વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g09 એપ્રિલ પાન ૩૨
  • એક યાદગાર પ્રસંગ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એક યાદગાર પ્રસંગ
  • સજાગ બનો!—૨૦૦૯
સજાગ બનો!—૨૦૦૯
g09 એપ્રિલ પાન ૩૨

એક યાદગાર પ્રસંગ

તમારા માટે ખાસ આમંત્રણ - ગુરુવાર, એપ્રિલ ૯, ૨૦૦૯

ઈસુએ તેમના શિષ્યોને એક પ્રસંગ યાદ કરવા આજ્ઞા આપી હતી. તેમણે પોતાના પવિત્ર જીવનનું બલિદાન આપ્યું એ દિવસને શિષ્યોએ યાદ કરવાનો હતો. ઈસુએ તેઓને કહ્યું: “મારી યાદગીરીમાં આ કરો.”—લુક ૨૨:૧૯.

દર વર્ષે યહોવાહના સાક્ષીઓ ઈસુના મરણ દિવસને યાદ કરવા ભેગા મળે છે. તેઓ તમને આ પ્રસંગમાં આવવા આમંત્રણ આપે છે. આ પ્રસંગ ક્યાં હશે? કેટલા વાગે ઊજવવામાં આવશે? એ જાણવા માટે તમે પાન પાંચ પર આપેલા નજીકના સરનામે લખો. યહોવાહના સાક્ષીઓ તમને વધારે જણાવશે. (g09 03)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો