાશ થાય છે; ઊથલાવી નાખે છે.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૪, પાન ૧૪

૨ તિમોથી ૨:૧૫

એને લગતી કલમો

  • +૨તિ ૪:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૧૦, પાન ૧૯-૨૦

    ૧૧/૧૫/૨૦૦૩, પાન ૯-૧૦

    ૧/૧/૨૦૦૩, પાન ૨૭-૨૮

    ૧૨/૧/૨૦૦૨, પાન ૧૬

    ૧/૧૫/૧૯૯૭, પાન ૭

    ૧/૧/૧૯૯૬, પાન ૨૯

    આપણી રાજ્ય સવા,

    ૭/૧૯૯૦,

૨ તિમોથી ૨:૧૬

એને લગતી કલમો

  • +૧તિ ૪:૭; ૬:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૪, પાન ૧૪

૨ તિમોથી ૨:૧૭

ફૂટનોટ

  • *

    એક પ્રકારની બીમારી જેમાં શરીરનાં અંગોમાં સડો લાગે છે.

એને લગતી કલમો

  • +૧તિ ૧:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૩, પાન ૨૮

    ૧૦/૧/૧૯૯૧, પાન ૨૩

    ૧૨/૧/૧૯૮૬, પાન ૧૦

૨ તિમોથી ૨:૧૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧કો ૧૫:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૩, પાન ૨૮

    ૨/૧/૧૯૮૮, પાન ૨૯

    ૫/૧/૧૯૮૭, પાન ૩૦

૨ તિમોથી ૨:૧૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +ગણ ૧૬:૫
  • +યશા ૨૬:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૪, પાન ૮-૧૦, ૧૨-૧૬

૨ તિમોથી ૨:૨૦

ફૂટનોટ

  • *

    અથવા, “આદરના.”

  • *

    અથવા, “હલકા.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૮/૨૦૧૯, પાન ૩

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૪, પાન ૧૫-૧૬

    ૧૧/૧૫/૨૦૦૨, પાન ૧૯

    સજાગ બનો!,

    ૧૦/૨૦૦૫, પાન ૧૪-૧૫

૨ તિમોથી ૨:૨૧

ફૂટનોટ

  • *

    અથવા, “સાધન.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૮/૨૦૧૯, પાન ૩

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૪, પાન ૧૫-૧૬

    ૧૧/૧૫/૨૦૦૨, પાન ૧૯

    સજાગ બનો!,

    ૧૦/૨૦૦૫, પાન ૧૪-૧૫

૨ તિમોથી ૨:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૪, પાન ૧૬

    ૬/૧/૨૦૦૮, પાન ૧૪

    ૨/૧/૧૯૯૬, પાન ૨૧

    ૨/૧/૧૯૮૮, પાન ૧૫

૨ તિમોથી ૨:૨૩

એને લગતી કલમો

  • +૧તિ ૧:૩, ૪; ૪:૭; તિત ૩:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૪, પાન ૧૪-૧૫

૨ તિમોથી ૨:૨૪

ફૂટનોટ

  • *

    અથવા, “સમજી-વિચારીને.”

એને લગતી કલમો

  • +૧થે ૨:૭
  • +માથ ૫:૩૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૨

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૧૫, પાન ૨૬

    ૫/૧૫/૨૦૦૫, પાન ૨૫-૩૦

    ૪/૧/૨૦૦૩, પાન ૨૩-૨૪

૨ તિમોથી ૨:૨૫

ફૂટનોટ

  • *

    અથવા, “કોમળતાથી.”

  • *

    અથવા, “મન બદલવાની.”

  • *

    અથવા, “ચોકસાઈભર્યું.”

એને લગતી કલમો

  • +ની ૧૫:૧; ગલા ૬:૧; તિત ૩:૨; ૧પિ ૩:૧૫
  • +૧તિ ૨:૩, ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૨

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૩, પાન ૨૩-૨૪

૨ તિમોથી ૨:૨૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “ડીઆબોલોસ” જુઓ.

એને લગતી કલમો

  • +યોહ ૧૩:૨૭; પ્રેકા ૫:૩; ૧તિ ૧:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૨, પાન ૨૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૨ તિમો. ૨:૧૧તિ ૧:૨
૨ તિમો. ૨:૨૨તિ ૩:૧૪
૨ તિમો. ૨:૩૧તિ ૧:૧૮
૨ તિમો. ૨:૩૨તિ ૧:૮
૨ તિમો. ૨:૫૧કો ૯:૨૫
૨ તિમો. ૨:૮પ્રેકા ૨:૨૪
૨ તિમો. ૨:૮પ્રેકા ૨:૨૯-૩૨; રોમ ૧:૩
૨ તિમો. ૨:૮પ્રેકા ૧૩:૨૩
૨ તિમો. ૨:૯પ્રેકા ૯:૧૬; ફિલિ ૧:૭
૨ તિમો. ૨:૯કોલ ૪:૩, ૪
૨ તિમો. ૨:૧૦૨કો ૧:૬; એફે ૩:૧૩; કોલ ૧:૨૪
૨ તિમો. ૨:૧૧રોમ ૬:૫, ૮
૨ તિમો. ૨:૧૨પ્રક ૩:૨૧; ૨૦:૪, ૬
૨ તિમો. ૨:૧૨માથ ૧૦:૩૩; લૂક ૧૨:૯
૨ તિમો. ૨:૧૫૨તિ ૪:૨
૨ તિમો. ૨:૧૬૧તિ ૪:૭; ૬:૨૦
૨ તિમો. ૨:૧૭૧તિ ૧:૨૦
૨ તિમો. ૨:૧૮૧કો ૧૫:૧૨
૨ તિમો. ૨:૧૯ગણ ૧૬:૫
૨ તિમો. ૨:૧૯યશા ૨૬:૧૩
૨ તિમો. ૨:૨૩૧તિ ૧:૩, ૪; ૪:૭; તિત ૩:૯
૨ તિમો. ૨:૨૪૧થે ૨:૭
૨ તિમો. ૨:૨૪માથ ૫:૩૯
૨ તિમો. ૨:૨૫ની ૧૫:૧; ગલા ૬:૧; તિત ૩:૨; ૧પિ ૩:૧૫
૨ તિમો. ૨:૨૫૧તિ ૨:૩, ૪
૨ તિમો. ૨:૨૬યોહ ૧૩:૨૭; પ્રેકા ૫:૩; ૧તિ ૧:૨૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૨ તિમોથી ૨:૧-૨૬

તિમોથીને બીજો પત્ર

૨ મારા દીકરા તિમોથી,+ અપાર કૃપાથી બળવાન થતો જા, જે ખ્રિસ્ત ઈસુ સાથે એકતામાં રહેનારને મળે છે. ૨ તેં મારી પાસેથી જે સાંભળ્યું હતું અને જેને ઘણા સાક્ષીઓએ ટેકો આપ્યો હતો,+ એ બધું ભરોસાપાત્ર માણસોને સોંપી દેજે. પછી એ બધું બીજાઓને શીખવવા તેઓ પાસે સારી લાયકાત હશે. ૩ ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે+ તારા ભાગનું દુઃખ સહન કરજે.+ ૪ સૈનિક પોતાને ભરતી કરનારને ખુશ કરવા ચાહતો હોવાથી કોઈ પણ વેપાર-ધંધામાં* પડતો નથી.* ૫ જો રમતોમાં પણ કોઈ માણસ નિયમો પ્રમાણે ન રમે, તો તેને ઇનામ* મળતું નથી.+ ૬ સખત મહેનત કરનાર ખેડૂતને પાકનો હિસ્સો સૌથી પહેલા મળવો જોઈએ. ૭ મારી વાતો પર સતત વિચાર કરજે. ઈશ્વર તને બધી વાતોમાં સમજણ* આપશે.

૮ યાદ રાખજે કે ઈસુ ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા હતા+ અને તે દાઉદના વંશજ હતા.+ હું એ ખુશખબર ફેલાવું છું.+ ૯ હું એ ખુશખબર માટે દુઃખ સહન કરું છું અને ગુનેગાર તરીકે કેદના બંધનમાં છું.+ પણ ઈશ્વરના શબ્દોને કોઈ બંધનમાં રાખી શકતું નથી.+ ૧૦ એટલે હું પસંદ થયેલાઓ માટે બધું સહન કરી રહ્યો છું,+ જેથી તેઓ પણ ખ્રિસ્ત ઈસુ દ્વારા મળનાર ઉદ્ધાર અને હંમેશ માટેનું ગૌરવ મેળવી શકે. ૧૧ આ વાત ભરોસાપાત્ર છે: જો આપણે તેમની સાથે મરી ગયા હોઈશું, તો તેમની સાથે જીવીશું પણ ખરા.+ ૧૨ જો આપણે સહન કરતા રહીશું, તો તેમની સાથે રાજાઓ તરીકે રાજ પણ કરીશું.+ જો આપણે તેમનો નકાર કરીશું, તો તે પણ આપણો નકાર કરશે.+ ૧૩ ભલે આપણે વિશ્વાસઘાત કરીએ, પણ ઈશ્વર વિશ્વાસુ રહે છે, કેમ કે તે પોતાનો નકાર કરી શકતા નથી.*

૧૪ તેઓને આ બધું યાદ કરાવતો રહેજે અને ઈશ્વરની આગળ તેઓને શીખવતો રહેજે* કે શબ્દો વિશે વાદવિવાદ ન કરે. એ તો સાવ નકામું છે, કેમ કે એનાથી સાંભળનારને નુકસાન થાય છે.* ૧૫ તું એવો સેવક બનવા પૂરો પ્રયત્ન કર, જેના પર ઈશ્વરની કૃપા હોય, જેણે કોઈ કામને લીધે શરમાવું ન પડે અને જે સત્યનો સંદેશો યોગ્ય રીતે શીખવતો હોય.+ ૧૬ પણ પવિત્ર વાતોની વિરુદ્ધ હોય એવી નકામી વાતોથી દૂર રહેજે,+ કેમ કે એવી વાતો તો તને ઈશ્વરથી વધારે ને વધારે દૂર લઈ જશે ૧૭ અને એ વાતો સડાની* જેમ ફેલાઈ જશે. એવી વાતો ફેલાવનારા લોકોમાં હુમનાયસ અને ફિલેતસ છે.+ ૧૮ આ માણસો સત્યથી ભટકી ગયા છે અને કહે છે કે મરી ગયેલા લોકો જીવતા થઈ ગયા* છે.+ તેઓ અમુક લોકોની શ્રદ્ધા ડગાવી રહ્યા છે. ૧૯ તેમ છતાં, ઈશ્વરે નાખેલો પાકો પાયો અડગ રહે છે અને એના પર આ મહોર* છે: “જેઓ પોતાના છે તેઓને યહોવા* ઓળખે છે”+ અને “જે કોઈ યહોવાને* નામે પોકાર કરે છે,+ તે દુષ્ટ કામ કરવાનું છોડી દે.”

૨૦ હવે મોટા ઘરમાં ફક્ત સોના-ચાંદીનાં જ નહિ, લાકડાં અને માટીનાં વાસણો પણ હોય છે. અમુક વાસણો ખાસ* કામ માટે વપરાય છે, પણ બીજાં વાસણો સામાન્ય* કામ માટે વપરાય છે. ૨૧ એટલે, જો કોઈ વ્યક્તિ સામાન્ય કામ માટે વપરાતાં વાસણોથી દૂર રહેશે, તો તે ખાસ કામ માટે વપરાતું વાસણ* બનશે. તે પવિત્ર કરાયેલું, પોતાના માલિકને ઉપયોગી અને દરેક સારા કામ માટે તૈયાર થયેલું વાસણ બનશે. ૨૨ તેથી, યુવાનીમાં જાગતી ઇચ્છાઓથી નાસી જજે, પણ જેઓ શુદ્ધ હૃદયથી ઈશ્વરને પોકારે છે, તેઓની સાથે સત્ય, શ્રદ્ધા, પ્રેમ અને શાંતિ મેળવવા ખૂબ પ્રયત્ન કરજે.

૨૩ મૂર્ખ અને નકામી દલીલોમાં પડીશ નહિ.+ તું જાણે છે કે એનાથી તકરાર ઊભી થાય છે. ૨૪ ઈશ્વરના સેવકે લડવાની જરૂર નથી, પણ તેણે બધાની સાથે નરમાશથી* વર્તવું જોઈએ,+ શીખવવાની આવડત કેળવવી જોઈએ, અન્યાય થાય ત્યારે પોતાના પર કાબૂ રાખવો જોઈએ,+ ૨૫ જેઓ સહમત થતા નથી, તેઓને નમ્રભાવે* સમજાવવું જોઈએ.+ કદાચ એવું બને કે ઈશ્વર તેઓને પસ્તાવો કરવાની* તક આપે, જેથી તેઓ સત્યનું ખરું* જ્ઞાન મેળવે+ ૨૬ અને તેઓની અક્કલ ઠેકાણે આવે અને શેતાનના* ફાંદામાંથી છૂટી શકે, જેણે પોતાની ઇચ્છા પ્રમાણે કરાવવા તેઓને જીવતા પકડ્યા છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો