વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g05 એપ્રિલ પાન ૩૨
  • ‘મારા પ્રોફેસરોને એ નિબંધ બહુ ગમ્યો’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘મારા પ્રોફેસરોને એ નિબંધ બહુ ગમ્યો’
  • સજાગ બનો!—૨૦૦૫
સજાગ બનો!—૨૦૦૫
g05 એપ્રિલ પાન ૩૨

‘મારા પ્રોફેસરોને એ નિબંધ બહુ ગમ્યો’

યુરોપના જ્યોર્જિયા દેશમાં એક યુવાન ડૉક્ટરનો કોર્સ કરે છે. તેણે ઉપર જણાવ્યા મુજબ સજાગ બનો!ને લખ્યું. શા માટે?

તેણે લખ્યું: “હું ૧૯૯૮થી સજાગ બનો! વાંચું છું. એનાથી મારા કોર્સમાં મને બહુ જ મદદ મળી છે. એમાં અપ-ટુ-ડેટ માહિતી હોય છે. દાખલા તરીકે, એક નિબંધમાં મેં નવેમ્બર ૨૨, ૨૦૦૨ના સજાગ બનો!ની માહિતી વાપરી હતી. એનો વિષય હતો, ‘સ્ટેમ સેલ્સ—હેઝ સાયન્સ ગોન ટુ એ બહુ જ ઉપયોગી માહિતી હતી. ‘મારા પ્રોફેસરોને એ નિબંધ બહુ જ ગમ્યો.’ મને એમાં સૌથી વધારે માર્ક્સ મળ્યા.”

‘અમારું કુટુંબ યહોવાહના સાક્ષી નથી. તોપણ અમને તમારા લેખો બહુ જ ગમે છે. એ લેખો વાંચ્યા વગર નીચે મૂકવાનું મન નથી થતું. એમાંથી અમને જાણવા મળે છે કે દુનિયામાં શું ચાલી રહ્યું છે. એમાંય ખાસ કરીને દવા વિષે લેખ હોય ત્યારે હું તરત જ વાંચું છું.’

બાઇબલ તન-મનની તંદુરસ્તી વિષે સરસ સલાહ આપે છે! એના વિષે વધારે માહિતી સર્વ લોકો માટેનું પુસ્તક નામની પુસ્તિકામાં આપી છે. તમને વધારે માહિતી જોઈતી હોય તો નીચે આપેલી કૂપન ભરીને પાન ૫ પર જણાવેલા નજીકના સરનામા પર મોકલો. (g05 1/22)

□ મને સર્વ લોકો માટેનું પુસ્તક પુસ્તિકા વિષે વધુ માહિતી જોઈએ છે.

□ મને બાઇબલ વિષે વધારે શીખવું છે (આ શિક્ષણ મફત મળે છે).

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો