વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • scl પાન ૪૯
  • દાદા-દાદી; નાના-નાની

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દાદા-દાદી; નાના-નાની
  • ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
scl પાન ૪૯

દાદા-દાદી; નાના-નાની

  • એને લગતા અહેવાલ:

    • ૧રા ૧૫:૯-૧૩—આસા યહોવાને વફાદાર રહેવા એક મોટું પગલું ભરે છે. તે હિંમત બતાવે છે અને તેમની દાદીને પોતાના પદ પરથી હટાવી દે છે

    • ની ૧૩:૨૨—જ્યારે દાદા-દાદી, નાના-નાની યહોવાને પોતાનાં જીવનમાં સૌથી પહેલા રાખે છે, ત્યારે તેઓ પોતાનાં પૌત્ર-પૌત્રીઓ માટે સારો દાખલો બેસાડે છે

    • ૨તિ ૧:૫; ૩:૧૪, ૧૫—પાઉલ તિમોથીની નાનીમા લોઈસના વખાણ કરે છે, કેમ કે તેમની શ્રદ્ધા ઢોંગ વગરની હતી અને તેમણે તિમોથીને બાળપણમાં યહોવા વિશે શીખવા મદદ કરી હતી

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો