વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • scl પાન ૨૮-૨૯
  • કુંવારા રહેવું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કુંવારા રહેવું
  • ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
scl પાન ૨૮-૨૯

કુંવારા રહેવું

કુંવારા રહેવું કેમ ઈશ્વર તરફથી આશીર્વાદ છે?

માથ ૧૯:૧૦-૧૨; ૧કો ૭:૭, ૩૭, ૩૮

કુંવારા ભાઈ કે બહેનને લગ્‍ન માટે દબાણ કરવું કેમ ખોટું છે?

૧કો ૭:૨૮, ૩૨-૩૫; ૧થે ૪:૧૧

  • એને લગતા અહેવાલ:

    • રોમ ૧૪:૧૦-૧૨—પ્રેરિત પાઉલ સમજાવે છે કે આપણે કેમ કોઈ ઈશ્વરભક્તનો ન્યાય ન કરવો જોઈએ

    • ૧કો ૯:૩-૫—પાઉલને લગ્‍ન કરવાની છૂટ છે, પણ એકલા રહીને તે યહોવાની ભક્તિમાં વધારે કરી શકે છે

શું કુંવારી વ્યક્તિએ એવું વિચારવું જોઈએ કે લગ્‍ન કરવાથી જ ખુશ રહી શકાય?

૧કો ૭:૮

  • એને લગતા અહેવાલ:

    • ન્યા ૧૧:૩૦-૪૦—યિફતાની દીકરી કુંવારી રહે છે, એટલે તે આખું જીવન મંડપમાં સેવા આપી શકે છે

    • પ્રેકા ૨૦:૩૫—ઈસુના શબ્દોથી ખબર પડે છે કે ભલે તેમણે લગ્‍ન કર્યું ન હતું તોપણ તે ખુશ હતા, કેમ કે તેમણે બીજાઓ માટે ઘણું કર્યું હતું

    • ૧થે ૧:૨-૯; ૨:૧૨—પ્રેરિત પાઉલ, જેમણે લગ્‍ન કર્યું ન હતું, તે જણાવે છે કે ઘણા લોકોને યહોવા વિશે શીખવીને તેમને ઘણી ખુશી મળી હતી

બધા ઈશ્વરભક્તોની જેમ કુંવારા લોકોએ પણ કેમ પોતાનું ચારિત્ર શુદ્ધ રાખવું જોઈએ?

૧કો ૬:૧૮; ગલા ૫:૧૯-૨૧; એફે ૫:૩, ૪

  • એને લગતા અહેવાલ:

    • ની ૭:૭-૨૩—સુલેમાન રાજા જણાવે છે કે એક યુવાને ખરાબ પરિણામ ભોગવવાં પડે છે, કેમ કે તે વ્યભિચારી સ્ત્રીની વાતોમાં આવી જાય છે

    • ગીગી ૪:૧૨; ૮:૮-૧૦—શૂલ્લામી છોકરીના શુદ્ધ ચારિત્રને લીધે તેના વખાણ કરવામાં આવે છે

કુંવારી વ્યક્તિ લગ્‍ન વિશે ક્યારે વિચારી શકે?

૧કો ૭:૯, ૩૬

આ પણ જુઓ: ૧થે ૪:૪, ૫

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો