અભ્યાસ અંક
માર્ચ ૨૦૧૬
અભ્યાસ લેખો: મે ૨-૨૯, ૨૦૧૬
© 2016 Watch Tower Bible and Tract Society of Pennsylvania
પહેલા પાનનું ચિત્ર:
બેલ્જિયમ
એન્ટવર્પના વિન્જિયમ શહેરમાં ઘણી અવરજવરવાળા એક રસ્તાની કોરે આપણું રાજ્યગૃહ બંધાતું નજરે પડે છે. એનું બાંધકામ શરૂ થયું એ જ દિવસથી એ જગ્યાએ JW.ORG વેબસાઈટનું મોટું પાટિયું મૂકવામાં આવ્યું છે, જે રસ્તે જનાર લોકોનું ધ્યાન ખેંચે છે
વસ્તી
૧,૧૧,૩૨,૨૬૯
પ્રકાશકો
૨૫,૮૩૯
સ્મરણપ્રસંગે હાજરી (૨૦૧૪)
૪૪,૬૩૫
આ સાહિત્ય વેચાણ માટે નથી. એ આખી દુનિયામાં બાઇબલનું શિક્ષણ ફેલાવવાનું કામ કરે છે. એ કામ રાજીખુશીથી મળતાં દાનોથી ચાલે છે.
દાન આપવા www.pr418.com પર જાઓ.
ચોકીબુરજમાં પવિત્ર બાઇબલ ગુજરાતી ઓ.વી. વપરાયું છે. NW ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન ઑફ ધ હોલી સ્ક્રિપ્ચર્સ છે. IBSI ઇન્ટરનેશનલ બાઇબલ સોસાયટી ઈન્ડિયાએ બહાર પાડેલું બાઇબલ છે. બાઇબલ કલમમાં અમુક શબ્દ પર ભાર મૂકવા અમે એ ત્રાંસા કર્યા છે.