ફેબ્રુઆરી ૧૫નું અઠવાડિયું
ગીત ૧૯ (143)
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ પાન ૨૭-૩૧ (ગૌણ મથાળા સુધી)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ન્યાયાધીશો ૧૫-૧૮
નં.૧: ન્યાયાધીશો ૧૬:૧-૧૨
નં.૨: અગ્રિમતાઓ બેસાડવી (fy પાન ૧૨૨ ફકરા ૧૪, ૧૫)
નં.૩: ઈસુએ કેમ શેતાનને “જૂઠાનો બાપ” કહ્યો? (યોહા. ૮:૪૪)
□ સેવા સભા:
ગીત ૫ (45)
૫ મિ: મંડળની જાહેરાતો.
૧૫ મિ: ચોકીબુરજ અને સજાગ બનો! ઑફર કરવા માટે તૈયારી કરો. બંને મૅગેઝિનમાંથી થોડી ઘણી માહિતી આપો. જણાવો કે તમારા વિસ્તારમાં કયા લેખો લોકોને વાંચવા ગમશે. દૃશ્ય દ્વારા બતાવો કે એક પ્રકાશક સમય કાઢીને કેવી રીતે મૅગેઝિન ઑફર કરવાની તૈયારી કરે છે. તે પ્રકાશક પોતાના વિસ્તારમાં લોકો માટે અમુક લેખો નક્કી કરે છે. કયો સવાલ પૂછશે અને કઈ કલમો વાપરશે એ પણ નક્કી કરે છે. તે એ પણ વિચારે છે કે પોતે કઈ રીતે નક્કી કરશે કે વ્યક્તિને રસ છે કે નહિ. તેમ જ, તેમની માન્યતાને ધ્યાનમાં રાખીને પોતે કેવી રીતે વાત કરશે. પછી તે દરેક મૅગેઝિનની એક-એક રજૂઆતની પ્રૅક્ટિસ કરીને તૈયારી કરવામાં આગળ વધે છે.
૧૫ મિ: બીજાઓને સારી રીતે સમજાવવામાં કુશળ થાઓ. ઑક્ટોબર ૨૦૦૫ની આપણી રાજ્ય સેવાના પાન ૮ની માહિતીને આધારે ટૉક.
ગીત ૧૮ (130)