વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નીતિવચનો મુખ્ય વિચારો

      • જામીન બનતા પહેલાં વિચાર કર (૧-૫)

      • “હે આળસુ માણસ, તું કીડી પાસે જા” (૬-૧૧)

      • નકામો અને દુષ્ટ માણસ (૧૨-૧૫)

      • યહોવા સાત બાબતોને ધિક્કારે છે (૧૬-૧૯)

      • ખરાબ સ્ત્રીથી બચીને રહે (૨૦-૩૫)

નીતિવચનો ૬:૧

ફૂટનોટ

  • *

    અથવા, “પડોશીને બાંહેધરી આપી હોય.”

  • *

    એટલે કે, તેને મદદ કરવાનું વચન આપ્યું હોય.

એને લગતી કલમો

  • +ની ૧૭:૧૮
  • +ની ૧૧:૧૫; ૨૦:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૫-૨૬

    ૧૦/૧/૧૯૮૭, પાન ૨૬

નીતિવચનો ૬:૨

એને લગતી કલમો

  • +ની ૧૮:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૫-૨૬

નીતિવચનો ૬:૩

એને લગતી કલમો

  • +માથ ૫:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૫-૨૬

    ૬/૧/૧૯૯૨, પાન ૨૮

નીતિવચનો ૬:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૫-૨૬

નીતિવચનો ૬:૫

ફૂટનોટ

  • *

    અથવા, “સાબર.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૫-૨૬

નીતિવચનો ૬:૬

એને લગતી કલમો

  • +ની ૧૦:૨૬; ૨૬:૧૩-૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૬

નીતિવચનો ૬:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૬

નીતિવચનો ૬:૮

એને લગતી કલમો

  • +ની ૩૦:૨૪, ૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૬

    ૬/૧/૧૯૯૩, પાન ૧૮

નીતિવચનો ૬:૧૦

એને લગતી કલમો

  • +ની ૨૦:૧૩; ૨૪:૩૩, ૩૪; સભા ૪:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૬

નીતિવચનો ૬:૧૧

એને લગતી કલમો

  • +ની ૧૩:૪; ૨૦:૪; ૨૪:૩૦-૩૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૬

નીતિવચનો ૬:૧૨

એને લગતી કલમો

  • +ની ૧૬:૨૭; યાકૂ ૩:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૬-૨૭

નીતિવચનો ૬:૧૩

એને લગતી કલમો

  • +ની ૧૦:૧૦; ૧૬:૩૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૬-૨૭

નીતિવચનો ૬:૧૪

એને લગતી કલમો

  • +ગી ૩૬:૧, ૪; યશા ૩૨:૭; મીખ ૨:૧
  • +ની ૧૬:૨૮; રોમ ૧૬:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૬-૨૭

નીતિવચનો ૬:૧૫

એને લગતી કલમો

  • +ગી ૭૩:૧૨, ૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૭

નીતિવચનો ૬:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૩

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૭

    ૭/૧/૧૯૯૧, પાન ૧૦

    ૮/૧/૧૯૮૭, પાન ૨૧

નીતિવચનો ૬:૧૭

એને લગતી કલમો

  • +ગી ૧૦૧:૫; ની ૮:૧૩; ૧૬:૫
  • +ની ૧૨:૨૨; પ્રક ૨૧:૮
  • +ઉત ૪:૮, ૧૦; ગણ ૩૫:૩૧; પુન ૨૭:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૩

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૭

    ૭/૧/૧૯૯૧, પાન ૧૦

    ૮/૧/૧૯૮૭, પાન ૨૧

નીતિવચનો ૬:૧૮

એને લગતી કલમો

  • +ની ૧૧:૨૦; ઝખા ૮:૧૭; માલ ૨:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૭

    ૭/૧/૧૯૯૧, પાન ૧૦

નીતિવચનો ૬:૧૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૧
  • +લેવી ૧૯:૧૬; ગલા ૫:૨૦, ૨૧; યાકૂ ૩:૧૪, ૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૭

    ૭/૧/૧૯૯૧, પાન ૧૦

    ૮/૧/૧૯૮૭, પાન ૨૧

નીતિવચનો ૬:૨૦

એને લગતી કલમો

  • +પુન ૨૧:૧૮, ૨૧; એફે ૬:૧

નીતિવચનો ૬:૨૨

ફૂટનોટ

  • *

    અથવા, “એ તને સલાહ આપશે.”

નીતિવચનો ૬:૨૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૧૦૫
  • +યશા ૫૧:૪
  • +ની ૪:૧૩; હિબ્રૂ ૧૨:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૭-૨૮

નીતિવચનો ૬:૨૪

ફૂટનોટ

  • *

    મૂળ, “પરદેશી.” ની ૨:૧૬ જુઓ.

એને લગતી કલમો

  • +સભા ૭:૨૬
  • +ની ૫:૩; ૭:૪, ૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૭-૨૮

નીતિવચનો ૬:૨૫

એને લગતી કલમો

  • +માથ ૫:૨૮; યાકૂ ૧:૧૪, ૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૭-૨૮

નીતિવચનો ૬:૨૬

એને લગતી કલમો

  • +ની ૨૯:૩; લૂક ૧૫:૧૬, ૩૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૮

નીતિવચનો ૬:૨૭

ફૂટનોટ

  • *

    અથવા, “પોતાની છાતી પર.”

એને લગતી કલમો

  • +ગલા ૬:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૮

    ૫/૧/૧૯૯૦, પાન ૨૦

નીતિવચનો ૬:૨૯

એને લગતી કલમો

  • +૨શ ૧૧:૪; ૧૨:૧૦, ૧૧; ની ૬:૩૨-૩૫; હિબ્રૂ ૧૩:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૮

નીતિવચનો ૬:૩૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૫, ૨૮

    ૪/૧/૧૯૯૪, પાન ૩૧

    સજાગ બનો!,

    ૧૨/૮/૧૯૯૭, પાન ૧૩

નીતિવચનો ૬:૩૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૨:૧, ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૫, ૨૮

    ૪/૧/૧૯૯૪, પાન ૩૧

નીતિવચનો ૬:૩૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ની ૨:૧૮, ૧૯; ૫:૨૦, ૨૩; માલ ૩:૫; ૧કો ૬:૯, ૧૦; હિબ્રૂ ૧૩:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૮

નીતિવચનો ૬:૩૩

ફૂટનોટ

  • *

    અથવા, “જખમ.”

એને લગતી કલમો

  • +ની ૫:૮, ૯
  • +૧રા ૧૫:૫; ૧કા ૫:૧; માથ ૧:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૮

નીતિવચનો ૬:૩૪

એને લગતી કલમો

  • +ઉત ૩૯:૧૯, ૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૮

નીતિવચનો ૬:૩૫

ફૂટનોટ

  • *

    અથવા, “છુટકારાની કિંમત; નુકસાની.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નીતિ. ૬:૧ની ૧૭:૧૮
નીતિ. ૬:૧ની ૧૧:૧૫; ૨૦:૧૬
નીતિ. ૬:૨ની ૧૮:૭
નીતિ. ૬:૩માથ ૫:૨૫
નીતિ. ૬:૬ની ૧૦:૨૬; ૨૬:૧૩-૧૫
નીતિ. ૬:૮ની ૩૦:૨૪, ૨૫
નીતિ. ૬:૧૦ની ૨૦:૧૩; ૨૪:૩૩, ૩૪; સભા ૪:૫
નીતિ. ૬:૧૧ની ૧૩:૪; ૨૦:૪; ૨૪:૩૦-૩૪
નીતિ. ૬:૧૨ની ૧૬:૨૭; યાકૂ ૩:૬
નીતિ. ૬:૧૩ની ૧૦:૧૦; ૧૬:૩૦
નીતિ. ૬:૧૪ગી ૩૬:૧, ૪; યશા ૩૨:૭; મીખ ૨:૧
નીતિ. ૬:૧૪ની ૧૬:૨૮; રોમ ૧૬:૧૭
નીતિ. ૬:૧૫ગી ૭૩:૧૨, ૧૮
નીતિ. ૬:૧૭ગી ૧૦૧:૫; ની ૮:૧૩; ૧૬:૫
નીતિ. ૬:૧૭ની ૧૨:૨૨; પ્રક ૨૧:૮
નીતિ. ૬:૧૭ઉત ૪:૮, ૧૦; ગણ ૩૫:૩૧; પુન ૨૭:૨૫
નીતિ. ૬:૧૮ની ૧૧:૨૦; ઝખા ૮:૧૭; માલ ૨:૧૬
નીતિ. ૬:૧૯નિર્ગ ૨૩:૧
નીતિ. ૬:૧૯લેવી ૧૯:૧૬; ગલા ૫:૨૦, ૨૧; યાકૂ ૩:૧૪, ૧૫
નીતિ. ૬:૨૦પુન ૨૧:૧૮, ૨૧; એફે ૬:૧
નીતિ. ૬:૨૩ગી ૧૧૯:૧૦૫
નીતિ. ૬:૨૩યશા ૫૧:૪
નીતિ. ૬:૨૩ની ૪:૧૩; હિબ્રૂ ૧૨:૧૧
નીતિ. ૬:૨૪સભા ૭:૨૬
નીતિ. ૬:૨૪ની ૫:૩; ૭:૪, ૫
નીતિ. ૬:૨૫માથ ૫:૨૮; યાકૂ ૧:૧૪, ૧૫
નીતિ. ૬:૨૬ની ૨૯:૩; લૂક ૧૫:૧૬, ૩૦
નીતિ. ૬:૨૭ગલા ૬:૭
નીતિ. ૬:૨૯૨શ ૧૧:૪; ૧૨:૧૦, ૧૧; ની ૬:૩૨-૩૫; હિબ્રૂ ૧૩:૪
નીતિ. ૬:૩૧નિર્ગ ૨૨:૧, ૪
નીતિ. ૬:૩૨ની ૨:૧૮, ૧૯; ૫:૨૦, ૨૩; માલ ૩:૫; ૧કો ૬:૯, ૧૦; હિબ્રૂ ૧૩:૪
નીતિ. ૬:૩૩ની ૫:૮, ૯
નીતિ. ૬:૩૩૧રા ૧૫:૫; ૧કા ૫:૧; માથ ૧:૬
નીતિ. ૬:૩૪ઉત ૩૯:૧૯, ૨૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નીતિવચનો ૬:૧-૩૫

નીતિવચનો

૬ મારા દીકરા, જો તું તારા પડોશીનો જામીન થયો હોય,*+

જો તેં અજાણ્યા સાથે હાથ મિલાવીને કરાર કર્યો હોય,*+

 ૨ જો તું વચન આપીને ફસાઈ ગયો હોય

અને તારા મુખના શબ્દોથી બંધાઈ ગયો હોય,+

 ૩ તો બેટા, તું પોતાને છોડાવવા આમ કર:

તું નમ્ર બનીને તારા પડોશી પાસે જા અને તેની આગળ કાલાવાલા કર,

કેમ કે તું તારા પડોશીના હાથમાં આવી પડ્યો છે.+

 ૪ તારી આંખો ઘેરાવા દેતો નહિ,

તારાં પોપચાં ઢળી પડવા દેતો નહિ.

 ૫ જેમ હરણ* પોતાને શિકારીના હાથમાંથી છોડાવે છે

અને પક્ષી પોતાને પારધીના હાથમાંથી છોડાવે છે, તેમ તું પોતાને છોડાવજે.

 ૬ હે આળસુ માણસ,+ તું કીડી પાસે જા.

તેનાં કામો પર ધ્યાન આપ અને બુદ્ધિમાન બન.

 ૭ તેનો કોઈ સેનાપતિ નથી, કોઈ અધિકારી કે શાસક નથી,

 ૮ છતાં તે ઉનાળામાં ખોરાક તૈયાર કરે છે+

અને કાપણીની મોસમમાં અન્‍ન ભેગું કરે છે.

 ૯ હે આળસુ માણસ, તું ક્યાં સુધી પડ્યો રહીશ?

તું ક્યારે ઊંઘમાંથી ઊઠીશ?

૧૦ જા, હજી થોડું સૂઈ જા, એકાદ ઝોકું મારી લે,

ટૂંટિયું વાળીને થોડો આરામ કરી લે!+

૧૧ એવું કરીશ તો લુટારાની જેમ અચાનક ગરીબી આવી પડશે,

હથિયાર લઈને આવેલા ચોરની જેમ તંગી તારા પર હુમલો કરશે.+

૧૨ નકામો અને દુષ્ટ માણસ જૂઠી વાતો ફેલાવે છે.+

૧૩ તે આંખ મારે છે,+ પગથી સંકેત આપે છે અને આંગળીઓથી ઇશારા કરે છે.

૧૪ તેનું દિલ કપટથી ભરેલું છે,

તે હંમેશાં કાવતરાં ઘડે છે+ અને ઝઘડાનાં બી રોપે છે.+

૧૫ એટલે તેના પર અચાનક આફત આવી પડશે,

પળભરમાં તેનો એવો નાશ થશે કે તેના બચવાની કોઈ આશા નહિ રહે.+

૧૬ યહોવા છ બાબતોને નફરત કરે છે,

હા, તે સાત બાબતોને ધિક્કારે છે:

૧૭ ઘમંડી આંખો,+ જૂઠું બોલતી જીભ,+ નિર્દોષનું ખૂન કરતા હાથ,+

૧૮ કાવતરાં ઘડતું હૃદય,+ દુષ્ટ કામ કરવા દોડી જતા પગ,

૧૯ વાતે વાતે જૂઠું બોલતો સાક્ષી+

અને ભાઈઓમાં ભાગલા પડાવતો માણસ.+

૨૦ મારા દીકરા, તારા પિતાની આજ્ઞાઓ પાળ

અને તારી માતાએ શીખવેલી વાતો ત્યજીશ નહિ.+

૨૧ એને તારા દિલ પર છાપી દે

અને તારા ગળે બાંધી રાખ.

૨૨ તું ચાલીશ ત્યારે એ તને માર્ગ બતાવશે,

તું સૂઈ જઈશ ત્યારે એ તારી રક્ષા કરશે,

તું જાગીશ ત્યારે એ તારી સાથે વાત કરશે.*

૨૩ કેમ કે આજ્ઞા દીવા જેવી છે,+

નિયમ પ્રકાશ જેવો છે,+

ઠપકો અને શિસ્ત* જીવનના માર્ગ જેવાં છે.+

૨૪ ખરાબ સ્ત્રીથી એ તારું રક્ષણ કરશે+

અને વ્યભિચારી* સ્ત્રીની મોહક વાતોથી તને બચાવશે.+

૨૫ એ સ્ત્રીની સુંદરતા જોઈને તારા દિલમાં લાલસા ન જગાડતો,+

તેની મોહક આંખો પર ફિદા ન થઈ જતો.

૨૬ વેશ્યા પાછળ જતો માણસ રોટલીના એક ટુકડા માટે તલપે છે,+

પણ બીજાની પત્ની પાછળ જતો માણસ પોતાનું કીમતી જીવન ગુમાવે છે.

૨૭ જો કોઈ માણસ પોતાના ખોળામાં* અગ્‍નિ મૂકે, તો શું તેનાં કપડાં બળ્યાં વગર રહે?+

૨૮ જો કોઈ માણસ અંગારા પર ચાલે, તો શું તેના પગ દાઝ્યા વગર રહે?

૨૯ જે માણસ બીજાની પત્ની પાસે જાય છે, તેને અડકે છે,

તેના એવા જ હાલ થશે, તેને સજા થયા વગર રહેશે નહિ.+

૩૦ જો ચોર ભૂખ્યો હોય અને પોતાનું પેટ ભરવા ચોરી કરે,

તો લોકો તેને ધિક્કારતા નથી.

૩૧ પણ જો તે ચોરી કરતા પકડાય, તો તેણે સાત ગણું પાછું આપવું પડે છે,

તેણે પોતાના ઘરની બધી કીમતી વસ્તુઓ આપવી પડે છે.+

૩૨ સ્ત્રી સાથે વ્યભિચાર* કરનાર અક્કલ વગરનો છે,

તે પોતાના પર આફત નોતરે છે.+

૩૩ તેને દર્દ* અને અપમાન જ મળશે,+

તેની નામોશી કદી દૂર થશે નહિ.+

૩૪ ઈર્ષાને લીધે પતિનો ગુસ્સો ભડકી ઊઠે છે,

તે વેર વાળશે ત્યારે જરાય દયા બતાવશે નહિ.+

૩૫ ભલે તેને મોટી કિંમત* ચૂકવો કે મોંઘી મોંઘી ભેટ આપો,

તે એને સ્વીકારશે નહિ, તેનો ગુસ્સો શાંત પડશે નહિ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો