વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૨/૧૧ પાન ૩
  • દેવશાહી સેવા શાળા સમીક્ષા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દેવશાહી સેવા શાળા સમીક્ષા
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૧૨/૧૧ પાન ૩

દેવશાહી સેવા શાળા સમીક્ષા

ડિસેમ્બર ૨૬, ૨૦૧૧થી શરૂ થતા અઠવાડિયામાં નીચેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.

૧. આપણે કોઈને માઠું લગાવ્યું હોય તો, તેને વધારે ઉશ્કેરીએ નહિ માટે નીતિવચનો ૩૦:૩૨ની સલાહ આપણને કઈ રીતે મદદ કરી શકે? [w૮૭ ૧૦/૧ પાન ૨૯ ફકરો ૮]

૨. શા માટે વિનોદ કે હાસ્ય “ગાંડપણ” છે? (સભા. ૨:૧, ૨) [w૦૬ ૧૧/૧ પાન ૮ ફકરો ૬]

૩. અમુક લોકો માને છે કે સભાશિક્ષક ૩:૧-૯ના સુલેમાનના શબ્દો નસીબને ટેકો આપે છે. પણ સભાશિક્ષક ૯:૧૧માં તેમના શબ્દો કઈ રીતે પુરાવો આપે છે કે જીવનનો આધાર નસીબ પર નથી? [w૦૯ ૪/૧ પાન ૪ ફકરો ૪]

૪. ‘ઝાઝા નેક’ થવાનો કયો ખતરો રહેલો છે? (સભા. ૭:૧૬) [w૧૦ ૧૦/૧ પાન ૧૭ ફકરા ૮-૯]

૫. લગ્‍નસાથી શોધવામાં કેમ ઉતાવળ ન કરવી જોઈએ એ વિષે ગીતોનું ગીત ૨:૭ શું જણાવે છે? [w૦૬ ૧૨/૧ પાન ૫ ફકરો ૧]

૬. શૂલ્લામીના હોઠમાંથી ‘મધપૂડાની માફક મીઠાશ ટપકે છે’ અને તેની ‘જીભ તળે મધ તથા દૂધ ટપકે છે’ એનો શું અર્થ થાય? (ગી.ગી. ૪:૧૧) [w૦૬ ૧૨/૧ પાન ૫ ફકરો ૬]

૭. યહોવાહે કેમ દુષ્ટ રાજા આહાઝને બચાવ્યો? (યશા. ૭:૩, ૪) [w૦૬ ૧૨/૧ પાન ૧૩ ફકરો ૪]

૮. કઈ રીતે ૬૫ વર્ષમાં એફ્રાઈમ ‘નાશ પામ્યું’? (યશા. ૭:૮) [w૦૬ ૧૨/૧ પાન ૧૩ ફકરો ૫]

૯. કઈ રીતે ઈસુ ખ્રિસ્ત ‘યિશાઈના ઠૂંઠામાંથી ફૂટેલો ફણગો અને તેની જડ કે તેનું થડ’ બની શકે? (યશા. ૧૧:૧, ૧૦; રોમ. ૧૫:૧૨) [w૦૬ ૧૨/૧ પાન ૧૩ ફકરો ૬]

૧૦. ઈસુને “દાઊદની કૂચી” કે ચાવી ક્યારે મળી? એ ચાવી તે કેવી રીતે વાપરે છે? (યશા. ૨૨:૨૨) [w૦૯ ૧/૧ પાન ૩૧ ફકરો ૨]

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો