વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • scl પાન ૬૮
  • પરિપક્વ બનવું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પરિપક્વ બનવું
  • ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
scl પાન ૬૮

પરિપક્વ બનવું

દરેક ઈશ્વરભક્તે કેમ પરિપક્વ બનવા મહેનત કરવી જોઈએ?

૧કો ૧૪:૨૦; ૧તિ ૪:૧૫

બાઇબલનો અભ્યાસ કરવાથી આપણે કઈ રીતે પરિપક્વ બની શકીએ?

ફિલિ ૧:૯-૧૧; ૨તિ ૨:૧૫; ૩:૧૬, ૧૭; હિબ્રૂ ૫:૧૧-૧૪; ૬:૧

શું યુવાનો પરિપક્વ બની શકે?

અયૂ ૩૨:૯; ૧તિ ૪:૧૨

  • એને લગતા અહેવાલ:

    • દા ૧:૬-૨૦—દાનિયેલ અને તેમના ત્રણ મિત્રો ભલે યુવાન છે, પણ તેઓ સમજણમાં પરિપક્વ છે અને તેઓ યહોવાને વફાદાર છે

    • પ્રેકા ૧૬:૧-૫—તિમોથી આશરે ૨૦ વર્ષના છે અને મંડળમાં તેમને ભારે જવાબદારી સોંપવામાં આવે છે

મંડળમાં સારા દોસ્તો હોવાથી કેવો ફાયદો થશે?

એફે ૪:૧૧-૧૪; હિબ્રૂ ૧૦:૨૪, ૨૫

શાનાથી દેખાઈ આવશે કે આપણે પરિપક્વ છીએ?

૧કો ૨:૧૪, ૧૫; ૩:૧-૩; ફિલિ ૩:૧૪, ૧૫

પરિપક્વ ભાઈએ કેમ મંડળમાં વધારે જવાબદારી લેવા આગળ આવવું જોઈએ?

પ્રેકા ૧૪:૨૩; તિત ૧:૫-૯

પ્રચાર અને શીખવવાની આવડત કેળવવા તેમજ એમાં પરિપક્વ બનવા ફક્ત શું મદદ કરશે?

લૂક ૨૧:૧૪, ૧૫; ૧કો ૨:૬, ૧૦-૧૩

આ પણ જુઓ: લૂક ૧૧:૧૩

  • એને લગતા અહેવાલ:

    • માથ ૧૦:૧૯, ૨૦—ઈસુ શિષ્યોને વચન આપે છે કે મુકદ્દમા વખતે શું કહેવું એ પવિત્ર શક્તિ તેઓને યાદ અપાવશે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો