જાન્યુઆરી ૧૧નું અઠવાડિયું
ગીત ૮ (51)
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ પાન ૯ (ગૌણ મથાળાથી) પાન ૧૨
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: યહોશુઆ ૨૧-૨૪
નં.૧: યહોશુઆ ૨૪:૧-૧૩
નં.૨: શું ઈશ્વર એટલા પથ્થર દિલ છે કે તેમને આપણી પડી જ નથી?
નં.૩: એકલાપણા વિરુદ્ધ લડાઈ જીતવી (fy પાન ૧૧૦-૧૧૩ ફકરા ૧૮-૨૨)
□ સેવા સભા:
ગીત ૨૨ (185)
૫ મિ: મંડળની જાહેરાતો.
૧૫ મિ: બાઇબલ વિદ્યાર્થીને અભ્યાસ માટે તૈયારી કરતા શીખવો. ડિસેમ્બર ૨૦૦૪ની આપણી રાજ્ય સેવાના પાન ૧ની માહિતીમાંથી ભાઈ-બહેનો સાથે ચર્ચા. એક દૃશ્ય બતાવો, જેમાં એક અનુભવી પ્રકાશક બાઇબલ વિદ્યાર્થીને બાઇબલ શીખવે છે પુસ્તકના પાન ૭ની માહિતી વાપરીને કેવી રીતે સ્ટડીની તૈયારી કરવી એ બતાવે છે.
૧૫ મિ: “હું કેવી રીતે પ્રચાર કરી શકીશ!” સવાલ-જવાબથી ચર્ચા. ફકરા ચારની ચર્ચા કર્યા પછી કોઈ ભાઈ કે બહેનનું ઇન્ટર્વ્યૂં લો. તેમને પૂછો: સારી રીતે પ્રચાર કરવા માટે તમને કેવા કેવા નડતરોનો સામનો કરવો પડ્યો? સારી રીતે સંદેશો જણાવવા માટે કઈ બાબતોએ તમને મદદ કરી?
ગીત ૪ (37)