વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • scl પાન ૩૯-૪૧
  • ખ્રિસ્તીઓ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ખ્રિસ્તીઓ
  • ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
scl પાન ૩૯-૪૧

ખ્રિસ્તીઓ

ઈસુના શિષ્યો કઈ રીતે ખ્રિસ્તીઓ તરીકે ઓળખાયા?

પ્રેકા ૧૧:૨૬

કઈ રીતે સાચા ખ્રિસ્તીઓને ઓળખી શકાય?

યોહ ૧૩:૧૫, ૩૫; ૧૫:૧૭; ૧પિ ૨:૨૧

આ પણ જુઓ: ગલા ૫:૨૨, ૨૩; ફિલિ ૨:૫, ૬; ૧યો ૨:૬; ૪:૨૦

સાચા ખ્રિસ્તીઓને શાના આધારે બચાવવામાં આવશે?

પ્રેકા ૪:૧૨; ૧થે ૫:૯; પ્રક ૭:૧૦

આ પણ જુઓ: પ્રેકા ૫:૩૦, ૩૧; રોમ ૬:૨૩

સાચા ખ્રિસ્તીઓ કેમ ઈસુને પોતાના રાજા માને છે?

દા ૭:૧૩, ૧૪; એફે ૫:૨૪; ફિલિ ૨:૯, ૧૦; કોલ ૧:૧૩

આ પણ જુઓ: ગી ૨:૬; ૪૫:૧, ૬, ૭; યોહ ૧૪:૨૩; એફે ૧:૧૯-૨૨

સાચા ખ્રિસ્તીઓ કેમ દુનિયાની બાબતોમાં માથું મારતા નથી?

યોહ ૧૫:૧૯; યાકૂ ૪:૪; ૧યો ૨:૧૫

આ પણ જુઓ: “દુનિયા સાથે દોસ્તી” અને “સરકાર—ખ્રિસ્તીઓ કોઈનો પક્ષ લેતા નથી”

સાચા ખ્રિસ્તીઓ કેમ સરકારના નિયમો પાળે છે?

રોમ ૧૩:૧, ૬, ૭; તિત ૩:૧; ૧પિ ૨:૧૩, ૧૪

  • એને લગતા અહેવાલ:

    • માથ ૨૨:૧૫-૨૨—ઈસુ સમજાવે છે કે તેમના શિષ્યો કેમ કર ભરે છે

    • પ્રેકા ૪:૧૯, ૨૦; ૫:૨૭-૨૯—ઈસુના શિષ્યો બતાવી આપે છે કે તેઓ કેટલી હદે સરકારનું કહેવું માનશે

ખ્રિસ્તીઓ કઈ રીતે એક સૈનિક જેવા છે?

૨કો ૧૦:૪; ૨તિ ૨:૩

આ પણ જુઓ: એફે ૬:૧૨, ૧૩; ૧તિ ૧:૧૮

ખ્રિસ્તીઓ જે વાતો શીખવે છે, એ પ્રમાણે તેઓએ પોતે કેમ જીવવું જોઈએ?

માથ ૫:૧૬; તિત ૨:૬-૮; ૧પિ ૨:૧૨

આ પણ જુઓ: એફે ૪:૧૭, ૧૯-૨૪; યાકૂ ૩:૧૩

  • એને લગતા અહેવાલ:

    • પ્રેકા ૯:૧, ૨; ૧૯:૯, ૨૩—ખ્રિસ્તીઓ જે રીતે ભક્તિ કરતા હતા, એને ‘સત્યનો માર્ગ’ કહેવામાં આવ્યો છે. એ બતાવે છે ખ્રિસ્તીઓ ઈસુએ બતાવેલા માર્ગમાં ચાલે છે અને તેમના દાખલાને અનુસરે છે

સાચા ખ્રિસ્તીઓએ કેમ યહોવા ઈશ્વર વિશે સાક્ષી આપવી જોઈએ?

યશા ૪૩:૧૦, ૧૨; યોહ ૧૭:૬, ૨૬; રોમ ૧૫:૫, ૬; પ્રક ૩:૧૪

આ પણ જુઓ: હિબ્રૂ ૧૩:૧૫

સાચા ખ્રિસ્તીઓએ કેમ ઈસુ ખ્રિસ્ત વિશે પણ સાક્ષી આપવી જોઈએ?

પ્રેકા ૧:૮; ૫:૪૨; ૧૦:૪૦-૪૨; ૧૮:૫; પ્રક ૧૨:૧૭

આ પણ જુઓ: પ્રેકા ૫:૩૦, ૩૨; ૧૩:૩૧

બધા સાચા ખ્રિસ્તીઓએ કેમ ખુશખબર જણાવવી જ જોઈએ?

માથ ૨૮:૧૯, ૨૦; લૂક ૧૦:૯; રોમ ૧૦:૯, ૧૦; પ્રક ૨૨:૧૭

આ પણ જુઓ: યશા ૬૧:૧; ૧કો ૯:૧૬

ખ્રિસ્તીઓએ સતાવણી વિશે કેવા વિચારો રાખવા જોઈએ?

આ જુઓ: “સતાવણી”

શું બધા સાચા ખ્રિસ્તીઓ સ્વર્ગમાં જશે?

લૂક ૧૨:૩૨; પ્રક ૭:૩, ૪; ૧૪:૧

આ પણ જુઓ: ૧પિ ૧:૩, ૪

મોટા ભાગના સાચા ખ્રિસ્તીઓને હંમેશ માટેનું જીવન ક્યાં મળશે?

ગી ૩૭:૨૯; પ્રક ૭:૯, ૧૦; ૨૧:૩, ૪

શું ઈસુમાં માનતા પંથો અથવા ચર્ચોમાં થોડા-ઘણા સાચા ખ્રિસ્તીઓ છે?

યોહ ૧૦:૧૬; ૧૭:૨૦, ૨૧; ૧કો ૧:૧૦

જેઓ પોતાને ખ્રિસ્તી કહેવડાવે છે, શું તેઓ બધા ખરેખર ઈસુના શિષ્યો છે?

માથ ૭:૨૧-૨૩; રોમ ૧૬:૧૭, ૧૮; ૨કો ૧૧:૧૩-૧૫; ૨પિ ૨:૧

  • એને લગતા અહેવાલ:

    • માથ ૧૩:૨૪-૩૦, ૩૬-૪૩—ઈસુ દાખલો આપીને સમજાવે છે કે ઘણા લોકો ખ્રિસ્તી હોવાનો દેખાડો કરશે

    • ૨કો ૧૧:૨૪-૨૬—પ્રેરિત પાઉલે જે જોખમોનો સામનો કર્યો હતો, એમાં તે “જૂઠા ભાઈઓ” તરફથી આવતાં જોખમોનો પણ ઉલ્લેખ કરે છે

    • ૧યો ૨:૧૮, ૧૯—પ્રેરિત યોહાન જણાવે છે કે ઘણા ‘ખ્રિસ્ત-વિરોધીઓએ’ સત્યનો માર્ગ છોડી દીધો છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો