વિષય
જુલાઈ ૩-૯, ૨૦૧૭નું અઠવાડિયું
૩ “આનંદથી યહોવાની સેવા” કરવા ‘પરદેશીઓને’ મદદ કરો
જુલાઈ ૧૦-૧૬, ૨૦૧૭નું અઠવાડિયું
૮ ‘પરદેશીઓનાં’ બાળકોને મદદ કરો
પહેલા લેખમાં ચર્ચા કરીશું કે શરણાર્થી ભાઈ-બહેનોએ કેવા મુશ્કેલ સંજોગોનો સામનો કરવો પડે છે. આપણે તેઓને કઈ રીતે મદદ કરી શકીએ એ વિશે વ્યવહારુ સૂચનો આપવામાં આવ્યાં છે. બીજા લેખમાં અમુક બાઇબલ સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે. એનાથી શરણાર્થી માતા-પિતાને બાળકો માટે યોગ્ય નિર્ણયો લેવા મદદ મળશે.
૧૩ જીવન સફર—સાંભળી નથી શકતો . . . પણ લોકોને ખુશખબર સંભળાવું છું!
જુલાઈ ૧૭-૨૩, ૨૦૧૭નું અઠવાડિયું
૧૭ તમારા પ્રેમને ઠંડો પડવા ન દો
જુલાઈ ૨૪-૩૦, ૨૦૧૭નું અઠવાડિયું
૨૨ “શું તું મારા પર આના કરતાં વધારે પ્રેમ રાખે છે?”
આ દુષ્ટ દુનિયામાં યહોવાના સેવકો માટે જીવન સહેલું નથી. આ બે લેખ બતાવે છે કે, દુનિયાના સ્વાર્થી વલણથી દૂર રહેવા કઈ રીતે યહોવા માટે, બાઇબલ સત્ય માટે અને ભાઈઓ માટેનો ગાઢ પ્રેમ આપણને મદદ કરી શકે. આપણે ચર્ચા કરીશું કે, કઈ રીતે આ દુનિયા કરતાં ખ્રિસ્તને વધારે પ્રેમ બતાવી શકીએ.
૨૭ કઈ રીતે ગાયસે ભાઈઓને મદદ કરી?
૩૧ આપણો ઇતિહાસ