ઑક્ટોબર ૨૪નું અઠવાડિયું
ગીત ૨૦ (162) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: પ્રકરણ ૭૪, ૭૫ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: નીતિવચનો ૧૭-૨૧ (૧૦ મિ.)
નં. ૧: નીતિવચનો ૧૭:૨૧–૧૮:૧૩ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: પતિ કેવી રીતે પત્નીને માન આપી શકે છે?—w૦૯ ૭/૧ પાન ૧૪ ફકરા ૪-૭ (૫ મિ.)
નં. ૩: જેઓ સૃષ્ટિની વાહ-વાહ કરે છે પણ એના રચનારના વખાણ કરતા નથી, તેઓ પોતા વિષે શું બતાવે છે?—રૂમી ૧:૨૦ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૫ (45)
૧૦ મિ: જાહેરાતો. નવેમ્બર મહિનાની સાહિત્ય ઑફર જણાવો. એક-બે રજૂઆત દૃશ્યથી બતાવો.
૨૫ મિ: “યહોવાહ પાસેથી શીખી શકાય એટલું શીખીએ!” સવાલ-જવાબ. યહોવાહની સંસ્થા દ્વારા ખાસ તાલીમ મળી હોય એવા ભાઈ-બહેનનું ટૂંકમાં ઇન્ટર્વ્યૂં લો.
ગીત ૨૭ (212) અને પ્રાર્થના