વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૮/૧૧ પાન ૧
  • ઑગસ્ટ ૮નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૮નું અઠવાડિયું
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૮/૧૧ પાન ૧

ઑગસ્ટ ૮નું અઠવાડિયું

ગીત ૨૩ (187) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

સૌથી મહાન માણસ: પ્રકરણ ૫૨, ૫૩ (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ગીતશાસ્ત્ર ૯૨-૧૦૧ (૧૦ મિ.)

નં. ૧: ગીતશાસ્ત્ર ૯૪:૧-૨૩ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: ઈસુ કઈ રીતે ‘સુલેમાન કરતાં મોટા’ હતા?—w૦૯ ૪/૧ પાન ૩૧ ફકરા ૧૪, ૧૫ (૫ મિ.)

નં. ૩: પૈસાના લોભથી સાવધ રહો—માથ. ૧૩:૨૨ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૨૯ (222)

૫ મિ: જાહેરાતો.

૧૦ મિ: ઘરમાલિકમાં રસ બતાવો. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૧૮૬-૧૮૭ની માહિતીને આધારે ટૉક. એ માહિતીમાંથી એક-બે મુદ્દા ચમકાવતું ટૂંકું દૃશ્ય બતાવો.

૧૦ મિ: બાઇબલ અભ્યાસ શરૂ કર્યાના અનુભવો. સેવા નિરીક્ષક ભાઈ-બહેનો સાથે ચર્ચા કરશે. મહિનાના પહેલા શનિવારે બાઇબલ અભ્યાસ શરૂ કરવાની ગોઠવણને ટેકો આપવા બદલ ભાઈ-બહેનોની પ્રશંસા કરો. તેમના અનુભવો જણાવવા કહો. એક-બે સારાં અનુભવો દૃશ્યથી બતાવો.

૧૦ મિ: “ઈશ્વરનું નામ પવિત્ર મનાઓ.” સવાલ-જવાબ. જો ખબર હોય તો સરકીટ સંમેલનની તારીખ જણાવો.

ગીત ૨૭ (212) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો