વિષય
ફેબ્રુઆરી ૪-૧૦, ૨૦૧૯નું અઠવાડિયું
૩ જીવનના બાગની આતુરતાથી રાહ જોઈએ!
ઈશ્વરભક્તો બાગ જેવી સુંદર પૃથ્વી પર જીવવાની રાહ જોઈ રહ્યા છે. પૃથ્વી બાગ જેવી થશે એ વિશે બાઇબલમાં કારણો આપેલાં છે. આ લેખમાં એની ચર્ચા કરીશું. એ પણ જોઈશું કે જીવનના બાગ વિશે ઈસુએ આપેલા વચનનો શો અર્થ થાય.
ફેબ્રુઆરી ૧૧-૧૭, ૨૦૧૯નું અઠવાડિયું
૧૦ “ઈશ્વરે જેને જોડ્યું છે” એને માન આપો
આ લેખમાં જોઈશું કે, લગ્ન વિશે બાઇબલ શું જણાવે છે. આપણે કઈ રીતે બતાવી શકીએ કે લગ્નને માન આપીએ છીએ? છૂટાછેડા અને અલગ થવા વિશે બાઇબલ શું જણાવે છે?
૧૫ જીવન સફર—અમારી સાથે ‘યહોવા ઉદારતાથી વર્ત્યા છે’
ફેબ્રુઆરી ૧૮-૨૪, ૨૦૧૯નું અઠવાડિયું
૧૯ યુવાનો, ઈશ્વર ચાહે છે કે તમે સુખી થાઓ
ફેબ્રુઆરી ૨૫, ૨૦૧૯–માર્ચ ૩, ૨૦૧૯નું અઠવાડિયું
૨૪ યુવાનો, તમે જીવનમાં સુખી થઈ શકો છો
યુવાનોએ ભાવિ વિશે મોટા નિર્ણયો લેવા પડે છે. લોકો તેઓને ઉચ્ચ શિક્ષણ અથવા એવું કૅરિયર પસંદ કરવાનું કહે, જેનાથી ઢગલાબંધ પૈસા કમાઈ શકાય. પણ યહોવા સલાહ આપે છે કે યુવાનો તેમની ભક્તિને જીવનમાં પ્રથમ રાખે. આ બે લેખ બતાવશે કે શા માટે ઈશ્વરની આજ્ઞા પાળવામાં જ સમજદારી છે.