વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • scl પાન ૮૪-૮૫
  • બુદ્ધિ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બુદ્ધિ
  • ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
scl પાન ૮૪-૮૫

બુદ્ધિ

ડહાપણ

સાચી બુદ્ધિ મેળવવા શું જરૂરી છે?

ની ૯:૧૦; ૧૫:૩૩

સાચી બુદ્ધિ ક્યાંથી મેળવી શકીએ?

ની ૨:૬; સભા ૨:૨૬; યર્મિ ૮:૯; ૨તિ ૩:૧૫

શું બુદ્ધિ મેળવવા પ્રાર્થના કરવી યોગ્ય છે?

કોલ ૧:૯; યાકૂ ૧:૫

  • એને લગતા અહેવાલ:

    • ૨કા ૧:૮-૧૨—યુવાન સુલેમાન યહોવા પાસે બુદ્ધિ માંગે છે, જેથી તે સારી રીતે રાજ કરી શકે. યહોવા તેમનાથી ખુશ થાય છે અને તેમની ઇચ્છા પૂરી કરે છે

    • ની ૨:૧-૫—બુદ્ધિ, સમજણ અને પારખશક્તિ દાટેલા ખજાના જેવી છે. એને મેળવવા મહેનત કરીશું તો યહોવા જરૂર આપણી મદદ કરશે

યહોવા કઈ રીતે આપણને બુદ્ધિ આપે છે?

યશા ૧૧:૨; ૧કો ૧:૨૪, ૩૦; ૨:૧૩; એફે ૧:૧૭; કોલ ૨:૨, ૩

  • એને લગતા અહેવાલ:

    • ની ૮:૧-૩, ૨૨-૩૧—અહીં બુદ્ધિને એક વ્યક્તિ તરીકે રજૂ કરવામાં આવી છે. એ ઈસુ ખ્રિસ્તને લાગુ પડે છે, જેમને સૌથી પહેલા બનાવવામાં આવ્યા હતા

    • માથ ૧૩:૫૧-૫૪—ઈસુ સાથે મોટા થયેલા લોકોને સમજાતું નથી કે તે કઈ રીતે આટલા બુદ્ધિશાળી છે

કઈ રીતે ખબર પડે કે આપણામાં ઈશ્વર પાસેથી મળતી બુદ્ધિ છે?

ગી ૧૧૧:૧૦; સભા ૮:૧; યાકૂ ૩:૧૩-૧૭

આ પણ જુઓ: ગી ૧૦૭:૪૩; ની ૧:૧-૫

બુદ્ધિ કઈ રીતે આપણને માર્ગદર્શન આપે છે અને આપણું રક્ષણ કરે છે?

ની ૨:૧૦-૧૩; ૩:૨૧-૨૩; ૪:૫-૭

આ પણ જુઓ: ની ૭:૨-૫; સભા ૭:૧૨

ઈશ્વર પાસેથી મળતી બુદ્ધિ કેટલી કીમતી છે?

ની ૩:૧૩, ૧૪; ૮:૧૧

આ પણ જુઓ: અયૂ ૨૮:૧૮

  • એને લગતા અહેવાલ:

    • અયૂ ૨૮:૧૨, ૧૫-૧૯—અયૂબે કેટકેટલાં દુઃખો સહન કર્યાં, તોપણ તે ઈશ્વર પાસેથી મળતી બુદ્ધિની કદર કરે છે

    • ગી ૧૯:૭-૯—દાઉદ રાજા કહે છે કે ભલે એક વ્યક્તિ નાદાન અથવા બિનઅનુભવી હોય, પણ યહોવાનાં નિયમો અને સૂચનો તેને બુદ્ધિમાન બનાવી શકે છે

ઈશ્વરની કંઈ પડી ન હોય એવા લોકોના વિચારો પ્રમાણે જીવવું કેમ જોખમી છે?

૧કો ૧:૧૯, ૨૦; ૩:૧૯; કોલ ૨:૮; ૧તિ ૬:૨૦

આ પણ જુઓ: સભા ૧૨:૧૧, ૧૨; રોમ ૧:૨૨, ૨૩

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો