સજાગ બનો!
હિતકર મનોરંજનની શોધ કરવી ૩-૧૦ આજનું મોટા ભાગનું મનોરંજન હિંસા અને જાતીયતાથી ભરેલું છે. શું તમે કંઈક સારા માટે શોધ કરી રહ્યા છો? તમે હિતકર મનોરંજન ક્યાંથી મેળવી શકો?
તાસ્મેનિયા—નાનો ટાપુ, અજોડ વાર્તા ૧૮ તાસ્મેનિયા બ્રિટનની શિક્ષા વસાહત કેમ બન્યો હતો? બ્રિટનવાસીઓએ આદિવાસીઓ સાથે કેવો વ્યવહાર કર્યો હતો? આધુનિક તાસ્મેનિયામાં જીવન કેવું છે?
એક “અપધર્મી” પર મુકદ્દમો અને વધ ૨૪ કૅથલિક ઇન્ક્વીઝીશન હજારોના મરણનું કારણ બન્યું. શા માટે ચર્ચે આ હિંસા પ્રત્યે દુર્લક્ષ સેવ્યું?
તેઓએ એને નામ આપ્યું મનોરંજન ૩ મનોરંજનને શું થયું છે? ૪ હિતકર મનોરંજન તમે મેળવી શકો છો ૮ યુવાન લોકો પૂછે છે . . . શું દેવ સાથેની મારી મૈત્રી ચાલુ રહેશે? ૧૧ મધમાખીનો ઉછેર—“મધુર” વર્ણન ૧૪ બાઇબલનું દૃષ્ટિબિંદુ શું ખ્રિસ્તીઓ શાંતિવાદી હોવા જોઈએ? ૨૨ વિશ્વ નિહાળતા ૨૮ અમારા વાચકો તરફથી ૩૦ સ્થળાંતર કરવાનો ખર્ચ ગણો! ૩૧ સજાગબનો!એ ૧૯૯૦માં એ જણાવ્યું ૩૨
[Caption on page ૨]
સરેરાશ મુદ્રણ ૧,૮૩,૫૦,૦૦૦ ૮૧ ભાષાઓમાં પ્રકાશિત થાય છે
[Caption on page ૨]
The Complete Encyclopedia of Illustration/J. G. Heck
[Caption on page ૪]
Awake! monthly, June 8, 1997 Vol. 78, No. 6. ગ્રંથ ૭૮, ક્રમાંક ૬. GUJARATI EDITION
[Caption on page ૫]
પાક્ષિક ટપાલ દ્વારા પ્રાપ્ય ભાષાઓ:
અરબી, અંગ્રેજી, આફ્રિકાન્સ, ઇટાલીઅન, ઇંડોનેશિયન, ઈલોકો, કોરીઅન, ક્રોએસીયન, ગ્રીક, ચીની, ચીની (સાદી બનાવાયેલી), ચેક, જર્મન, જાપાની, ઝુલુ, ટાગાલોગ, ડચ, ડૅનિશ, તામિલ, નૉર્વેજીઅન, પોર્ટુગીઝ, પૉલિશ, ફિન્નિશ, ફ્રેન્ચ, મલયાલમ, યુક્રેનીઅન, યોરૂબા, રશીઅન, રોમાનીઅન, સર્બિયન, સેબુઆનો, સ્લોવાક, સ્લોવેનીયન, સ્વાહીલી, સ્વીડિશ, સ્પૅનિશ, હંગેરીયન
માસિક ટપાલ દ્વારા પ્રાપ્ય ભાષાઓ: એસ્તોનિઅન, ઇવી, ઈગ્બો, કન્નડા, ક્ષોસા, ગુજરાતી, ચીચેવા, ચોંગા, ચ્વાના, તાહિતીયન, તુર્કી, તેલુગુ, ત્વી, થાઈ, ન્યૂ ગીની પિજીન, નેપાળી, પેપિઆમેન્ટો, મરાઠી, મલાગાસી, મ્યાનમા, મેસોડોનિઅન, શોના, સિંહાલી, સીબેમ્બા, સેપેડી, સેસોથો, હિંદી, હિલીગાયનોન