વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૫/૧૧ પાન ૪
  • જૂન ૬નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૬નું અઠવાડિયું
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૫/૧૧ પાન ૪

જૂન ૬નું અઠવાડિયું

ગીત ૨૮ (221) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

સૌથી મહાન માણસ: પ્રકરણ ૩૮, ૩૯ (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ગીતશાસ્ત્ર ૩૪-૩૭ (૧૦ મિ.)

નં. ૧: ગીતશાસ્ત્ર ૩૫:​૧-૧૮ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: આપણે યહોવાહને વળગી રહ્યા છીએ એ કેવી રીતે બતાવી શકીએ?​—w૦૯ ૪/૧ પાન ૧૩ ફકરા ૧૦-૧૨ (૫ મિ.)

નં. ૩: લુક ૧૨:​૧૩-૧૫, ૨૧માંથી આપણે શું શીખી શકીએ? (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૫ (45)

૫ મિ: જાહેરાતો.

૧૦ મિ: સારી રીતે શીખવવા સવાલોનો ઉપયોગ કરો​—ભાગ ૨. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૨૩૭ ફકરા ૩થી પાન ૨૩૮ ફકરા ૫ની માહિતીને આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા. એ માહિતીમાંથી એક-બે મુદ્દા ચમકાવતું ટૂંકું દૃશ્ય બતાવો.

૧૦ મિ: મંડળની જરૂરિયાતો.

૧૦ મિ: આપણે પ્રચારમાં કેવું કર્યું? સેવા નિરીક્ષક ભાઈ-બહેનો સાથે ચર્ચા કરશે. સ્મરણ પ્રસંગના સમયગાળામાં ભાઈ-બહેનોએ સંદેશો જણાવવાના કામમાં ઉત્સાહથી ભાગ લીધો એ માટે તેઓની પ્રશંસા કરો. કોઈ ખાસ બાબતમાં સારું પરિણામ મળ્યું હોય તો એ જણાવો. માર્ચ, એપ્રિલ અને મે દરમિયાન સહાયક પાયોનિયરીંગ કરતી વખતે ભાઈ-બહેનોને કોઈ સારા અનુભવો થયા હોય તો એ જણાવવા કહો.

ગીત ૮ (51) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો