વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w04 ૩/૧૫ પાન ૩૨
  • એક યાદગાર દિવસ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એક યાદગાર દિવસ
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
w04 ૩/૧૫ પાન ૩૨

એક યાદગાર દિવસ

ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા એની આગલી રાત્રે તેમણે બેખમીર રોટલી અને લાલ દ્રાક્ષદારૂનો પ્યાલો પોતાના શિષ્યોને આપ્યો. તેમણે તેઓને એ ખાવાનું અને પીવાનું કહ્યું. એટલું જ નહિ, પણ તેમણે કહ્યું: “મારી યાદગીરીમાં આ કરો.”—લુક ૨૨:૧૯.

આ વર્ષે એ યાદગાર દિવસ એપ્રિલ ૪, રવિવારના રોજ સૂર્યાસ્ત પછી ઊજવવામાં આવશે. આખી દુનિયાના યહોવાહના સાક્ષીઓ ભેગા મળીને ઈસુએ આપેલી એ આજ્ઞા પ્રમાણે આ મહત્ત્વના દિવસને ઊજવશે. અમે તમને હાર્દિક આમંત્રણ આપીએ છીએ. આ ઉજવણી ક્યાં હશે? કેટલા વાગે ઊજવવામાં આવશે? એ જાણવા માટે તમારા વિસ્તારના યહોવાહના સાક્ષીઓને પૂછો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો