સપ્ટેમ્બર ૫નું અઠવાડિયું
ગીત ૫ (45) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: પ્રકરણ ૬૦, ૬૧ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ગીતશાસ્ત્ર ૧૧૯ (૧૦ મિ.)
નં. ૧: ગીતશાસ્ત્ર ૧૧૯:૪૯-૭૨ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: શા માટે બાઇબલમાં યહોવાહનો ડર રાખવા ઉત્તેજન આપવામાં આવ્યું છે?—પુન. ૫:૨૯ (૫ મિ.)
નં. ૩: દૂતો કઈ રીતે આપણને મદદ કરે છે?—w૦૯ ૫/૧ પાન ૨૪ ફકરા ૮-૧૦ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૨ (15)
૫ મિ: જાહેરાતો.
૧૦ મિ: આપણે શું શીખી શકીએ. ભાઈ-બહેનો સાથે ચર્ચા. પ્રેરિતોના કૃત્યો ૫:૧૭-૪૨ વાંચો. આ અહેવાલ આપણા પ્રચાર વિસ્તારમાં કેવી રીતે લાગુ પડે છે એ જણાવો.
૧૦ મિ: મંડળની જરૂરિયાતો.
૧૦ મિ: કુટુંબ તરીકે પ્રચારની તૈયારી કરો. ઇન્ટરવ્યૂ અને દૃશ્ય. યુગલ અને બાળકોવાળા કુટુંબનું ઇન્ટરવ્યૂ લો. તેઓને પૂછો કે કુટુંબ તરીકે ભક્તિની સાંજે કઈ રીતે પ્રચારની તૈયારી કરે છે. બેમાંથી એક કુટુંબના શિર પછી ટૂંકા દૃશ્યથી બતાવશે કે તેઓનું કુટુંબ કઈ રીતે તૈયારી કરે છે.
ગીત ૨૮ (221) અને પ્રાર્થના