વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૨/૧૨ પાન ૧
  • ફેબ્રુઆરી ૧૩નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી ૧૩નું અઠવાડિયું
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૨/૧૨ પાન ૧

ફેબ્રુઆરી ૧૩નું અઠવાડિયું

ગીત ૧ (13) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

સૌથી મહાન માણસ: પ્રકરણ ૧૦૩, ૧૦૪ (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: યશાયા ૫૨-૫૭ (૧૦ મિ.)

નં. ૧: યશાયા ૫૬:૧-૧૨ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: ઈસુને પીતર વળગી રહ્યા એમાંથી આપણે શું શીખી શકીએ?—યોહા. ૬:૬૮, ૬૯ (૫ મિ.)

નં. ૩: અગ્રિમતાઓ બેસાડવી—fy પાન ૧૨૨, ફકરા ૧૪-૧૫ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૨૫ (191)

૫ મિ: જાહેરાતો.

૧૦ મિ: શીખવવાની કળા વિકસાવીએ—ભાગ ૧. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૫૬, ફકરા ૧થી લઈને પાન ૫૭ના બીજા ફકરા સુધીની માહિતીને આધારે ટૉક.

૧૦ મિ: પ્રચાર કરવાથી આવતા આશીર્વાદો. આ લેખના આધારે ભાઈબહેનો સાથે ચર્ચા: જાન્યુઆરી ૧, ૨૦૦૮ ચોકીબુરજના પાન ૧૮-૧૯, ફકરા ૧૦-૧૬. ભાઈબહેનોને પૂછો કે આમાંથી આપણને શું શીખવા મળે છે.

૧૦ મિ: “પ્રચારમાં વધારે ભાગ લેવાની હમણાં જ તૈયારી કરીએ.” સવાલ-જવાબ. ત્રીજા ફકરાની ચર્ચા કરતી વખતે સેવા નિરીક્ષકને પૂછો કે માર્ચ, એપ્રિલ અને મે મહિના માટે પ્રચારની કેવી ગોઠવણ કરવામાં આવી છે.

ગીત ૧૯ (143) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો