જાહેરાતો
◼ જાન્યુઆરી માટે સાહિત્ય ઑફર: પવિત્ર બાઇબલ શું શીખવે છે? જો ઘરમાલિક પાસે આ પુસ્તક હોય તો કોઈ પણ ૧૯૨ પાનનું પુસ્તક કે જેના પાન પીળા પડી ગયા હોય અથવા ૧૯૯૫ પહેલાં બહાર પડ્યા હોય એ ઑફર કરી શકો. ફેબ્રુઆરી: મંડળમાં આ સાહિત્ય હોય તો તમે ઑફર કરી શકો: ઈઝ ધેર એ ક્રીએટર હુ કેર્સ અબાઉટ યુ?, કૌટુંબિક સુખનું રહસ્ય અને બાઇબલ–ગોડ્સ વર્ડ ઓર મેન્સ? માર્ચ: પવિત્ર બાઇબલ શું શીખવે છે? જો આ પુસ્તક ઘરમાલિકને આપીએ અથવા તેઓ પાસે પહેલેથી આ પુસ્તક હોય તો બાઇબલ અભ્યાસ શરૂ કરવાની કોશિશ કરવી જોઈએ. એપ્રિલ અને મે: ચોકીબુરજ અને સજાગ બનો! એ બંનેની ઑફર કરો. કેટલાક લોકો મેમોરિયલમાં અથવા મંડળની કોઈ ખાસ સભાઓમાં આવ્યા હશે, પણ તેઓ મંડળમાં નિયમિત આવતા નહિ હોય. તમે રસ ધરાવતા લોકોની ફરી મુલાકાત લો ત્યારે આવા લોકોને પણ જરૂર મળવા જાઓ. તેઓને બાઇબલ શું શીખવે છે? પુસ્તક આપો અને એમાંથી બાઇબલ અભ્યાસ શરૂ કરવાની કોશિશ કરો.
◼ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયાથી સરકીટ ઓવરસિયર જાહેર પ્રવચન આપશે, જેનો વિષય છે: ‘આજે ઈશ્વરનું રાજ્ય આપણા માટે શું કરી રહ્યું છે?’
◼ સાહિત્ય ફરીથી મંગાવી શકો:
શું દેવ ખરેખર આપણી કાળજી રાખે છે?—અંગ્રેજી, તેલુગુ, મરાઠી
ફિરદોસમાં લઈ જતો ખુદાનો માર્ગ—બંગાળી
દેવ આપણી પાસે શું માંગે છે?—ઉડિયા, કોંકણી કન્નડા, કોંકણી રોમન
જીવનનો હેતુ શું છે? તમે એ કઈ રીતે મેળવી શકો?—અંગ્રેજી, ગુજરાતી, તેલુગુ, બંગાળી, મરાઠી, મલયાલમ, હિંદી,
ગુજરી ગયેલાનું દુઃખ સહેવું—કઈ રીતે?—તામિલ, તેલુગુ, મલયાલમ, હિંદી
◼ નવું સાહિત્ય મંગાવી શકો:
“બેરિંગ થરો વિટનેસ” એબાઉટ ગોડ્સ કિંગ્ડમ!—અંગ્રેજી
બાઇબલનો સંદેશો શું છે?—અંગ્રેજી, ઉર્દુ, કન્નડા, કોંકણી (રોમન), કોંકણી (દેવનાગરી), ગુજરાતી, તામિલ, તેલુગુ, નેપાળી, પંજાબી, ફ્રેન્ચ, બંગાળી, મરાઠી, મલયાલમ, મિઝો, હિંદી.
શું આપણે કર્મના કર્યા ભોગવીએ છીએ? (પત્રિકા નં. ૮૧)—ગુજરાતી
◼ નવી ડીવીડી મેળવી શકો:
ધ વન્ડર્સ ઑફ ક્રીએશન રીવીલ ગોડ્સ ગ્લોરિ—અંગ્રેજી.
(હાલમાં આ ડીવીડી ફક્ત મંડળના ભાઈ-બહેનો માટે જ મળશે.)
ગલાતીઓ-કલોસ્સીઓ—અમેરિકન સાઈન લેંગ્વેજ