આવનાર ભાવિ કેવું હશે?
© 2018 Watch Tower Bible and Tract Society of Pennsylvania
આ સાહિત્ય વેચાણ માટે નથી. એ આખી દુનિયામાં બાઇબલનું શિક્ષણ ફેલાવવાનું કામ કરે છે. એ કામ રાજીખુશીથી મળતાં દાનોથી ચાલે છે. દાન આપવા www.pr418.com/gu પર જાઓ. આ સાહિત્યમાં ઉત્પત્તિથી માલાખી સુધીની કલમો પવિત્ર બાઇબલ ગુજરાતી ઓ.વી. અને માથ્થીથી પ્રકટીકરણ સુધીની કલમો નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાંથી લેવામાં આવી છે. NW ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રિપ્ચર્સ છે. IBSI ઇન્ટરનેશનલ બાઇબલ સોસાયટી ઇન્ડિયાએ બહાર પાડેલું બાઇબલ છે. બાઇબલ કલમમાં અમુક શબ્દો પર ભાર મૂકવા અમે એ ત્રાંસા કર્યા છે.
ચોકીબુરજ વિશ્વના માલિક યહોવાને માન આપે છે. આ મૅગેઝિનમાંથી ખુશખબર જાણીને લોકોને દિલાસો મળે છે કે, યહોવાનું રાજ્ય જલદી જ દુષ્ટતાનો નાશ કરશે અને આ દુનિયાને સુંદર બનાવીને સુખ-શાંતિ લાવશે. આ મૅગેઝિન ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા રાખવાનું ઉત્તેજન આપે છે. તેમણે પોતાનું જીવન આપી દીધું જેથી આપણે હંમેશ માટેનું જીવન મેળવી શકીએ. તે હમણાં ઈશ્વરના રાજ્યના રાજા છે. ચોકીબુરજ ૧૮૭૯થી બહાર પડી રહ્યું છે. એને રાજકારણ સાથે કોઈ લેવા-દેવા નથી. એ બાઇબલના શિક્ષણને વળગી રહે છે.