ઑગસ્ટ ૧૫નું અઠવાડિયું
ગીત ૧ (13) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: પ્રકરણ ૫૪, ૫૫ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ગીતશાસ્ત્ર ૧૦૨-૧૦૫ (૧૦ મિ.)
નં. ૧: ગીતશાસ્ત્ર ૧૦૫:૧-૨૪ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: યહોવાહની ભક્તિ માટે આપણે જે બધું જતું કર્યું છે એની શા માટે ઝંખના ના કરવી જોઈએ?—લુક ૯:૬૨ (૫ મિ.)
નં. ૩: સત્યની સમજણમાં અનુભવી બનવાનો અર્થ શું થાય?—w૦૯ ૫/૧ પાન ૧૪ ફકરા ૫, ૬ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૮ (51)
૫ મિ: જાહેરાતો.
૧૦ મિ: રસ ધરાવનારાઓને પ્રગતિ કરવા મદદ કરો. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૧૮૭ના ફકરા ૬થી પાન ૧૮૮ના ફકરા ૩ની માહિતીને આધારે ટૉક.
૨૦ મિ: “સારી રીતે બાઇબલ અભ્યાસ ચલાવો—બાઇબલ વિદ્યાર્થીને યહોવાહની સંસ્થા તરફ દોરીએ.” સવાલ-જવાબ. ટૂંકા દૃશ્યથી બતાવો કે પ્રકાશક નવા બાઇબલ અભ્યાસને એક બની જગતવ્યાપી દેવની ઇચ્છા પૂરી કરી રહેલા યહોવાહના સાક્ષીઓ પુસ્તિકા આપે છે. પ્રકાશક તેને પાન ૧૪ ઉપરનું ચિત્ર બતાવે છે અને સભાઓ વિષે ટૂંકમાં સમજાવે છે. આવતા રવિવારના જાહેર પ્રવચનનો વિષય જણાવી તેને એમાં આવવા કહે છે.
ગીત ૨૩ (૧૮૭) અને પ્રાર્થના