ઑગસ્ટ ૨૨નું અઠવાડિયું
ગીત ૧૭ (127) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: પ્રકરણ ૫૬, ૫૭ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ગીતશાસ્ત્ર ૧૦૬-૧૦૯ (૧૦ મિ.)
નં. ૧: ગીતશાસ્ત્ર ૧૦૯:૧-૨૦ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: બાઇબલની સારી સમજણ મેળવવા શું કરવું જોઈએ?—w૦૯ ૫/૧ પાન ૧૪ ફકરા ૭-૯ (૫ મિ.)
નં. ૩: સારી રીતભાત બતાવવામાં યહોવાહ અને ઈસુના દાખલાને અનુસરો (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૧૯ (143)
૧૦ મિ: જાહેરાતો. “ઈશ્વરની ઇચ્છા પૂરી થાઓ.” સવાલ-જવાબ. જો ખબર હોય તો ખાસ સંમેલન દિવસની તારીખ જણાવો.
૨૫ મિ: “શું તમે ‘મકદોનિયા’ જશો?” સવાલ-જવાબ. કોઈ પ્રકાશક જ્યાં વધારે જરૂર છે ત્યાં ગયું હોય તો તેમનું ઇન્ટરવ્યૂ લો.
ગીત ૨૨ (185) અને પ્રાર્થના